Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall.  104 Talukas received more than 10 mm rainfall.

 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022 

Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.

IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:

aiwfb_050822

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status


On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.

The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.



5 ઓગસ્ટ 2022  સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.

કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

North Gujarat area expected to
get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે  વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )

નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022

 

4.3 78 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Kuldipsinhrajput
Kuldipsinhrajput
17/08/2022 4:21 pm

Jay Mataji sir….3- 15 pm bhare varsad pdi rhyo 6e gaikale hto aevo j….aaje rod pan block thai gya 6e rastao par khetar no pani fari varya .

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Kishansinh p Chavada
Kishansinh p Chavada
17/08/2022 4:12 pm

Danta Ma 2 day thi Heavy Rain 6e…sir…khub j

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Khachar VIRAJ
Khachar VIRAJ
17/08/2022 3:56 pm

Sir , Rainfall Data?

Place/ગામ
Botad
BAIJU JOSHI...
BAIJU JOSHI...
17/08/2022 3:50 pm

સર , રાજકોટ માં તા.5 થી 17 ના રાઉન્ડ માં કટકે કટકે લગભગ 70 થી 75 મીમી વરસાદ થયો છે , હજુ સુધી મોટો કોઈ જોરદાર રાઉન્ડ આવ્યો નથી , તો આજ અને આવતીકાલ સુધી માં વધુ આશા રાખી શકાય..?

Place/ગામ
RAJKOT CITY-WEST
Mayur Desai
Mayur Desai
17/08/2022 3:41 pm

Dear Sir and everyone,

Dantivada dam ni sapati 581.30 foot @3.00pm

69396 cusecs ni aavak chalu che hal ma.

Place/ગામ
Palanpur
Rayka gigan
Rayka gigan
17/08/2022 3:31 pm

ઘોડાપુર

Place/ગામ
Motimarad
Javid dekavadiya
Javid dekavadiya
17/08/2022 3:22 pm

Miteo machu 1 ketlo thyo koi ne vavad hoy to kejo

Place/ગામ
Wankaner
Raj Dodiya
Raj Dodiya
Reply to  Javid dekavadiya
17/08/2022 6:37 pm

38 fut suoni yojna paip line chalu krel teva samachar che

Place/ગામ
Hadmatiya ta tankara
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
17/08/2022 3:01 pm

સાહેબ કાલ થી વરસાદ નું જોર ઘટશે કે હજુ બે ત્રણ દી પીછો નઈ મૂકે ?. જોરદાર અનરાધાર.

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
Mahesh zanzavadiya
Mahesh zanzavadiya
17/08/2022 2:47 pm

મોરબી થી આગળ માળીયા મિયાણા બાજુ સારો એવો ચાલુ છે સવાર નો ક્યારેક હળવો ક્યારેક સ્પીડ મા મોજ પડી ગઈ

Place/ગામ
નવા સાદુરકા મોરબી
Dharam patel
Dharam patel
17/08/2022 2:41 pm

સર અમારે કાલ રાત 9.30 થી સવાર ના 6 સુધી 2.5 વરસાદ પડીયૉ અને અતારે 12.30 થી કયારેક ભારે તૉ કયારેક મધ્યમ ગતિએ ચાલુ જ હે

Place/ગામ
ધુનડા ( સજજનપર) જી મૉરબી
D.k Lagariya
D.k Lagariya
17/08/2022 2:39 pm

Sar.devbhumi-dawarka ni dariyapti upar vrap kiyare?

Place/ગામ
Gaga kalyanpur devbhumi-dawarka
Mohit thakrar
Mohit thakrar
17/08/2022 2:39 pm

Sir aje amre 5 inch jevo varsad padyo

Place/ગામ
Junagadh
Mahendra bhadarka
Mahendra bhadarka
17/08/2022 2:39 pm

Sir amare rat thi atyar sudhi ma 6 Inch upar ane haji reda chalu j chhe

Place/ગામ
Khijadad, ranavav
Rajesh takodara
Rajesh takodara
17/08/2022 2:30 pm

Sir kale surashtra ma varsad ni sakyta kevi rahse

Place/ગામ
Upleta
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
17/08/2022 2:38 pm

Ok sir.have tame satam, atham karo nirate.jay shree krisna..

Place/ગામ
Jamnagar
Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
17/08/2022 2:28 pm

Sir aa vakhate system na dakshin purv Ane purv bhagma pan Saro varasad thayo.

Place/ગામ
Bhadodar
Kuldipsinhrajput
Kuldipsinhrajput
17/08/2022 2:17 pm

Jay mataji sir…savare 11-30 am lidhela viram bad farithi varsad chalu thyo 6e pavan sathe ….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Ashish patel
Ashish patel
17/08/2022 2:06 pm

અમારે હળવદ મા 30 મિનીટ ધોધમાર ૧ઇચ થી વધારે વરસાદ પડી ગયો હજી ચાલુ છે ૨ વાગ્યા છે અત્યારે.

