WMLP Over Southeast Bay Of Bengal Expected To Strengthen Further – Unseasonal Showers Expected 2nd-4th December 2023 Over Saurashtra Gujarat & Kutch – Update 30th November 2023
દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પરનું વેલ માર્કંડ લો પ્રેસર આગળ જતા મજબૂત થશે – સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં 2 થી 4 ડિસેમ્બર માં છાંટા છૂટી ની શક્યતા – અપડેટ 30 નવેમ્બર 2023
Current Weather Conditions on 30th November 2023
From IMD Mid-Day Bulletin:
An Induced Cyclonic Circulation lies over northwest Rajasthan & neighborhood and extends up to 3.1 km above mean sea level.
A trough in easterlies runs from southwest Madhya Pradesh to the cyclonic circulation over northwest Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.
The Well Marked Low Pressure Area over Southeast Bay of Bengal & adjoining South Andaman Sea moved west-northwestwards and lay over Southeast Bay of Bengal at 0830 hours IST of today, the 30th November, 2023. It is likely to move west northwestwards and intensify into a Depression over Southeast Bay of Bengal during next 24 hours. Continuing to move further west-northwestwards, it would intensify gradually into a Cyclonic Storm over Southwest Bay of Bengal around 03rd December. Thereafter, it would move northwestwards and reach North Tamil Nadu and South Andhra Pradesh coasts around the early morning of 04th December as a cyclonic storm.
The Cyclonic Circulation over Northeast Arabian Sea & adjoining Maharashtra coast now lies over Northeast Arabian Sea off north Maharashtra coast between 1.5 km & 3.1 km above mean sea level.
Gujarat Observations:
The Maximum Temperature is 2C to 5 C below normal over most parts of Gujarat.
Maximum Temperature on 29th November was as under:
Ahmedabad 27.3 C which is 4 C below normal
Rajkot 29.2 C which is 2 C below normal
Deesa 27.9 C which is 3 C below normal
Vadodara 27.0 C which is 4 C below normal
Bhuj 28.6 C which is 2 C below normal
The Minimum Temperature is near normal to above normal by about 1 C to 2 C over most parts of Gujarat.
Minimum Temperature on 30th November was as under:
Ahmedabad 18.3 C which is 3 C above normal
Rajkot 15.4 C which is 1 C below normal
Deesa 16.4 C which is 2 C above normal
Vadodara 17.4 C which is 1 C above normal
Bhuj 15.4 C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: Up To 7th December 2023
Winds will be mainly from North East direction and sometimes for North or East direction. Interaction of WD westerlies and low level Easterlies will give rainfall over Maharashtra & Madhya Pradesh. Gujarat State expected to get isolated light unseasonal showers between 2nd to 4th December.
Normal Maximum Temperature is 31 C and currently are below normal by 2 C to 4 C. The maximum Temperature expected to move towards normal during the forecast period.
Normal Minimum Temperature is 16 to 17 C for most parts of Gujarat and around 14 to 15 C over Northern parts of Gujarat State. The Minimum Temperatures are expected to increase by 2 to 3 C during 2nd to 4th December and again decrease by 2 C during rest of the forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 7 December 2023
આગાહી સમય માં પવનો મુખ્યત્વે નોર્થઇસ્ટ ના અને ક્યારેક નોર્થ તો ક્યારેક પૂર્વ બાજુ ના રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના પશ્ચિમી પવનો તેમજ નીચા લેવલ ના પૂર્વોત્તર પવનો ના ઈન્ટરેક્શન થી એમપી તેમજ મહારાષ્ટ્ર માં વરસાદ ની શક્યતા છે. આ કારણોસર લાગુ ગુજરાત, સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વાદળો થવાની શક્યતા સાથે ક્યાંક ક્યાંક સામાન્ય છાંટા છૂટી ની શક્યતા છે 2 થી 4 ડિસેમ્બર 2023.
હાલ નોર્મલ ન્યુનત્તમ તાપમન 16 થી 17 C ગણાય તેમજ રાજ્ય ના નોર્થ ભાગો માં તે 14 C થી 15 C નોર્મલ ગણાય. ન્યુનતમ તાપમાન હાલ નોર્મલ નજીક છે તો ક્યાંક 1 C થી 2 C ઉંચુ છે. હાલ તાપમાન આવું રહેશે, પરંતુ તારીખ 2 થી 4 ડિસેમ્બર દરમિયાન 2 C થી 3 C વધશે અને ફરી બાકી સમય માં આવું જ થઇ જશે.
