Southwest Monsoon Has Advanced Into Some Parts Of South Bay of Bengal, Most Part Of Andaman Nicobar Islands And Andaman Sea Today, The 16th May, 2022

Southwest Monsoon Has Advanced Into Some Parts Of South Bay of Bengal, Most Part Of Andaman Nicobar Islands And Andaman Sea Today, The 16th May, 2022

આજે 16 મે 2022 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ બંગાળ ની ખાડી ના અમુક ભાગો, આંદામાન નિકોબાર ટાપુઓ અને આંદામાન ના દરિયા ના ઘણા ખરા ભાગો માં બેઠું

આવતા બે ત્રણ દિવસ માં હજુ ચોમાસુ દક્ષિણ બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો, સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓ અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ના અમુક ભાગો માં આગળ ચાલવા માટે પરિબળો સકારાત્મત છે.


Press release IMD dated 16th May 2022

Press Release 16.05.2022

 

 

   

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

 

0 0 votes
Article Rating
114 Add your comment here
Inline Feedbacks
View all comments
Ashvin Vora
Ashvin Vora
Reply to  Ashok Patel
18/05/2022 8:05 pm

Thank you, Sir

Place/ગામ
GirGadhada
ALPESH RAVJIBHAI DHANANI
ALPESH RAVJIBHAI DHANANI
20/05/2022 5:11 pm

Thanks sirji

Place/ગામ
JASDAN
AshokVachhani
AshokVachhani
20/05/2022 4:37 pm

શર નવી એપડેટ બદલ આભાર

Place/ગામ
ભણગોર લાલપુર જામનગર
Baraiya bharat
Baraiya bharat
20/05/2022 4:09 pm

New update rahat na samachar …. thanks 4 new update.

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Ashok sojitra
Ashok sojitra
20/05/2022 4:05 pm

Sir mare j 20 magfali vavavi chhe orvine to hve vavi shakay ke hju var chhe

Place/ગામ
Hariyasan
Vashrambhai chaudhari
Vashrambhai chaudhari
20/05/2022 12:16 pm

Thanks sir

Place/ગામ
THARAD
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
20/05/2022 10:27 am

IMD 4 WEEK ક્યારે અપડેડ થશે

Place/ગામ
માલવણ
Anand Raval
Anand Raval
20/05/2022 10:25 am

Hello good morning sir..sir aek vaat janavi hati ke .chomasu.. complete.. India ma besi jay pacchi ..low pressure banavanu start thay ..sir ji..

Place/ગામ
Morbi
Dipak patel
Dipak patel
19/05/2022 8:20 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Paresh Chaudhary
Paresh Chaudhary
19/05/2022 2:46 pm

gaj vij vara vadar mate haji ketli rah Jovi padse Akash ma akpan vadar avtu Nathi kahli roj Saje dhur Ni damri yo avese

Place/ગામ
Paldi ta Visnagar
n n dangar junagadh
n n dangar junagadh
19/05/2022 1:06 pm

ચેક

Place/ગામ
junagadh
Zala ramsinh Virabhai
Zala ramsinh Virabhai
19/05/2022 1:03 pm

Mitro Me Rashi Nio nu vavetar karel se koi metro ne aano anubhv hoi to kejo kevuk thai she

Place/ગામ
Kodinar gir somnath
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
19/05/2022 11:42 am

Ok

Place/ગામ
માલવણ
Rajesh Ahir
Rajesh Ahir
19/05/2022 9:53 am

ચોમાસું સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના

Place/ગામ
Chakhva,Mangrol
Jadeja jayrajsinh
Jadeja jayrajsinh
19/05/2022 9:39 am

Sir imd ni 4 week forecast dar week pachhi update thay ke pachhi kai nakki na hoy?

Place/ગામ
Motamandha ( khambhalia )
Pratap Odedra
Pratap Odedra
Reply to  Ashok Patel
20/05/2022 1:59 pm

Na thay sir..
haji to

Place/ગામ
Jamraval
Prakash
Prakash
19/05/2022 8:37 am

Sir cola 2 week ma colour purano to ketla % sakyata ganvi

Place/ગામ
Virpar jamnagar
Bharabhai gadhvi
Bharabhai gadhvi
19/05/2022 12:06 am

Thanks sir

Place/ગામ
Jam jodhpur
Dhaval Mankad
Dhaval Mankad
18/05/2022 11:08 pm

Sir. Kal thi 5 divas hu Rajkot chhu. Shu hu aapne ek fan tarike mali shaku? It will be a memorable moment for me to meet you. Thanks.

Place/ગામ
Ahmedabad
Dhaval Mankad
Dhaval Mankad
Reply to  Ashok Patel
21/05/2022 7:14 pm

Sir. Me tamne maro number moklyo chhe.

Place/ગામ
Ahmedabad
Ajit
Ajit
18/05/2022 9:09 pm

Thanx sir…

Place/ગામ
Moddar
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
18/05/2022 7:34 pm

21/22 માં ગરમી નું રેડ એલર્ટ બતાવે છે .કેટલા ટકા સાચું માનવું

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
Ashik khunt
Ashik khunt
18/05/2022 7:20 pm

તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કે ટૂંકી મુદતનું સારું કપાસનું બિયારણ અને હાઇબ્રિડ મરચીના બિયારણની પોતાના જાત અનુભવથી જાણેલ સારી જાતોના નામ અને ઉત્પાદનની વિગત આપવા વિનંતી, જેથી કરીને આગામી ચોમાસામાં ખેડૂત ભાઈઓને વાવવા લાયક સારી જાતો નો ખ્યાલ આવે.

જોકે આ હવામાન ની બહારની વાત છે. પણ હું આશા રાખું છૂ કે અશોકભાઈ આ કમેંટ અપ્રૂવ કરશે. હજુ ચોમાસુ કમેંટ એટલી બધી આવતી નથી ત્યાં સુધી માં આપણે આવા મુદા પર વાતો કરીએ તો બધા ખેડૂત ભાઈઓ ને ફાયદો થાય.

Place/ગામ
મોવિયા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashik khunt
19/05/2022 9:22 am

મિત્રો 2022 ના વર્ષમાં બધા ને ખેતીમાં ખૂબ સારું ઉત્પાદન આવે અને સારા બજારભાવ આવે તેવી ભગવાન ને પ્રાર્થના 1)મિત્રો જે-તે વિસ્તાર માં જે-તે વસ્તુ નું ઉત્પાદન વધુ થતુ હોય અને જે પાક માટે જમીન, વાતાવરણ અને પાણી અનુકૂળ હોય એજ પાક નું વાવેતર કરવું જોઇએ. 2) કોઇપણ પાક નું વાવેતર કરતા પહેલા જે તે પાક ની પૂરી માહિતી એકત્રિત કરવી જોઈએ જેમ કે કયું બીજ આપણી જમીન માટે યોગ્ય છે, કયા બીજને આપણી જમીન માફક આવે છે, તેને વાવવાની પદ્ધતિ કઈ છે, તેની ખાતર ની ભલામણ શું છે, તેને કેટલાની જાળી એ વાવી શકાય, વાવેતર માટેનો યોગ્ય સમય ક્યો… Read more »

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
19/05/2022 9:42 am

ઓકે સર

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
19/05/2022 9:49 am

હાં સર

Place/ગામ
મોટા માચિયાળા
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  babariya ramesh...m
19/05/2022 1:48 pm

સરસ માહિતી

Place/ગામ
Pipar
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
Reply to  babariya ramesh...m
20/05/2022 12:08 pm

Soyabin na sara biyaran vise tatha kevi jamin anukul chhe tatha mavajat vise mahiti hoyto keso Ramesh Bhai ple

Place/ગામ
Morbi
Harshadbhai k Kanetiya
Harshadbhai k Kanetiya
18/05/2022 4:50 pm

Thx sir new update

Place/ગામ
Botad
Vijay ahir
Vijay ahir
18/05/2022 12:29 pm

આ બધી એજન્સી ઓને સૂ થયું કેરળ માં અઠવાડિયા થી બધાં માપદંડો અનુસાર ચોમાસુ બેસી ગયું છે હાલ માં જોરદાર વરસાદ પણ પડી રહ્યો છે તે છતાં declare નથી કરતા

