Bay Of Bengal System Expected To Track West Northwest – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021

Update: 11th September 2021 Morning 08.30 am.



From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.

IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે

6th September 2021

Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021

7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.

Current Weather Conditions:

Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.

The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.

The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.

The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.

The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of  Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.


For details see some pages of  IMD Mid-Day Bulletin Dated 6th September 2021 


Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021


Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.

હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.

ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.

3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.

Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.

IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021

IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021

IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.


 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 6th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
1.6K Add your comment here
Inline Feedbacks
View all comments
મિલન સભાયા
મિલન સભાયા
11/09/2021 11:23 am

સર આ ૭ થી ૧૦ વાળું લો હતુ ઈ ગુજરાત બાજુ આવીને યુએસી થઈ ગયુ હતુ તે પાછું રાજસ્થાન લાગુ એમ. પી ઉપર લો માં પરિવર્તિત થઈ ગયું છે તો તેનાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ ફાયદો થઈ શકે???

Place/ગામ
ગામ.. હડમતીયા (મતવા)તા.જી.જામનગર
Bhavesh Parmar
Bhavesh Parmar
11/09/2021 11:15 am

Dholka ahmedabad dhodhmar varsad chalu ..hawa bilkul nathi…..

Place/ગામ
AHMEDABAD
Ashish patel
Ashish patel
Reply to  Bhavesh Parmar
11/09/2021 12:01 pm

Hava nahi pavan lakho.

Place/ગામ
Halvad
Kaushal
Kaushal
Reply to  Bhavesh Parmar
11/09/2021 12:05 pm

Hu ghr thi office aavto hto ane south ma gheratu jtu htu. Mne thodu tension thyu k office pochva dese k kem pn fakt chattao thi pti gayu….tmari comment pr thi khyal aavyo k Dholka no varo chdyo che 🙂 haha Good good enjoy 🙂

Place/ગામ
Amdavad
Kaushal
Kaushal
11/09/2021 11:08 am

Hi Ashok Sir, Savare 4rek vage amuk kadakao sathe hdvo varsad pdyo

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
11/09/2021 12:02 pm

Ratre to chantaj hata
Per 10:15 to 10:45 saro dodhmar padi gyo

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
11/09/2021 2:20 pm

Amare ranip baju rate saru japtu pdyu ne savare tmare tya 🙂 haha

Place/ગામ
Amdavad
આલાભાઈ
આલાભાઈ
11/09/2021 11:03 am

સર આ વર્ષે ચોમાસુ થોડું લાબું હાલે એવું અમુક હવામાન વાળા કહે છે અને ભડલી વાક્ય મુજબ30સપટેમબરે સૌરાષ્ટ્ર કચછ માં સારો વરસાદ પડે

Place/ગામ
કોલવા :જામખંભાળીયા
Jitendra
Jitendra
Reply to  Ashok Patel
11/09/2021 11:41 am

Yesh

Place/ગામ
Jamnagar*
Dinesh Patel
Dinesh Patel
Reply to  Ashok Patel
11/09/2021 12:10 pm

ભજન ન આવડે એટલે,ભજનિક કડી બોલે પછી સૌ લોલકી કરે, કડી ઉપાડી લે એ સાચો કેવાય,

Place/ગામ
Dhrol
Chandresh
Chandresh
11/09/2021 10:00 am

Good Information Sir..

Place/ગામ
Aravalli
Dabhiashok
Dabhiashok
11/09/2021 9:47 am

સર બધાની કોમેન્ટ પ્રસિદ્ઘ થાય લાંબા સમય પછી કેમ બતાવે મતલબ ગઈ રાત્રી ની કોમેન્ટ સવારે બતાવે

Place/ગામ
ગીંગણી.તા. જામજોધપુર
Manbha vaghela
Manbha vaghela
Reply to  Ashok Patel
11/09/2021 12:16 pm

me ratre comment kari, a comment tame savare moderator kari… to comment no taime kayo batave??? comment kari hoy a k tame moderator kari hoy a??

Place/ગામ
sanand
Rayka gigan
Rayka gigan
Reply to  Dabhiashok
11/09/2021 11:20 am

આખો દિવસ તો જવાબ આપે છે, સાંજે તો સુવા દયો.

Place/ગામ
Motimarad
Kaushal
Kaushal
Reply to  Rayka gigan
11/09/2021 2:21 pm

🙂 hahaha Right 🙂

Place/ગામ
Amdavad
Vishnu patel
Vishnu patel
Reply to  Rayka gigan
11/09/2021 5:38 pm

એમાં તમે સાચા હો

Place/ગામ
Limbuda ta.manavadar
ખુશાલ-મકવાણા
ખુશાલ-મકવાણા
11/09/2021 9:41 am

Sir.oli nowcast ni link mane nathi malti. Plz. 1 var keva vinanti ke te kya option ma muki chhe. Plz. Ans.

