આજનો દિવસ સૌરાષ્ટ્રમાં વાદળા રહેશે

તારીખ 15-02-2013

ગઈ કાલે એક વેસ્ટર્ન ડીસટરબંસ ઊત્તર ભારત થી સૌરાષ્ટ્ર સુધી છવાયેલ. સાથો સાથ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉપર અપર એર સૈક્લોનિક સર્કુલેસન છવાયેલ. આજે બંને પરિબળો મોજૂદ છે. અરબી સમુદ્ર માંથી વાદળા  રાજસ્થાન મધ્ય પ્રદેશ બાજુ જતા જોવા મળે છે . સૌરાષ્ટ્રમાં આજ નો દિવસ વાદળા રહેશે  અને આવતી કાલ તારીખ 16 થી વાતાવરણ ચોખું થશે . ઊત્તર ગુજરાત તેમજ તેને લાગુ સૌરાષ્ટ્ર માં આજે ક્યાંક ક્યાંક કમોસમી છાટા છૂટી ની શક્યતા છે.

આ સિસ્ટમ ની અસર વધૂ  તો ઊત્તર ભારત તેમજ મધ્ય પ્રદેશ, યુ.પી. અને બીજા ઘણા રાજ્યો માં હળવો થી મધ્યમ વરસાદ રૂપે આજે તેમજ કાલે થશે.

 

WUBLAST_150213
 

Weather Forecast In Akila Daily Dated 15th February 2013 @ 10.30 am.

 
akila_150213