IMD Long Range Forecast For The Rainfall During The Second Half Of The Southwest Monsoon Rainfall

Regular Update on Monday 6th August 2018 @7.00 pm.

અપડેટ 6 ઓગસ્ટ 2018 સાંજે 7.00 વાગ્યે

IMD Long Range Forecast August & September Rainfall Update on 3rd August 2018

 

મુખ્ય મુદ્દા : (વિગત થી ઈંગ્લીશ માં તથા હિન્દી માં વાંચો )

ઓગસ્ટ માં વરસાદ લાંબા ગાળાની શરેરાશ થી 96% અને + કે –  9% વધ ઘટ ની શક્યતા છે, જે જૂન 2018 માં ઓગસ્ટ મહિના માટે આપેલ આગાહી થી થોડું વધુ છે.

દેશ લેવલે ચોમાસા ના પાછળ બે મહિના (ઓગસ્ટ-સપ્ટેમબર) માટે વરસાદ લાંબા ગાળાની શરેરાશ થી 95% ની શક્યતા છે, જેની મોડલ વધ ઘટ + કે – 8% થઇ શકે.

20180803_pr_301
20180803_pr_302

374 Replies to “IMD Long Range Forecast For The Rainfall During The Second Half Of The Southwest Monsoon Rainfall”

  1. What weather can an outsider expect in September 2018 at Jera village , Dhari taluka , Saurashtra? Pls guide. Thanks

  2. ધ્રોલ જોડીયા વિસ્તારમાં કેદી વરસાદ થશે પ્લિજ માહિતી આપશો જેથી આગળનુ આયોજન નક્કી થાય

  3. Varsad karta tamari agahi ni loko vadhare rah Jove chhe. We hope for Good news from you this time.

Comments are closed.