Unstable Weather Expected For A Week Over Saurashtra, Gujarat & Kutch – Update 13th March 2023

Unstable Weather Expected For A Week Over Saurashtra, Gujarat & Kutch – Update 13th March 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં એક અઠવાડિયા માટે અસ્થિર વાતાવરણ -અપડેટ 13 માર્ચ 2023

IMD Mid-Day Bulletin few pages dated 13th March 2023:

IMD_130323

Current Weather Conditions on 13th March 2023

Gujarat Observations:

The Maximum is around 2°C To 3°C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 12th March 2023 was as under:

Ahmedabad 37.3°C which is 2°C above normal

Rajkot  37.6°C which is 3°C above normal

Bhuj 37.4°C which is 2°C above normal

Vadodara 37.0°C which is 1°C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th March 2023

The winds will be mostly blow from Northerly and from 16th onwards winds will be from Northwest and West. Wind speed of 10-15 km/hour and from 16th March the winds expected to increase to 15 to 25 kms/hour some times during the day.  Scattered clouds during the forecast period.  Chances of scattered showers/rain on some days at different places over Saurashtra, Kutch & Gujarat during the forecast period. More chances in Gujarat Region.

Currently, the normal Maximum Temperature for most places is around 35°C. Maximum Temperature is expected to remain high range 37°C-39°C till tomorrow over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature to be decrease towards the 35°-37°C range depending on clouding and unseasonal rain.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 માર્ચ 2023

પવન હાલ ઉત્તર ના છે જે 16 તારીખ થી નોર્થવેસ્ટ અને પશ્ચિમી થશે . પવન હાલ 10/15 કિમિ છે જે 16 તારીખ થી વધશે 15-25 કિમિ /કલાકે થશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળો થયા રાખશે અને તારીખ 16 થી અસ્થિરતા વધશે. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે. ગુજરાત બાજુ વધુ શક્યતા.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 35°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ નોર્મલ થી 2°C થી 3°C વધુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન હાલ 37°C થી 39°C ની રેન્જ માં આવતી કાલ સુધી રહેશે. ત્યાર બાદ ના સમય માં ગરમી માં રાહત રહે તેવી શક્યતા. રેન્જ 35°C થી 37°C જેનો આધાર વાદળ અને માવઠા પર નિર્ભર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th March 2023

Forecast In Sanj Samachar Daily Dated 13th March 2023

 

4.8 43 votes
Article Rating
305 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/03/2023 2:18 pm

તારીખ 21 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 79°E અને 28°N થી ઉત્તર તરફ છે. ♦ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના નું UAC હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉપરોક્ત UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તારોથી દક્ષિણ ઉત્તરપ્રદેશ, દક્ષિણ બિહાર અને પશ્ચિમ બંગાળમાં થય ને બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.… Read more »

Place/ગામ
Rajkot
Mahesh Ghoniya
Mahesh Ghoniya
15/03/2023 7:33 am

અત્યારે 7:30 વાગ્યે જામકંડોળામાં ગાજવીજ સાથે છાંટા છૂટી ચાલુ

Place/ગામ
Jamkandorana
Er. Shivam
Er. Shivam
15/03/2023 7:03 am

Chhela 1 kalak thi bhare gajvij sathe varshad.

Place/ગામ
Village: Tunda - Mundra
Hem,bhatiya
Hem,bhatiya
15/03/2023 6:59 am

halar panathak ma gaj vij chalu che,amuk jagyaye samanya varsad

Place/ગામ
sutariya,khambhaliya, dwarka
J.k.vamja
J.k.vamja
14/03/2023 9:14 pm

સર કય તારીખ માં વધુ સક્યતા છે વરસાદ ની

Place/ગામ
Matirala lathi amreli
Vikram solanki
Vikram solanki
14/03/2023 8:35 pm

મેહુલા વરહા ભલા

Place/ગામ
શાતિપરા
Pravin khimaniya
Pravin khimaniya
14/03/2023 7:46 pm

Sir આ વિંડીના ત્રણેય મોડેલ ૧૫ તારીખે સવારથી ૫૦૦ hpa માં ૯૦ ટકા ઊપર ભેજ બે ત્રણ દિવસથી બતાવે છે. તો વરસાદ ની શક્યતા કેટલી ગણવી.

Place/ગામ
Beraja falla
Pravin khimaniya
Pravin khimaniya
Reply to  Ashok Patel
15/03/2023 8:36 am

વિંડીમાં વરસાદની માત્રા નહિવત બતાવે છે

Place/ગામ
Beraja falla
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Pravin khimaniya
15/03/2023 10:01 am

હવે એમાં જોતા જોતા અનુભવ કરો .. એટલે ઘણું સીખવા મળસે

Place/ગામ
મોટા માચિયાળા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Pravin khimaniya
15/03/2023 11:28 am

700hpa, 600hpa, અને 500 hpa માં ભેજ જુવો

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Hasu Patel
Hasu Patel
14/03/2023 6:19 pm

Thanks sir

Place/ગામ
Tankara
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
14/03/2023 5:16 pm

કાલ સવારે થીં 500નો ભેજ ગુજરાત તરફ ગતી કરે . છે એટલે વાદળ નો મોટો સમુહ પણ એજ રીતે ગતી કરે છે ભગવાન પ્રાથના કોય ને નુકસાની નો કરે સાવચેતી પુરેપુરી રાખજો… ખાસ કચ્છ ઉતર ગુજરાત મધ્ય ગુજરાત  જોકે સૌરાષ્ટ્ર માં પણ નવા જુની કરસે પણ ઓલા કરતા ઓસી

Place/ગામ
મોટા માચિયાળા
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
14/03/2023 4:24 pm

Theks

Place/ગામ
Kalavad
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
14/03/2023 3:37 pm

જે વિસ્તારમાં વરસાદ હોય તે મિત્રો જાણ તો કરજો જેથી કરી બીજા ખેડૂતોને ખબર પડે

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ
Pratik
Pratik
14/03/2023 2:20 pm

તારીખ 14 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 22°N થી ઉત્તર તરફ છે. ♦ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલુ ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 ઉપર છે. ♦ એક ટ્રફ દક્ષિણ કર્ણાટકથી કોંકણ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ અન્ય એક ટ્રફ ઝારખંડથી છત્તીસગઢમાં થય ને તેલંગાણા સુધી લંબાય… Read more »

Place/ગામ
Rajkot
"Om ranwear" Rankots holselar
"Om ranwear" Rankots holselar
14/03/2023 11:24 am

2023 ચોમાસુ કેવુ રહેશે

Jun – julay-ogast

Place/ગામ
Surat
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  "Om ranwear" Rankots holselar
15/03/2023 7:38 am

IOD + baju gati kare che. Sachi khabar Jan 24 pade….

Place/ગામ
Bhayavadar
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ashok Patel
15/03/2023 11:59 am

January 2024 sachi khabar pade kevu rahiyu 2023 varsad babate. Sir

Place/ગામ
Bhayavadar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
14/03/2023 10:28 am

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Keshur Ahir
Keshur Ahir
14/03/2023 9:34 am

J&k sar. jay Dwarkadhis mahiti apva badal abhar sar.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
14/03/2023 7:39 am

નવી અપડેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર સર.

Place/ગામ
Rajkot
Narendra Kasundra
Narendra Kasundra
14/03/2023 4:39 am

અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર સર

Place/ગામ
રામગઢ (કોયલી)મોરબી
Krutarth Mehta
Krutarth Mehta
13/03/2023 11:50 pm

Vadodara na amuk vistaro ma thanda pawan ane gajvij sathe halvo varsad chalu thayo che

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
13/03/2023 11:43 pm

Vadodara ma atyare thando pawan chalu thayo che ane vijli na chamkara ane gajvij Thai rahi che

Place/ગામ
Vadodara
Chiman Vora
Chiman Vora
13/03/2023 9:02 pm

Thanks for new update sir

Place/ગામ
Dhoraji ( Rajkot)
Kalaniya sarjan
Kalaniya sarjan
13/03/2023 9:00 pm

Sar mahuva na Mota khutvada samachar se ke Kara sathe saro Evo varsad padiyo koi e baju na mitro hoy kejo

Place/ગામ
To bhoringada dist amreli
Baraiya bharat
Baraiya bharat
Reply to  Kalaniya sarjan
14/03/2023 6:14 am

હા… છાપરીયાળી, કુંભણ,મોટા ખુટવડા, માં સારો વરસાદ હતો બાકી ના ભાગ માં હળવા છાંટા… ગાજવીજ નું પ્રમાણ વધુ હતું…

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Ajaybhai
Ajaybhai
13/03/2023 8:58 pm

સર નવી અપડેટ આપવા બદલ આભાર.ઘણા ખેડૂતો માવઠા ના નુકસાન થી બચી જસે.

Place/ગામ
Junagadh
Vipul vghashiya
Vipul vghashiya
13/03/2023 8:46 pm

ખુબ ખુબ આભાર સાહેબ તમારો

Place/ગામ
Atkot ta jasdan
Jogal Deva
Jogal Deva
13/03/2023 8:17 pm

Jsk સર….. અપડેટ બદલ ખુબ ખુબ આભાર

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
13/03/2023 8:04 pm

ધન્યવાદ સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
13/03/2023 7:56 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Niral
Niral
13/03/2023 7:33 pm

સર નવી અપડેટ આપવા બદલ આભાર.

Place/ગામ
Fareni
Ankola Rakesh
Ankola Rakesh
13/03/2023 7:23 pm

નવી અપડેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર

Place/ગામ
થાણાપીપળી તા.વંથલી (સોરઠ)
Rajani Mahesh
Rajani Mahesh
13/03/2023 6:58 pm

ન્યૂ અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર સર.

Place/ગામ
સમઢિયાળા (ગીર)મેંદરડા જી જૂનાગઢ
નિલેશ પટેલ
નિલેશ પટેલ
13/03/2023 6:54 pm

થેન્કયુ સર

Place/ગામ
ઝાંઝમેર
Dilip patel
Dilip patel
13/03/2023 6:44 pm

ખુબ ખુબ આભાર સાહેબ

Place/ગામ
ઉજળા
Govabha ChhuChhar ahir
Govabha ChhuChhar ahir
13/03/2023 6:43 pm

સર કલ્યાણપુર તાલુકા માં કેવીક શક્યતા જણાવવા વિનંતી.

Place/ગામ
Bankodi
Vinod
Vinod
13/03/2023 6:37 pm

Thanks sar for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
13/03/2023 6:23 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…

Place/ગામ
જામજોધપુર
Paresh Bhuva
Paresh Bhuva
13/03/2023 6:15 pm

Thank you sir

Place/ગામ
Charan samadheyala
Gami praful
Gami praful
13/03/2023 5:32 pm

Thank you sir, for new update, imd gfs to 22 March sudhi chuto chavayo varsad batave che, joeye have shu thay.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Jignesh Ruparelia
Jignesh Ruparelia
13/03/2023 5:14 pm

ધન્યવાદ

અપડેટ આપવા બદલ….

Place/ગામ
Rajkot
Nimish virani
Nimish virani
13/03/2023 4:45 pm

આભાર. સર નવી અપડેટ આપવા બદલ ધન્યવાદ

Place/ગામ
દલ દેવડિયા જામજોધપુર
Pravin khimaniya
Pravin khimaniya
13/03/2023 4:34 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Dilip
Dilip
13/03/2023 4:11 pm

Thanks sir for new update

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/03/2023 3:57 pm

Jay mataji sir …thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bhagvan Gajera
Bhagvan Gajera
13/03/2023 3:47 pm

Ok sir thanks

Place/ગામ
Keshod
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
13/03/2023 3:41 pm

Thank you sir ji.

Place/ગામ
Motimard
Retd Dhiren patel
Retd Dhiren patel
13/03/2023 3:31 pm

Jsk sir. Update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Ramesh jatiya
Ramesh jatiya
13/03/2023 3:19 pm

આભાર સર નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
બારાડી જોડિયા
Hemant mungra
Hemant mungra
13/03/2023 3:11 pm

Thanks for New update

Place/ગામ
Aliyabada
Dabhi ashok
Dabhi ashok
13/03/2023 3:07 pm

Thanks for new update apava badal sir 18 and 19 2 divas suorasht ma sakyta rahse right sir!

Place/ગામ
Gingani
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
13/03/2023 3:07 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Pratik
Pratik
13/03/2023 3:07 pm

તારીખ 13 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦ દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ 16મી માર્ચ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને… Read more »

Place/ગામ
Rajkot
B.j.dhadhal
B.j.dhadhal
13/03/2023 2:57 pm

આભાર સર

Place/ગામ
Nilavala
Raju Shingala
Raju Shingala
13/03/2023 2:50 pm

અપડેટ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર

Place/ગામ
Borvav gir. Talala
Last edited 1 year ago by Raju Shingala
1 2 3 4