હાલ નોર્મલ મહત્તમ તાપમન 31 C આસપાસ ગણાય અને હાલ તે નોર્મલ થી 2 C થી 4 C નીચું છે. આગાહી સમય માં મહત્તમ તાપમાન નોર્મલ તરફ જવાની શક્યતા અને અમુક સેન્ટર માં નોર્મલ થી થોડું વધી શકે છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 30th November 2023
BAAKI Forecast In Sanj Samachar Daily Dated 30th November 2023
તારીખ 13 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 86°E અને 26°N થી ઉત્તર તરફ છે. ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ 16મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.
GFS મોડેલ ને ગુજરાત સાથે કંઇક વધારે જ પ્રેમ હોય એવું લાગે છે.
અત્યારે આ પવનોની સ્પીડ વધી છે તે વાવાઝોડા ને કારણે કે ?
સર,તારીખ ૧૦ની આજુબાજુ જે સિસ્ટમ બતાવે છે વિન્ડીમાં બન્ને મોડેલો તો આપ થોડું આગોતરુ આપો એવી વિનંતી
સર zoomearth ની લીંક ક્લીક કરતાં પ્લેસ્ટોર ખુલી જાય છે એપ ડાઉનલોડ નું ઓપ્શન આવી જાય છે.
તારીખ 4 ડીસેમ્બર 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️દક્ષિણ આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પશ્ચિમમધ્ય અને નજીકમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન “MICHAUNG”મીચોન્ગ (MIGJAUM તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 06 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું, જે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું હતું. અને આજે 4 ડિસેમ્બર, 2023 ના સવારે 8:30 કલાકે અક્ષાંશ 13.3°N અને રેખાંશ 81.0°E નજીકના સમાન પ્રદેશ પર ચેન્નાઇથી લગભગ 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, નેલ્લોરથી 170 કિમી દક્ષિણપૂર્વમાં, પુડુચેરીથી 200 કિમી ઉત્તરપૂર્વમાં,બાપટલાથી 300 કિમી દક્ષિણપૂર્વમાં અને માછલીપટનમની દક્ષિણે 320 કિમી એ કેન્દ્રીત હતું. તે ધીમે… Read more »
Ek pachi ek mavtha jota evuj lagi rahyu che ke apde pan shiyadu chomasu chali rahyu hoy… Gaya varshe pan shiyada ma ketlay mavtha thaya hata ane aa varshe pan evuj che.
સર જય શ્રીકૃષ્ણ હાશ બીજા વીક નુ કોલા વીખાનું નવી અપડેટ મા શુ થાય છે તે જોવાનું ……
GFS pachhu Faydake chaydu chhe!!!
ખાસ મિત્ર હજી હધાય મોડલ સહમત નથી એટલે નો ટેન્શન. . આગે આગે દેખા જાએ. એને દેવુ હસે તો ખેતર ના ખુણા માથી ધરવી દેહેવ નકર ખળા માથી લય લેથ…
અરબી મા બનતી મજબૂત સીટમ. મને તો ખાસ આપડી બાજુ આવે એવુ લાગતું નથી કારણ.. જેટ પવન પમાણે ગોવા લેડ થાય .. અને imd એક મહિનાનું લોગ માં ખાસ કલર નથી. ..
ગયા માવઠા મા imd લોગ મમાં કલર બતાવતુ હતુ એવુજ માવઠુ થયુ
ગુજરાત ઉપર એટલે ગયુ માવઠા મા એક મહિના લોગ માં પેલે થી બતાવતુ હતુ .. થયુ પણ…
સર હવે આ વાદળછાંયા વાતાવરણ માથી રાહત ક્યારથી થાસે અને ખુલ્લુ હવામાન ક્યારે થાસે ??
હવે કપાસ મગફળી ને બદલે સફરજન વાવવા નો પડે તો સારું.
તારીખ 3 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ચક્રવાતી તોફાન “મીચોન્ગ” (મીજૌમ તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 06 કલાક દરમિયાન 5 kmphની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 3 ડિસેમ્બર, 2023 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 11.5°N અને રેખાંશ 82.4°E પર કેન્દ્રિત હતું.જે પુડુચેરી થી લગભગ 290 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ચેન્નાઈથી 290 કિમી દક્ષિણપૂર્વમાં, નેલ્લોરથી 420 કિમી દક્ષિણપૂર્વમાં, બાપટલાથી 530 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને માછલીપટ્ટનમ થી 530 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતુંઆ વાવાઝોડું 4 ડિસેમ્બરની બપોર સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને વધુ તીવ્ર બની ને દક્ષિણ આંધ્ર… Read more »
COLA 2nd week tech folt lage che!!!
Sir aa COLA ni update jota have to evu lage chhe ke siyada jevu Kai aa vakhate chhe j nay and chomasu chalu chhe , bav moto change chhe climate ma
have aa gfs ne kon samjave k aa jun mahino nathi decembar che
14/15 dec ma majboot sistam batave che arbi ma
ane lend pan karave che guj par
have to naki jem south ma shiyalu chomachu
aave che em aapne pan aavse dar varse
Jo kari ne pachhi..!! #GFS,Cola week 2
પાછી નવા જૂની થતી હોય એવું દેખાય છે…..!!!
અરબી બાબા જાગતા હોય એવુ લાગે છે….!
Vadodara ma gai kale rate 1 thi 2 vagya sudhima dhodhmar varsad padyo
Bharuch ma dhodhmar varsad
તારીખ 2 ડિસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 2 ડિસેમ્બર, 2023 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 10.6°N અને રેખાંશ 83.6°E પર કેન્દ્રિત હતું.જે પુડુચેરી થી લગભગ 440 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, ચેન્નાઈ થી 450 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, નેલ્લોરથી 580 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, બાપટલાથી 670 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને માછલીપટ્ટનમના 670 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું.આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા… Read more »
Sir, jaakal jova mate kya modal ma jovu.
Vadodara sama vistar ma jhapta
જે વાતાવરણ ઉતર માં થવું જોઈએ તે હવે ગુજરાત માં થવા માંડ્યું છે તેવું લાગે છે
Thank you sir for new update,sir,aa thandi padvani saruat Chella 12 varsh ni mari agant nondh pramane 15 divas wheli thai chhe.
Ecmwf no update time thodo change tahyo chhe
તારીખ 1ડીસેમ્બર 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 03 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 01 ડિસેમ્બર, 2023 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 9.3°N અને રેખાંશ 86.2°E પર કેન્દ્રીત હતું. જે પુડુચેરીના લગભગ 760 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ચેન્નાઈના 780 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, બાપટલાથી 960 કિમી દક્ષિણપૂર્વમાં અને માછલીપટ્ટનમથી 940 કિમી દક્ષિણપૂર્વમાં હતું. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે, 2 ડિસેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બને અને 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા… Read more »
Jsk sir surat ma Navsari ma badhe dhummas jevu kem aakho divas dhaklu tadko j nai
have aavta varso ma kadach klayment cheng na bhag rupe shiyala ma pan bob nu low k vavajodu gujrat sudhi aavi sake che
ane wd na lidhe guj – rajesthan ma shiyalu chomachu jaher karvu padse
Thanks for new update sir.
નવી અપડેટ બદલ ધન્યવાદ સર
Thank you sir for your new update…
Jay Shree Radhe Krishna Ji…
Jay mataji sir… thanks for new update…
સર.જય શ્રી કૃષ્ણ આભાર
અપડેટ આપવા બદલ આભાર સાહેબ.
આભાર અપડેટ આપવા બદલ સાહેબ.બીજું મારે એ પૂછવું છે કે sir આમારા વિસ્તાર ફલ્લા ની આજુબાજુ ના ગામડા માં તો નહિ આવે ને છાટા છુંટી પણ કેમકે મારા મિત્રને ત્યાં ભાગવત સપ્તાહ નું આયોજન છે ૪ ડિસેમ્બર થી શરૂ થવાની છે એટલે આગોતરા આયોજન માટે પૂછું છું
Khub khub abhar
Thank you for new update
સર જય શ્રીકૃષ્ણ આભાર
Jsk સર… અપડેટ બદલ આભાર
છાંટાછૂટી એટલે ગઈ વખત જેટલું જોખમ નથી એમ સમજવું ને ( મતલબ કે સાર્વત્રિક નય હોય અને માત્રા પણ ઓછી )… બાકી તા હરિ ઈચ્છા બલવાન
આભાર સર
Thank you sir
Thanks, sir
Thanks for new update sir.
Thanks sir for New Update
Thanks for new update sir
Jsk sir update Badal aabhar.
તારીખ 30 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 37°N થી 75°E અને 30°N વચ્ચે છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ પૂર્વીય પ્રવાહો માં એક ટ્રફ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશથી ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર… Read more »
wow back to back two updet in winter
આભાર.સર.કોમેટ.આપવા.બદલ