Place/ગામ
Halvad
Devendra Parmar
Devendra Parmar
17/08/2022 2:05 pm

આજે તો અવિરત રડાઓ ચાલુ જ છે આજુબાજુ ના ગામો માં પણ સારો હસે એવી આશા છે.

Place/ગામ
Dhrol jamnagar
Paras
Paras
Reply to  Devendra Parmar
17/08/2022 2:32 pm

Jamnagar Jilla ma ghani jagya e chhe amare ratre hato 1 inch jevo hji chalu chhe reda japta aave chhe continue.

Place/ગામ
Jamnagar, vavberaja
PRATIK RAJDEV
PRATIK RAJDEV
17/08/2022 2:00 pm

sir haju kal sudhi jor rahese varsad nu ?

Place/ગામ
RAJKOT
Gami praful
Gami praful
17/08/2022 1:59 pm

Thank you sir for your answer, mari 10:57 am ni comment mate. 11:00 am thi 1:30 pm sudhi akdharo madhyam varsad padyo chhe. Khubaj saro varsad kahevay.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Vijai panchotiya
Vijai panchotiya
17/08/2022 1:57 pm

Sar have varap kedi dese

Place/ગામ
New sadulka
vejanand karmur
vejanand karmur
Reply to  Ashok Patel
17/08/2022 4:22 pm

Ketla divas

Place/ગામ
Devbhumi Dwarka
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
17/08/2022 1:54 pm

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર (0830 કલાક IST પર આધારિત) 17-8-2022. *મીડ ડે બુલેટિન* દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસ ના ક્ષેત્રમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા યથાવત છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને આગામી 24 કલાક દરમિયાન તેની તીવ્રતા જાળવી રાખવાની સંભાવના છે.તેને આનુષંગિક યુએસી સરેરાશ દરીયાઈ સપાટી થી 7.6 કીમી સુધી વીસ્તરેલ છે. ♦ ચોમાસું ધરી હવે દરીયાઈ સપાટી પર દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસ પરના વેલમાર્ક લો પ્રેશર થી કોટા, શિવપુરી, સિધી, ડાલ્ટનગંજ, પુરુલિયા, કોલકાતા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે સરેરાશ દરિયાની સપાટીએ ઓફ-શોર ટ્રફ યથાવત છે. ♦… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Nagrajbhai khuman
Nagrajbhai khuman
17/08/2022 1:28 pm

Sir,mara gamnu nasib Pan kharab se ,amare
Zapta sivay ky bhagma ny Ave evu Lage se Aa varse..
Sare baju pade se ..tame sir LiLiya no akda batavo so te Amara thi 12km dur se..

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Ramesh hadiya
Ramesh hadiya
Reply to  Nagrajbhai khuman
17/08/2022 1:36 pm

Bhai amare pan emaj che

Place/ગામ
Vill, goradka, savar kundla
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
17/08/2022 1:06 pm

Jamnagar ma aj bhagvanni krupa varse!!!!…. Ane windy ye lalghoom hatu.

Place/ગામ
Jamnagar
Alpesh dangar
Alpesh dangar
17/08/2022 1:01 pm

અમારા ગામ…વેળવા તા..માણાવદર જી…જૂનાગઢ ગઈકાલ તા 16/8/22 સાંજ ના 8 વાગ્યા થી તા 17/8/22 સવાર ના 7 વાગ્યા સુધી માં ધીમીધારે 2 ઇંચ વરસાદ

આજે તા 17/8/22 સવાર ના 7 વાગ્યા થી બપોર ના 12 વાગ્યા સુધી માં ક્યારેક ધોધમાર ક્યારેક મધ્યમ ગતી થી 4 ઇંચ વરસાદ હજુ સારા માં સારો વરસાદ ચાલુ છે

તા 5/8/22 થી 17/8/22 આ રાઉન્ડ નો 17 ઇંચ વરસાદ

ચાલુ વર્ષ નો કુલ વરસાદ 47 ઇંચ વરસાદ

જય દ્વારકાધીશ

Place/ગામ
Velva. Ta....manavadar
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Alpesh dangar
17/08/2022 1:55 pm

Saheb junagadh to junagadh chhe.. Emay manavadar. Vanthali.. Visavadar… Bhai bhai ek vakhat chomasama avyoto … Moj padi gai ti…

Place/ગામ
Jamnagar
PRATIK RAJDEV
PRATIK RAJDEV
17/08/2022 12:54 pm

morbi ma adadhi kalak thi saro chalu thyo chhe

Place/ગામ
RAJKOT
Retd Dhiren patel
Retd Dhiren patel
17/08/2022 12:49 pm

Jsk sir. 925 vara Pawan Arab thi Saurashtra uapr aave che 500 thi upar na East to Arab baju jai che. To vachhe no bhag chepay che ane varsad pade che, evu hoy sake ?

