Unstable Weather Expected 13th-15th April Over Parts Of Saurashtra, Gujarat & Kutch – Very Hot Weather Expected On 16th/17th April 2024

Unstable Weather Expected 13th-15th April Over Parts Of Saurashtra, Gujarat & Kutch – Very Hot Weather Expected On 16th/17th April 2024

તારીખ 13 થી 15 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અસ્થિર વાતાવરણ – ગરમી માં વધુ વધારો તારીખ 16/17 એપ્રિલ 2024

 

Maximum Temperature Range 42°C to 44°C on 17th April 2024

Maximum Temperature Range 40.0°C to 42.0C on 15th April Over Gujarat State

Vadodara 41.6°C
Amreli 41.3°C
Mahuva 41.2°C
Rajkot 40.9°C
Surendranagar 40.7°C
Ahmedabad 40.2°C
V. Vidhyanagar 40.1°C
Porbandar 40.0°C
Surat 40.0°C

Current Weather Conditions on 11th April 2024

Gujarat Observations:

The Maximum Temperature are 2°C to 3°C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 10th April 2024 was as under:

Ahmedabad 41.5°C is 3°C above normal

Rajkot  41.7°C which is 3°C above normal

Bhuj  41.1°C which is 3°C above normal

Gandhinagar 41.0°C which is 3°C above normal

Surendranagar 41.5°C which is 2°C above normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th To 17th April 2024

Winds will be mainly from West & Northwesterly direction during the forecast period. However, on a couple of days there will be variable winds from North and even South side. Normal wind speed during the forecast period with gusts in evening reaching 20-30 kms/hour on some days.

Unstable weather expected over parts of Saurashtra, Kutch & Gujarat during 13th to 15th April 2024. There is a possibility of Isolated showers on a day or two at isolated locations during this period

The Normal Maximum Temperature is 39°C over most parts of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature is expected to be near normal to above normal 12th to 14th April in the range 39 to 42C. The Maximum Temperature is expected to increase to range 40°C to 42°C on 15th and to range 41°C to 43°C on 16th/17th April and some centers expected to cross 43°C.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 થી 17 એપ્રિલ 2024

આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી રહેશે. જોકે અમુક દિવસ પવન માં ફેર ફાર થશે એકાદ દિવસ નોર્થ માંથી તો એકાદ દિવસ દક્ષિણ માંથી ફૂંકાશે. પવનની ગતિ નોર્મલ રહેશે પરંતુ સાંજે ઝટકા ના પવનો 20-30 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.

વાતાવરણ માં અસ્થિરતા વધશે તારીખ 13 થી 15 એપ્રિલ દરમિયાન જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ વિસ્તારમાં એકાદ બે દિવસ માવઠા રૂપી ઝાપટા ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 39°C ગણાય. તારીખ 14 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેવાની શક્યતા જે 39°C થી 42°C ની રેન્જ માં રહેશે. તારીખ 15 થી તાપમાન ફરી વધવા ની શક્યતા જે 40°C થી 42°C ની રેન્જ માં રહેશે. તારીખ 16/17 એપ્રિલ દરમિયાન 41°C થી 43°C ની રેન્જ માં રહેવાની શક્યતા. અમુક સેન્ટર 43°C ક્રોસ કરવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated11th April 2024

Forecast In Sanj Samachar Daily Dated11th April 2024

 

4.9 34 votes
Article Rating
Subscribe
Notify of
guest
176 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/04/2024 2:42 pm

તારીખ 21 એપ્રિલ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર UAC હતું તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર ટ્રફ તરીકે તેની ધરી તેની ધરી સાથે આશરે 70°E અને 28°N થી ઉત્તર તરફ છે.❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી ઉત્તર બંગાળની ખાડી… Read more »

Place/ગામ
Rajkot
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
14/04/2024 6:10 pm

Anjar ma 56 mm varsad

Place/ગામ
Kachchh
Nilang Upadhyay
Nilang Upadhyay
14/04/2024 6:07 pm

Kal bpore 2:30 vge IMD ni Press Conference Long Range Forecast Southwest Monsoon 2024 mate

Place/ગામ
Rajkot West
Kuldipsinh rajput
Kuldipsinh rajput
14/04/2024 5:59 pm

Jay mataji sir…aaje 5 vagya psi 20 minit hadvo madhyam varsad aaavyo Pavan sathe..atare bandh 6e pan atmosphere varsad nu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
14/04/2024 5:08 pm

Anjar ma bhare varsad, bazaro ma Pani bharana.

Place/ગામ
Kachchh
Kaushal
Kaushal
14/04/2024 4:54 pm

5chek min nu japtu aavyu 4:30 vage

Place/ગામ
Amdavad
Kaushal
Kaushal
Reply to  Kaushal
14/04/2024 6:59 pm

West Northwest thi 6 6:30 vage fari jordar vaddo umti aavya sathe gajvij ane jordar pavan fukayo…mainly bdhu west northwest ma che….thnda pavno che to mja che 🙂

Place/ગામ
Ahmedabad
Last edited 1 month ago by Kaushal
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
14/04/2024 8:46 pm

Varsad skip thay gyo

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
15/04/2024 9:05 am

🙂 hahaha yes bro 🙂

Place/ગામ
Amdavad
Kishan Dangar
Kishan Dangar
14/04/2024 3:37 pm

આજે વાદળછાયું વાતાવરણ
મિત્રો જ્યાં માવઠું હોય ત્યાંના સમાચાર દેતા રહેજો,
જેથી ખેડૂત મિત્રો અને વેધર ના અભ્યાસુ મિત્રો ને ખબર પડે.
આભાર

Place/ગામ
તા:- માણાવદર જી:- જુનાગઢ
Vijay lagariya
Vijay lagariya
14/04/2024 3:35 pm

Morjar baju thi upadiyu Pavan sathe tran patiya GOP jinavari e baju samachar che

Place/ગામ
Bhanvad
Umesh Ribadiya
Umesh Ribadiya
14/04/2024 3:26 pm

Visavadar thi South ma Geer baju kalu Dibang, full Gajvij..

Place/ગામ
Visavadar
Last edited 1 month ago by Umesh Ribadiya
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
14/04/2024 2:46 pm

Bhuj ma varsad chalu

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Pratik
Pratik
14/04/2024 2:09 pm

તારીખ 14 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ અફઘાનિસ્તાન અને લાગુ પૂર્વ ઈરાન પર UAC તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તરપૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 12.6 કિમીની વચ્ચે છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 55°E અને 26°N થી ઉત્તર તરફ છે.   ❖ ઈન્ડ્યુઝ લો પ્રેશર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
14/04/2024 1:52 pm

Aaje vaddo bapor 12 12:30 thi thoda vyavasthit praman ma che

Place/ગામ
Amdavad
Pratik Rajdev
Pratik Rajdev
14/04/2024 12:33 pm

Sir aaje COLA n ecwmf full positive chhe saurashtra mare but IMD gfs nathi Kai khas batavtu

Place/ગામ
Rajkot
Jitendra
Jitendra
14/04/2024 11:36 am

આજ મેઘરાજા સૌરાષ્ટ્ર ના મહેમાન

Place/ગામ
Makajimegpar
Divyesh virani
Divyesh virani
14/04/2024 11:35 am

સર મારામાં કોલા નથી ખૂલતું સુ કારણ હસે

Place/ગામ
Jamnagar
Divyesh virani
Divyesh virani
Reply to  Ashok Patel
14/04/2024 12:44 pm

તોય નાતી ખૂલતું બીજો કઈક વાંધો લાગે છે

Place/ગામ
Jamnagar
VASANTBHAI
VASANTBHAI
14/04/2024 6:18 am

Sabarkantha idar ma kevu vatavaran raheshe.