Place/ગામ
Rajkot
ખુશાલ-મકવાણા
ખુશાલ-મકવાણા
Reply to  Ashok Patel
11/09/2021 9:54 am

Pan aa to biju batave chhe tedi tame muiki to e biji hati ne.

Place/ગામ
Rajkot
Jay
Jay
11/09/2021 9:37 am

Sir I think South Vadodara received more than 150 mm rain yesterday night but north side rain was lesser Ii think IMD collects data from Vadodara airport which is mostly in north.

Place/ગામ
Vadodara
parva
parva
Reply to  Jay
11/09/2021 11:50 am

Data ma Average rainfall dekhade

Place/ગામ
RAJKOT
busa ashish
busa ashish
11/09/2021 9:16 am

મધ્યપ્રદેશ વાળું લો પ્રેસર ગુજરાત તરફ થોડું આવશે એટલે વરસાદ થશે

Place/ગામ
રાજકોટ
Rohit Godhani
Rohit Godhani
11/09/2021 9:03 am

Rajasthan vala low pressure nu UAC aajthi dhimidhime niche aavvanu sharu thase..ane samay jata nava low pressure na UAC Sathe Marge thay ne ek Moto trough banse 700 ane 500 hpa par..aena hisab thi aajthi Saurashtra gujrat ma varsad ni gatividhi ma vadharo thase..maru angat amumaan Che..abhyas barobar Che sir?

Place/ગામ
Bagasara
Lagdhir kandoriya
Lagdhir kandoriya
11/09/2021 8:44 am

Sarji aa low p. Thi surastra ma ketli asar thase? Sarji tamari ranj ma se atle pucchiyu? Please ans sarji

Place/ગામ
Satapar kalyanpur
Chirag Busa
Chirag Busa
Reply to  Ashok Patel
11/09/2021 8:59 am

Good news sir. Thenk you

Place/ગામ
Jilariya, Paddhari, Rajkot
Ajit Makwana
Ajit Makwana
Reply to  Ashok Patel
11/09/2021 9:01 am

Good news. sir

Place/ગામ
Keshod
Aaja modhavadiya
Aaja modhavadiya
11/09/2021 8:29 am

Arab Sagar aaje vadhu activ che 15 k.m door ghughvat sambhday che

Place/ગામ
Modhvada
Vanraj keshwala
Vanraj keshwala
Reply to  Aaja modhavadiya
11/09/2021 1:39 pm

Yes

Place/ગામ
Visavada( porabandar)
Nirmal
Nirmal
11/09/2021 8:28 am

આજે રાત્રે થી સવાર સુધી સાબરકાંઠા-અરવલ્લી ના ઘણા વિસ્તારોમાં 1 થી 3 ઇંચ અને અમુક સીમિત વિસ્તારમાં 7-8 ઇંચ સુધી ના વરસાદના સમાચાર છે

Place/ગામ
હિંમતનગર
Vikhil v. Boda
Vikhil v. Boda
11/09/2021 8:27 am

સર, કોલા તો બીજુ વીક જોરદાર બતાવે છે. જો આ લાંબા ગાળા નુ સાચુ પડે તો જલસા.

Place/ગામ
Rajkot
J.k.vamja
J.k.vamja
11/09/2021 8:26 am

20 તારીખે એક ઓર સિસ્ટમ bob માં આઇ એમ રાઈટ સર

Place/ગામ
Matirala lathi amreli
મેદપરા જીતેન્દ્ર
મેદપરા જીતેન્દ્ર
Reply to  Ashok Patel
11/09/2021 11:53 am

લગ્નના માંડવે માંડવે જમણવાર ફેર હોય ને સાહેબ

Place/ગામ
બંગાવડી
Ghodasara Dhiren
Ghodasara Dhiren
Reply to  Ashok Patel
11/09/2021 11:58 am

Jsk sir. Bhayavadar vara ame samaya karva taiyar Ubha chi forcast na samay gada darmiyan. Have pokhvano made pade evi Aasha vadhe em che sir ?

Place/ગામ
Bhayavadar
Tabish Mashhadi
Tabish Mashhadi
11/09/2021 8:12 am

Sir hamaru no to lagtuj nathi

Place/ગામ
Ahmedabad
Vinod
Vinod
11/09/2021 8:01 am

Sar ane badha mitro ne rusi panchmi ni subh kamna Jay shree krishna

Place/ગામ
Goladhar ta junagadh
Pravin ahir
Pravin ahir
11/09/2021 7:29 am

Aaje bangal ni khadima pachu low banyu je avti 48 kalak ma dipresen ma fervase. Je aa monsoon season nu pelu dip. hase.

Place/ગામ
Bhanvad dist:-dwarka
Kantibhai Ladani
Kantibhai Ladani
Reply to  Ashok Patel
11/09/2021 8:09 am

ગુરૂ – શિષ્ય બન્ને ને વંદન

Place/ગામ
Rajkot
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok Patel
11/09/2021 8:14 am

JTWC મુજબ લો બની ગયું છે.

Place/ગામ
Gundala( jas )vinchhiya
Pravin ahir
Pravin ahir
Reply to  Ashok Patel
11/09/2021 8:19 am

Na sir Kay lagvag nathi udti vat sambhadi ti have tamne puchi paku karavvu tu.

Place/ગામ
Bhanvad dist:-dwarka
Ketan patel
Ketan patel
Reply to  Ashok Patel
11/09/2021 9:53 am

હા ધ્વારકાવાળા ને imd અને ધ્વારકાધીશ ની લાગવગ છે તેથી આગળના રાઉન્ડમાં પણ આનંદ થશે.

Place/ગામ
Bardoli
Ahir vajsi
Ahir vajsi
Reply to  Ketan patel
11/09/2021 2:56 pm

દયા દ્વારકા વરા સે ની ભાઈ

Place/ગામ
Lalprda jamkhmbhaliya dwarka
Krutarth Mehta
Krutarth Mehta
11/09/2021 6:49 am

Extremely heavy rains in Vadodara. Akhi raat dhimo varsad chalu hato atyare jor pakadyu che… badhe pani pani kari nakhya.

Place/ગામ
Vadodara
Shubham zala
Shubham zala
11/09/2021 6:46 am

Vadodara savare 4 vagya no varsaad chalu che season no first time 24 hrs ma 100mm+ varsaad hse mara andaaj thi

Place/ગામ
Vadodara
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
11/09/2021 12:55 am

Jay mataji sir….12 am thi gajvij Sathe madhyam varsad chalu hto hal bandh thyo 6e …pan gajvi bhu chalu Thai gai 6e hve joiye aagad ratre Shu thay 6e….

Place/ગામ
Village-bokarvada dist-mehsana
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
11/09/2021 12:19 am

Varsad Thayo tethi badha comments vala thanda PADI Gaya

Place/ગામ
Morbi
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  TARUN DETROJA MORBI
11/09/2021 10:50 am

na bhai evu nathi amare roj gam taryijay etla vagar avese pan sata padi ne agar jata rahese

Place/ગામ
Paldi ta Visnagar
ખુશાલ-મકવાણા
ખુશાલ-મકવાણા
10/09/2021 10:24 pm

Sir.kal oli nowcast wali link menu ma kya muki chhe te janavjo ne
Plz. Ans. Sir.

Place/ગામ
Rajkot
Shubham zala
Shubham zala
10/09/2021 10:04 pm

Vadodara first time road upar pani fari variya mara area ma 3inch jevo dhodhmaar varsaad area pramane varsaad ma difference hoyi ske che.

Place/ગામ
Vadodara
Prasad
Prasad
Reply to  Shubham zala
11/09/2021 7:55 am

Mara old padra road area ma pan 75 mm jevo varsad thai gayo 10 pm sudhi yesterday ane 11 pm thi 11:20 sudhi pachu jordar varsad padyo bija areas ni khabar nai ……

Place/ગામ
Vadodara
Shubham zala
Shubham zala
Reply to  Prasad
11/09/2021 8:10 am

Yes tamara baju jor vadhaare htu

Place/ગામ
Vadodara
Kirit chaudhary
Kirit chaudhary
10/09/2021 9:48 pm

Sir hal shistam n.g,r.j border par che k su ?

Place/ગામ
Arvalli
Jay
Jay
10/09/2021 9:35 pm

Sir it’s flooding rain in South of Vadodara & City area almost 150 mm. city is water logged. It may be lesser in South of Vadodara. Rain is still continue

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Jay
11/09/2021 12:15 am

Yes mostly all over Vadodara there is flooding rain.

Place/ગામ
Vadodara
Tabish Mashhadi
Tabish Mashhadi
10/09/2021 9:27 pm

Tharad vada bhaiyyo kya che
??

Place/ગામ
Ahmedabad
Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
Reply to  Tabish Mashhadi
11/09/2021 9:02 am

Lakhavama bhul Thai chhe sir, comment ma sudharo karavano athava delete karavano koi vikalp chhe sir?