Place/ગામ
Bhayavadar
Tulshi Shingadia
Tulshi Shingadia
17/08/2022 12:48 pm

Porbandar City mq constant chalu che savar no

Place/ગામ
Porbandar
Bhupat amipara
Bhupat amipara
17/08/2022 12:46 pm

જય માતાજી કોય મીત્રો ને ભાદર ડેમ ની માહિતી હોય તો આપજો

Place/ગામ
ફરેણી
Vachhani nilesh m
Vachhani nilesh m
Reply to  Bhupat amipara
17/08/2022 1:25 pm

27 ફુટ થાવા આવ્યો છે.

Place/ગામ
મોટીમારડ
Bharat jasoliya
Bharat jasoliya
17/08/2022 12:38 pm

Aje savare 6.30 thi madhyam bhare varsad saru se

Place/ગામ
Kamadhiya ta gondal
BabUlal khunt
BabUlal khunt
17/08/2022 12:28 pm

Junagadh ma aakhi rat thi continue 4 thi 5 ench atyar sudhi ma varsad khabkiyo

Place/ગામ
Junagadh
Rohit lathigara
Rohit lathigara
17/08/2022 12:26 pm

Juna rajkot ma soni bazar ma varsad nu aagman dhimu dhimu chalu thayu 6e..

Place/ગામ
Rajkot
Sachin Tajapara
Sachin Tajapara
17/08/2022 12:25 pm

Savar thi dhimo full 11vagya thi satat madhyam chalu

Place/ગામ
Jamjodhpur
Narendra Kasundra
Narendra Kasundra
17/08/2022 12:10 pm

સર અમારે કાલે રાત્રે ૯ વાગે સારો એવો વરસાદ પડી ગયો એક કલાક માં લગભગ ચાર ઇંચ જેટલો

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
Last edited 1 year ago by Narendra Kasundra
Shubham Zala
Shubham Zala
17/08/2022 12:10 pm

Sachi vaat che a pelo varsaad hto je mota bhag ma padyo fully widespread aje japtao pde che Vadodara upar pavan full

Place/ગામ
Vadodara
jignesh kotadiya
jignesh kotadiya
17/08/2022 12:08 pm

Sir. Amare savare 6 vagya thi aneadhar varsad 12 vagya sudhi hji chalu j che andaje 7/8 inch jevo varsad pdyo hse. Vadhare hoy to pn na no kevay. Aa raund ma aatli bdhi aasha noti pn bov varsad pdyo.

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
Manish patel
Manish patel
17/08/2022 12:04 pm

આજે સવારે ૮ વાગ્યા થી હળવા ભારે ઝાપટાં હજુ ચાલુ છે અંદાજે ૨ ઈંચ ઉપર હશે

Place/ગામ
રામોદ. તા.કોટડા સાંગાણી જી. રાજકોટ
Ahir
Ahir
17/08/2022 11:52 am

Sir sree Lanka najik koi system bane Ane arbi samudra ma Jai ne majboot thay to tyar bad sw monsoon withdrawal chalu thay ne?

Upar janavel pan ek withdrawal mate nu paribal che ne?

Place/ગામ
Movan, khambhalia
Hasu patel
Hasu patel
17/08/2022 11:50 am

ratri darniyan tankara visatar ma 40 m.m thhi 80 m.m saro varsad padi gyo

Place/ગામ
tankara
Ramesh savaliya
Ramesh savaliya
17/08/2022 11:49 am

Sir

Amare Aaje savar na 7:00am thi varsad chalu chhe.kal ane aaj no total 60mm.

Place/ગામ
Motadadva
Divyesh ahir
Divyesh ahir
17/08/2022 11:49 am

Sir, aje amare saro varsad pade chhe.

Place/ગામ
Aliyabada , jamnagar
Navghan Makwana
Navghan Makwana
Reply to  Divyesh ahir
17/08/2022 2:17 pm

Atli varma saro varshad

Place/ગામ
Aliyabada jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Navghan Makwana
17/08/2022 5:23 pm

આશા રાખો મિત્ર, નિરાશ ના થાવ, આશા અમર છે. તમારે પણ વરસાદ આવી જશે.

