Rain Coverage As Well As Amount Will Increase During Next 7 Days – 11th July 2018

11th July 2018 2.00 pm.

Short Update: Rainfall coverage and quantity will increase over Saurashtra, Kutch & North Gujarat from 11th July to 18th July 2018.

Detailed update 12th July 2018

ટૂંકું અને ટચ: સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં તારીખ 11 જુલાઈ 2018 થી 18 જુલાઈ સુધી ના ગાળા માં વરસાદ ની માત્રા તેમજ વિસ્તાર વધશે.
વિગતવાર અપડેટ 12 જુલાઈ ના

512 thoughts on “Rain Coverage As Well As Amount Will Increase During Next 7 Days – 11th July 2018

  1. Rajkot ma atyare Ratre 11 vagye dhimi Dhar e varsad chalu. Gay kale aa j samay e dodhmar 7 inch padyoto

  2. Ashok bhai jamnagar , baki rahi gau . To have varo kyare kyare ave , jamnagar
    Khedut chinta ma mukay gaya che .

  3. સર જુનાગઢ માં ધોધમાર , કોડીનાર માં ધોધમાર ,વિસાવદર માં ધોધમાર આવું સાભળી ધણો આનંદ થાય છે પણ અમે કેશોદ વારા બધા ની વચ્ચે છીએ આમ છતાં અમારે ખાલી ઝાકળ જેવો વરસાદ પડે છે ચાર દિવસ થી આમ જ થાય છે હવે ધોધમાર આવે તો સારૂ…કોઇ ની ઇર્ષા નથી આતો આમ જ થાય એટલે કહુ છુ…સર

  4. Hi sir nana vadala kalavad jamnagar andaje 5 thi 7 inch jevo varsad nadi nala bharpur chekdamo overflow bov maja avi gai time 3.15 thi 5.30 sudhi haju dhimidhare chalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *