Temperature Expected To Increase 4 C To 6 C Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During Forecast Period Mainly Between 16th-18th February 2024

Temperature Expected To Increase 4 C To 6 C Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During Forecast Period Mainly Between 16th-18th February 2024

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આગાહી સમય દરમિયાન તારીખ 16-18 ફેબ્રુઆરી તાપમાન 4 C થી 6 C વધશે

17-02-2024 Minimum Temperature

16-02-2024 Maximum Temperature

16-02-2024 Minimum Temperature

Current Weather Conditions on 12th February 2024

From IMD Mid-Day Bulletin Dated 12th February 2024:

The Western Disturbance as a trough in mid-tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs
roughly along long. 60°E to the north of Lat. 30°N.

A cyclonic circulation lies over Punjab & neighborhood at 0.9 km above mean sea level.

The cyclonic circulation over south Gujarat Region & neighborhood at 1.5 km above mean sea level persists.

A cyclonic circulation lies over Marathwada & neighborhood at 0.9 km above mean sea level.

A cyclonic circulation lies over west Vidarbha & neighborhood at 1.5 km above mean sea level.

A fresh western disturbance is likely to affect Western Himalayan Region from 17th February,2024.

Gujarat Observations:

The Maximum Temperature is between -2C to +2 C from normal over most parts of Gujarat.

Maximum Temperature on 11th February 2024 was as under:

Ahmedabad 29.6 C is 1 C below normal

Rajkot  32.3 C which is 2 C above normal

Deesa 30.1 C which is 1 C above normal

Vadodara 30.0 C is 2 C below normal

Bhuj  30.2 C which is normal

 

The Minimum Temperature is near normal to 1 C to 3 C above normal over most parts of Gujarat.

Minimum Temperature on 12th February 2024 was as under:

Ahmedabad 16.5 C which is 3 C above normal

Rajkot  13.2 C which is 1 C below normal

Deesa 12.6 C which is 1 C above normal

Vadodara 16.4 C which is 2 C above normal

Bhuj  14.9 C which is 3 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 12th To 19th February 2024

Winds will be mainly from Northwesterly North & Northeast direction during most days of the forecast period. Wind speed 10 to 15 km/hour speed during the forecast period with gusts on somedays reaching 25 kms/hour. On 19th February the winds are expected to be from Westerly direction and so morning humidity will also increase. Kutch & Western Saurashtra should keep a watch for foggy weather. Off and on scattered clouds expected on some days (12th to 13th February & 18th) of the forecast period.

Currently the Normal Minimum Temperature is 12 C to 14 C for most parts of Gujarat. This Normal Minimum Temperature is expected to become 13 C to 15 C during the forecast period. The Minimum Temperatures are expected to increase by 3 C to 5 C during the forecast period with a range of 15 C up to 20 C over most parts of Gujarat during 16th to 18th February. Maximum Temperature expected to also increase to by 4 to 6 C over most parts of Saurashtra, Gujarat & Kutch during 16th-18th February 34 C to 38 C against the normal Maximum Temperature of 30 to 32 C. It could exceed 38 C at some places.

પરિસ્થિતિ:

તારીખ 11 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી -2 C નીચું થી +2 C સુધી વધુ હતું.

તારીખ 12 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક થી 1 C થી 2 C સુધી વધુ હતું.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 થી 19 ફેબ્રુઆરી 2024

આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસો દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી/કલાકની ઝડપે અને ક્યારેક ઝટકા ના પવનો 20 થી 25 કિમી/કલાક સુધી પહોંચે છે. 19મી ફેબ્રુઆરીએ પવન પશ્ચિમ દિશામાંથી આવવાની ધારણા છે અને તેથી સવારે ભેજનું પ્રમાણ પણ વધશે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રે ધુમ્મસભર્યા હવામાન માટે નજર રાખવી જોઈએ. આગાહીના સમયગાળાના અમુક દિવસો (12મી થી 13મી ફેબ્રુઆરી અને 18મી) પર છૂટાછવાયા વાદળોની શક્યતા છે.

હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં સામાન્ય ન્યુનત્તમ તાપમાન 12 C થી 14 C છે. આગાહીના સમયગાળા દરમિયાન આ સામાન્ય લઘુત્તમ તાપમાન 13 C થી 15 C થવાની ધારણા છે. આગાહીના સમયગાળા દરમિયાન ન્યુનત્તમ તાપમાન 3 C થી 5 C સુધી વધવાની ધારણા છે ખાસ કરી ને 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મોટાભાગના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન 15 C થી 20 C સુધીની રેન્જ માં આવવાની શક્યતા.
હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ મહત્તમ તાપમાન 30 C થી 32 C ગણાય. આગાહીના સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 4 C થી 6 C સુધી વધવાની ધારણા છે ખાસ કરી ને 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મોટા ભાગોમાં મહત્તમ તાપમાન 34 C થી 38 C સુધીની રેન્જ માં આવવાની શક્યતા. કોઈ જગ્યાએ 38 C ને પાર કરી શકે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 12th February 2024