Place/ગામ
Dhrol jamnagar
Gojariya lalji
Gojariya lalji
17/08/2022 11:43 am

Sir ajno varshad 5icha padiyo

Place/ગામ
Amar nagar
Jayesh Chaudhari
Jayesh Chaudhari
17/08/2022 11:41 am

ધરોઈ ડેમમાં 1.42 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, દરવાજા ખોલવાના હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

Place/ગામ
સતલાસણા
Shreyansh Yadav
Shreyansh Yadav
17/08/2022 11:38 am

અમદાવાદ શહેરમાં બુધવારે સવાર સુધીમાં 100% મોસમી વરસાદ પૂર્ણ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં તે સૌથી ઝડપી પૂર્ણ થયું છે. 2015 થી, 2017 પછી માત્ર બીજી વખત છે કે શહેરમાં ઓગસ્ટમાં જ 100% વરસાદનો ક્વોટા પૂરો થયો છે.

Place/ગામ
Ahmedabad
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
17/08/2022 11:32 am

Gai kal thi atyar sudhi continue tapak paddhati varsad chalu chhe

Place/ગામ
Mundra
Dhaduk paresh
Dhaduk paresh
17/08/2022 11:30 am

6:00am thi varsad chalu6 dhimi dhare

Place/ગામ
Gondal khandadhar
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
17/08/2022 11:29 am

100 વાત ની ઍક વાત સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ઘણો જ સારો વરસાદ પડ્યો સાથે મહેસાણા જિલ્લામાં પણ સારો વરસાદ પડ્યો.. ખૂબ જ સારો

Place/ગામ
કાવા ,ઈડર, સાબરકાંઠા
Tabish Mashhadi
Tabish Mashhadi
17/08/2022 11:25 am

Ahmedabad @sarkhej savare 4 vagye zordar padya pachi viram lido che…

15-16 total 70-80 mm varsad…..

Aje pavan no zor vadhyo

Place/ગામ
Ahmedabad
Ashvin sherathiya
Ashvin sherathiya
17/08/2022 11:18 am

સર અમારે કાલ નો 30 એમ એમ અને આજ એટલે કાલ સાંજ 7 પીએમ થી અત્યાર સુધી મા 85 એમ એમ હજી ચાલુ છે કયરેક ધીમો કયારેક મધ્યમ અને મિત્રો ને જણાવવાનું કે આપના ગુરુ ના નામે ખોટી આગાહી સોશ્યલ મીડિયા આપે છે તો આપનાથી બને તેટલી સાચી હકિકત પોચડવા વિનંતી કે અશોકભાઈ નિ એપ્લિકેશન અને વેબસાઈટમાં અને સાંજ સમાચાર આજકાલ ન્યુઝ પેપર માં જ આવે છે યુટ્યુબ પર ક્યારે નથી આપી તો આપને ગુરુ ને એટલી ગુરુ દક્ષિણા આપી શકિયેજ અને રાજભા ખુબજ સરસ યુટ્યુબ પર અશોકભાઈ નિ ફેવરમાં સરસ વિડ્યો મૂકે છે તો રાજભા આપનો ખૂબ ખૂબ આભાર… Read more »

Place/ગામ
Kalana ta dhoraji dis rajkot
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashvin sherathiya
17/08/2022 12:04 pm

અશોક સાહેબ અહી કૉમેન્ટમાં ઘણી વાર કહી પણ જાય છે ટુંકમાં આ વખતે પણ ૧૫ થી ૧૮ સુધીનું ગ્રીન સિગ્નલ આપેલ હતું . રાજભા નું કાર્ય ઉતમ છે બોવ સરસ માહિતી આપેલ છે બધા વીડિયોમાં નવા શીખવા માંગતા વડીલો અને મિત્રોને ઉપયોગી પણ થાય તેમ છે .અહી વેબસાઇટ પર જોડાયેલા દરેકને ખબર છે કે સાહેબ કોઈ દિવસ યુ ટ્યુબ પર આગાહી નથી આપતા. છતાં પણ સોશિયલ મીડિયા વાળા સાહેબનો ઉપયોગ કરીને નામ ખરાબ કરવાનુ કાર્ય કરે છે. ગૌરવ આપતી બાબત આજે ગુજરાતમાં ઘણાં આગહિકારો સાહેબ પાસે થી શીખીને સેવાનું કાર્ય કરે છે. સાહેબ અને મદદ કરતા તમામ મિત્રોનો આભાર કેમ… Read more »

Place/ગામ
Gundala (jas) vinchhiya
Jignesh Ruparelia
Jignesh Ruparelia
Reply to  Haresh Zampadiya
17/08/2022 1:24 pm

સર પાસેથી ઘણા શીખીને સારા આગાહી કરે છે પણ દુઃખની એ વાત છે કોઈ આગાહી કાર અશોક સર પાસે શીખ્યા અને એમના બ્લોગની માહિતી નથી આપતા કે નવું શીખવા મળશે હું પણ ત્યાં શીખ્યો છું

Place/ગામ
Rajkot
Kodiyatar hira
Kodiyatar hira
17/08/2022 11:17 am

Sar aaje svarno vrsad salu6.

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka