Foggy Weather Expected 19th-21st February Over Parts Of Kutch Saurashtra & Gujarat – Temperature Expected To Incrementally Decrease During the Forecast Period 5C To 7C By 22nd-24th February 2024

Foggy Weather Expected 19th-21st February Over Parts Of Kutch Saurashtra & Gujarat – Temperature Expected To Incrementally Decrease During the Forecast Period 5C To 7C By 22nd-24th February 2024

કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં 19th-21th ફેબ્રુઆરી સુધી ઝાકર ની શક્યતા – આગાહી સમય માં 22nd-24th ફેબ્રુઆરી 2024 સુધીમાં તાપમાનમાં ક્રમશ 5C થી 7C નો ઘટાડો થવાની શક્યતા

 

 

Minimum Temperature on 23rd February 2024

Maximum Temperature on 21st February 2024

Maximum Temperature on 20th February 2024

Maximum Temperature on 17th February 2024

Current Weather Conditions on 17th February 2024

From IMD Mid-Day Bulletin Dated 17th February 2024:

A fresh Western Disturbance is likely to affect Western Himalayan Region from night of today, the 17th February, 2024.

Gujarat Observations:

The Maximum Temperature is about 1 to 3 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 16th February 2024 was as under:

Ahmedabad 32.2 C is 1 C above normal

Rajkot  35.1 C which is 3 C above normal

Amreli 33.5 C which is 1 C above normal

Surat 35.9 C which is 3 C above normal

Vadodara 33.2 C is 1 C above normal

Bhuj  34.0 C which is 3 C above normal

 

The Minimum Temperature is near normal to 2 C to 5 C above normal over most parts of Gujarat.

Minimum Temperature on 5th February 2024 was as under:

Ahmedabad 19.4 C which is 5 C above normal

Rajkot  17.4 C which is 2 C above normal

Amreli 17.4 C which is 3 C above normal

Deesa 15.4 C which is 3 C above normal

Vadodara 20.2 C which is 5 C above normal

Bhuj  16.8 C which is 4 C above normal

North India:
Snowfall and or Rainfall over Hilly regions of North India and Rainfall over the plains of North India mainly during 18th-22nd February. 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 17th To 24th February 2024

Winds will be mainly from Westerly till 22nd February and Subsequently from Northerly direction (North & Northeast) for the rest of the forecast period. Wind speed 10 to 20 kms/hour speed till 21st February with occasional gusts of 20-30 kms/hour . Subsequently from 22nd to 24th the wind speed of 8-15 kms/hour is expected. Foggy conditions expected over most parts of Gujarat State during 19th-21st February, each area starting from Kutch, Saurashtra, North Gujarat and East Central Gujarat and South Gujarat getting fog on one to two days.  Scattered clouds expected tomorrow.

Hot weather round expected till tomorrow. Currently the Normal Minimum Temperature is 13 C to 15 C for most parts of Gujarat. The Minimum Temperatures are expected to be decrease gradually initially by 2 to 3 C between 19th-21st February and subsequently further decrease by 2-4 C during 22nd to 24th February when the range could reach 10 C -14 C. Maximum Temperature expected to also decrease by 2 to 3 C by 20th February and subsequently further decrease 2 C to 3 C between 21st-24th February in the range 28C to 32 C against current normal Maximum Temperature of 30 to 32 C.

 

ઉત્તર ભારત: 18મી-22મી ફેબ્રુઆરી 2024
આવતી કાલ થી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઇન્ડિયા ને અસર કરશે. ઉત્તર ભારત ના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને/અથવા વરસાદ તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો માં વરસાદ મુખ્યત્વે 18મી-22મી ફેબ્રુઆરી દરમિયાન.

પરિસ્થિતિ:
તારીખ 16 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 1 C થી 3 C સુધી વધુ હતું.

તારીખ 17 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી 2 C થી 5 C સુધી વધુ હતું.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 17 થી 24 ફેબ્રુઆરી 2024

22મી ફેબ્રુઆરી સુધી પવન મુખ્યત્વે પશ્ચિમ દિશાથી અને ત્યારપછી ઉત્તર દિશા (ઉત્તર અને ઉત્તરપૂર્વ) તરફથી આગાહીના બાકીના સમયગાળા માટે રહેશે. 21મી ફેબ્રુઆરી સુધી પવનની ઝડપ 10 થી 20 કિમી/કલાકની ઝડપે અને ક્યારેક ઝાટકાના પવનો 20-30 કિમી/કલાક ના ફૂંકાય. ત્યારબાદ 22મીથી 24મી સુધી પવનની ઝડપ 8-15 કિમી/કલાકની રહેવાની ધારણા છે. 19મી-21મી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તાર ના ભાગો માં ઝાકર ની શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર થી શરુ થઇ ને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ દરેક વિસ્તારમાં એકથી બે દિવસ ઝાકર ની શક્યતા છે. આવતીકાલે છૂટાછવાયા વાદળોની શક્યતા છે.

