Saurashtra, North Gujarat & Kutch Rainfall Coverage As Well As Amount To Increase 12th -19th July 2018

Update on 12th July 2018

Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018

Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:

South Gujarat 38.35 %

Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %

North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %

Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %

Kutch 1.25%

Current Meteorological features based on IMD Bulletin :

The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East­ Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.

The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.

The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.

The East ­West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.

The off­-shore trough at mean sea level off Karnataka to ­Kerala coasts persists.

The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.

IMD Charts have been marked with UAC & East West shear zone.

 

Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018

 

South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.

North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.

60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative

Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.

Note: 25 mm is approximately 1 inch old measure.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018

ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.

લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.

નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.

ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.

ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.

એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.

તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018

 

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.

નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.

સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.

બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.

નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ

 

 

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

 

 

 

 

 

 

 

0 0 votes
Article Rating
2.6K Add your comment here
Inline Feedbacks
View all comments
Rughabhai karmur
Rughabhai karmur
12/07/2018 10:14 pm

sir vadad to ekdam mathe che Gaga jordar pan varstu nathi enu Su karn

Dr.Upendra Gadhia
Dr.Upendra Gadhia
12/07/2018 10:09 pm

Dear Ashokbhai,
We hope that it rains good in morbi too.although since two days the weather seems to be favourable in morning but as the day goes on,wind speed increases and i guess that disturbs the weather.sky was clean today evening.i hope and pray it rains tomorrow.

hitesh
hitesh
12/07/2018 10:02 pm

Tamara badhana number Aapo

રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
12/07/2018 9:53 pm

આ આગાહીમા જોતા ફરી ઉત્તર ગુજરાત માટે નિરાશા જ સાંપડી છે….આગાહીના અમુક દિવસોમા અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર મા આવશે એ પણ 40mm.to 80 mm વચ્ચે… જેનાથી નદી નાળા ના છલકાય કે ના કૂવા તળાવ ભરાય !
જરૂર છે ભારે વરસાદની 10 ઈચ થી વધારે..
જુલાઈ અડધો થઈ ગયો ને આગળ કોલા જોતા પણ ભારે વરસાદ ની શકયતા નથી દેખાતી….
એકબાજુ દક્ષિણમા અતિભારે વરસાદ જયારે ઉત્તરમા કોરા ધાકોર…..કેવી છે કુદરતની બલિહારી…!
ભગવાન કરે ભારે વરસાદ આવે આગામી સમયમા …
અમારા વિસ્તારમા..ને આખા ગુજરાતમા …

Jeram dhanani(વલ્લભીપુર )
Jeram dhanani(વલ્લભીપુર )

રમેશ ભાઈ( કાવા ઈડર ) તમે કેમ નેગેટિવ વિચારો છો ભાઈ અશોક ભાઈ ને તમો કેટલા સમય થી ઓળખો છો ઈ એવiવ્યક્તી છે જે વરસાદ આવ વા નો હોય તેની થી ઓછી માત્રા જ લખે મતલબ કે સહેજ પન એડવાન્સ નહીં સમજી યા ને બાકી તમારું ઉત્તર ગુજરાત તો વધારે વરસાદ આવશે અશોક ભાઈ એ 8 દિવસ માં 80mm કીધો આજ નો જ દાખલો અમરેલી ના સાવરકુંડલા માં આજે 5 ઇંચ થયો વરસાદ હો હજી 8 દિવસ બાકી છે તો નિરાંત રાખો ભાઈ વાતાવરણ સારું છે હા થોડું લેટ જરૂર છે પન સારું રિજલ્ટ મળ શે

રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
Reply to  Jeram dhanani(વલ્લભીપુર )
13/07/2018 6:49 am

જેરામભાઈ વંડર ને કોલા બંને જોતા હજુ ઉત્તર ગુજરાતમા આગામી દિવસોમા કયાય મધ્યમ વરસાદ પણ નથી દેખાતો વરસાદ આવ્યે કેટલા દિ થઈ ગયા વાવએલ બિયારણ પણ હવે તો મૂરજાઈ જાય છે પછી ચિંતા તો થાય જ કે….
તમે જ જાતે જુવો વંડર ગ્રાઉન્ડ અને કોલા મા આગામી સાત દિવસ ….કંઈ ખાસ નથી….40% 60% 80% 80%..પણ વરસાદ નામી ટીપુય પડતુ નથી નૈ તમારાસૌરાષ્ટ્ર ને દક્ષિણ મા મેઘો મેરબાન છે…
આમા અમે અશોક સર ને કંઈ જવાબદાર નથી કેતા ..એમણે જે છે ઈ જ આગાહી કહી..જેવી ભગવાનની મરજી…

Jadejasanjaysinh
Jadejasanjaysinh
12/07/2018 9:52 pm

Sir amare porabandar said 5 pm this haji chalu chhe varsad bov sari varsad chhe

Nilesh raiyani
Nilesh raiyani
12/07/2018 9:51 pm

સાહેબ કાલથી કોરામા વાવેતર કરી શકાય ગામ ખેરડી

આલાભાઇ ચાવડા
આલાભાઇ ચાવડા
12/07/2018 9:42 pm

સાહેબ દેવભુમી દ્વારકા મા કયારે વરસાદ આવશે,હાવ કોરુ-કટ છે

Chandresh Patel
Chandresh Patel
12/07/2018 9:42 pm

Hi sir
Tanakara talukama bhare varsadni koi sakyata bhare varsad kiyare aavse plz sir

Nagajan modhwadiya
Nagajan modhwadiya
12/07/2018 9:42 pm

પોરબંદર ઉપર વાદળુ બતાવે છે પણ વરસાદ નથી તેનુ કારણ શુ હોય શકે

Bharat
Bharat
12/07/2018 9:42 pm

Sir je varsad thayo tenathi ame santust chaye. Pan mare janvu che ke bhare varsad thavo ane jarmar varsad aavavo te kya paribad par aadhar rakhe che. Matalab 1kalak ma 25mm thay & 1kalak ma 5 mm pan thay.

આલાભાઇ ચાવડા
આલાભાઇ ચાવડા
12/07/2018 9:41 pm

સાહેબ દેવભુમી દ્વારકા મા કયારે વરસાદ આવે તેવું લાગે છે,હાવ કોરુ-કટ છે.

Jignesh ranparia
Jignesh ranparia
12/07/2018 9:40 pm

Ranpur ta:bhesan dis:junagadh ma AAJ no
Andajit 6 thi 7 inch varshad

આલાભાઇ ચાવડા
આલાભાઇ ચાવડા
12/07/2018 9:39 pm

સાહેબ દેવભુમી દ્વારકા મા કયારે વરસાદ આવે તેવું લાગે છે અત્યારે સાવ કોરૂ છે

Nagajan modhwadiya
Nagajan modhwadiya
12/07/2018 9:39 pm

Sir Porbandar upar vadadu batave che pan varsad nthi

અમિત ઠક્કર
અમિત ઠક્કર
12/07/2018 9:38 pm

વડિયા માં વધુ દોઢ થી 2 ઇંચ હજી ચાલુ છે,,,સમય 9;37pm,,,, આજનો કુલ વરસાદ 7 ઇંચ આસપાસ,,,ગાજવીજ વગર ધોકાવે છે,,,હે ઈશ્વર હવે જ્યાં નથી વરસાદ ત્યાં મુકામ કર મારા વ્હાલા,,,,

Nagajan modhwadiya
Nagajan modhwadiya
12/07/2018 9:37 pm

Sir Porbandar upar vadadu batave che pan varsad nthi tenu karn chu hoy

dipak patel (vithon-kutch)
dipak patel (vithon-kutch)
12/07/2018 9:34 pm

kutch ma bapor pachi saro ugad nikdyo che

Jkgojiya
Jkgojiya
12/07/2018 9:24 pm

Sir દેવભૂમિ દ્વારકા ma kyarevarsad padse

Pokiya ketan
Pokiya ketan
12/07/2018 9:24 pm

Jasdan na lilapur ma varsad avavana chance khara

Jkgojiya
Jkgojiya
12/07/2018 9:22 pm

Sir દેવભૂમિ દ્વારકા ma ketlo varsad padse

Sanjay bhojani
Sanjay bhojani
12/07/2018 9:19 pm

Sara samachar

ankur patel
ankur patel
12/07/2018 9:18 pm

Jamjodhpur jillo Jamnagar 2 kalak thaya dhimi dhare varsad chalu

Nik Raichada
Nik Raichada
12/07/2018 9:18 pm

Sir Porbandar ma kale savare saro varsad hto & Ratre hadvo varsad padyo .aje bapore 4:00 vagathi continue hadvo varsad chalu j che.Sir amare to pela hti e j agahi che Dariyai pattima matra vadhu .thank you sir.

Vanrajsinh Dodiya Dhasa
Vanrajsinh Dodiya Dhasa
12/07/2018 9:16 pm

Sir
Dhasa vistar ma 6.45thi8.45pm 2kalak ma
Dhimidhare 1.5 inch varsad… Haju dhimo saru…

Tarapara chirag
Tarapara chirag
12/07/2018 9:11 pm

Amare visavadar ma 10 inch varsad che 2 divas no

દેવશી ભુવા
દેવશી ભુવા
12/07/2018 9:05 pm

સાર કેશોદ માં બે દિવસ થી વરસાદ સાલું સે ધીમો ધીમો અતિયારે થોડોક વધારે વાંધો સે

babulal khunt
babulal khunt
12/07/2018 9:02 pm

Junagdhma 4”aaje khabkyo &aajubaju gamdama ndiyuma pur aaviyu

Manish patel
Manish patel
12/07/2018 9:01 pm

Sir amare Ramod ma 2 inch jetlo varsad

Ramesh,,( jakhami Don)
Ramesh,,( jakhami Don)
12/07/2018 8:57 pm

તા. જી. અમરેલી
ગામ. મોટા માચીયાળા

સર અમારે સંવારે ૧૦ વાગા નાં ઝાપટા સાલું થયાં છે
૮ pm વાથી એક ધારી નેવાધારુ થાય તેવો વરસાદ આવે છે હાલ સાલું છે

Kamlesh palsana
Kamlesh palsana
12/07/2018 8:54 pm

સર અમારે બાબરા મા ધીમી ધારે વરસાદ ચાલુ સે

vikram chavda
vikram chavda
12/07/2018 8:54 pm

Babra(amreli) ma chata chalu thaya

Shailesh C Timbadiya
Shailesh C Timbadiya
12/07/2018 8:51 pm

Tnxxx Sar… UMRADI
Ta. Jetpur ma 4.50pm thi 8.000pm sudhi ma Bov saro Varshad padi gayo Sar… Tnxxx

Krishna puchhadiya
Krishna puchhadiya
12/07/2018 8:49 pm

Bhai o koi vanthli baju na hoy to Tyani update aapjo

Alpesh
Alpesh
12/07/2018 8:48 pm

Sir kalawad ma varsad kyare aavse

pavan varu
pavan varu
12/07/2018 8:44 pm

સર જાફરાબાદ બાજુ સવાર નો વરસાદ શરુ સે

Tejabhai patel
Tejabhai patel
12/07/2018 8:39 pm

Sir amari aaju baju koi vrsadi vadal ke vijali no chamkaro pan dekhato nthi .su thase aa vistarnu ?

Chandresh
Chandresh
12/07/2018 8:39 pm

Sir uac perfect location mate kyu weather forecast model saru. Atyare uac nu location kya che

kishan dangar
kishan dangar
12/07/2018 8:37 pm

to:mota dadva (gondal,rajkot)
4pm thi dhodhmar varshad chalu thyo sir hju chalu se..3″ thi 4″ jetlo hse ndi nala chalkay gya

vikram chavda
vikram chavda
Reply to  kishan dangar
12/07/2018 8:59 pm

To thodok dared khakhriya ma mokl jo varsad

Bharat hirapra
Bharat hirapra
12/07/2018 8:36 pm

devki galol(jetpur)ma11am.thi8pm.sudhi ma8 inh.varsad chalu se.

Atul pTel
Atul pTel
12/07/2018 8:34 pm

Sir good news have thodu dem leval mate ni pan menu ma aapva vinanti

Jaskubhai vank
Jaskubhai vank
12/07/2018 8:31 pm

Junaghdh na bhesan nu kharchiya vankuna varsad khubaj saro se sar

Ravi changela (kolki)
Ravi changela (kolki)
12/07/2018 8:30 pm

Sir thanks kolki ma 7pm to 8.30pm sudhi ma 3 inch varsad padiyo haji dhimi dhare chalu 6e

zala yogendrasinh
zala yogendrasinh
12/07/2018 8:21 pm

sir aaje akila ma aavyu wadhvan ma 3 inch varsad thayo parntu tya to 1/2 inch pan nathi padyo kal ratre matr 6ata padya hta

Devji
Devji
12/07/2018 8:20 pm

Kutch nahi dekha kuch nahi dekha

Dilipbhayavadar
Dilipbhayavadar
12/07/2018 8:19 pm

Upleta na Bhayandar ma 5 30pm thi vathata ocho varsad chalu che 8pm kantinyu 1inch padigayo asare

Ponkiya rakesh
Ponkiya rakesh
12/07/2018 8:18 pm

મોટા ભાદરા મા 3 ઈચ જેટલો વરસાદ પડ્યો અને હજૂ ચાલુ છે

Ardeshna dhruv
Ardeshna dhruv
12/07/2018 8:16 pm

Jsk, sir kolki ma last 2 divas no total 3″ varsad thai gayo sir

Kalpesh
Kalpesh
12/07/2018 8:07 pm

Lunivav chhaparvadi ma avak saru

Kalpesh
Kalpesh
12/07/2018 8:06 pm

Patiyali nu moti sar dem ovarfalo

Parmar milan
Parmar milan
12/07/2018 8:03 pm

Sir upleta ma 7:15 pm thi jordar varshad chalu 6
Haji pan chaluj 6
8:00vage pan