Unstable Weather Expected 13th-15th April Over Parts Of Saurashtra, Gujarat & Kutch – Very Hot Weather Expected On 16th/17th April 2024

Unstable Weather Expected 13th-15th April Over Parts Of Saurashtra, Gujarat & Kutch – Very Hot Weather Expected On 16th/17th April 2024

તારીખ 13 થી 15 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અસ્થિર વાતાવરણ – ગરમી માં વધુ વધારો તારીખ 16/17 એપ્રિલ 2024

 

Maximum Temperature Range 42°C to 44°C on 17th April 2024

Maximum Temperature Range 40.0°C to 42.0C on 15th April Over Gujarat State

Vadodara 41.6°C
Amreli 41.3°C
Mahuva 41.2°C
Rajkot 40.9°C
Surendranagar 40.7°C
Ahmedabad 40.2°C
V. Vidhyanagar 40.1°C
Porbandar 40.0°C
Surat 40.0°C

Current Weather Conditions on 11th April 2024

Gujarat Observations:

The Maximum Temperature are 2°C to 3°C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 10th April 2024 was as under:

Ahmedabad 41.5°C is 3°C above normal

Rajkot  41.7°C which is 3°C above normal

Bhuj  41.1°C which is 3°C above normal

Gandhinagar 41.0°C which is 3°C above normal

Surendranagar 41.5°C which is 2°C above normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th To 17th April 2024

Winds will be mainly from West & Northwesterly direction during the forecast period. However, on a couple of days there will be variable winds from North and even South side. Normal wind speed during the forecast period with gusts in evening reaching 20-30 kms/hour on some days.

Unstable weather expected over parts of Saurashtra, Kutch & Gujarat during 13th to 15th April 2024. There is a possibility of Isolated showers on a day or two at isolated locations during this period

The Normal Maximum Temperature is 39°C over most parts of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature is expected to be near normal to above normal 12th to 14th April in the range 39 to 42C. The Maximum Temperature is expected to increase to range 40°C to 42°C on 15th and to range 41°C to 43°C on 16th/17th April and some centers expected to cross 43°C.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 થી 17 એપ્રિલ 2024

આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી રહેશે. જોકે અમુક દિવસ પવન માં ફેર ફાર થશે એકાદ દિવસ નોર્થ માંથી તો એકાદ દિવસ દક્ષિણ માંથી ફૂંકાશે. પવનની ગતિ નોર્મલ રહેશે પરંતુ સાંજે ઝટકા ના પવનો 20-30 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.

વાતાવરણ માં અસ્થિરતા વધશે તારીખ 13 થી 15 એપ્રિલ દરમિયાન જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ વિસ્તારમાં એકાદ બે દિવસ માવઠા રૂપી ઝાપટા ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 39°C ગણાય. તારીખ 14 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેવાની શક્યતા જે 39°C થી 42°C ની રેન્જ માં રહેશે. તારીખ 15 થી તાપમાન ફરી વધવા ની શક્યતા જે 40°C થી 42°C ની રેન્જ માં રહેશે. તારીખ 16/17 એપ્રિલ દરમિયાન 41°C થી 43°C ની રેન્જ માં રહેવાની શક્યતા. અમુક સેન્ટર 43°C ક્રોસ કરવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated11th April 2024

Forecast In Sanj Samachar Daily Dated11th April 2024

 

4.9 34 votes
Article Rating
176 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/04/2024 2:42 pm

તારીખ 21 એપ્રિલ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર UAC હતું તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર ટ્રફ તરીકે તેની ધરી તેની ધરી સાથે આશરે 70°E અને 28°N થી ઉત્તર તરફ છે.❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી ઉત્તર બંગાળની ખાડી… Read more »

Place/ગામ
Rajkot
Paresh
Paresh
21/04/2024 4:24 pm

sar have ketla devas garmi thi rahat malse

Place/ગામ
Paldi ta visnagar
Nilang Upadhyay
Nilang Upadhyay
21/04/2024 12:34 pm

April end ma ARB ma halchal thai che

Place/ગામ
Rajkot West
Umesh Ribadiya
Umesh Ribadiya
21/04/2024 7:30 am

Arb ne GalGaliya thai chhe!!!

