Southwest Monsoon Has Further Advanced Into Remaining Parts Of Central Arabian Sea, Most Parts Of Konkan (Including Mumbai), Some Parts Of Madhya Maharashtra, Some More Parts Of Karnataka Today, The 11th June, 2022

Southwest Monsoon Has Further Advanced Into Remaining Parts Of Central Arabian Sea, Most Parts Of Konkan (Including Mumbai), Some Parts Of Madhya Maharashtra, Some More Parts Of Karnataka Today, The 11th June, 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર મધ્ય અરબી સમુદ્ર, કોંકણ ના લગભગ ભાગો માં (મુંબઈ સહીત), મધ્ય મહારાષ્ટ્ર ના ભાગો અને કર્ણાટક ના થોડા વધુ ભાગો માં આગળ ચાલ્યું આજે 11 જૂન 2022



Source IMD
Advancement of Southwest Monsoon:

Southwest Monsoon has further advanced into remaining parts of central Arabian Sea, most parts of Konkan (including Mumbai), some parts of Madhya Maharashtra, some more parts of Karnataka today, the 11th June, 2022.

The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 20°N/ Long. 60°E, Lat. 20°N/ Long. 70°E, Dahanu, Pune, Gadag, Bengaluru, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Siliguri and 27.50°N/88°E.

Conditions are favorable for further advance of monsoon into some parts of north Arabian sea, remaining parts of Konkan, some parts of Gujarat state, most parts of Madhya Maharashtra, entire Karnataka and Tamil Nadu, some parts of Telangana, Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.

Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of north Arabian Sea, Gujarat state, some parts of Marathwada, some more parts of Telangana, Andhra Pradesh, most parts of Bay of Bengal, entire Sub-Himalayan West Bengal & Sikkim, some parts of Odisha, Gangetic West Bengal, Jharkhand and Bihar during subsequent 2-3 days.


Current weather Conditions:
Pre-monsoon activity continues over parts of Saurashtra & South Gujarat.

Forecast: Saurashtra, Gujarat & Kutch: 11 to 17th June 2022

Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.

Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.

Possibility of Monsoon onset over Coastal Saurashtra, South Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon during the forecast period.

ચોમાસા ની ગતિવિધિ: તારીખ 16 જૂન સુધી નું તારણ : બે ત્રણ દિવસ માં સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, તેમજ મહારાષ્ટ્ર ના વધુ ભાગો તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. સાથે નોર્થ અરબી સમુદ્ર ના અમુક ભાગો માં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર કિનારા વિસ્તાર અને દક્ષિણ ગુજરાત માં અને મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે.

ત્યાર બાદ નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર પશ્ચિમ બંગાળ ના પહાડી વિસ્તારો, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ ના ભાગો માં ચોમાસુ આગળ ચાલશે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 11 થી 17 જૂન  2022

આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.

આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા ભાગો માં, સૌરાષ્ટ્ર ના દક્ષિણ કિનારા પર તેમજ દક્ષિણ ગુજરાત માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

 

.   

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 11th June 2022

Forecast In Sanj Samachar Daily Dated 11th June 2022