ગરમી નો રાઉન્ડ આવતી કાલ સુધી છે. હાલમાં ગુજરાતના મોટા ભાગના ભાગોમાં સામાન્ય લઘુત્તમ તાપમાન 13 C થી 15 C છે. 19મી-21મી ફેબ્રુઆરીની વચ્ચે લઘુત્તમ તાપમાન શરૂઆતમાં 2 થી 3 C. સુધી ઘટવાની અપેક્ષા છે અને ત્યારબાદ 22મીથી 24મી ફેબ્રુઆરી દરમિયાન 2C – 4 C. સુધી વધુ ઘટાડો થશે જે 10 C -14 C. ની રેન્જ સુધી પહોંચી શકે છે. મહત્તમ તાપમાન પણ 20મી ફેબ્રુઆરી સુધીમાં 2 C થી 3 C. સુધી ઘટાડો થાય તેવી શક્યતા છે. ત્યારબાદ 21 થી 24 ફેબ્રુઆરીની વચ્ચે મહત્તમ તાપમાન 2 C થી 3 C વધુ ઘટશે જે 28 C થી 32 C ની રેન્જમાં આવાની શક્યતા છે. નોર્મલ મહત્તમ 30 થી 32 C ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 17th February 2024

Forecast In Sanj Samachar Daily Dated 5th February 2024

 

5 21 votes
Article Rating
80 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
23/02/2024 2:14 pm

તારીખ 23 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર છત્તીસગઢ પરનું UAC હવે દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC દક્ષિણ તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ટ્રફ હવે દક્ષિણ તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »

Place/ગામ
Rajkot
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
22/02/2024 11:05 pm

Sir juni coment pahela dekhay che. Kaik karo.

Place/ગામ
Motimard
kyada bharat
kyada bharat
22/02/2024 8:16 pm

sr. જય શ્રી કૃષ્ણ
જય ખોડીયાર
sr. 26 થી 28. સુઘી
imd માં જોરદાર વરસાદી વાતાવરણ
દેખાય સે . તો સવરાસત્ર માટે કેવુંક રહેશે.
જવાબ આપવા વિનંતી pls…

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
kyada bharat
kyada bharat
Reply to  Ashok Patel
23/02/2024 7:02 am

આ મુજબ

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
Screenshot_20240223_070035
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
22/02/2024 3:17 pm

ફોટો સેક…

માણ માણ ફરો ફોટો લગભગ

ફીણ આવી ગયા

Place/ગામ
મોટા માચિયાળા
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ashok Patel
22/02/2024 4:29 pm

હમ……… જખમિ ડોન … …ડોન હધાય વય પણ હુ તો જખમિ ડોન સવ… ખહુરીયા જેવો…….. એક વાર જોય લેય એટલે. .. છોકરા પણ બીતા બધ થય જાય…,‍♂️‍♂️‍♂️‍♂️

Place/ગામ
મોટા માચિયાળા
Ajaybhai
Ajaybhai
Reply to  બાબરીયા રમેશ એમ
23/02/2024 1:32 pm

Vaah rameshbhai.

Place/ગામ
Junagadh
Jaydeep Rajgor
Jaydeep Rajgor
Reply to  Ashok Patel
22/02/2024 10:51 pm

Ha ha ha

Place/ગામ
Mandvi kutch
Kaushal
Kaushal
Reply to  Ashok Patel
23/02/2024 8:55 am

🙂 hahaha pn sir aa Don bhai Jakhmi su kam che a samjatu nthi 🙂 hahahaha

Place/ગામ
Amdavad
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  બાબરીયા રમેશ એમ
22/02/2024 10:08 pm

Lyo bolo…Don ne feen aavi gya

Place/ગામ
Visavadar
Pratik
Pratik
22/02/2024 1:32 pm

તારીખ 22 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તરપૂર્વ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 165 નોટ સુધીની મહત્તમ ઝડપ સાથે જેટ પ્રવાહના પવનો પ્રવર્તે છે.   ❖ એક UAC ઉત્તર છત્તીસગઢ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશથી તમિલનાડુ સુધીનો ટ્રફ હવે મરાઠવાડાથી કર્ણાટકમાં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને… Read more »

