Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

તારીખ 9 થી 15 જુલાઈ 2024 દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા

9th July 2024 

 

Current Weather Conditions:

The Monsoon trough at mean sea level continue to pass through Jaisalmer, Chittorgarh, Raisen, Mandla, Raipur, Kalingapatnam and thence southeastwards to central Bay of Bengal and extends upto 3.1 km above mean sea level.

The off-shore trough at mean sea level along south Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over West Central Bay of Bengal adjoining northwest Bay of Bengal off north Andhra Pradesh coast between 3.1 & 7.6 km above mean sea level tilting southwestwards with height persists.

The shear zone roughly along 18°N between 4.5 & 7.6 km above mean sea level tilting southwards with height persists.

The cyclonic circulation over central Gujarat at 4.5 km above mean sea level persists.

Some parameters will weaken and new parameters could develop during the forecast period.

ઉપસ્થિત પરિબળો:


ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તોરગઢ, મંડળ, રાયપુર, ક્લીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળ ની ખાડી તરફ 3.1 કિમિ ઉંચાઈ સુધી છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.

એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિમિ થી 7.6 કિમિ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

એક શિયર ઝોન 18°N પર 4.5 કિમિ થી 7.6 કિમિ ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક યુએસી માધ્ય ગુજરાત પર 4.5 કિમિ ઉંચાઈએ છે.

આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.

Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th July 2024 

Less possibility of Widespread Rainfall Over whole Gujarat State. On some days of the forecast period, there will be scattered showers/light/medium rain with isolated heavy rain over different areas on different days. The rain coverage as well as quantum will vary on different days and is expected to be higher in Gujarat Region where there is a possibility of very heavy rain on a day or two. Windy conditions expected to prevail during 11th-13th July.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ 2024

સમગ્ર ગુજરાત રાજ્ય માં સાવત્રિક વરસાદ ની શક્યતા ઓછી છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વરસાદ ની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધ ઘટ જોવા મળશે જેમાં ગુજરાત રિજિયન માં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 11-13 જુલાઈ દરમિયાન પવન નું જોર વધુ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 9th July 2024

4.6 57 votes
Article Rating
Subscribe
Notify of
guest
538 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
14/07/2024 2:25 pm

તારીખ 14 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, નારનૌલ દામોલી, લખનૌ, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.   ❖ ઓફ-શોર ટ્રફ હવે… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
17/07/2024 12:33 pm

Gai kal no 17 mm,savre thi aakash khullu,atyare nichla leval na vadla South thi North – West jay chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Alabhai
Alabhai
15/07/2024 9:07 am

આ વખતે ઘણી જગ્યાએ વરસાદ ઓછો છે પણ અમારા ગામમાં વરસાદ બહુ છે સતર જુન ની વાવણી થઈ ત્યારથી અત્યાર સુધી નથી સરખા સાંતી હાંકી શક્યા કે નથી સરખી રીતે નિંદામણ કરી શક્યા હજી આ વરસાદ પણ અમારે વહેલો પડે છે પણ કુદરત કરે એ સાચું

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Shubham Zala
Shubham Zala
15/07/2024 7:53 am

Vadodara sama vistar ma ratre rasta paladya

Place/ગામ
Vadodara
Naval b kapuriya
Naval b kapuriya
15/07/2024 3:52 am

Jsk.sir janya to fatakda fodi ne dhab dhabati bolavva mandiya ce.pan tamari pan trika haji no avvi……

Place/ગામ
Gam . Balambhadi. Ta.kalavad.dis.jamnagar.
Kuldipsinh rajput
Kuldipsinh rajput
15/07/2024 1:30 am

Jay mataji sir…amara thi utar-purv direction ma atare vijdi na chamakara chalu thaya 6e..

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Rajesh
Rajesh
14/07/2024 11:27 pm

Aa vakhte bafara ye hud Kari che bafaro jato nathi Jan have mandve aavi jaay to saru che

Place/ગામ
Upleta
Umesh Ribadiya
Umesh Ribadiya
14/07/2024 11:16 pm

GFS ni update joiye etle CID no dialogue yaad ave ‘Kuch toe garbad hai Daya’.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
14/07/2024 11:11 pm

Sir..GFS sivay badha ek ભોણ ma avava lagya chhe.GFS ae toe પાનુ kadhyu chhe.

Place/ગામ
Visavadar
Tabish Mashhadi
Tabish Mashhadi
14/07/2024 10:46 pm

East central Gujarat ma sauthi ocho varsad che…
A round ma bauj zaroor che.
Avse sir???

Place/ગામ
Ahmedabad Sarkhej
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Tabish Mashhadi
14/07/2024 11:13 pm

Amare Rajkot ma pn jrur che varsad ni ghno ocho che…sir apde Rajkot ne saro santoshkarak varsad mdse aa round ma ?

Place/ગામ
Rajkot West
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
15/07/2024 12:03 am

સાહેબ તમારી જમીન રાજકોટ થી કઈ બાજુ છે?

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
15/07/2024 7:22 am

કાલે હુ રાજકોટ હતો. કોટડાસાંગાણી થી આગળ કોઠારીયા રોડ ઉપર ના ગામડા માં હજુ વરસાદ ની ઘણી ઘટ્ટ હોય એવુ લાગ્યું. વાવણી વવાય ગઈ છે પણ મોલાત બધી મરતા મરતા ઉગી હોય એવી દેખાતી હતી.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Ashok Patel
15/07/2024 12:58 am

Hope for best…drr round jm asha mukvi nthi apde…kudrat jovej che avkte bss Kripa vrsave emni srkhi rite..finger crossed

Place/ગામ
Rajkot West
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Nilang Upadhyay
15/07/2024 12:09 am

Any how, aa round ma Rajkot mokalvo j chhe but via Visavadar !!!

Place/ગામ
Visavadar
Last edited 6 days ago by Umesh Ribadiya
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Umesh Ribadiya
15/07/2024 7:14 am

Gme ee bju thi moklavo bss saro avo joi kaik…avkte lge che med pdi jse Rajkot no

Place/ગામ
Rajkot West
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Umesh Ribadiya
15/07/2024 7:40 am

વિસાવદર વાળા ક્યાં કોઇ નો વારો આવવા દયે છે !

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ.
Vimal kotu
Vimal kotu
14/07/2024 10:31 pm

Aa round ma have varshad aavi jay to saru

Place/ગામ
Jasdan,dist-rajkot
Pradip Rathod
Pradip Rathod
14/07/2024 10:25 pm

જાન દૂર છે અને જાનૈયા ગુજરાત સુધી પહોંચી ગયા.

Place/ગામ
રાજકોટ
chaudhary paresh
chaudhary paresh
Reply to  Pradip Rathod
14/07/2024 10:46 pm

jan pahela dhol nagara vage te dakshin Gujarat thi chalu thai gaya se ne uttar purv Gujarat na darvaje ubha se

Place/ગામ
Paldi ta visnagar
1 5 6 7