Forecast Outcome For 10th To 17th July 2021 – 10 જુલાઈ થી 17 જુલાઈ આગાહી ના લેખા જોખા

This was the Forecast:

Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021

75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.

25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.

Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.

Forecast Outcome:
Kutch received 61 mm Rain during the forecast period.
Saurashtra: 4 Districts received Rainfall less than 50 mm, while 7 Districts received 55 mm to 166 mm.
South Gujarat: 2 Districts received less than 50 mm Rainfall, while 5 Districts received 53 mm to 135 mm.
North Gujarat & East Central Gujarat: Received less Rainfall than Forecast.

આ આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ ની હતી

સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.

સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.

કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.

આગાહી સમય નું પરિણામ:

કચ્છ માં 61 mm વરસાદ થયેલ છે.

સૌરાષ્ટ્ર ના 11 જિલ્લા માંથી 4 જિલ્લા માં 50 mm (ની અંદર) સુધી વરસાદ થયેલ છે બાકી ના 7 જિલ્લા માં 55 થી 166 mm સુધી વરસાદ થયેલ છે.

દક્ષિણ ગુજરાત માં 2 જિલ્લા માં 50 mm (ની અંદર) સુધી અને 5 જિલ્લા માં 53 mm થી 135 mm

મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત માં વરસાદ નું પ્રમાણ આગાહી થી ઓછું રહેલ છે.

Sr. No.DistrictRainfall Till10th July 2021Rainfall Till 17th (18th 6.00am.) July 2021Rainfall during Forecast period
1Kutch5611761
2Patan11317057
3Banaskantha8612539
4Mehsana10514439
5Sabarkantha9514954
6Aravalli7110433
7Gandhinagar688618
8Ahmedabad10413531
9Kheda17620933
10Anand20323734
11Vadodara12115130
12Chhotaudepur8915162
13Panchmahal12216038
14Mahisagar9613034
15Dahod539340
16Surendranagar8812133
17Rajkot7312855
18Morbi7211139
19Jamnagar5815092
20Devbhumi Dwarka96262166
21Porbanadar31159128
22Junagadh69201142
23Gir Somnath51184133
24Amreli10918677
25Bhavnagar15418127
26Botad11114736
27Bharuch14918839
28Narmada16021656
29Tapi12214523
30Surat31036353
31Navsari361496135
32Valsad369487118
33Dangs232339107
34Whole Gujarat State12518257