Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

4th October 2022

Monsoon withdrawn Map – ચોમાસા ની વિદાય નકશો

 

 

Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાકી ના કચ્છ, સમગ્ર સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત ના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાત ના થોડાક ભાગ માંથી વિદાય થયું 3 ઓક્ટોબર 2022

Current Weather Conditions:
Few pages from Morning Bulletin on 4th October 2022

AIWFB_041022

પરિસ્થિતિ:

નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે

નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે

મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર બન્યુ છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. એક ટ્રફ લો પ્રેશર ના આનુસાંગિક UAC થી બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

એક UAC તરીકે ફ્રેશ WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. તેનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર તેની ધરી સાથે આશરે 69°E અને 30°N પર છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 4th to 10th October 2022

Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat:

The areas where the Southwest Monsoon has withdrawn are North of the withdrawal line. Mainly dry weather with a possibility of unseasonal stray showers on few days.

South Gujarat:

The areas where the Southwest Monsoon has not withdrawn are South of the withdrawal line. Possibility of Light/Medium rain over scattered areas during the latter parts of Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 ઓક્ટોબર 2022

સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ના મોટા ભાગો:

ચોમાસુ વિદાય રેખા ની ઉત્તર બાજુ ના ભાગો માંથી ચોમાસુ વિદાય થયેલ છે. આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં અમુક દિવસ માવઠા રૂપી એકલ દોકલ છાંટા છૂટી ની શક્યતા.

દક્ષિણ ગુજરાત:

ચોમાસુ રેખા ની દક્ષિણે ચોમાસુ વિદાય નથી થયું. આગાહી સમય માં (જેમાં વધુ શક્યતા પાછળ દિવસો માં) છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 4th October 2022

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 4th October 2022

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.9 43 votes
Article Rating
360 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/10/2022 2:30 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 21 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ વિદર્ભના કેટલાક વધુ ભાગો છત્તીસગઢ, ઓડિશા અને બંગાળની ઉત્તર ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણાના કેટલાક ભાગો, તટીય આંધ્રપ્રદેશ અને મધ્ય બંગાળની ખાડી માંથી વિદાય લીધી છે. આજે, 21મી ઑક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો પર યથાવત છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-10-21-14-03-54-85_f541918c7893c52dbd1ee5d319333948.jpg
Pratik
Pratik
20/10/2022 2:35 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 20 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ આજે વિદર્ભ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય લીધી છે; ઓડિશાના ઘણા ભાગો; ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરાના બાકીના ભાગો; સમગ્ર મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર બંગાળની ખાડીના ઘણા ભાગો માંથી પણ આજે વિદાય લીધી છેઆજે, 20મી ઓક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 20.0°N/93.0°E, પુરી, કાંકેર, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે ♦ આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર બંગાળની ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણા, આંધ્રપ્રદેશ અને યાનમ અને મધ્ય… Read more »

Place/ગામ
Rajkot
Jaydeep rajgor .
Jaydeep rajgor .
Reply to  Ashok Patel
20/10/2022 8:35 pm

Sir monsoon withdrawal late che aa vakhte

Place/ગામ
Mandvi kutch
Krutarth Mehta
Krutarth Mehta
06/10/2022 9:33 am

Vadodara ma varsadi vatavaran vacche chaanta chalu che

Place/ગામ
Vadodara
Kirit patel
Kirit patel
06/10/2022 9:24 am

Sir tame je 10 date sudhi je aagahi aapi che ema kai ferfar jevu janay to kejo,amare varsad nu praman vadhe evu lage che.na aave to saru

Place/ગામ
Arvalli
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
06/10/2022 12:01 am

imdgfs,ECMWF 10થી13 તારીખમાં પોઝિટિવ..એટલે હવે લોઢામા લીટો

Place/ગામ
Visavadar
Shailesh Dangar
Shailesh Dangar
Reply to  Umesh Ribadiya @Visavadar
06/10/2022 2:18 pm

Kaya vistar mate ?

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
05/10/2022 11:27 pm

આભાર સાહેબ નવી અપડેટ બદલ પણ ૯/૧૦ / અને ૧૧ નું સાચું શું છે….?????