Place/ગામ
Tharad
Krutarth Mehta
Krutarth Mehta
10/09/2021 9:06 pm

Vadodara ma 8 vagya no atibhare varsad chalu che constant bhukka bolave che vijlio sathe

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Ashok Patel
11/09/2021 12:18 am

Yes sirji, 3 inch varsad padi gayo within 2 hours. Aje kai lagtu hatu typical monsoon rain of Vadodara like every year.

Place/ગામ
Vadodara
Shweta
Shweta
10/09/2021 9:03 pm

Raat na 8 vagya thi gaj vij saru thai ne varsad saru thayo che. Ghadik saro pade che ne ghadik zaramar ave che. Haji vijdio chalu che. Zarmariya chalu che. Kutch na bije kyay che? Kutch vadao lakhjo.

Place/ગામ
Adipur, kutch
Pravin ahir
Pravin ahir
10/09/2021 8:35 pm

Dear Sir! Hal je low banyu te 48 hours ma dipresen ma fervase? Reply apjo.

Place/ગામ
Bhanvad dist:-dwarka
Darsh(Nadiad)
Darsh(Nadiad)
10/09/2021 8:18 pm

Sir,2 divas ma 39+44=83 mm padyo.
Aaje koru chhe.haju 50 mm jetlo aavse avu lage chhe aagahi samay ma.
Gujarat region baju vatavaran vadhare saru lage chhe.barabar ne

Place/ગામ
Nadiad
Jay
Jay
10/09/2021 8:09 pm

It’s raining quite heavily in city areas of Vadodara but no rain near my house sangam char rasta. May b it will start latter

Place/ગામ
Vadodara
jambu dilip
jambu dilip
10/09/2021 8:07 pm

Gujarat samacar ma aakhu Gujarat sanbeladhar jambusar ma aavi me Jove to khayal aave.k jambusar Gujarat ma Che k bija koi rajya ma janavar be pivanu pan Pani nathi SIM ma

Place/ગામ
Jambusar
B.M.Patel
B.M.Patel
10/09/2021 7:58 pm

La nino sakriy thai gayu chhe sir..?

Place/ગામ
Moti Banugar, ta.dist. jamnagar
B.M.Patel
B.M.Patel
Reply to  Ashok Patel
10/09/2021 8:13 pm

Ok.. sir..

Place/ગામ
Motibanugar, ta.dist. jamnagar
Dinesh Patel
Dinesh Patel
Reply to  Ashok Patel
10/09/2021 8:40 pm

લા – નિનો, ને અલ – નિનો ને આપણા ઉપખંડ માં વધારે ચગાવી દીધો છે,મને તો ખરેખર iod એનાથી વધારે અગત્ય નું પરિબળ લાગે છે. Right sir?

Place/ગામ
Dhrol
Kishan Patel
Kishan Patel
10/09/2021 7:51 pm

Not much rain observed as per expectations from dt.7 to 10. In saurashtra

Place/ગામ
Rajkot
Kishan Patel
Kishan Patel
Reply to  Ashok Patel
10/09/2021 8:22 pm

Sir, with very high percentage of humidity throughout these days & favourable other factors..expected more than 75 mm in all over saurastra …rain averaging from various models of windy

Place/ગામ
Rajkot
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Kishan Patel
10/09/2021 8:44 pm

આખા રાઉન્ડ ની વાત છે ભાઈ ૭ થી ૧૩ સુધીમાં ૫૦ mm થી ૧૦૦ mm અને અમુક અતિભારે વિસ્તારો માં ૨૦૦mm અને હજુ ત્રણ દિવસ બાકી છે.આખો દિવસ અશોક સર વારંવાર કહેશે કે વાતાવરણ સારું છે તો આશા રાખો આમાં તમારો સમાવેશ થઈ જશે.

Place/ગામ
Gundala (jas) vinchhiya
Ghodasara Dhiren
Ghodasara Dhiren
Reply to  Kishan Patel
10/09/2021 9:38 pm

Dear friend forcast is not a futures.

Place/ગામ
Bhayavadar
B M soni
B M soni
10/09/2021 7:43 pm

મિત્રો..અશોકભાઈ સરે ૧૩ તારીખ સુધી અગાહી આપી…મતલબ હજુ ૩ ૪ દિવસ વાતાવરણ બધે સારુ જ છે…માટે ધીરજ રાખો…બધે સંતોષકારક વરસાદ આવી જાશે

Place/ગામ
Morbi
Baraiya bharat
Baraiya bharat
10/09/2021 7:42 pm

BOB ma low baniyu.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Paras
Paras
10/09/2021 7:36 pm

Sir hve na 3 divas tanker aa baju aato marse k ny ?

