સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના છુટા છવાયા વિસ્તાર માં રવિવાર થી મંગળવાર માવઠાની શક્યતા – 12 એપ્રિલ 2019 ની અપડેટ

Chances Of Unseasonal Scattered Showers/Rain Over Pockets Of Saurashtra, Gujarat & Kutch 14th To 16th April 2019

145 Replies to “સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના છુટા છવાયા વિસ્તાર માં રવિવાર થી મંગળવાર માવઠાની શક્યતા – 12 એપ્રિલ 2019 ની અપડેટ”

 1. amare to sir …. khali gajvanu htu …baki dwarka vala ni mherbani kay avyu nahi ….

  karan ke chomasa ma kay nahotu avyu ane atyare pan na avyu ….

 2. અમારે વાતાવરણ ની એક દિવસની જ ગણી શકાય કારણકે મંગળવારે સવારે થોડાક છુટા છવાયા ફોદા સિવાય આખો દિવસ ☀ સુર્ય પ્રકાશ રહ્યો,,, ગરમી મા પણ ઘણી બધી રાહત,,, મંગળવાર 80% આકાશ ક્લીન,,,, માણાવદર,,,, અમારે કેમ અસર ના થઈ અશોકભાઈ,,,, જવાબ આપો સાહેબ

  1. તમોએ જે આગાહી કે અપડેટ માં કમેન્ટ કરી છે તેની હેડ લાઈન આ પ્રમાણે છે:

   “સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના છુટા છવાયા વિસ્તાર માં રવિવાર થી મંગળવાર માવઠાની શક્યતા – 12 એપ્રિલ 2019 ની અપડેટ”

   દર રોજ કૈંક પૂછવું જ એવું ના હોય !!

 3. નમસ્કાર સાહેબ આજે સતલાસણા, ધરોઇ ડેમ વિસ્તારમાં 3pm એ તોફાની પવન ભારે ગાજ વિજ સાથે 20મીનીટ વરસાદ… ફરી 7.30 થી 8 pm કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ પડયો આજે અંદાજે 1 inch વરસાદ થયો.

 4. અશોક પટેલ ની આગાહી હું માનું તૈયાર થીં ૯૯.૯૯ ખોટી નથી પડતી. હાસુ નેં મિત્રો ને તેની જેવું વેધર નું કોય શીખવાડી નો સકે નેં મોફત માં તો નો જ સીખવાડે
  સર મફત માં સીખવાડે છે.

  અશોક સર નું કામ સારું નય બોવ સારું છે નેં મોફત માં તો મિત્રો બંને એટલા લોકો ને કહો ને નવ યુવાને ખાસ જેથી આવતી પેઢી ને કોય નવા કોય વેધર અશોક પટેલ બંને તેવી કોસીસ કરે. આભાર સર

  1. Pahelu ke GArmi thi Baspibhavan thavu and vadhu CAPE hoy etle te bhej zadapi oopar lai jaay. oopar na level ma cloud bandhay and tyan thandi hava sathe interaction thi cloud ma droplet varsad na mota thay and jyare clouds varsad na bindu ne teni sathe vadhu oopar na lai jay shakey etle potla mukey.. varsad rupey.

   Parantu CAPE vadhu hoy toe aava varsad na bindu ne vadhu unchey lai jaay jyan te Kara thaay and mota mota baraf na kara vadhu vajandar thay etle niche padey.

   Khas nondh: Raj kan ke bija nana particles ke jene aapane pollution kahiye chhiye te Vadad banavava maate na bij rupi bahu mahava bhag bhajve chhe.

 5. Banaskantha na kakrej,vav,suigam,diyodar,deesa,Palanpur panthak ma bhare pavan gajvaij Sathe Kara Sathe jordar varsad

 6. Dear sir,
  Dusty storm and then rains in Ahmedabad…. At 5.00pm last one hour… Made atmosphere cool… Relief from summer heat….

  Regards
  Sameer shah

 7. Hi Ashok Bhai,

  Ahmedabad ma saje 4 vagya thi paschim disha thi vadado umti aavya ane fari gai kal ni jem dhool ni damriyo ane vantod sathe susvata marta pavano fukaya pchi gajvij sathe japta pdya. Asal chomasu mahol. Thndo varsad ane thndo pavan. Thndak prasri gai che.

 8. Sir amare aaje unadu tal, mag, zad, gadi na kanch, solar water hiter no safayo thai gayo.
  Mota kara sathe tofani varsad padyo. Khetar bar pani nikli gaya.
  At.govindpar ta.padadhari di..rajkot

 9. porbandar Dwarka Baju ta Santa Aavya Nahi mein kidhu bek inch padi jay to Pani thay jay.!

 10. ગુજરાતી કેલેન્ડર ચંદ્ર વર્ષ અને અંગ્રેજી વર્ષ સુર્ય પરથી હોય. તમારા ભૂતકાળના કોમેન્ટ ના જવાબ ઉપરથી એવું જણાય છે કે તમે ૠઢીગત વરસાદ ના અનુમાનો નકારો છો અથવા એવરેજ લેવાનુ કહો છો. એવરેજ પ્રમાણે ચાલીએ તો ચૈત્રી દનૈયાની એવરેજ 15 એપ્રિલ ની આજુબાજુ આવે. તો અત્યારે વાદળછાયું વાતાવરણ હોય ચોમાસામાં વિક્ષેપ આવી શકે?

 11. Atyare kara end gajvij sathe jordar japtu. 3:40.pm

 12. કુડલા (ચુડા) માં ૩:૩૦ pm ના ગાજવીજ સાથે છાટાછુટી…. ધુળ ની ડમરી ઉડતી બંધ થઈ ગઈ…

Comments are closed.