‘વાયુ’ વાવાઝોડું નબળું પડી ‘યુ ટુર્ન’ મારી નબળી સિસ્ટમ તરીકે કચ્છ કિનારા તરફ પ્રયાણ – ‘VAYU’ Weakens And Re-curves Towards Kutch Coast As A Weak System – JTWC Issues Final Warning No. 27 Dated 17th June 2019

17th June 2019 Update 9.30 am.

‘વાયુ’ વાવાઝોડું નબળું પડી ‘યુ ટુર્ન’ મારી નબળી સિસ્ટમ તરીકે કચ્છ કિનારા તરફ પ્રયાણ.

વાયુ વાવાઝોડું નબળું પડી અને યુ ટર્ન મારી નબળી સિસ્ટમ તરીકે કચ્છ બાજુ પ્રયાણ કરે છે. હજુ આગળ જતા નબળું પડ્યે જશે. તારીખ 17/18 જૂન ના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત માં છુટા છવાયા ઝાપટા, હળવો /મધ્યમ વરસાદ તેમજ ક્યાંક ક્યાંક ભારે વરસાદ ની શક્યતા છે. બાકી ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/વરસાદ આ સમય દરમ્યાન. વરસાદ પશ્ચિમ થી પૂર્વ બાજુ જશે તેમજ તારીખ 19 જૂન થી ઉપલા લેવલ માં સૂકી હવા પશ્ચિમ બાજુ થી દાખલ થશે.

‘VAYU’ Weakens And Re-curves Towards Kutch Coast As A Weak System – JTWC Issues Final Warning No. 27 Dated 17th June 2019

‘VAYU’ has weakened considerably and has re=curved towards land (Kutch Coast) as a weak System (DD) and is expected to weaken further as it tracks towards land. Scattered Light /Medium rainfall Rainfall with Isolated heavy Rainfall possible over Saurashtra, Kutch and North Gujarat on 17th and 18th June. Rain coverage will shift eastwards and by 19th June dry air at upper level will come over Saurashtra moving West to East. Rest of Gujarat Scattered showers/Rain 17th/18th June.

As Per RSMC/IMD: 17th June 2019 @ 0000 UTC ( 05.30 am. IST)

 

 

 

JTWC Final Warning No. 27 Dated 17th June 0300UTC (08.30 pm.IST)

 

 

 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

0 0 votes
Article Rating
557 Add your comment here
Inline Feedbacks
View all comments
Darsh(Nadiad)
Darsh(Nadiad)
20/06/2019 6:30 pm

Sir,fb par update aavi gai..
Premonsoon start thase Monday thi..

Chirag makvana
Chirag makvana
20/06/2019 6:09 pm

Sir. Chomasu ketla km. Ni zadap thi
Aagad chale chhe.

1 6 7 8