Place/ગામ
Chuda .Surendranagar.
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
05/10/2022 6:08 pm

Ecmwf.બપોર ની અબડેટ માં ગલટી મારી….જે 10.11.12.બતાવતુ એ 9.10. દાબુ… હવે વરસાદ કપાસ માટે 99 %નુકશાન કરતા છે

Place/ગામ
મોટા માચિયાળા
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
Reply to  Ashok Patel
05/10/2022 7:21 pm

સર બંને માં નજર રાખવી પડે ને ખેતી ને મોડલ…અને તમારી વેબસાઈટ થકી ઘણું જાણવા મળે છે.સીખવા મલે… નકરું ખેતી માં ધૈન દીધે મેળ નથી પડે એમ

Place/ગામ
મોટા માચિયાળા
Krutarth Mehta
Krutarth Mehta
05/10/2022 5:12 pm

7th to 12th oct ma asthirtha dekhai rahi che etle Gujarat na ghana badha bhaag ma varsad padi sake che etle mavthu thai sake che

Place/ગામ
Vadodara
Pratik
Pratik
05/10/2022 2:17 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 5 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ આંધ્રપ્રદેશ પર રહેલું લો પ્રેશર નબળુ પડી ને વીખાય ગયુ છે. જો કે, તેનુ આનુસાંગિક UAC હવે આંધ્રપ્રદેશ ના દરિયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર રહેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC થી છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને મધ્ય… Read more »

Place/ગામ
Rajkot
Rajan
Rajan
Reply to  Pratik
06/10/2022 6:55 pm

Have varsad kaimi vidai leh toh saru kantadi gya bhej vada vatavaran thi varsad jai toh saru kantado devdaivo che aa vakhatetoh

Place/ગામ
Rajkot
PRATIK RAJDEV
PRATIK RAJDEV
05/10/2022 1:40 pm

sir 9-11 date ma badha models thunder and rain batave chhe , aap su kaho choo sir?

Place/ગામ
RAJKOT
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
05/10/2022 12:44 pm

અમારાં વીશતાર માં સેલે સેલે વરસાદ ની ખાધ પુરી થય ગય.. જોકે એક વરસાદ થીં બીજા વરસાદ નો લાંબો ગેબ નો રયો આખું વર્ષ અને સેલે પાણી પણ સડી ગયા…

Place/ગામ
મોટા માચિયાળા
Piyush bodar
Piyush bodar
05/10/2022 11:13 am

સર 9/10 તારીખે કેવોક વિસ્તાર રેહસે થોડોક પ્રકાશ પાડો ને કપાસ પાકેલો છે

Place/ગામ
ખાખી જાળીયા
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
Reply to  Piyush bodar
05/10/2022 12:55 pm

To vini kari levay bhai.

Place/ગામ
Motimard
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
Reply to  Ashok Patel
05/10/2022 7:23 pm

બરોબર છે મંજુર વાળી રામાયણ સાલું થય છે

Place/ગામ
મોટા માચિયાળા
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
05/10/2022 11:10 am

થેન્કયુ સર નવા સમાચાર બદલ

Place/ગામ
મેટીયા, તા, કાલાવડ જી, જામનગર
Paresh dhuliya gomta
Paresh dhuliya gomta
05/10/2022 8:40 am

Thanks for new update sir

Place/ગામ
Gomta. Ta gondal
અશોક વાળા(કેશોદ)
અશોક વાળા(કેશોદ)
05/10/2022 2:28 am

Thank you

Place/ગામ
બડોદર
Amit s manavadariya
Amit s manavadariya
05/10/2022 1:05 am

જય શ્રી કૃષ્ણ અશોક સર…..(Aagahi Deleted by Moderator) હું દેશી આનું માન થી આને એક મેં ગયા વર્ષે રાય ના દાણા કય રીતે ઉગે તેના પર થી આને અલગ અલગ મોડેલોથી ફોરકાસ્ટ કરૂં છું. આ રાય ના દાણા નો અભ્યાસ મારો પહેલો હતો અને તે સત્ય ની નજીક એટલે કે ૯૯% એ તારીખો વરસાદ આવ્યો છે તો રસ હું અહીં તેની લિંક મુકું છું અને તેમાં બહુ સરળતાથી સમજી શકાય એમ લખાણ પર કર્યું છે….. જય જવાન જય કિસાન ..
(Link deleted by Moderator)

Place/ગામ
ભણગોર જામનગર
Last edited 1 year ago by Amit s manavadariya
Amit s manavadariya
Amit s manavadariya
Reply to  Ashok Patel
05/10/2022 12:01 pm

સર એક માહિતી આપવા વિનંતી….. સર ની બદલે રસ થય જાય અને ની બદલે આને થય જાય છે ટાઈપીંગ મા તો ટાઈપીંગ સેંટ મા કય ખામી હોય છે

Place/ગામ
ભણગોર જામનગર
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Ashok Patel
05/10/2022 11:58 pm

Padharu aetle sidhu,vyavasthit…aemaj ne?
Aa shabd asal Kathiyawadi boli no chhe.aava anek tadpada shabdo havey lupt thata jaay chhe.
Foreign ma study karel engineer(Ashok Patel) pan jo aava shabdo ne vagode tyare Lokboli na shabdo Jeevi jaay chhe.

Place/ગામ
Visavadar
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
05/10/2022 11:06 pm

Bahu mahenat kari ne samjavo chho.dhanyavad sir ji.

Place/ગામ
Jamnagar
Asif memon
Asif memon
Reply to  Amit s manavadariya
05/10/2022 12:13 pm

Thnks

Place/ગામ
Ahmedabad
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
05/10/2022 1:02 am

Thanks sir

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Kd patel
Kd patel
04/10/2022 11:49 pm

Sir aje amare junagadh baju kah aviya ane atyare chande gol chakar pan se ajathi upala levale bhej avyo se

Place/ગામ
Makhiyala
Rameshboda
Rameshboda
04/10/2022 10:54 pm

અપડેટ આપવા બદલ આભાર સર

Place/ગામ
સરપદડ પડધરી
Chiman Vora
Chiman Vora
04/10/2022 10:54 pm

Thanks for new update sir

Place/ગામ
Dhoraji ( Rajkot)
Malde Gojiya
Malde Gojiya
04/10/2022 9:25 pm

Navi Update Badal Khub Khub Abhar Ashok Bhai,

Jay Ma Jagdamba

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Retd Dhiren patel
Retd Dhiren patel
04/10/2022 8:49 pm

Jsk sir, Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
04/10/2022 7:45 pm

અમારે જસદણ તાલુકા માં એવરેજ 586 mm.સામે આ વર્ષ 487 mm.વરસાદ પડ્યો જે 83.12%જેવું ગણાય.

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok Patel
04/10/2022 9:49 pm

વીંછિયામાં પણ ગયા વર્ષની જેમ ઓછું પ્રમાણ રહ્યું . તળાવો અને ચેકડેમો ખાલી છે . શિયાળુ પાક લેવા અઘરા છે .

Place/ગામ
Gundala
Dinesh Patel
Dinesh Patel
Reply to  રામજીભાઈ કચ્છી
05/10/2022 8:32 am

અમારી ધ્રોલ ની 627 mm ની શરેરાશ સામે, આ વર્ષે અમારે ધ્રોલ થી દક્ષીણફકત10km દુર મારા ગામે 425mm જ પડ્યો. અત્યાર થી કૂવા બોર જવાબ દઈ દીધા. મજાનું આવતું વરસ ખૂબ વરસાદ આવે.

Place/ગામ
Dhrol
parva
parva
Reply to  રામજીભાઈ કચ્છી
05/10/2022 11:23 am

Eastern Saurashtra ( Bhavnagar, Botad, Surendranagar, jasdan) na ghana center ma ochho varsad chhe.

Place/ગામ
RAJKOT
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  parva
05/10/2022 2:30 pm

http://www.gsdma.org/rainfalldata-2?Type=2
આ pdf. ડાઉનલોડ કરી બધા પોતપોતાના તાલુકા મુજબ જોઇ શકે

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Bhavesh kanjaria
Bhavesh kanjaria
04/10/2022 7:42 pm

Khub j sari update che

Have ekdum nirat thai tamaro round seal lagi giyo

Place/ગામ
Nathuvadla, Dhrol
ગુંજન જાદવ
ગુંજન જાદવ
04/10/2022 6:56 pm

ચોમાસું ઓવરોલ રાજ્ય માટે સારું રહ્યું, દાહોદ જિલ્લામાં વરસાદની ઘટ રહી ગય. હવે શિયાળું પાક માટે પાણી કડાણા ડેમ માંથી આપે તો વાવેતર કરીશું.

Place/ગામ
દાહોદ
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
04/10/2022 6:35 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Paras
Paras
04/10/2022 6:24 pm

Thank you for new update

Place/ગામ
Jamnagar, vavberaja
Mr JAGDISHDAN KIRITDAN Gadhavi
Mr JAGDISHDAN KIRITDAN Gadhavi
04/10/2022 6:11 pm

આદરણીય અશોકભાઇ પટેલ સર .આપની બહુશ્રુત પ્રતિભાનો લાભ સમગ્ર જગતને મળી રહ્યો છે..આજના યુગમાં જવલ્લેજ જોવા મળતી નિષ્ઠા અને નિખાલસતાથી આપ ખેડૂતોને એમની જ ભાષામાં ગળે ઘૂંટડો ઉતારી રહ્યાં છો..ખરે જ આત્મનિર્ભર બનાવી રહ્યાં છો..જગત આખાની ચિંતા કરતો ખેડૂત અન્નના ભંડારો અભરે ભરી ભરીને આપે છે ..પણ એની ચિંતા કરવાવાળા આપ એક યજ્ઞ કાર્ય કરી રહ્યાં છો ..જગતભરના એવોર્ડ એની કને ટૂંકા પડે ..જ્યારે જગતનો તાત આપને અંતરથી આશીર્વાદ આપતો હોય છે ..કોક ભાગ્યશાળી ને જ આવું જ્ઞાન અને સાથે આવી સમજણ હોય છે..ધન્ય છે આપની સેવાને ..વંદન વારંવાર..જય હો.

Place/ગામ
રાજકોટ
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Mr JAGDISHDAN KIRITDAN Gadhavi
04/10/2022 6:44 pm

Sachu chhe. Mahan kary kari rahya chhe ashokbhai patel.khub khub dhanyvad.

Place/ગામ
Jamnagar
Rajbha
Rajbha
04/10/2022 5:45 pm

આભાર સાહેબ , ચોમાસુ એકંદરે સારું રહ્યું…

Place/ગામ
Jamnagar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
04/10/2022 4:30 pm

સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર….

Place/ગામ
જામજોધપુર
Raj Dodiya
Raj Dodiya
04/10/2022 4:15 pm

Good news thank you for new update

Place/ગામ
Hadmatiya ta tankara
Vinod
Vinod
04/10/2022 3:56 pm

Thanks sar for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Kishan
Kishan
04/10/2022 3:30 pm

2022 na chomasa darmiyan tamari aagahi na kam badal,tamari nishvarth seva badal tamaro khub khub aabhar Ashok Bhai.

Place/ગામ
Manavadar
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
04/10/2022 2:41 pm

અશોકભાઈ જય માતાજી,

આભાર..

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Odedara karubhai
Odedara karubhai
04/10/2022 2:12 pm

Saurashtra ma Ekey perimeter complete nathi chhata pan withdraw !!!

Place/ગામ
Kutiyana
Shailesh Dangar
Shailesh Dangar
04/10/2022 1:42 pm

Aaje bhur pavan chalu thayo che….

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Last edited 1 year ago by Shailesh Dangar
Pratik
Pratik
04/10/2022 1:41 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 4 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન  ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦ લો પ્રેશર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે જેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ♦એક ટ્રફ લો પ્રેશર ના આનુસાંગિક UAC થી ઉત્તર આંધ્ર પ્રદેશ, દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશ માં થય ને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી સુધી લંબાય છે અને… Read more »

Place/ગામ
Rajkot
R j faldu
R j faldu
04/10/2022 1:30 pm

સર વિંડી માં 11 તારીખથી માવઠા જેવું બતાવેછે તો આગોતરું સમજવું જેથી ખેતી કામ માં ખબર પડે

Place/ગામ
Jasaper
Jaskubhai vank
Jaskubhai vank
04/10/2022 1:23 pm

Thenks

Place/ગામ
Kharchiya t
Jitendra dhorajiya
Jitendra dhorajiya
04/10/2022 12:14 pm

આજે ગરમી અને તડકો ખૂબ હોવાથી બપોર બાદ મંડાણી વરસાદ નૉ વિસ્તાર વધશે તેવું લાગી રહ્યું છે

Place/ગામ
હાથીગઢ લીલીયા અમરેલી
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
04/10/2022 12:08 pm

Sara Samachar

Place/ગામ
GAGA Jam Kalyanpur Devbhumi Dwarka
Nimish virani
Nimish virani
04/10/2022 11:48 am

ખૂબ સરસ મજાની અપડેટ્સ

Place/ગામ
દલ દેવડિયા
Jogal Deva
Jogal Deva
04/10/2022 11:19 am

Jsk સર… અપડેટ બદલ આભાર… આખા ચોમાસા દરમ્યાન લગભગ બધી અપડેટ સારા સમાચાર વારી આવી

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Khimaniya Pravin
Khimaniya Pravin
04/10/2022 11:16 am

Thanks for the update sir.

Place/ગામ
Beraja falla
Bhagvan Gajera
Bhagvan Gajera
04/10/2022 10:52 am

Thanks, sir good by 2022

Place/ગામ
Keshod
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
04/10/2022 10:23 am

Good news sir

Place/ગામ
Junagadh
Praful
Praful
04/10/2022 10:11 am

Thanks

Place/ગામ
Magharwada
Hemant mungra
Hemant mungra
04/10/2022 9:46 am

Good news thanks

Place/ગામ
Aliyabad
Manish patel
Manish patel
04/10/2022 9:44 am

Thanks sir for now update

Place/ગામ
Ramod
Rambhai
Rambhai
04/10/2022 9:28 am

Sir good nuz

Place/ગામ
Ranavav
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
04/10/2022 9:23 am

Thank you sir ji for new good update.

Place/ગામ
Motimard
Gami praful
Gami praful
04/10/2022 9:15 am

Thank you sir for new update. Widy na ecmwf jota west saurastra ma mavatha ni sakyta vadhare rahese.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
1 2 3 5