Place/ગામ
Visavadar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
20/04/2024 2:38 pm

તારીખ 20-4-2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ▪️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન uac તરીકે હવે ઉત્તર પાકિસ્તાન અને અડીને આવેલા જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ પર સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમીથી 5.8 કિમી સુધી જોવામાં આવે છે. ▪️પાકિસ્તાન અને અડીને આવેલા પંજાબ પરનું ઈન્ડ્યુઝ્ડ સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે હરિયાણા અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર આવેલું છે. ▪️મધ્ય આસામ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક ટ્રફરેખા હવે પૂર્વ બિહારથી ઉત્તરપૂર્વ આસામ પરના સાઈક્લોનીક સર્ક્યુલેશન સુધી છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક ટ્રફરેખા વિદર્ભથી… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
20/04/2024 9:09 am

આજે તારીખ 20 એપ્રિલ અને શનિવારે ખૂબ જ ખુશ નું માં વાતાવરણ પશ્ચિમ સાહેબના પવન ગરમીનું નામ જ નથી તડકો છે પણ ગરમીનું નામ જ નથી માણાવદર માણાવદર કલાણા ખડીયા આજે મજા આવી ગઈ અશોકભાઈ

Place/ગામ
Manavadar
Kantibhai Ladani
Kantibhai Ladani
20/04/2024 6:50 am

નમસ્તે સાહેબ હાલ ગઈ કાલ થી ઠંડો પવન શરૂ થયો છે… તે હજુ કેટલા દિવસ રહેવા નું આપનું અનુમાન છે ? શક્ય હોય તો જણાવવા વિનંતી. આભાર

Place/ગામ
Rajkot
Amit s manavadariya
Amit s manavadariya
19/04/2024 9:26 pm

The UAE / Dubai rains has nothing to do with cloud seeding. The extreme rains were picked by global models even before cloud seeding was done.

Place/ગામ
Bhangor
Ajaybhai
Ajaybhai
19/04/2024 8:50 pm

સર આ ઉનાળા ની વધુ ગરમીના લીધે ચોમાસા મા વધુ વરસાદ પડી શકે ???

Place/ગામ
Junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
19/04/2024 4:32 pm

Arb nu SST amuk parts ma 30°C aaspas chali rahyu chhe.jo next month ma pan aavu rahyu to nakki teni Kamayn chhatakshe !!!

Place/ગામ
Visavadar
Pratik
Pratik
19/04/2024 1:53 pm

તારીખ 19 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 22°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન પાકિસ્તાન અને લાગુ પંજાબ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે મધ્ય આસામ અને તેના… Read more »

Place/ગામ
Rajkot
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
19/04/2024 6:15 am

Sir cloud seeding aetle shu???

Place/ગામ
Mundra
Umesh Ribadiya
Umesh Ribadiya
18/04/2024 9:21 pm

Volcanic eruption ma lightning pan hoy?why?

Place/ગામ
Visavadar
Devendragiri gauswami
Devendragiri gauswami
18/04/2024 9:09 pm

સાહેબ ,આજ ના ગુજરાત સમાચાર ની હેડલાઇન છે કે અમરેલી ૪૪ ડિગ્રી તાપમાન સાથે દેશ માં પહેલા નંબરે, તો ખરેખર દેશમાં પહેલા નંબરે? જોકે ૧૭/૪ નુ ૪૪ ડિગ્રી તાપમાન અમરેલી એવો તમે ઉલ્લેખ કરેલ જ છે.