Forecast In Sanj Samachar Daily Dated 12th February 2024

 

5 13 votes
Article Rating
50 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
16/02/2024 1:40 pm

તારીખ 16 ફેબ્રુઆરી 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક ટ્રફ ઉત્તરીય આંતરિક કર્ણાટકથી સમગ્ર ઉત્તર તેલંગાણા અને દક્ષિણ વિદર્ભ માં થય ને છત્તીસગઢના મધ્ય ભાગોમાં સુધીનો લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  

❖ ઉત્તર બાંગ્લાદેશ પર નું UAC હવે મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  

❖ 17 ફેબ્રુઆરી, 2024થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
15/02/2024 2:06 pm

તારીખ 15 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ 83°E અને 24°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC છત્તીસગઢના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક ટ્રફ ઉત્તરીય આંતરિક કર્ણાટકથી સમગ્ર ઉત્તર તેલંગાણા અને દક્ષિણ વિદર્ભમાં થય ને છત્તીસગઢના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
14/02/2024 1:30 pm

તારીખ 14 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે 72°E અને 30°N થી ઉત્તર તરફ હતો તે હવે ઉત્તરપૂર્વ – દક્ષિણપશ્ચિમ ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ 82°E/30°N અને 70°E/24°N વચ્ચે છે.  ❖ ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તાર નું UAC હવે મધ્ય મહારાષ્ટ્રના મધ્ય ભાગો અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
masani faruk
masani faruk
17/02/2024 2:42 pm

Patel sir 22 tarikh thi thandi na round ni shakyata khari??

Place/ગામ
Jambusar
Pratik
Pratik
17/02/2024 1:27 pm

તારીખ 17 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ટ્રફ કોસ્ટલ કર્ણાટકથી ગોવા અને કોંકણ માં થય ને દક્ષિણ ગુજરાત સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આશરે 92°E આને 26°N થી ઉત્તર તરફ છે.   ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયન પ્રદેશને આજે 17 ફેબ્રુઆરી, 2024ની રાતથી અસર કરે… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
16/02/2024 11:44 pm

Thanks Sir For New Update

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Harsh sorathiya
Harsh sorathiya
15/02/2024 4:12 pm

સર આ વેસ્ટન ડિસ્ટર્બસ W.D. ક્યાં પરીબળો થી થાય છે

Place/ગામ
Gundala road gondal
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Harsh sorathiya
16/02/2024 12:00 am

Western disturbances originate in the Mediterranean region. A high-pressure area over Ukraine and neighbourhood consolidates, causing the intrusion of cold air from polar regions towards an area of relatively warmer air with high moisture. This generates favorable conditions for cyclogenesis in the upper atmosphere, which promotes the formation of an eastward-moving extratropical depression. Traveling at speeds up to 12 m/s (43 km/h; 27 mph), the disturbance moves towards the Indian subcontinent until the Himalayas inhibits its development, upon which the depression rapidly weakens.[5] The western disturbances are embedded in the mid-latitude subtropical westerly jet stream.[9]

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Harsh sorathiya
16/02/2024 12:05 am

પશ્ચિમી વિક્ષેપ (wd.)ભૂમધ્ય પ્રદેશમાં ઉદ્દભવે છે. યુક્રેન અને પડોશ ઉપર ઉચ્ચ દબાણનો વિસ્તાર એકીકૃત થાય છે, જેના કારણે ધ્રુવીય પ્રદેશોમાંથી ઠંડી હવા વધુ ભેજવાળા પ્રમાણમાં ગરમ હવાના વિસ્તાર તરફ પ્રવેશ કરે છે.તે ઉપલા વાતાવરણમાં સાયક્લોજેનેસિસ માટે અનુકૂળ પરિસ્થિતિઓ પેદા કરે છે, જે પૂર્વ તરફ આગળ વધતા એક્સ્ટ્રાટ્રોપિકલ ડિપ્રેશનની રચનાને પ્રોત્સાહન આપે છે. 12 m/s (43 km/h; 27 mph)ની ઝડપે મુસાફરી કરીને, હિમાલય તેના વિકાસને અટકાવે ત્યાં સુધી વિક્ષેપ ભારતીય ઉપખંડ તરફ આગળ વધે છે, જેના પર ડિપ્રેશન ઝડપથી નબળું પડે છે. પશ્ચિમી વિક્ષેપ મધ્ય-અક્ષાંશ ઉપઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ પ્રવાહમાં જડિત છે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
parva
parva
15/02/2024 1:08 pm

Rajkot na Temperature Reading ma pan Naliya jevu thayu. 15/02 nu Min. Temperature 11.8 ‘ C!

