Windy Weather Over Saurashtra Kutch & Gujarat Next Few Days – Unstable Weather Expected For Gujarat Region 25th/31st May 2023

Windy Weather Over Saurashtra Kutch & Gujarat Next Few Days – Unstable Weather Expected For Gujarat Region 25th/31st May 2023

સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં થોડા દિવસ વધુ પવન ની શક્યતા – ગુજરાત રિજિયન માટે અસ્થિર વાતાવરણ 25-31 મે 2023

Southwest Monsoon has set in over Nicobar but is marking time there for last 6 days. Onset over Kerala could be delayed.

19 મે ના રોજ નિકોબાર માં બેઠેલું ચોમાસુ 6 દિવસ થયા આગળ નથી ચાલ્યું એટલે કેરળ માં ચોમાસુ મોડું પહોંચવાની શક્યતા.

IMD Mid-Day Bulletin few pages dated 25th May 2023:

IMD_250523

Current Weather Conditions on 25th May 2023

Gujarat Observations:

The Maximum is near normal to 1°C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 24th May 2023 was as under:

Ahmedabad 43.2°C which is 1°C above normal

Rajkot  41.8°C which is 1°C above normal

Bhuj 38.9°C which is normal

Vadodara 41.0°C which is 1°C above normal

Amreli 41.4°C which is 1°C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 25th To 31st May 2023

The winds will be mostly blow from Westerly direction during the forecast period, with Wind speed of 20-30 km/hour. Kutch, Saurashtra & North Gujarat will have wind speed of 30-40 km/hour during afternoon and evening time especially till 28th May.  Due to high winds from Arabian Sea and atmospheric instability, scattered showers expected mainly over Gujarat Region on some days of forecast period. Stray showers expected for Coastal Saurashtra on a day or two.

Currently, the normal Maximum Temperature for most places is around 41°C. Maximum Temperature is expected to be below normal till 27th May, then near normal on 28th/29th and above normal on 30th/31st May over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places on 30th/31st May.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 25 થી 31 મે 2023

પવનો મુખ્યત્વે પશ્ચિમી ફૂંકાશે અને પવન ની સ્પીડ 20 થી 30 કિમિ/કલાક ની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં 28 તારીખ સુધી પવન ની ઝડપ વધુ રહેશે જે 30 થી 40 કિમિ /કલાક ની બપોરે તેમજ સાંજે. અરબીયન સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો તેમજ ઉપલા લેવલ ની અસ્થિરતા ને હિસાબે ગુજરાત રિજિયન માં અમુક દિવસ છાંટા છૂટી ની શક્યતા. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 41°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન તારીખ 27 મે સુધી નોર્મલ થી નીચું રહેશે. તારીખ 28/29 મે ના તાપમાન નોર્મલ નજીક ની શક્યતા તેમજ તારીખ 30/31 મે ના તાપમાન નોર્મલ થી ઉંચુ જે અમુક વિસ્તાર માં 42°C પાર કરવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 25th May 2023

Forecast In Sanj Samachar Daily Dated 25th May 2023

 

4.4 31 votes
Article Rating
318 Add your comment here
Inline Feedbacks
View all comments
Dipak patel
Dipak patel
27/05/2023 9:18 pm

Thanka for update

Place/ગામ
Rajkot
Pratik
Pratik
27/05/2023 1:59 pm

તારીખ 27 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 35°N થી ઉત્તર તરફ છે. ▪️એક UAC ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.… Read more »

Place/ગામ
Rajkot
Vijay lagariya
Vijay lagariya
27/05/2023 11:21 am

અશોક સર પેલા સાંજ સમાચાર ની પોસ્ટ મૂકતા હતા હવે કેમ નથી બતાવતું કે બીજે ક્યાંય પોસ્ટ હોય છે જરાક જણાવજો એટલે અમે એમાં ખબર પડે

Place/ગામ
Bhanvad
Vijay lagariya
Vijay lagariya
Reply to  Ashok Patel
27/05/2023 5:04 pm

Thank you avi rite muko etle andaj aave sir

Place/ગામ
Bhanvad
Naresh thakor
Naresh thakor
Reply to  Ashok Patel
27/05/2023 6:03 pm

Aagahi no aajadi bhul che sir

Place/ગામ
Dhari di Amreli
Gami praful
Gami praful
27/05/2023 8:53 am

Sir, imd ni 26/5/23 ni LPA saurastra, gujrat mate sari nathi, sachi to chomasu puru thay tyare khabar pade.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Ramesh hadiya
Ramesh hadiya
27/05/2023 8:39 am

Sir, menu astavyasta thai gayu lage che maja nathi avti.

Place/ગામ
ભાવનગર જી.
Tushar shah
Tushar shah
27/05/2023 7:37 am

Sir

I feel imd feeling more pessimistic about normal monsoon in there latest long range forecast issued today…only 55%, probability of normal to above normal monsoon pan India…and as such June is expected to be below normal..in there first forecast it was predicted that June to aug normal rain fall and sept will be below normal… however Indian monsoon is so unpredictable to predict… hoping for the best

Place/ગામ
Godhra
Ajaybhai
Ajaybhai
26/05/2023 10:17 pm

Menu ma ferfar thayo hoy evu lage che.

Place/ગામ
Junagadh
Pravin patel
Pravin patel
26/05/2023 7:41 pm

Thanks sir new update apva badal

Place/ગામ
Junadevliya
Prakaash ahir
Prakaash ahir
26/05/2023 7:13 pm

Sar phone ma km tamari wabsad ma varsad jobana ramakada nay avta disple upar dekhata

Place/ગામ
Keshod. Magharvada
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
26/05/2023 9:08 pm

Badhu completely chale che

Place/ગામ
Visavadar
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
26/05/2023 10:31 pm

Ok se saras hale

Place/ગામ
Keshod
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ashok Patel
26/05/2023 10:33 pm

WOL khulva lagyu che.

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
26/05/2023 7:12 pm

Atyare hu Ahmedabad-Nikol chhu..pavan sathe jordar zaptu padi gayu..haju ave evu lage chhe

Place/ગામ
Visavadar
Kaushal
Kaushal
26/05/2023 6:47 pm

Kadaka bhdaka sathe saro varsad chali ryo che 15 20 min thi 🙂 Kaik rahat thai garmi thi 🙂 Kadakao jordar che 🙂

Place/ગામ
Amdavad
Malde Gojiya
Malde Gojiya
26/05/2023 5:35 pm

Thanks for new Update Sir,

Jay Dwarkadhish

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Ashish
Ashish
26/05/2023 5:12 pm

Sir aaje dhano pavan che.vadiae kapasnu aek pan pavyu biju pavani khubaj jarur che pan pavanne lidhe pawor raheto nathi.narmada kenal pan bandh che.

Place/ગામ
Halvad
Keshwala hitesh
Keshwala hitesh
26/05/2023 4:05 pm

નવી અપડેટ આપવા બદલ આભાર સર

આપણે તૈયાર ભજીયા ખાવા વારા

Place/ગામ
Pipliya ranavav
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
26/05/2023 3:05 pm

જય માતાજી,

અશોકભાઈ આભાર .

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Pratik
Pratik
26/05/2023 2:40 pm

તારીખ 26 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે.  ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 78°E અને 23°N થી ઉત્તર તરફ છે. ▪️એક UAC હવે ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ▪️ પૂર્વ-પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Dabhi ashok
Dabhi ashok
26/05/2023 2:03 pm

Thanks sir for new update apava badal

Place/ગામ
Gingani
Piyush bodar
Piyush bodar
26/05/2023 1:18 pm

સર મોડેલ બધા ફાવે છે જોતા પણ તમારી જેમ લીંબુ સોડા બનાવતા નથી આવડતી

Place/ગામ
ખાખી જાળિયા
k.d.mori
k.d.mori
Reply to  Piyush bodar
26/05/2023 1:50 pm

મારે પણ એમ જ થાય છે..

Place/ગામ
સિહોર
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  k.d.mori
26/05/2023 7:19 pm

Sir ne request karo k 4 thi 5 model nu udaharan sathe practical soda leman kari ne batave to ghana mitro ne janva made

Place/ગામ
Banga,kalavad
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
26/05/2023 11:59 am

Thanks for new update sir

Place/ગામ
Chandli
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
26/05/2023 9:07 am

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Gami praful
Gami praful
26/05/2023 8:52 am

Thank you sir for new update,chomasa ni saruat thodi dhimi ane nabdi kahi sakal.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
26/05/2023 8:46 am

Shhhhhh….Cola week 2

Place/ગામ
Visavadar
Ankur sapariya
Ankur sapariya
26/05/2023 7:39 am

આનંદો 2 Week cola અરબી સમુદ્ર લાલઘૂમ

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Kanaiya sojitra
Kanaiya sojitra
26/05/2023 7:26 am

કોલા આજે કંઈક અલગ જ મૂડ માં અપડેટ થયું છે અરબી માટે જોઈએ શુ થાય છે wait and watch.
અરબી સમુદ્ર માટે આગાહી કરવી એમાં બધા મોડેલ ગોટે કેમ ચડે છે સર દર વખતે?