Place/ગામ
Rajkot
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
22/02/2024 12:28 pm

સર નમસ્કાર ઝાકળ શક્યતા હજી કેટલા દિવસ ઉપલેટા ધોરાજી વિસ્તાર

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
Harsh sorathiya
Harsh sorathiya
22/02/2024 8:11 am

Back to back WD aave 6e aa vakhte

Place/ગામ
Gundala road gondal
kyada bharat
kyada bharat
21/02/2024 7:04 pm

sr. જય ખોડીયાર
જય શ્રી કૃષ્ણ
આ. 27. to. 29. ma કેવુંક રહેશે. સવરાસ્ટ્ર મા.
imd. અડધા ભારતમાં વરસાદ બતાવેસે તો.
તમે થોડો પ્રકાશ પાડો તો ખબર પડે .
હવે 5 .7. દીમા હાર્વેસ્ટાર હકવા નુ સે
બધા ને મોસમ સાલું જ સે
p l s આસ્વર….

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
Screenshot_20240221_185345
Bhavesh Patel
Bhavesh Patel
Reply to  Ashok Patel
23/02/2024 11:58 am

Saras javab…sir….samjay gayu…!

Place/ગામ
Upleta
Pratik
Pratik
21/02/2024 4:27 pm

તારીખ 21 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે લો લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આશરે 77°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 180 નોટ સુધીની મહત્તમ ઝડપ સાથે જેટ પ્રવાહનો પવનો પ્રવર્તે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ… Read more »

Place/ગામ
Rajkot
ધીરજ રબારી
ધીરજ રબારી
21/02/2024 1:54 pm

પવન કેટલાક દિવસ આવો ફૂંકશે જોરદાર વાયરો છે ઘેડ માં તો આખો દિવસ પવન અને સવારે ઝાકળ..

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Hasu Patel
Hasu Patel
21/02/2024 9:52 am

Thanks sir

Place/ગામ
Tankara
Naresh chaudhari
Naresh chaudhari
21/02/2024 7:39 am

અત્યારે સવારે હારીજ ધુમ્મસ ચાલુ

Place/ગામ
Harij
Gami praful
Gami praful
20/02/2024 10:48 pm

Thank you sir for new update,aaje amare sadharan zakal hati.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Anil odedara
Anil odedara
20/02/2024 8:52 pm

સર ૨૫,૨૬,૨૭….પક્ષિમ સૌરાષ્ટ્ર મા માવઠા ની શક્યતા છે.? હોય તો કહેજો ધાણા ખેતરમાં પડ્યા છે… ખાસ કરીને પોરબંદર જિલ્લામાં plz ans sir

Place/ગામ
Ishvariya kutiyana
Anil odedara
Anil odedara
Reply to  Ashok Patel
21/02/2024 7:38 am

Thank you sir

Place/ગામ
Ishvariya kutiyana
Kaushal
Kaushal
20/02/2024 7:04 pm

Aaje dhummas ni sari evi chadar chavai gaiti aakash ma 🙂

Place/ગામ
Amdavad
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
20/02/2024 2:33 pm

આજ ખૂબ જ ગાઢ ઝાકળ માણાવદર

Place/ગામ
Manavadar
Pratik
Pratik
20/02/2024 1:51 pm

તારીખ 20 ફેબ્રુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મધ્ય પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તેની ઉપર મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.  ❖ મધ્ય પાકિસ્તાન પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે પંજાબ અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 170 નોટ સુધીની મહત્તમ… Read more »

Place/ગામ
Rajkot
Last edited 2 months ago by Pratik
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
20/02/2024 1:29 pm

રાજસ્થાનમાં માવઠા કેડે માવઠા *ચાલુ જ રહેશે આવતા દિવસોમાં વધુ વધુ વધુ પડતા માવઠા વધુ પડતા વરસાદ કરા પડસે મને એવું લાગે છે 
ટોટલ પાક માં બહુ મોટી નુકસાન થાહે
 બહુ નુકશાની મોટા મ મોટી નુકશાની થાય એવું દેખાય છે મને
આ મહિનાના એન્ડ લગી માવઠા કેડે માવઠું રાજસ્થાનમાં થયા રાખશે એવું મોડલ જોતા લાગે છે મને ભગવાનને પ્રાર્થના લાંબી નુકસાની ખેડૂતને ન થાય

