WMLP Over Southeast Bay Of Bengal Expected To Strengthen Further – Unseasonal Showers Expected 2nd-4th December 2023 Over Saurashtra Gujarat & Kutch – Update 30th November 2023

WMLP Over Southeast Bay Of Bengal Expected To Strengthen Further – Unseasonal Showers Expected 2nd-4th December 2023 Over Saurashtra Gujarat & Kutch – Update 30th November 2023

દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પરનું વેલ માર્કંડ લો પ્રેસર આગળ જતા મજબૂત થશે – સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં 2 થી 4 ડિસેમ્બર માં છાંટા છૂટી ની શક્યતા – અપડેટ 30 નવેમ્બર 2023

Current Weather Conditions on 30th November 2023

From IMD Mid-Day Bulletin:
An Induced Cyclonic Circulation lies over northwest Rajasthan & neighborhood and extends up to 3.1 km above mean sea level.

A trough in easterlies runs from southwest Madhya Pradesh to the cyclonic circulation over northwest Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

The Well Marked Low Pressure Area over Southeast Bay of Bengal & adjoining South Andaman Sea moved west-northwestwards and lay over Southeast Bay of Bengal at 0830 hours IST of today, the 30th November, 2023. It is likely to move west northwestwards and intensify into a Depression over Southeast Bay of Bengal during next 24 hours. Continuing to move further west-northwestwards, it would intensify gradually into a Cyclonic Storm over Southwest Bay of Bengal around 03rd December. Thereafter, it would move northwestwards and reach North Tamil Nadu and South Andhra Pradesh coasts around the early morning of 04th December as a cyclonic storm.

The Cyclonic Circulation over Northeast Arabian Sea & adjoining Maharashtra coast now lies over Northeast Arabian Sea off north Maharashtra coast between 1.5 km & 3.1 km above mean sea level.

Gujarat Observations:

The Maximum Temperature is 2C to 5 C below normal over most parts of Gujarat.

Maximum Temperature on 29th November was as under:

Ahmedabad 27.3 C which is 4 C below normal

Rajkot  29.2 C which is 2 C below normal

Deesa 27.9 C which is 3 C below normal

Vadodara 27.0 C which is 4 C below normal

Bhuj  28.6 C which is 2 C below normal

The Minimum Temperature is near normal to above normal by about 1 C to 2 C over most parts of Gujarat.

Minimum Temperature on 30th November was as under:

Ahmedabad 18.3 C which is 3 C above normal

Rajkot  15.4 C which is 1 C below normal

Deesa 16.4 C which is 2 C above normal

Vadodara 17.4 C which is 1 C above normal

Bhuj  15.4 C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: Up To 7th December 2023

Winds will be mainly from North East direction and sometimes for North or East direction. Interaction of WD westerlies and low level Easterlies will give rainfall over Maharashtra & Madhya Pradesh. Gujarat State expected to get isolated light unseasonal showers between 2nd to 4th December.

Normal Maximum Temperature is 31 C and currently are below normal by 2 C to 4 C. The maximum Temperature expected to move towards normal during the forecast period.
Normal Minimum Temperature is 16 to 17 C for most parts of Gujarat and around 14 to 15 C over Northern parts of Gujarat State. The Minimum Temperatures are expected to increase by 2 to 3 C during 2nd to 4th December and again decrease by 2 C during rest of the forecast period.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 7 December 2023

આગાહી સમય માં પવનો મુખ્યત્વે નોર્થઇસ્ટ ના અને ક્યારેક નોર્થ તો ક્યારેક પૂર્વ બાજુ ના રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના પશ્ચિમી પવનો તેમજ નીચા લેવલ ના પૂર્વોત્તર પવનો ના ઈન્ટરેક્શન થી એમપી તેમજ મહારાષ્ટ્ર માં વરસાદ ની શક્યતા છે. આ કારણોસર લાગુ ગુજરાત, સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વાદળો થવાની શક્યતા સાથે ક્યાંક ક્યાંક સામાન્ય છાંટા છૂટી ની શક્યતા છે 2 થી 4 ડિસેમ્બર 2023.

હાલ નોર્મલ ન્યુનત્તમ તાપમન 16 થી 17 C ગણાય તેમજ રાજ્ય ના નોર્થ ભાગો માં તે 14 C થી 15 C નોર્મલ ગણાય. ન્યુનતમ તાપમાન હાલ નોર્મલ નજીક છે તો ક્યાંક 1 C થી 2 C ઉંચુ છે. હાલ તાપમાન આવું રહેશે, પરંતુ તારીખ 2 થી 4 ડિસેમ્બર દરમિયાન 2 C થી 3 C વધશે અને ફરી બાકી સમય માં આવું જ થઇ જશે.
હાલ નોર્મલ મહત્તમ તાપમન 31 C આસપાસ ગણાય અને હાલ તે નોર્મલ થી 2 C થી 4 C નીચું છે. આગાહી સમય માં મહત્તમ તાપમાન નોર્મલ તરફ જવાની શક્યતા અને અમુક સેન્ટર માં નોર્મલ થી થોડું વધી શકે છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 30th November 2023

