IMD NATIONAL BULLETIN NO. 25 (BoB/03/2026)
TIME OF ISSUE: 0900 HOURS IST DATED: 31.07.2026
Gist from the Bulletin
Subject: Depression over Central Vidarbha and adjoining South Madhya Pradesh
The Depression over East Vidarbha and adjoining West Central Chhattisgarh moved nearly Westwards with a speed of 15 kmph during past 6 hours, and lay centered at 0530 hrs IST of today, the 31st July 2026, over Central Vidarbha and adjoining South Madhya Pradesh near latitude 20.9°N and longitude 78.6°E, 30 km North of Wardha (Maharashtra), 60 km West-Southwest of Nagpur (Maharashtra), 90 km east of Amravati (Maharashtra), 130 km South-Southeast of Betul (Madhya Pradesh) and 160 km East of Akola (Maharashtra).
It is likely to move West-Northwestwards across Vidarbha & adjoining South Madhya Pradesh during next 24 hours.
IMD નેશનલ બુલેટિન નં. 25 (BoB/03/2026)
સમય: સવારે 09:00 કલાક IST | તારીખ: 31-07-2026
માંથી તારણ
વિષય: મધ્ય વિદર્ભ અને લાગુ દક્ષિણ મધ્ય પ્રદેશ ઉપર ડિપ્રેશન
પૂર્વ વિદર્ભ અને લાગુ પશ્ચિમ મધ્ય છત્તીસગઢ ઉપર રહેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન આશરે 15 કિ.મી./કલાકની ઝડપે લગભગ પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે.
આજે 31 જુલાઈ 2026ના સવારે 05:30 કલાકે, તેનું કેન્દ્ર મધ્ય વિદર્ભ અને લાગુ દક્ષિણ મધ્ય પ્રદેશ ઉપર, અંદાજે 20.9°N અક્ષાંશ અને 78.6°E રેખાંશ નજીક હતું.
તેનું કેન્દ્ર નીચે મુજબ હતું:
- વર્ધા (મહારાષ્ટ્ર)થી આશરે 30 કિ.મી. ઉત્તર
- નાગપુર (મહારાષ્ટ્ર)થી આશરે 60 કિ.મી. પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ
- અમરાવતી (મહારાષ્ટ્ર)થી આશરે 90 કિ.મી. પૂર્વ
- બૈતુલ (મધ્ય પ્રદેશ)થી આશરે 130 કિ.મી. દક્ષિણ-દક્ષિણપૂર્વ
- અકોલા (મહારાષ્ટ્ર)થી આશરે 160 કિ.મી. પૂર્વ
આગામી 24 કલાક દરમિયાન આ ડિપ્રેશન વિદર્ભ અને લાગુ દક્ષિણ મધ્ય પ્રદેશ ઉપરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું


