Weather Buffet – Help Yourself ! – હવામાન બફે – તમારી પસંદગી પ્રમાણે !

Weather Buffet – Help Yourself

Latest ECMWF Track for Arabian Sea System 29th October 2025 12Z

Latest GFS Track for 29th October 2025 12Z

Forecast MSLP Maps

Compare the predicted movement of the Arabian Sea system based on two leading global models — GFS and ECMWF — for the period 29 Oct – 03 Nov 2025.

  • GFS Forecast Track (NOMAD Source)
    GIF: GFS 41-frame animation showing system evolution
    Static map: Final 6-hourly track summary

  • ECMWF Forecast Track
    GIF: ECMWF 41-frame animation showing pressure evolution
    Static map: Final 6-hourly track summary

Arabian Sea Depression: GFS & ECMWF Forecast Tracks (29 Oct – 31 Oct 2025)

Both the models expect the current Depression System over the East-Central Arabian Sea to gradually weaken and lose intensity as it tracks northward.
Both GFS and ECMWF models indicate that by 31st October, the system’s central pressure will rise above 1005 hPa, marking the dissipation phase.


Highlights

  • Forecast period: 29 Oct – 31 Oct 2025

  • System type: Arabian Sea Depression expected to weaken by 31st Oct 2025

  • Pressure evolution: Falling till ~1000 hPa initially → Rising beyond 1005 hPa by 31 Oct

  • Model consensus: Both indicate weakening and drift northward into open sea

    These maps are generated using GFS and ECMWF forecast data to visualize expected pressure and track evolution of active systems over the Arabian Sea. These are experimental products. They are not for rainfall forecast.

    Rain Forecast continues as per 27th October 2025 Forecast

    હવામાન બફે – તમારી પસંદગી પ્રમાણે!

    ફોરકાસ્ટ MSLP નકશા

    બે અગ્રણી વૈશ્વિક મોડલોના GFS & ECMWF આધારે અરબી સમુદ્ર ની ડિપ્રેશન સિસ્ટમની સંભાવિત ચાલની તુલના કરો:
    (29 ઑક્ટોબર – 03 નવેમ્બર 2025)

    GFS ફોરકાસ્ટ ટ્રેક (NOMAD સ્રોત)
    GIF: GFSના 41-ફ્રેમ એનિમેશનમાં સિસ્ટમનો વિકાસ દર્શાવાય છે
    સ્થિર નકશો: અંતિમ 6-કલાકીય ટ્રેક સારાંશ

    ECMWF ફોરકાસ્ટ ટ્રેક
    GIF: ECMWFના 41-ફ્રેમ એનિમેશનમાં દબાણના ફેરફારનો વિકાસ દર્શાવાય છે
    સ્થિર નકશો: અંતિમ 6-કલાકીય ટ્રેક સારાંશ


    અરબી સમુદ્ર ડિપ્રેશન: GFS અને ECMWF ફોરકાસ્ટ ટ્રેક્સ (29 ઑક્ટોબર – 31 ઑક્ટોબર 2025)

    બંને મોડલ સૂચવે છે કે મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં આવેલ વર્તમાન ડિપ્રેશન સિસ્ટમ બેક દિવસ માં ધીમે ધીમે નબળી પડશે અને ઉત્તર તરફ આગળ વધતા તેની તીવ્રતા ગુમાવશે.
    GFS અને ECMWF બંને મોડલ દર્શાવે છે કે 31 ઑક્ટોબર સુધી સિસ્ટમનું કેન્દ્રિય દબાણ 1005 hPaથી ઉપર જશે, જે તેના વિઘટન (dissipation)ના તબક્કાનું નિશાન છે.