Place/ગામ
સુરત
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
26/05/2023 6:45 am

Vaah sarji vaah sarash apdat

Place/ગામ
Satapar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
25/05/2023 11:19 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……

Place/ગામ
જામજોધપુર
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
25/05/2023 9:50 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Vallabh bhalala
Vallabh bhalala
25/05/2023 6:49 pm

Thanks sir

Place/ગામ
Jivapar
Bhavin Mankad
Bhavin Mankad
25/05/2023 6:04 pm

Sir apde 28 ane 29 gajvij sathe varaad ni agahi api saurasta ane gujarat ma western disturbance ne karane che kok dr. Manorama mahinti ee sachu che?

Place/ગામ
Jamnagar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Bhavin Mankad
25/05/2023 8:18 pm

યસ…. આ આવનાર રાઉન્ડ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ગણાય..

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
25/05/2023 5:49 pm

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Dilip
Dilip
25/05/2023 5:48 pm

Thanks sir for new update

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Khodu vank
Khodu vank
25/05/2023 5:48 pm

Tnx new update.

Place/ગામ
Baliyavad ta Junagadh
DINESH DETROJA
DINESH DETROJA
25/05/2023 5:13 pm

Thank you for the new update Sir.

Place/ગામ
MORBI
Rambhai
Rambhai
25/05/2023 5:00 pm

Sir good nuz

Place/ગામ
Ranavav
Umesh Ribadiya
Umesh Ribadiya
25/05/2023 4:53 pm

‘Akila ma shanivar sudhi tapman 31 degree (normal thi nichu) raheshe’..evu lakhayu chhe jema typing mistake hoy evu lage chhe

Place/ગામ
Visavadar
Kantilal Bhoraniya
Kantilal Bhoraniya
25/05/2023 4:43 pm

Thanks for new update sir

Place/ગામ
Khajurda Ta.Jam Kandorna Dis.Rajkot
Dilip patel
Dilip patel
25/05/2023 4:35 pm

આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
ઉજળા તા જામ કંડોરણા જી રાજકોટ
Bhagirthsinh jadeja
Bhagirthsinh jadeja
25/05/2023 4:31 pm

Sir gujratma to 20 Jun pachi avse aevu lage

Place/ગામ
Memana
Ashvin dholariya
Ashvin dholariya
25/05/2023 4:27 pm

Good update sir.

Place/ગામ
Jasapar ta.jasdan dst. Rajkot
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
25/05/2023 4:14 pm

Thanks sir

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Pravin khimaniya
Pravin khimaniya
25/05/2023 4:02 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Uttam
Uttam
25/05/2023 3:50 pm

Sir ecm 28 29 date north Gujarat strong thunderstorms kahi rhyu se katli sakyta ganvi

Place/ગામ
Deesa
Paresh ahir
Paresh ahir
25/05/2023 3:46 pm

Thanks for New update sir

Place/ગામ
Aliyabada jamnagar
Pratik
Pratik
25/05/2023 3:30 pm

તારીખ 25 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે.  ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 27°N થી ઉત્તર તરફ છે.▪️એક UAC ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ▪️ એક ટ્રફ હવે… Read more »

Place/ગામ
Rajkot
Nikunj patel
Nikunj patel
25/05/2023 3:21 pm

Thank you for the new update

Place/ગામ
Bagasara
Sashikant patel
Sashikant patel
25/05/2023 3:15 pm

Thanks for new update sir

Place/ગામ
Kharva
Bhagvan Gajera
Bhagvan Gajera
25/05/2023 3:12 pm

Thank sir

Place/ગામ
Keshod
piyushmakadiya
piyushmakadiya
25/05/2023 3:09 pm

Abhar sar navi apadet Badal

Place/ગામ
Bhayavadar
Vijay lagariya
Vijay lagariya
25/05/2023 2:53 pm

અરબી સમુદ્રમાં હિલચાલ જેવું દેખાય છે 3 જૂન પછી વિંડી માં 600hp માં દેખાય એ સુ છે જરાક કેજો અશોક સર

Place/ગામ
Bhanvad
S J vaghela
S J vaghela
25/05/2023 2:52 pm

Thank you for the new update Sir.

Place/ગામ
Vadodara
Vallabh bhalala
Vallabh bhalala
Reply to  S J vaghela
25/05/2023 6:47 pm

Thank sir

Place/ગામ
Jivapar
1 2 3 4