Place/ગામ
Lalpur badoli idar sabarkantha
डिगेश राजगोर
डिगेश राजगोर
13/04/2024 10:12 pm

कच्छ मा भुज, अंजार, ना अमुक गमड़ाओ मा मावठु थयु… अंजार ना एक गाम नो वीडियो आव्यो छे जेमा भारे पवन साथे वरसाद हतो… अंदाजीत 50 थी 60km/h हसे…

Place/ગામ
मांडवी -कच्छ
Kaushal
Kaushal
13/04/2024 7:11 pm

Aaccha vaddo no samuh west southwest thi aavi ne chvai ryo che….khas kai dm nthi vaddo ma but still looks like a setup kind of thing.

Place/ગામ
Amdavad
Yashvant
Yashvant
13/04/2024 6:43 pm

Gondal ma gajvij ane paavan shathe varsad chalu.

Place/ગામ
Gondal
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
13/04/2024 5:57 pm

Kutch na Anjar rapar bhuj area ma mavtha na vavad chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Pratik Rajdev
Pratik Rajdev
13/04/2024 4:57 pm

Kutch baju dhadbadati lage chhe

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
13/04/2024 4:24 pm

Visavadar thi South East baju taiyari thai chhe

Place/ગામ
Visavadar
Pratik
Pratik
13/04/2024 2:13 pm

તારીખ 13 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 56°E અને 34°N થી ઉત્તર તરફ છે.   ❖ સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું UAC હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર રહેલા ઉપરોક્ત UAC થી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દક્ષિણ ઝારખંડમાં થય ને… Read more »

Place/ગામ
Rajkot
વીરાભાઈ
વીરાભાઈ
12/04/2024 11:11 pm

અપડેટ બદલ આભાર

Place/ગામ
જૂનાગઢ
Paresh
Paresh
12/04/2024 9:08 pm

Gujarat ajubaju varsad se ne Gujarat bachi Jay se sar to uttar Gujarat bachi jase

Place/ગામ
Paldi ta visnagar
Kirit patel
Kirit patel
Reply to  Ashok Patel
13/04/2024 3:37 pm

Sir shkyta to khri ne mavthani amare?

Place/ગામ
Arvalli
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
13/04/2024 5:50 pm

અમારે આજે પણ નેવાધાર કમોસમી વરસાદ પડ્યો બાદમાં અમારાથી દક્ષિણ પૂર્વ બાજુ શિફ્ટ થયું કાલાવડ જામકંડોરણા ના ગ્રામ્ય વિસ્તારો બાજુ

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Kirit patel
Kirit patel
Reply to  Ashok Patel
13/04/2024 3:42 pm

Sir ગઈ સાલ મોડલો અમારે વરસાદ ની માત્રા નહિવત બતાવતા હતા અને અમારે કરા સાથે 5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો,,,

Place/ગામ
અરવલ્લી
Vijay lagariya
Vijay lagariya
12/04/2024 8:48 pm

Aje Ghana vistar ma varsad paydo sir

Place/ગામ
Bhanvad
Vijay lagariya
Vijay lagariya
Reply to  Ashok Patel
13/04/2024 10:50 am

Jamjodhpur taluka lalpur taluka na Ghana gaam ma chata chuti hati

Place/ગામ
Bhanvad
parva
parva
Reply to  Vijay lagariya
13/04/2024 11:49 am

Jam jodhpur Taluka ma hatu

Place/ગામ
RAJKOT
Gami praful
Gami praful
12/04/2024 7:34 pm

Samana,Narmana vistar ma mavtha na samachar chhe,te baju na Nileshbhai Vadi report aape to ok khevay.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Gami praful
12/04/2024 9:20 pm

હા પાંચ વાગ્યા થી વીસેક મિનિટ સુધી ગાજવીજ સાથે અંદાજે ૧૦-૧૨ મીમી જેટલો કમોસમી વરસાદ પડ્યો સમાણા નરમાણા આસપાસ ના પાંચ સાત ગામડાઓમાં.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Pratik
Pratik
12/04/2024 2:14 pm

તારીખ 12 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઈરાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.6 કિમીની વચ્ચે છે.   ❖ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે સૌરાષ્ટ્ર અને કચ્છ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે સૌરાષ્ટ્ર કચ્છ પર રહેલા ઉપરોક્ત UAC થી સમગ્ર મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં થય ને દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
12/04/2024 1:27 pm

Sirji ama mostly activity afternoon to evening ma thase ke morning ma ?