BAAKI Forecast In Sanj Samachar Daily Dated 30th November 2023

 

5 38 votes
Article Rating
136 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
13/12/2023 2:25 pm

તારીખ 13 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 86°E અને 26°N થી ઉત્તર તરફ છે. ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ 16મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
14/12/2023 4:28 pm

Ok

Place/ગામ
Keshod
Pratik
Pratik
14/12/2023 1:33 pm

તારીખ 14 ડીસેમ્બર 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનુ સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.▪️16મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Jay
Jay
13/12/2023 5:52 pm

Is there any chance of cold wave in December?

Place/ગામ
Vadodara
Bhavesh Patel
Bhavesh Patel
12/12/2023 5:57 pm

Sir…divase thandi ni sharuat kyarthi thase…?

Place/ગામ
Upleta
Pratik
Pratik
12/12/2023 1:30 pm

તારીખ 12 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 3.1 કિમી વચ્ચે છે.  ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ માલદીવ વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ 16મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
12/12/2023 12:15 pm

Sir vadad bau aavya che kai mavtha jevu to nathine?

Place/ગામ
Arvalli
Haresh patel
Haresh patel
11/12/2023 7:10 pm

સર. દિવસ નુ તાપમાન કયારે નોરમલ થાશે

Place/ગામ
બીલીયા. મોરબી
Narendra Kasundra
Narendra Kasundra
Reply to  Ashok Patel
13/12/2023 12:09 am

Thanks sir

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
Pratik
Pratik
11/12/2023 1:44 pm

તારીખ 11 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ માલદીવ વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
10/12/2023 1:57 pm

તારીખ 10 ડીસેમ્બર 2023

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ માલદીવ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  

❖ 11મી ડિસેમ્બરથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
09/12/2023 1:33 pm

તારીખ 9 ડીસેમ્બર 2023

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ માલદીવ વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  

❖ 11મી ડિસેમ્બરથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે.

Place/ગામ
Rajkot
kyada bharat
kyada bharat
09/12/2023 6:56 am

sr. જય ખોડીયાર
જય શ્રી કૃષ્ણ…..
આ આગાહી અવીસે
કન્યક પ્રકાશ પાડવા વિનંતી….

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  kyada bharat
14/12/2023 9:53 am

આગાહી કેટલા દિવસ ની હતી?

પુરી થઇ હોય તો યાદી આપવા નુ ભુલાય નહી.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Ajaybhai
Ajaybhai
08/12/2023 8:16 pm

સર હવે ઠંડી મા વધારો ક્યારે થાસે ???

Place/ગામ
Junagadh
Patel
Patel
08/12/2023 4:30 pm

હવે આવનારા દિવસોમાં વરસાદ ની કોઇ આગાહી છે

Place/ગામ
Dhoraji
Last edited 8 months ago by Patel
Pratik
Pratik
08/12/2023 1:57 pm

તારીખ 8 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ માલદીવ વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 34°N થી ઉત્તર તરફ છે.❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ 11મી ડિસેમ્બરથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ અને… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
07/12/2023 1:46 pm

તારીખ 7 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ છત્તીસગઢ અને લાગુ વિદર્ભ પર છે અને તે સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમીની વચ્ચે છે અને તેની સાથે ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 28°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
07/12/2023 6:55 am

આજ કાલ મા કેરલ સામે અરબી સમુદ્ર લો પેશર. બને છે .એ સોમાલીયા બાજુ ગતી કરસે
ગુજરાત કે સૌરાષ્ટ્ર ને એના થી માવઠા નો કોય ખતર નથી
. ૫૦૦ hpa .એન્ટી ગુજરાત બાજુ નય આવા દેય ને સે દબાવી રાખે છે એટલે સોમાયાબાજુ જાતા જાતા વીખરાય જાહે..

Place/ગામ
મોટા માચિયાળા
Ajaybhai
Ajaybhai
Reply to  બાબરીયા રમેશ એમ
08/12/2023 12:53 pm

રમેશભાઈ તમારી ભાષા મને બોવજ ગમે છે.

Place/ગામ
Junagadh
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ajaybhai
09/12/2023 5:32 am

સારુ કેવાય ભાષા ગમે છે બાકી ઘણા મિત્રો કહે પાસ સાત વાર. વાશવી પસી ખબર પડે હુ કેવા માગે. છે… એ જાજી વાર વાશો પસી ખબર પડે

Place/ગામ
મોટા માચિયાળા
Devendra Parmar
Devendra Parmar
Reply to  બાબરીયા રમેશ એમ
10/12/2023 5:36 pm

સાચી વાત, ક્યારેક સબટાઈટલ ની જરૂર પડે છે.

