Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

4th October 2022

Monsoon withdrawn Map – ચોમાસા ની વિદાય નકશો

 

 

Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાકી ના કચ્છ, સમગ્ર સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત ના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાત ના થોડાક ભાગ માંથી વિદાય થયું 3 ઓક્ટોબર 2022

Current Weather Conditions:
Few pages from Morning Bulletin on 4th October 2022

AIWFB_041022

પરિસ્થિતિ:

નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે

નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે

મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર બન્યુ છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. એક ટ્રફ લો પ્રેશર ના આનુસાંગિક UAC થી બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

એક UAC તરીકે ફ્રેશ WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. તેનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર તેની ધરી સાથે આશરે 69°E અને 30°N પર છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 4th to 10th October 2022

Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat:

The areas where the Southwest Monsoon has withdrawn are North of the withdrawal line. Mainly dry weather with a possibility of unseasonal stray showers on few days.

South Gujarat:

The areas where the Southwest Monsoon has not withdrawn are South of the withdrawal line. Possibility of Light/Medium rain over scattered areas during the latter parts of Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 ઓક્ટોબર 2022

સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ના મોટા ભાગો:

ચોમાસુ વિદાય રેખા ની ઉત્તર બાજુ ના ભાગો માંથી ચોમાસુ વિદાય થયેલ છે. આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં અમુક દિવસ માવઠા રૂપી એકલ દોકલ છાંટા છૂટી ની શક્યતા.

દક્ષિણ ગુજરાત:

ચોમાસુ રેખા ની દક્ષિણે ચોમાસુ વિદાય નથી થયું. આગાહી સમય માં (જેમાં વધુ શક્યતા પાછળ દિવસો માં) છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 4th October 2022

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 4th October 2022

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.9 43 votes
Article Rating
360 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/10/2022 2:30 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 21 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ વિદર્ભના કેટલાક વધુ ભાગો છત્તીસગઢ, ઓડિશા અને બંગાળની ઉત્તર ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણાના કેટલાક ભાગો, તટીય આંધ્રપ્રદેશ અને મધ્ય બંગાળની ખાડી માંથી વિદાય લીધી છે. આજે, 21મી ઑક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો પર યથાવત છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-10-21-14-03-54-85_f541918c7893c52dbd1ee5d319333948.jpg
Pratik
Pratik
20/10/2022 2:35 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 20 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ આજે વિદર્ભ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય લીધી છે; ઓડિશાના ઘણા ભાગો; ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરાના બાકીના ભાગો; સમગ્ર મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર બંગાળની ખાડીના ઘણા ભાગો માંથી પણ આજે વિદાય લીધી છેઆજે, 20મી ઓક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 20.0°N/93.0°E, પુરી, કાંકેર, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે ♦ આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર બંગાળની ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણા, આંધ્રપ્રદેશ અને યાનમ અને મધ્ય… Read more »

Place/ગામ
Rajkot
Jaydeep rajgor .
Jaydeep rajgor .
Reply to  Ashok Patel
20/10/2022 8:35 pm

Sir monsoon withdrawal late che aa vakhte

Place/ગામ
Mandvi kutch
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
22/10/2022 6:51 pm

Today Akila

Place/ગામ
Dhrol
Screenshot_20221022-184759.png
Pratik
Pratik
22/10/2022 5:49 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 22 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન  ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/ 19.5° N સુધી પસાર થાય છે. ♦આગામી 48 કલાક દરમિયાન સમગ્ર દેશમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે. ♦ ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના આસપાસ ના વિસ્તારો પર રહેલું વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ છે અને આજે, 22મી ઑક્ટોબર, 2022 ના રોજ સવારે 08:30 IST વાગ્યે દક્ષિણપૂર્વ સંલગ્ન પૂર્વીય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયુ છે. જે બંગાળની ખાડી પર અક્ષાંશ 12.7°N અને રેખાંશ 92.4°E… Read more »

Place/ગામ
Rajkot
Khimaniya Pravin
Khimaniya Pravin
21/10/2022 8:53 pm

Sir હવે એક નાનકડી નવા વર્ષની અપડેટ આપી દિયો .sir અને સર્વે મિત્રોને આજથી શરુ થતા દિવાળી અને નવા વર્ષના પર્વની ખુબ ખુબ શુભેચ્છા. જય શ્રી રામ.

Place/ગામ
બેરાજા ફલ્લા
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
21/10/2022 7:22 pm

Sir.vadal thaya che to varsad ni Kay shakyata khari

Place/ગામ
Bhakharvad
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
Reply to  Ashok Patel
22/10/2022 1:31 pm

Ok thanks…sir

Place/ગામ
Bhakharvad
Haresh patel
Haresh patel
19/10/2022 11:11 pm

Sir.. ketla divas haju taapman uchu rahese

Place/ગામ
Morbi
Sharad Thakar
Sharad Thakar
19/10/2022 9:52 pm

સર આ વાવાઝોડુ થાય તો એનૂ નામ સિતરગ કે સાતરગ શુ હસે

Place/ગામ
પટેલકા
Pratik
Pratik
19/10/2022 2:26 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 19 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 28.6°N/93.6°E થી લુમડિંગ, કૈલાશહર, બરહામપોર, કાંકે, બિલાસપુર, બ્રહ્મપુરી, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦ આવતા 24 કલાક દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગો અને પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે પરિબળો ખૂબ જ સાનુકૂળ બને તેવી શક્યતા છે. ♦ એક UAC ઉત્તર આંદામાન સમુદ્રમાં અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ અને લાગુ… Read more »

Place/ગામ
Rajkot
Jignesh khant
Jignesh khant
19/10/2022 11:41 am

Sir ji ,
As qumolonimbus vadad etle kya prakarna hoi…?

Place/ગામ
Morbi
Ramesh hadiya
Ramesh hadiya
18/10/2022 4:58 pm

Sir, 19,20 date ma kevuk raheshe vatavaran varsadni koi sakyata khari ke magfali upadvi che javab apva vinanti.

Place/ગામ
Goradka, tal, s, kundla
Shailesh Dangar
Shailesh Dangar
Reply to  Ashok Patel
18/10/2022 7:33 pm

Thanks .. Aaj margdarshan ni jarur hati

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
18/10/2022 11:37 pm

Yes sir..

Place/ગામ
Jamnagar
Ramesh hadiya
Ramesh hadiya
Reply to  Ashok Patel
19/10/2022 7:21 am

Thanks sir

Place/ગામ
Goradka, tal, s, kundla
Drashishbhai
Drashishbhai
Reply to  Ramesh hadiya
19/10/2022 9:20 am

રમેશભાઈ

તમારા એરીયા મા 19 -20 મા થોડુંક રિસ્ક ગણી શકાય

21 તારીખે ઉપાડવાનુ કામ ચાલુ કરાય

જો 2 દીવસ મોડુ 21 તારીખ થી ચાલુ કરો તો સારુ

20 તારીખ મા જોખમ છે

Place/ગામ
Junagadh
Ramesh hadiya
Ramesh hadiya
Reply to  Drashishbhai
19/10/2022 4:35 pm

Ok bhai

Place/ગામ
Goradka, tal, s, kundla
1 3 4 5