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
12/04/2024 11:53 am

Sir…chitr jota evu lage chhe ke…amare mavatha ni sakyata nahivat chhe…. barabar chhe sir…?

Place/ગામ
Upleta
Gami praful
Gami praful
12/04/2024 11:09 am

Thank you sir for new update.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Kaushal
Kaushal
12/04/2024 11:08 am

Kal ni rat mst hti….thnda thnda cool cool 🙂 thndo thndo pavan hto northeast no….mja aavi 🙂

Place/ગામ
Amdavad
Dr. Jignesh Hirpara
Dr. Jignesh Hirpara
11/04/2024 6:18 pm

thanks for new Update WeatherGuru

Place/ગામ
Rajkot
K K bera
K K bera
11/04/2024 5:47 pm

Thanks sir new update aapavabadal

Place/ગામ
Keshod
Retd Dhiren Patel
Retd Dhiren Patel
11/04/2024 5:37 pm

Jsk sir, Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Dhaduk paresh
Dhaduk paresh
11/04/2024 5:37 pm

Thanx sir ji

Place/ગામ
Gondal khandadhar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
11/04/2024 5:36 pm

*ecmwf ઉપરથી અનુમાન આજ. ને કાલ ઉતર ગુજરાત બોડર અને મધ્ય ગુજરાત મા માવઠુ થાહે.જે.700hpa.એક નાનુ UACને હીસાબે  

પસી.તા.૧૩.૧૪. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત કચ્છ માવઠુ થાહે ….t.s જૈય જૈય વધુ મજબૂત થાહે ને કરા પણ પડસે*

Place/ગામ
મોટા માચિયાળા
parva
parva
Reply to  બાબરીયા રમેશ એમ
11/04/2024 8:44 pm

13/14 na Cape Index Ane Lift Index vadhu hashe jene lidhe TS bani shake chhe.

Place/ગામ
RAJKOT
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  બાબરીયા રમેશ એમ
11/04/2024 9:44 pm

aavaj dyo kapash na vest mathi best banvani prakriya jor pakdse.

Place/ગામ
Bhayavadar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Retd Dhiren Patel
12/04/2024 10:27 am

કેવી રીતે. ..??????

Place/ગામ
મોટા માચિયાળા
Devendra Parmar
Devendra Parmar
Reply to  બાબરીયા રમેશ એમ
12/04/2024 12:51 pm

કમ્પોસ્ટ પદ્ધતિ થી…

Place/ગામ
Dhrol jamnagar
Yogesh Ahir
Yogesh Ahir
Reply to  Retd Dhiren Patel
12/04/2024 1:19 pm

ભાઈ તમારે ખેતી સિવાય બિજો ધંધો હશે બાકી ખેડુતનો દિકરો આવા સમયે વરસાદ ના માંગે.કેટલુ નુકશાન થશે તેનો તને અંદાજ છે.કેરીના બગીચાવારા અને ઈજારાવારાની હાલત વિશે તો વિચાર મુરખ

Place/ગામ
Bhavnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Yogesh Ahir
12/04/2024 4:27 pm

Maha murakh, tame chomase varsad ni na pado siyade na pado unare na pado……. kudrati kriya ne aavkarta sikho kidhe aavse nai, na payde jase nai varsad

Place/ગામ
Bhayavadar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Yogesh Ahir
12/04/2024 5:09 pm

ભાઈ .દર વષ હરેક પાક ટાણે માવઠુ વય .. .. કોક વષ બસી જાવી એવો ખરાબ ઈરાદો કે વીશાર લગભગ કોય મિત્ર નો નો વય..