Place/ગામ
Jamnagar, vavberaja
Hemji Patel.
Hemji Patel.
Reply to  Paras
10/09/2021 8:11 pm

Aje tenkar B.K ma chhe.

Place/ગામ
Tharad
J.k.vamja
J.k.vamja
10/09/2021 6:58 pm

Sir aa raound ma amare aoso varsad se have aavta divso ma kevu rese

Place/ગામ
Matirala lathi amreli
MOHANLAL D.RATHOD
MOHANLAL D.RATHOD
10/09/2021 6:48 pm

Sir upleta panthak ma have kevi shakyata?

Place/ગામ
Kharachiya(Shahid)
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
10/09/2021 6:48 pm

અશોકભાઈ આ વર્ષે ચોમાસુ સીસ્ટમ નો ટ્રેક વધારે બદલાય છે સૌરાષ્ટ્ર માં 789 માં સારો વરસાદ બતાવતું પણ બે દિવસ માં બધું બદલાઈ ગયું ગયા વર્ષે સીસ્ટમ બદલાતી નોતિ જ્યાં બતાવે ત્યાં જ હાલતી

Place/ગામ
લીલાપુર જસદણ
S.k.gothi
S.k.gothi
Reply to  Ashok Patel
10/09/2021 7:20 pm

Sr 8 modal kiya kiya se modal na nam apo ne sar

Place/ગામ
Jodiya
Raj Dodiya
Raj Dodiya
Reply to  S.k.gothi
10/09/2021 9:05 pm

Sir sathe Southi motu modal viswas che vatavran par hoy to

Place/ગામ
Hadmatiya ta tankara
Nilesh amrutiya
Nilesh amrutiya
10/09/2021 6:46 pm

Rajper ku. Svare 7 thi 10 am sudhi 5 inch

Place/ગામ
Rajpar ku
DINESH DETROJA
DINESH DETROJA
Reply to  Nilesh amrutiya
10/09/2021 7:52 pm

રાજપર (કુંતાશી) તા. જી. મોરબી
5 ઇંચ વરસાદ

Place/ગામ
MORBI
Nilesh amrutiya
Nilesh amrutiya
Reply to  DINESH DETROJA
10/09/2021 11:03 pm

Ok dinesh kaka

Place/ગામ
Rajpar
Ankit soni
Ankit soni
10/09/2021 6:44 pm

સો રૂપિયાનું #પેટ્રોલ, મને #ઓડી ના પોસાય…૮૦૦નો #રજકો મને ઘોડી નો પોસાય…કદી મુસળધાર કદી કોરુ ધાકોડ એમાં #હોડી ના પોસાય……………અરબી અખાતની સિસ્ટમ સાથે સક્રિય થયેલો વરસાદી કવિ…………………..
Happy ganeah chaturathi

Place/ગામ
Gadhada (swamina) botad
Leo
Leo
10/09/2021 6:38 pm

Nice rains in gandhinagar today morning as per sirs date given by 10th September..
Condition seems to be more favorable for entire week.
Thank God finally you smiled on us with this much needed showers..
Hopes alive…

Place/ગામ
Gandhinagar
sanjay rajput
sanjay rajput
10/09/2021 6:10 pm

sir parmane haju varshad chalu raheshe ke have parman ochu thase banaskata baju aje bilkul nathi

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Hansraj Dhoriya
10/09/2021 4:59 pm

koi pn uac bane je jamin thi ketlo uchaiye hoy to te agad majboot bani ske and Sara varsad mate jamin thi ketlo uche uac hovo joiye

Place/ગામ
Kutch
Suresh Kumar jentilal chotaliy
Suresh Kumar jentilal chotaliy
10/09/2021 4:54 pm

Sir have magfali upadvi chhe to varsad ma kevu che Amara vistar ma. Village. Navalakhi, Ta. Vanthali, Dist . Junagadh

Place/ગામ
Navalakhi
Suresh Kumar jentilal chotaliy
Suresh Kumar jentilal chotaliy
Reply to  Ashok Patel
10/09/2021 6:00 pm

Sir aagahi to 13 tarikh sudhi ni che but last 2 divas thi bovj tadko che to have aa baju varsad avse ?? nahi to magfali khechi laiye sir.

Place/ગામ
Navalakhi
Chirag bhut
Chirag bhut
10/09/2021 4:48 pm

Have varsad aav6 baradiya

Place/ગામ
Bardiya
Nirmal Thummar
Nirmal Thummar
Reply to  Ashok Patel
10/09/2021 7:24 pm

Ha ha

Place/ગામ
Kalavad