Place/ગામ
મોટા માચિયાળા
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ashok Patel
20/02/2024 2:58 pm

હમ..કોલા ૨૧ લગી બતાવે પણ હુ Ecmwf ને વધુ ફોલો કરુ એમા ૭૦૦hpa અને તમે બે વષ પહેલા મને મગજ માં બે હારી દીધેલ ભેજ વગર નકામુ એ ભેજ આટલુ ફોલો કરુ.. બીજા લેવલ જોવ પણ ઓસા

Place/ગામ
મોટા માચિયાળા
Harsh sorathiya
Harsh sorathiya
Reply to  બાબરીયા રમેશ એમ
22/02/2024 8:13 am

4 January sudhi to dekhade j 6e

Place/ગામ
Gundala road gondal
નિલેશ પટેલ
નિલેશ પટેલ
20/02/2024 9:18 am

આજે જોરદાર ઝાકળ

Place/ગામ
Zanzmer
Kodiyatar hira
Kodiyatar hira
19/02/2024 11:32 pm

Sar unadu tal na vavetar mate vatavarn kedik anukud thase.?

Place/ગામ
Pastardi ta bhanvad dev dhumidvarka
Lalitbhai
Lalitbhai
19/02/2024 7:20 pm

Ha Dhank ma ful jakar hati

Place/ગામ
Dhank
Krutarth Mehta
Krutarth Mehta
19/02/2024 3:19 pm

22nd to 24th Feb sudhi farithi ek thandi na round ni shakyata.

Place/ગામ
Vadodara
Pratik
Pratik
19/02/2024 2:37 pm

તારીખ 19 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે.   ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન મધ્ય પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 155 નોટ સુધીની મહત્તમ… Read more »

Place/ગામ
Rajkot
DINESH DETROJA
DINESH DETROJA
19/02/2024 2:30 pm

જય શ્રી કૃષ્ણ સર
મારે હરિદ્વાર જવાનું dt 29/ 2 /2024 thi 9/ 3/2024 સુધી નુ આયોજન છે તો ત્યાં ઠંડી નુ પ્રમાણ કેટલું ડીગ્રી હશે
મને ખબર છે તમે લોગ નુ કહેતા નથી સતા મે પૂછ્યું છે
અનુકૂળ હોય તો જવાબ આપવા વિનંતિ

Place/ગામ
Morbi
DINESH DETROJA
DINESH DETROJA
Reply to  Ashok Patel
19/02/2024 7:31 pm

Thanks સર

Place/ગામ
Morbi
Shailesh Thummar
Shailesh Thummar
Reply to  Ashok Patel
19/02/2024 1:00 pm

Ha ta.kalavad .n.p khijadiya ma ful jakal hati

Place/ગામ
N.p khijadiya ta kalavad
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
19/02/2024 1:48 pm

Amare to noti sir.

Place/ગામ
Dhrol jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
19/02/2024 4:09 pm

Pavan aaje khatarnak che sir ! Kaal sudhi rehse ne sir?

Place/ગામ
Dhrol jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
19/02/2024 5:55 pm

Ok sir, thanks.

Place/ગામ
Dhrol jamnagar
ધીરજ રબારી
ધીરજ રબારી
Reply to  Ashok Patel
19/02/2024 3:26 pm

ઘેડ માં રાતે ૧૨ વાગ્યાં ની આવી હતી ૧૦:૩૦ ગઈ જોરદાર હતી

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
19/02/2024 8:32 pm

Jsk સર… અમારે ઝાકર નોતી જરા પણ … પણ પવનદેવ ફૂલ ફોર્મ માં હતા આખો દિવસ… ધાણા ના ભરિયા ઉપડે શે…. મકાઈ ના ઘેરા પડી ગ્યા

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
dipak raysoni
dipak raysoni
Reply to  Ashok Patel
19/02/2024 10:03 pm

Yes sir Kutch ma gani hati

Place/ગામ
Bhuj
Rajesh Dangar
Rajesh Dangar
Reply to  Ashok Patel
20/02/2024 8:38 am

Yes

Place/ગામ
Keshod
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
20/02/2024 9:14 am

આજે અમારા વિસ્તાર માં ઠાર આવ્યો સર, આજે પણ બચી ગયા.