Place/ગામ
મોટા માચિયાળા
Jogal Deva
Jogal Deva
Reply to  Yogesh Ahir
13/04/2024 2:01 pm

Jsk સર…. યોગેશભાઈ હું પણ આહિરભાઈ સવ અને ખેડૂતપુત્ર પણ… તમારી વ્યથા સમજી શકાય સે & હા કોઈને ન ગમે અત્યારે વરસાદ વાલા પણ કુદરત ઈ કુદરત સે.. હરિ ઈચ્છા બલવાન.. પરંતુ તમારી કોમેન્ટ વાંચીને એક દુઃખ થ્યું ભાઈ જેમાં તમે ધીરેનભાઈ ને તું કહીને સંબોધ્યા તે અને મૂર્ખ શબ્દ નો ઉપયોગ કર્યો તે… આવા સરસ પ્લેટફોર્મ અત્યાર ના સમય માં સે અને સાથે અશોકભાઈ સર ની નિસ્વાર્થ સેવા તો તેનો ઉપયોગ કરીને બને તેટલું સાચવીયે ખેતીપાકમાં… બાકી તા દ્વારકાધીશ કરે તે ઠીક

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
Reply to  Jogal Deva
13/04/2024 7:13 pm

ખુબજ સરસ વાત કરી આ પ્લેટફોર્મ જ એવું છે જ્યાં કોય સ્વાર્થ વગર વાત ચિત કરી શકીએ ધિરેનભાઈ લગભગ મારા અંદાજ મુજબ રિટાઈડ આર્મી છે તેમની એવી કોય ઈરાદો ના હોય કે કોય નું ખરાબ ઈચ્છે બાકી કુદરત આગળ માનવ તુચ્છ છીએ જય દ્વારકાધિસ

Place/ગામ
Kalana ta dhoraji
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashvin j. Sherathiya
13/04/2024 9:45 pm

Aabhar Jogal bhai, Serathiya Bhai nd Don Bhai. Defence life (20yr) kadhiya bad life ma game tevu vaku chuku ave toy magaj nu vichar vayu em kye ” Any and how Be Positive”. Jai Hind.

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Retd Dhiren Patel
12/04/2024 1:35 pm

Keri nathi bhavti laagati..!!

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
12/04/2024 4:38 pm

jsk, Nai vandho ave IMD GFS mujab, Baki keri to bhavej ne. ha ha ha

Place/ગામ
Bhayavadar
Bhagvan Gajera
Bhagvan Gajera
11/04/2024 5:14 pm

Thanks, sir

Place/ગામ
Keshod
piyushmakadiya
piyushmakadiya
11/04/2024 4:28 pm

Abhar apadet Badal

Place/ગામ
Bhayavadar
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
11/04/2024 4:25 pm

અપડેટ.બદલ.આભાર.સર.

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Maheshbhai Adroja
Maheshbhai Adroja
11/04/2024 4:12 pm

Thank you sar update

Place/ગામ
Modpar morbi
Kuldipsinh rajput
Kuldipsinh rajput
11/04/2024 4:10 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Anil.dudhagara
Anil.dudhagara
11/04/2024 3:50 pm

Thanks.sar.for.new.apdet

Place/ગામ
Majoth...ta.Dhrol
ઘનશ્યામ
ઘનશ્યામ
11/04/2024 3:44 pm

ખૂબ સુંદર માહિતિ ધન્ય વાદ

Place/ગામ
ડૂમિયાણી તા ઉપલેટા જી રાજકોટ
Dilip
Dilip
11/04/2024 3:16 pm

Thanks sir for new update…jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
11/04/2024 3:09 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Pravin khimaniya
Pravin khimaniya
11/04/2024 2:46 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Manish
Manish
11/04/2024 2:39 pm

Thanks for new apde sir

Place/ગામ
Chapra
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
11/04/2024 2:19 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Pratik
Pratik
11/04/2024 2:19 pm

તારીખ 11 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 12.6 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન પર ના UAC થી ઉત્તર કર્ણાટકના દરીયાકાંઠા… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
11/04/2024 2:10 pm

Thank you sir

Place/ગામ
Upleta