Place/ગામ
RAJKOT
Bhikhu
Bhikhu
15/02/2024 12:56 pm

Sir generally unadani saruat kyarthi thati hoi

Place/ગામ
Kothavistrori khambhaliya
bhikhu
bhikhu
Reply to  Ashok Patel
15/02/2024 8:20 pm

ok sir

Place/ગામ
kothavisotri
Bhavesh Patel
Bhavesh Patel
15/02/2024 11:35 am

Sir…agahi samay ma vaheli savare ane ratre to thandi rahese ne…?

Place/ગામ
Upleta
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
15/02/2024 9:24 pm

સર 18 પછી ઠંડીનો રાઉન્ડ આવી શકે ??

Place/ગામ
Junagadh
Pratik
Pratik
13/02/2024 2:04 pm

તારીખ 13 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 66°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ 17 ફેબ્રુઆરી, 2024થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના… Read more »

Place/ગામ
Rajkot
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
13/02/2024 1:44 pm

Atyare full vadal chhe

Place/ગામ
Mundra
Bhavesh Patel
Bhavesh Patel
13/02/2024 11:45 am

Thank you sir

Place/ગામ
Upleta
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/02/2024 10:09 am

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Vallabh bhalala
Vallabh bhalala
13/02/2024 7:54 am

Thank sir

Place/ગામ
Jivapar
Gami praful
Gami praful
13/02/2024 5:52 am

Thank you sir for new update.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
12/02/2024 8:38 pm

Mid February ma 38°C ne Cross kare toe heatwave kahi shakay?

Place/ગામ
Visavadar
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
12/02/2024 9:05 pm

સર આ પહેલા ક્યારેય ફેબ્રુઆરી મા આટલુ ટેમ્પરેચર થયેલ છે ???

Place/ગામ
Junagadh
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ashok Patel
12/02/2024 10:47 pm

જુની ગય સાલ થી અબડેટ લગભગ મલતી આવતી વય છે… થોડો ઘણો ફેર વય એવી રીતે માવઠા મા પણ હા દીવસો થોડાક આઘા પાસા થાય છે…

Place/ગામ
મોટા માચિયાળા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ajaybhai
12/02/2024 10:45 pm

એવુ ઘણી વાર બનતુ હોય છે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Screenshot_20240212-223705_Facebook
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ajaybhai
13/02/2024 7:15 am

એક બીજું યાદ રાખવા નુ ઘણા દીવસો પહેલા કોમેન્ટ કરેલ મૈ.. મને પણ તમારી જેવા મિત્ર એ કહેલ..છે
હા થોડીક દીવસ આમ તેમ થાય…

૬.૬.. ચોમાસુ વાવેતર માટે અનુકૂળ વાતાવરણ

૧૧.૧૧. શિયાળુ વાવેતર માટે અનુભવ વાતાવરણ

૨.૨. ઉનાળુ વાવેતર માટે અનુકુળ વાતાવરણ

Place/ગામ
મોટા માચિયાળા
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
13/02/2024 8:37 am

What a proof reading !!

Place/ગામ
Visavadar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ashok Patel
13/02/2024 12:48 pm

હમ. .‌‌‌‌‌‌…. લખાણ કરી ને પેશ સોડવા જવી એમા અથ નુ અનર્થ થય જાય છે.. . આમય મારુ લખાણ અટપટુ વય એવુ ઘણા મિત્રો કહે છે અને વય પણ…

Place/ગામ
મોટા માચિયાળા
Devendra Parmar
Devendra Parmar
12/02/2024 8:34 pm

Thanks for the update sir.

Place/ગામ
Dhrol jamnagar
Vinod Vachhani
Vinod Vachhani
12/02/2024 7:53 pm

Thanks sir for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Nirmal Thummar
Nirmal Thummar
12/02/2024 7:33 pm

Theks.sr.

Place/ગામ
Kalavad
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
12/02/2024 6:59 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
જામજોધપુર
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
12/02/2024 6:55 pm

Sarsh

Place/ગામ
GAGA Devbhumi Dwarka
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
12/02/2024 6:22 pm

અપડેટ.બદલ.આભાર.સર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Vipul vghashiya
Vipul vghashiya
12/02/2024 5:51 pm

આભાર સર

Place/ગામ
આટકોટ તા જસદણ
Dadu chetariya
Dadu chetariya
12/02/2024 4:18 pm

આભાર સર,….. ઉનાળા ના એંધાણ ચાલુ થાય ગયા

Place/ગામ
Jamnagar
Ajaybhai
Ajaybhai
12/02/2024 3:27 pm

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Pravin khimaniya
Pravin khimaniya
12/02/2024 2:32 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Shailesh paresha
Shailesh paresha
12/02/2024 2:18 pm

Thank you sir

Place/ગામ
ધાંગધ્રા
Bhagvan Gajera
Bhagvan Gajera
12/02/2024 2:15 pm

Thanks, sir

Place/ગામ
Keshod
manojvadhadiya
manojvadhadiya
12/02/2024 2:11 pm

Apdet aapva dabal abhar

Place/ગામ
Mordi laxminagar