Place/ગામ
Dhrol jamnagar
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
Reply to  Ashok Patel
20/02/2024 2:17 pm

કાલાવડ ના મેટીયાા બાજુ હતો

Place/ગામ
Metiya ta.kalavad jamnagar
Jaydeep Rajgor
Jaydeep Rajgor
Reply to  Ashok Patel
20/02/2024 8:35 pm

Sir 2 divas thi bahu jakar aave che

Place/ગામ
Mandvi kutch
Haresh Zampadiya
Haresh Zampadiya
18/02/2024 8:09 pm

આવતા ચોમાસાનો પ્રાથમિક અંદાજ
:: જૂનમાં ત્રણ તબ્બકે વાવણી લગભગ બધે સારી વાવણી જોવા મળશે …
::: જુલાઈ શરૂવાત સારી અને મધ્યમાં થોડુક નબળું અને જુલાઈ અંત મધ્ય સારો
::: ઓગસ્ટ શરૂવાત મધ્ય અને મધ્યમાં એક સારો રાઉન્ડ આવી શકે અંતમાં મધ્યમ વરસાદ
::: સપ્ટેમ્બર વરસાદ થી ભરપૂર જોવા મળશે ….
::: આવતું ચોમાસુ એકંદરે સારું રહી શકે ક્યાંક ક્યાંક વધુ સારો વરસાદ પડી શકે.

Place/ગામ
Gundala (jas) vinchhiya
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok Patel
19/02/2024 8:31 am

હા કસ કાતરા આધારિત આપેલ છે નામ લખવાનું ભુલાઈ ગયું .,

Place/ગામ
Gundala (jas) vinchhiya
Pravin khimaniya
Pravin khimaniya
18/02/2024 7:45 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Bhavin Mankad
Bhavin Mankad
18/02/2024 6:56 pm

આભાર સાહેબ તમારો

Place/ગામ
Jamnagar
Pratik
Pratik
18/02/2024 2:10 pm

તારીખ 18 ફેબ્રુઆરી 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 55°E અને 30°N થી ઉત્તર તરફ છે.   ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન મધ્ય પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર ભારત અને લાગુ મધ્ય ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર… Read more »

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
18/02/2024 1:59 pm

અલગ અલગ મિડીયા મા માવઠા નુ કહે છે પણ મને નથી લાગતું કે ૨૦.૨૧ મા સાટા સુટી…થાય.. ..
….પણ કાલ થી.૩૦.% સૌરાષ્ટ્ર માં ધુમ્મસ આવસે અને તા. ૨૦.૧૨.‌૨૨……..૯૫% સૌરાષ્ટ્ર માં ધુમ્મસ આવસે

Place/ગામ
મોટા માચિયાળા
Devendra Parmar
Devendra Parmar
18/02/2024 10:25 am

Thanks for valuable information sir!!

Place/ગામ
Dhrol jamnagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
18/02/2024 8:19 am

આભાર સર

Place/ગામ
Chuda .Surendranagar.
Bhagvan Gajera
Bhagvan Gajera
17/02/2024 10:45 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Bhavesh Patel
Bhavesh Patel
17/02/2024 5:37 pm

Thank you sir

Place/ગામ
Upleta
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
17/02/2024 5:28 pm

Thank you sir for New Update

Place/ગામ
Junagadh
Dinesh Gadara
Dinesh Gadara
17/02/2024 5:14 pm

આભાર સર નવી અપડેટ કરવા બદલ. ઠંડી જેટલી લંબાઈ એટલો પાછોતરા મોલ ને ફાયદો.

Place/ગામ
Dhrol
Pratik
Pratik
17/02/2024 4:46 pm

તારીખ 17 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ટ્રફ કોસ્ટલ કર્ણાટકથી ગોવા અને કોંકણ માં થય ને દક્ષિણ ગુજરાત સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આશરે 92°E આને 26°N થી ઉત્તર તરફ છે.   ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયન પ્રદેશને આજે 17 ફેબ્રુઆરી, 2024ની રાતથી અસર કરે… Read more »

Place/ગામ
Rajkot
રાણા કેશવાલા
રાણા કેશવાલા
17/02/2024 3:52 pm

Windy ma fog Na dekhade to na aave evi possibilities ketli ? location :
Village :Shingda ,Porbandar

Place/ગામ
પોરબંદર
Kaushal
Kaushal
17/02/2024 3:44 pm

Wah mja aavi sir 🙂 Fari thodo time thndi no round yoo… moj 🙂

Place/ગામ
Ahmedabad
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
17/02/2024 3:32 pm

આભાર સાહેબ, ઈસરો આજે હવામાન ની વધુ સચોટ જાણકારી માટે ઉપગ્રહ લોન્ચ કરે છે,આજે ગર્વની વાત આપણા માટે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
17/02/2024 3:31 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
જામજોધપુર