    મુખ્ય મુદ્દા

    • ફોરકાસ્ટ સમયગાળો: 29 ઑક્ટોબર – 31 ઑક્ટોબર 2025

    • સિસ્ટમ પ્રકાર: અરબી સમુદ્ર ડિપ્રેશન, જે 31 ઑક્ટોબર સુધી નબળું પડશે

    • દબાણમાં ફેરફાર: શરૂઆતમાં ~1000 hPa સુધી ઘટાડો → 31 ઑક્ટોબર સુધી 1005 hPaથી વધુ વધારો

    • મોડલ સમાનતા: બંને મોડલોએ નબળાઈ અને ઉત્તર દિશામાં ખસતું સૂચવ્યું છે


    આ નકશાઓ GFS અને ECMWF ફોરકાસ્ટ ડેટાના આધારે તૈયાર કરાયેલા છે જેથી અરબી સમુદ્ર ઉપર સક્રિય સિસ્ટમોના સંભાવિત દબાણ અને ચાલના પરિવર્તનને દૃશ્યરૂપે દર્શાવી શકાય. આ પ્રાયોગિક નકશા છે, જે વરસાદ ની આગાહી માટે ના નથી.

    નોંધ: તારીખ 27 ઓક્ટોબર 2025 મુજબ ની આગાહી પયાથવત છે.

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

5 14 votes
Article Rating
Subscribe
Notify of
guest
124 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
30/10/2025 1:51 pm

તારીખ 30 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  **વેલ માર્કંડ લો પ્રેશર **   – ગંભીર ચક્રવાતી તોફાન “મોન્થા”ના અવશેષ તરીકેનું વેલ માર્કંડ લો પ્રેશર આજે, 30 ઓક્ટોબર 2025ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પૂર્વ વિદર્ભ અને સંલગ્ન દક્ષિણ છત્તીસગઢ પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 km ઊંચાઈ સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાકમાં પૂર્વ મધ્ય પ્રદેશ અને સંલગ્ન ઉત્તર છત્તીસગઢ તરફ લગભગ ઉત્તર દિશામાં આગળ વધે અને લો પ્રેશર તરીકે નબળું પડી જવાની સંભાવના છે. **વેલ માર્કંડ લો પ્રેશર ** – મધ્યપૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા 6… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
30/10/2025 2:07 pm

Raining constantly in Vadodara since morning. Light to moderate rain

Place/ગામ
Vadodara
Kd patel
Kd patel
30/10/2025 2:04 pm

Aa Arabi ma system thai atale bhesh khadama mandanu kare avu thai ne mandhanama thi bahar nikale j nai.

Place/ગામ
Makhiyala ta junagadh
Kaushal Acharya
Kaushal Acharya
30/10/2025 1:52 pm

Jor japtu aavi ne gayu che……Monday-Tuesday khub thndu htu jyare gai kale sej warm jevu htu ane aaje fari thndu thai gayu che. 5 7 di thi to Fan chalu j nthi krya 🙂
Shimla jevu vatavaran che – winter with raincoat evu 🙂

Place/ગામ
Amdavad Satellite Area
nik raichada
nik raichada
30/10/2025 1:17 pm

Depression aje eno dum todi hoi evu lage che jem upr thodu avse etle ene suka pavan no samno krvo pdi rhyo che.

Porbandar ma Continue vadad chayu vatavarn che.

Place/ગામ
Porbandar City
Ashish
Ashish
30/10/2025 12:30 pm

સર 500hpa માં સિસ્ટમ નજીક ભેજ ઓછો થતો જાય છે તો નબળી પડી શકે સૂકા પવનો તેમાં ભળતાં હોય એવું લાગે છે..

Place/ગામ
મોરબી
Mahesh bhil
Mahesh bhil
30/10/2025 12:29 pm

mahuva Bhavngar side continew 4 divas thi varsad che Tya khulu vatavaran ketla divas ma thay sake?

Place/ગામ
Gokulpur(targhadi)
Naresh Chaudhari
Naresh Chaudhari
30/10/2025 12:02 pm

હારીજ વરસાદ કેવી આવશો?

Place/ગામ
હારીજ
Naresh Chaudhari
Naresh Chaudhari
Reply to  Ashok Patel
30/10/2025 1:42 pm

ઓછી…પાણી વરસાદી નથી..

Place/ગામ
હારીજ
Devendra Parmar
Devendra Parmar
Reply to  Naresh Chaudhari
30/10/2025 2:29 pm

તો પાણી નળ નું હસે!