Place/ગામ
Dhrol jamnagar
Bhavin mankad
Bhavin mankad
06/12/2023 5:48 pm

Kutch na naliya ma 9 ડીગ્રી થઇ gyu સર have રાબેતા મુજબ ક્યારથી ઠંડી પડશે

Place/ગામ
Jamnagar
Ghelu Suva
Ghelu Suva
Reply to  Ashok Patel
06/12/2023 9:17 pm

Kutch na mitro koi ni pase to naliya weather station ni mahiti hase j naito koi tya najik na hoi te rubaru mulakat lai ne vigat apavo

Gaya varase pan sir e be vakhat mahiti mate massage Karel pan haju koi e dhayan didhu nai

Place/ગામ
Khambhaliya
Krunal
Krunal
Reply to  Ghelu Suva
11/12/2023 5:30 am

Hu roj bhuj to naliya up down karu chu jo feel ni vat kari a to bane jagya a same j thandi feel thay che me last year pan aa vat kidhel hati because naliya ni najik ma (Jakhau) dariyo che ane bhuj ni najik dariyo nathi may be naliya ma khulla medain ne karne hoi sake

Place/ગામ
Bhuj
કેતન પટેલ
કેતન પટેલ
Reply to  Ashok Patel
11/12/2023 11:19 pm

સર દરિયા નજીક એટલે અંદાજિત કેટલા કિલોમીટર સુધી

Place/ગામ
Keshod
Krunal
Krunal
Reply to  Ashok Patel
12/12/2023 5:29 am

Definitely sir last year me aaj vat kidhel hati k in general dariya pase thandi ochi hoy plus geographically pan north thi aavta Pavano ma pahela bhuj aave pachi Naliya aave che , figure ne side kari feel ni vat kari a to bane jagya a same feel thay che

Place/ગામ
Bhuj
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
08/12/2023 9:26 am

વિગત કઈ રીતે મેળવવી? ત્યાં નજીક માં કોઇ હોય તો રૂબરૂ જવુ પડે અથવા ત્યાં ના કોઇ અધિકારી નો સંપર્ક થાય તો ખબર પડે.
લોકડાઉન ના વર્ષ માં નવસારી નુ ન્યુનતમ તાપમાન ઉનાળા માં 18/19 ડિગ્રી બતાવતા એટલે imd.નુ ફોટો નાખ્યો એ ગ્રુપ છે એમાં સવાલ કર્યો તો વેધર સ્ટેશન ફોલ્ટ છે એવુ કીધુ. અને અત્યારે લોકડાઉન ના લીધે રીપેરીંગ ન થાય એવુ કીધુ હતુ ત્યારે. નલિયા માં શુ હોય એ ખબર નથી.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
Vejanand karmur
Vejanand karmur
06/12/2023 4:08 pm

Pavan nu jor ketla di rahese

Place/ગામ
Devbhumi Dwarka
Pratik
Pratik
06/12/2023 2:23 pm

તારીખ 6 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપૂર્વ તેલંગાણા અને લાગુ દક્ષિણ છત્તીસગઢ-દક્ષિણ આંતરિક ઓડિશા-તટીય આંધ્ર પ્રદેશ પરનું ડિપ્રેસન નબળું પડી ને વેલમાર્ક લો પ્રેશર તરીકે છે તેનુ આનુષાંગિક UAC એ જ પ્રદેશ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ તેલંગાણા અને લાગુ દક્ષિણ છત્તીસગઢ-દક્ષિણ આંતરિક ઓડિશા-તટીય આંધ્રપ્રદેશ પર રહેલા ઉપરોક્ત વેલમાર્ક લો પ્રેશર ના આનુષાંગિક UAC થી દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
06/12/2023 9:42 am

નવી અપડેટ આપો સાહેબ નવી અપડેટ આપો

Place/ગામ
Manavadar
Tulshi Shingadia
Tulshi Shingadia
05/12/2023 2:28 pm

News Vala kahe Che Arab Sagar

Ma cyclone bne Che.. Sir aa vat sachi???

Place/ગામ
Rajkot
Pratik
Pratik
05/12/2023 1:48 pm

તારીખ 5 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંભીર ચક્રવાતી તોફાન “મીચોન્ગ” (મીજૌમ તરીકે ઉચ્ચારવામાં આવે છે) મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે છેલ્લા 06 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને તે આજે, 5 ડિસેમ્બર 2023 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 15.2°N અને રેખાંશ 80.25°E કેન્દ્રીત થયું હતું.   જે કાવલીથી લગભગ 40 કિમી ઉત્તરપૂર્વમાં, નેલ્લોરથી 80 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, બાપટલાથી 80 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને માછલીપટ્ટનમથી 140 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમા હતું જેમ જેમ સિસ્ટમ દરિયાકાંઠાની નજીક લગભગ ઉત્તર તરફ આગળ વધી રહી છે, તેમ અમુક વાદળો નો સમુહ… Read more »

Place/ગામ
Rajkot