Place/ગામ
Village.vadera,ta.dist.amreli
Kalaniya Sarjan
Kalaniya Sarjan
18/04/2024 8:21 pm

Ajj nu amreli temperature katlu hatu

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Paresh
Paresh
18/04/2024 7:23 pm

sar a vadar kyare bandha tase

Place/ગામ
Paldi ta visnagar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
18/04/2024 5:40 pm

પશ્ચિમ સાહેબના ઠંડા પવન ક્યારે શરૂ થશે પશ્ચિમ સાઈડના ઠંડા પવન ખાસ કરીને કેશોદ ઉપર આવેલા માંગરોળ પોરબંદર સાઈડના ઠંડા પવન

Place/ગામ
Manavadar
Paresh
Paresh
18/04/2024 5:31 pm

sar uttar gujarat rajesthan najik se to pan saurastha ma garmi kem vadhare se

Place/ગામ
Paldi ta visangar
Pratik
Pratik
18/04/2024 1:54 pm

તારીખ 18 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે હતું તે હવે પૂર્વ ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.6 કિમીની વચ્ચે છે.   ❖ ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ મન્નારના અખાતથી દક્ષિણ તેલંગાણા સુધીનો અસ્તવ્યસ્ત… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Parmar
Bhavesh Parmar
18/04/2024 10:05 am

Dubai ma cloud seeding વિશે સુ કહેશો sir.. સારું કેહવાય કે ખરાબ

Place/ગામ
AHMEDABAD
nik raichada
nik raichada
18/04/2024 12:52 am

Porbandar ma 40 Digri tapman bhare garmi Dariyakathe sir avdi garmi pade che chella thodak varsho thya porbandar ma pela 30 thi 33 digri tapman garmi ma retu eni jgya e have 40 digri pan vati jai che sir enu karan su che dariyakathe atli garmi pdvanu ?

Place/ગામ
Porbandar City
Last edited 7 months ago by nik raichada
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
17/04/2024 7:32 pm

Ashokbhai surat ma 42 temp.che kyare dariyai pawan chalu tha se.

Place/ગામ
Surat
Nilang Upadhyay
Nilang Upadhyay
17/04/2024 4:06 pm

Sir I think Today will be the hottest day of the season here in Rajkot

Place/ગામ
Rajkot West
Pratik
Pratik
17/04/2024 3:30 pm

તારીખ 17 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 અને 9.6 કિમીની વચ્ચે છે.   ❖ પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વ બિહાર અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ બિહારથી સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, દક્ષિણ આસામ અને મેઘાલય માં થય ને મણિપુર સુધી… Read more »

Place/ગામ
Rajkot
Karubhai odedara
Karubhai odedara
17/04/2024 3:13 pm

Sir aa vakhte uresiyan ice cover kaik navu avu ! Kaik prakash padjo

Place/ગામ
kutiyana
Javidbhai
Javidbhai
17/04/2024 10:38 am

Hi sir atiya re paneli moti ma 37temp.ce

Place/ગામ
Paneli moti
Umesh Ribadiya
Umesh Ribadiya
17/04/2024 10:20 am

Hay,hay..Asahy Garmi !!!

Place/ગામ
Visavadar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
17/04/2024 9:46 am

UAE e cloud seeding kartu hatu etle varsad musibat bank gayo evu sambhadva malyu chhe. Satya hoi sake?

Place/ગામ
Kachchh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
16/04/2024 8:19 pm

Jsk Koi mitro Desi anuman upar havaman parkhta hoy to, Chitar Mahina ni Chitri jova madti hoy eno koi prabhav chalu varsh na chomasa upar pade !? Mahiti hoy to aapjo.

Aa varse aa mahinama chitri jaji jova made che.

Place/ગામ
Bhayavadar
Girish m.ghodasara.
Girish m.ghodasara.
16/04/2024 7:33 pm

Sar gulf ma varchadani avrej vadi gae ke su.

Place/ગામ
Paneli moti.dist.rajkot
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
16/04/2024 4:58 pm

Ashokbhai hamesha main jo u che k sea cost per thuderstorm activity ochi thay che summer ma ajubaju varsad hoy vje jem k aaje bharuch ma varsad ha to, anu shu karan?

Place/ગામ
Surat
Pratik
Pratik
16/04/2024 1:49 pm

તારીખ 16 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ-કાશ્મીર અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે.   ❖ એક ટ્રફ પૂર્વ બિહાર પર રહેલા ઉપરોક્ત UAC થી ઝારખંડ અને ઓડિશામાં થય ને દક્ષિણ છત્તીસગઢ સુધી… Read more »

Place/ગામ
Rajkot
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
16/04/2024 10:39 am

Surat ma 41 temp. Che.

Place/ગામ
Surat
Krutarth Mehta
Krutarth Mehta
16/04/2024 9:33 am

2 diwas heatwave ni shakyata etle 16th & 17th April. Atyare atlo garam diwas ane raat nu main reason che pawan ni direction je North mathi garam pawano avi rahya che.

Place/ગામ
Vadodara
Nilang Upadhyay
Nilang Upadhyay
16/04/2024 12:59 am

IMD Ahmedabad khotkanu lge Heatwave ni asar thai lge che…ketlu Maximum temperature aaj record thyu kya center ma btavta nthi error ave che

Place/ગામ
Rajkot West
Pratik
Pratik
15/04/2024 11:05 pm

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MOES) ભારત હવામાન વિજ્ઞાન વિભાગ લાંબા ગાળાની આગાહી

2024 દક્ષિણપશ્ચિમ ચોમાસાની સિઝનના વરસાદ માટે લાંબા અંતરની આગાહી નું ગુજરાતી ભાષાંતર

https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:f9d7e143-9c40-4c15-ad8f-a06c236a556f

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
15/04/2024 8:46 pm

Ajnu gujarat nu highest temperature ketlu chhe?

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
15/04/2024 8:35 pm

Jsk Varsad Premi mitro, Aaje IMD Above Normal mehulo het varsav se 2014 ma evu kidhu che. “Halva jai ne hadi kadhai jai che” aa news joy.

Have aapda sir ek spl forcast aapi dye (gya varse El nino) aapta em, aa varsh nu anticipated forcast etale unare keri sathe 2 rotali vadhare hale.

Place/ગામ
Bhayavadar
parva
parva
15/04/2024 5:43 pm

Last 10 years ma IMD e peli vaar “Above normal” Monsoon (106%) ni aagahi kari chhe.

Place/ગામ
RAJKOT
Jaydeep Rajgor
Jaydeep Rajgor
15/04/2024 4:04 pm

Sir imd nu monsoon no first forecast aavi gyu.106 %

Place/ગામ
Mandvi kutch
Keyur bhoraniya
Keyur bhoraniya
15/04/2024 3:28 pm

Sir ji namste imd na 2024 ni lpa ni gujratima mahiti aapjone

Place/ગામ
Bangavadi ta.tankara
Kishan
Kishan
15/04/2024 2:58 pm

Aaje aakro tadko se.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Pratik
Pratik
15/04/2024 2:36 pm

તારીખ 15 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 62°E. અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ રાજસ્થાનના મધ્ય ભાગો પરનું UAC હવે પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી સુધી વિસ્તરે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
15/04/2024 1:48 pm

Aje bhayankar gharmi che.. April mahina ma atli badhi gharmi bahu kehvaay

Place/ગામ
Vadodara
Pratik Rajdev
Pratik Rajdev
15/04/2024 11:30 am

Aaje have kevik sakyata

Place/ગામ
Rajkot
Pradip Rathod
Pradip Rathod
15/04/2024 4:57 am

બુધવારે ભયંકર ગરમી ના એંધાણ છે

Place/ગામ
રાજકોટ
Ashish patel
Ashish patel
14/04/2024 9:12 pm

અમારે 1 કલાક છાંટા આવ્યા આજે.

Place/ગામ
Halvad
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
14/04/2024 8:22 pm

સર
14/4/24 માવઠું
ઢસા વિસ્તાર મા ઢસા જં ધોઘાસમડી અનીડા માંડવા જલાલપુર નવાગામ ઉમરડા આંબરડી ઉમરડા મા ગાજવીજ પવન સાથે વરસાદ ગામ બારા પાણી કાઢી નાખ્યા

Place/ગામ
Dhasa j (Botad)
Darsh Raval
Darsh Raval
14/04/2024 6:58 pm

Sir,amare gajvij sathe road paldyo..

Place/ગામ
Kalol Districtl: Gandhinagar