Place/ગામ
Dhrol, Jamnagar
Manish Raviya
Manish Raviya
30/10/2025 11:21 am

ખુબ ખુબ આભાર સર
સરે આમ ઘણુ બધું કહી દીધું છે.જોકે હું તો તૈયાર ભજીયા ખાવા વાળા ની લાઇન માં છું પણ સરે જે વાત કરી તેમાં અંદાજ લઈ લેવાનો

Place/ગામ
Jasdan
Devrat સિંહ ગોહીલ
Devrat સિંહ ગોહીલ
30/10/2025 11:04 am

Aaje savarthi full varshad chalu che

Place/ગામ
Dhamel ta lathi
Darsh Raval
Darsh Raval
30/10/2025 10:44 am

Sir,15 minutes thi varsad chalu chhe..
Medium speed

Place/ગામ
Kalol District:Gandhinagar
Dharam patel
Dharam patel
30/10/2025 10:11 am

Tadko kiyare nikdse sir ji

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Dharam patel
30/10/2025 2:06 pm

Full tadko 6th Nov thi

Place/ગામ
Vadodara
Rajesh Ponkiya
Rajesh Ponkiya
30/10/2025 9:52 am

જયશ્રી કૃષ્ણ બધાને , હવે તો બુફે માં જોતુ નથી તોય ધરાર થાળી માં નાખે છે , તાઃ30/10/2025 સવારના9/45 થી પાછો ફુલ વરસાદ ચાલુ થયો છે , હવે તો પુરુ , હવે આવતા સમયમાં ખેડૂતો સમજી વિચારી ને ખર્ચાં કરજો આપણી પાસે ખેતી સીવાય બીજી કોઈ આવક નથી , સમજાય તેને વંદન

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Paras kuber
Paras kuber
30/10/2025 9:43 am

B) પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 30 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય સમય મુજબ 0530 કલાકે, વેરાવળ (ગુજરાત) થી લગભગ 400 કિમી દક્ષિણપશ્ચિમ, મુંબઈ (મહારાષ્ટ્ર) થી લગભગ 510 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને પંજી (ગોવા) થી લગભગ 660 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં, તે જ પ્રદેશ પર કેન્દ્રિત હતું. આગામી 36 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. Image imd e potana x account upar upload Karel chhe અમારા વિસ્તાર મા રાત્રે અને વહેલી સવારે થોડો વરસાદ થયો… Read more »

Place/ગામ
Jamnagar,vav beraja
Ramesh hadiya
Ramesh hadiya
30/10/2025 9:37 am

Sir ,to have aa system depression mathi low ma parivartit thase to vadalno gheravo vadhe to varsadnu praman Pan vadhe ane vistar pan vadhare cover kare .

Place/ગામ
Goradka-savar kundla
D.j. Mori
D.j. Mori
30/10/2025 9:27 am

સાહેબ..2 નવેમ્બર ના રોજ સિહોર અમારા સમાજના સમૂહ લગ્ન છે… તો તે દરમિયાન સિહોર,ભાવનગર માટે કેવું રહેશે..માર્ગદર્શન આપવા વિનંતી.

Place/ગામ
સિહોર
Devaraj Gadara
Devaraj Gadara
30/10/2025 9:08 am

સર કય તારીખ થી વાતાવરણ ખુલ્લું થાસે તળકો નીકળે તો સારું

Place/ગામ
Drangda
parva dhami
parva dhami
30/10/2025 9:08 am

2023 Cyclone Biparjoy ni Jem aa system pan lambo time chali chhe

Place/ગામ
Rajkot
ramesh vaghela
ramesh vaghela
30/10/2025 9:07 am

30 તારીખ પોરબંદર જામનગર વરસાદ નાં વિસ્તારમાં વરસાદ કેવોક રહેશે

Place/ગામ
સત્તાપર
વીરાભાઈ
વીરાભાઈ
30/10/2025 8:12 am

સરસ

Place/ગામ
જૂનાગઢ
Rajesh Ponkiya
Rajesh Ponkiya
30/10/2025 8:12 am

જયશ્રી કૃષ્ણ સર , ખુબ ખુબ આભાર , તમે ખેડૂતો માટે આટલો બધો ટાઈમ કાઢો છો એ બદલ ફરીથી તમને ખુબ ખુબ આભાર

Place/ગામ
પાટણવાવ - તા : ધોરાજી
Dipak
Dipak
30/10/2025 7:59 am

સર તમારે રાજકોટ બાજુ વરસાદ કેવો ક સે અમારેતો ચાર દિવસથી રોજ આવે સે હવે આ માવઠુ ખમૈયા કરે તો સારુ

Place/ગામ
Nanimal ta palitana
JJ patel
JJ patel
Reply to  Ashok Patel
30/10/2025 9:40 am

સર સૌરાષ્ટ્ર માં ઠીક ઠીક વ્યાપક વીસ્તાર માં વરસાદ હજુ પળીશકે ??

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
JJ patel
JJ patel
Reply to  Ashok Patel
30/10/2025 10:55 am

Ok sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Parag Bhut
Parag Bhut
30/10/2025 7:45 am

ખુબ સરસ ધન્યવાદ સર ગામ ગવરીદડ તાલુકો જીલ્લો રાજકોટ

Place/ગામ
ગૌરીદડ
Karmur bhikhu
Karmur bhikhu
30/10/2025 6:19 am

ગુફે એટલે સર પીરસવા વારા ઊભા ઊભા જમવા દેતા હોઈ
અને જમવા વારા ત્યાં જયને જે ખાવું હોઈ તે કાઉન્ટર પર જયને લય સકે.
અમારી બાજુ આ શબ્દ વપરાય ગૂફે….

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
Mahendrasinh Solanki
Mahendrasinh Solanki
30/10/2025 5:08 am

જય માતાજી
અશોકભાઈ….ખૂબ ખૂબ આભાર

Place/ગામ
Moti Malvan, Dhangadhra , Surendranagar
Ashok
Ashok
29/10/2025 11:54 pm

Great sirji saras mahiti apava badal

Place/ગામ
Gingani
Dilip
Dilip
29/10/2025 11:17 pm

Thank You Sir For New Update… Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
29/10/2025 10:43 pm

સાહેબ, આટલી સખત મહેનત કરવા બદલ ધન્યવાદ

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર
Jadav Bhupat Naran
Jadav Bhupat Naran
29/10/2025 10:42 pm

Jay sri krishna haji 30 thi 31 purepuro vimo se ne plz ans

Gfs modal ecmwf bane batave se to hamare maliya hatna ma faninal k

Place/ગામ
Lathodra
Rughabhai Karmur
Rughabhai Karmur
29/10/2025 10:12 pm

ખુબ સરસ સર

Place/ગામ
ગાગા દેવભૂમિ દ્વારકા ગુજરાત
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
29/10/2025 10:11 pm

સરસ મહેનત કરી. બન્ને મોડેલ પ્રમાણે સંભવિત ટ્રેક તેમજ સિસ્ટમ ની પરિસ્થિતિ બતાવ્યા.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Last edited 1 month ago by રામજીભાઈ કચ્છી
Paresh Chandera
Paresh Chandera
29/10/2025 10:09 pm

Sir Mane lage se ke system nu pressure encrise thay to varsad ochho athava na thavo joiye chata. Atibhare varsad ni agahi Ave se. Thanks

Place/ગામ
Menaj. 362225
Bhagvan Gajera
Bhagvan Gajera
29/10/2025 10:01 pm

Thanks

Place/ગામ
Keshod
KHUMANSINH. J. JADEJA
KHUMANSINH. J. JADEJA
29/10/2025 9:58 pm

પશ્ચિમ સૌરાષ્ટ્ર ને જોખમ વધ્યું એવું હાલ પુરતું દેખાય છે..

Am I right sir?

Place/ગામ
Khambhaliya
KHUMANSINH. J. JADEJA
KHUMANSINH. J. JADEJA
29/10/2025 9:52 pm

જાતે અને જોતા પુરતું લઈને જમી લેવું એટલે બુફે.
પટેલ સાહેબની અથાગ મહેનત ને સલામ.
નવી અપડેટ બદલ આભાર ગુરુજી.

Place/ગામ
Khambhaliya
Bhavesh. Vaghasiya
Bhavesh. Vaghasiya
29/10/2025 9:47 pm

સર GFS વરસાદ બાબતે ગાંડુ થયુ છે

Place/ગામ
કમળાપુર જસદણ
Ramesh Santoki
Ramesh Santoki
29/10/2025 9:39 pm

I received comment approval notification on my e-mail.As it was my first comment wether every comments get this type of notification on e-mail

Place/ગામ
Badanpar( Jodiya )
nik raichada
nik raichada
29/10/2025 9:35 pm

Sir navi update sathe tmari last line Khas Vachva ni varsad ni skytao hju tmari 27 date vari update pramane j rehse.

Place/ગામ
Porbandar City
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
29/10/2025 9:32 pm

Sir…pirsu ato jamya…pan tame lakhyu chhe ke..agahi yathavat chhe..ano matalab am ne ke…varsad atlo j avse..?

Place/ગામ
Upleta
mitesh kothiya
mitesh kothiya
29/10/2025 9:24 pm

અત્યારે બન્ને મોડેલોએ વરસાદ બાબતે એક જ રસ્તો પકડ્યો છે
Gsf Ecmwf

Place/ગામ
savarkundla, krushngadh
Raju shingala
Raju shingala
29/10/2025 9:14 pm

આપનો ખૂબ ખૂબ આભાર

Place/ગામ
Borvav Gir . Talala
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
29/10/2025 9:14 pm

Tamari mahenat gajab se ho comet na jawab aapa ta aapa ta aavu badhu tayar kari ne aapo so gret sr.theks sr. fari var

Place/ગામ
motabhadukiya(kalavad)
Sanjay
Sanjay
29/10/2025 9:13 pm

Sir Kay Sam janu nay havaman bafet aetle

Place/ગામ
Mandvi
Ashvin Vora
Ashvin Vora
29/10/2025 9:10 pm

Aabhar Sahebji

Place/ગામ
Gir Gadhada
Pratik Pansuriya
Pratik Pansuriya
29/10/2025 9:09 pm

સીસ્ટમ ટ્રેક બાબતે જોવામાં ખુબ સરળ બનાવ્યા
ખુબ ખુબ આભાર

Place/ગામ
Rajkot
Raju shingala
Raju shingala
29/10/2025 9:08 pm

ખેડૂતોના આ મુશ્કેલ સમયમાં સતત હવામાનનો અભ્યાસ કરી ઝીણવટ ભરી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ.

Place/ગામ
Borvav Gir ta. Talala
Ramesh Santoki
Ramesh Santoki
29/10/2025 9:00 pm

As per imd forcast track of arebian system at 5-30 IST 29/10/2025 is in west direction .so any changes in forecast.answer Sir if possible

Place/ગામ
Badanpar( Jodiya )
Bhavin mankad
Bhavin mankad
29/10/2025 8:56 pm

આભાર સાહેબ

મહાદેવ હર

Place/ગામ
Jamnagar
Rajdodiya
Rajdodiya
29/10/2025 8:49 pm

ધન્યવાદ છે સર તમારી મહેનત ને

Place/ગામ
હડમતીયા તા. ટંકારા
Raju Patel
Raju Patel
29/10/2025 8:45 pm

ખૂબ ખૂબ આભાર સાહેબ

Place/ગામ
Morbi
mitesh kothiya
mitesh kothiya
29/10/2025 8:42 pm

સર, વરસાદ વિશે થોડીક માહિતી આપોને 30/31 માં

Place/ગામ
savarkundla, krushngadh
mitesh kothiya
mitesh kothiya
Reply to  Ashok Patel
29/10/2025 8:54 pm

કંઈ સમજાયું નહીં હવામાન બફે એટલે

Place/ગામ
savarkundla krushnagadh
Babariya Ramesh
Babariya Ramesh
Reply to  Ashok Patel
29/10/2025 9:48 pm

ગુફે .. લગભગ સર

Place/ગામ
મોટા માચિયાળા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
29/10/2025 10:07 pm

આ અમારા ગામડા ની ભાષા છે. કોઇ ગુફે બોલે કોઇ બુફે..

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Ankur sapariya
Ankur sapariya
Reply to  Ashok Patel
29/10/2025 11:03 pm

અમારી બાજુ પન ગુફે જ બોલે

Place/ગામ
જામજોધપુર
Babariya Ramesh
Babariya Ramesh
Reply to  mitesh kothiya
29/10/2025 9:49 pm

ગુફે

Place/ગામ
મોટા માચિયાળા
Nitesh santoki
Nitesh santoki
Reply to  Ashok Patel
29/10/2025 9:15 pm

Congratulations sar mahiti apava badal

Place/ગામ
Khageshri