Place/ગામ
Jam devaliya.dist.devbhommi dwarka
Pratik
Pratik
Reply to  Vijay ahir
18/05/2022 5:55 pm

ચોમાસાની શરૂઆત અને તેના પરીબળો કેરળ ઉપર ચોમાસાની શરૂઆત અને દેશભરમાં તેની આગળની ઘોષણા માટેના માર્ગદર્શિકા નીચે મુજબ છે: 1. વરસાદ જો 10 મી મે પછી, ઉપલબ્ધ 14 સ્ટેશનોમાંથી 60% નોંધાયેલા વરસાદ, દા.ત. મિનિકોય, અમીની, તિરુવનંતપુરમ, પુનાલુર, કોલ્લમ, અલ્લાપુઝા, કોટ્ટયામ, કોચી, થ્રિસુર, કોઝિકોડ, થેલેસરી, કન્નુર, કુદુલુ અને મંગ્લોરમાં સતત બે દિવસ 2.5 મીમી અથવા તેથી વધુ વરસાદ પડવાનો અહેવાલ છે,તો કેરળમાં બીજા દિવસે ચોમાસું જાહેર કરવામાં આવે છે, નીચેના માપદંડ પણ એકમત હોય. 2. પવન ક્ષેત્ર વિષુવવૃત્ત થી અક્ષાંશ 10°N અને રેખાંશ 55ºE થી 80ºE સુધી 600 hpa ઉંચાઈ સુધી પશ્ચિમી પવનો 28 થી 37 કી.મી. ની ઝડપ ના ગોઠવાયેલા… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
17/05/2022 11:28 pm

Welcome Southwest monsoon 2022!!

Place/ગામ
Vadodara
Ramesh bhai Boda
Ramesh bhai Boda
17/05/2022 11:24 pm

Welcome monsoon 2022

Place/ગામ
Sarapadad
H s ahir
H s ahir
17/05/2022 10:42 pm

અશોકભાઈ કપાસ નું વાવેતર નો સારો સમય કયારે ગણી શકાય હાલ બહુ ગરમી છે કયારે રાહત મળે

Place/ગામ
કોટડા
J.k.vamja
J.k.vamja
Reply to  Ashok Patel
18/05/2022 12:05 pm

Premonsoon kyare saru thay

Place/ગામ
Matirala lathi amreli
KHUMANSINH JATUBHA JADEJA
KHUMANSINH JATUBHA JADEJA
Reply to  J.k.vamja
18/05/2022 7:07 pm

MONSOON PAHELA

Place/ગામ
જામ
Kamlesh palsana
Kamlesh palsana
17/05/2022 10:12 pm

Thank sir

Place/ગામ
Jambarvala babra
Gopal ahir
Gopal ahir
17/05/2022 9:59 pm

Thenku for New apdet sir.
Welcome monsoon 2022

Place/ગામ
Bagdadiya kotda sagani ji Rajkot
Vijay ardeshna
Vijay ardeshna
17/05/2022 9:50 pm

Thanks sir

Place/ગામ
Kalariya (upleta)
Keshwala hitesh
Keshwala hitesh
17/05/2022 9:22 pm

Navi apdet mate thnx sir

Place/ગામ
Pipliya ranavav
Jaydeep Nimavat
Jaydeep Nimavat
17/05/2022 8:24 pm

Welcome monsoon 2022

Place/ગામ
Amarapar vertiya
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
17/05/2022 7:23 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Hemji Patel
Hemji Patel
17/05/2022 6:44 pm

Good news sir.
have brek na mare to saru…..

Place/ગામ
Tharad
dineshdalsaniya
dineshdalsaniya
17/05/2022 6:22 pm

Wel come monsoon 2022

Place/ગામ
Surendranagar
SANJAY PATEL
SANJAY PATEL
17/05/2022 5:28 pm

Sir Thanks for new update

Place/ગામ
Vi.unjha Di.mahesana