Minimum Temperature Expected To Become Normal For Saurashtra Gujarat & Kutch – Low Pressure Over Comorin Area Expected To Emerge Into Southeast Arabian Sea

Current Weather Conditions on 7th November 2021

Depression has formed over East Central Arabian Sea about 700 km. mainly West of Goa. The System is now expected to track West Northwest and away from India during the next few days. Some clouding will be there off and on, however, the chances of unseasonal rain/showers over Saurashtra, Kutch & Gujarat has reduced considerably compared to the Advance Indication dated 1st November 2021

ગોવા થી મુખ્યત્વે 700 કિમિ પશ્ચિમે ડિપ્રેસન થયેલ છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે એટલે ક્રમશ જનરલ ભારત થી દૂર જશે. અમુક વાદળ સૌરાષ્ટ્ર ગુજરાત પર આવ્યા રાખશે પરંતુ 1 નવેમ્બર 2021 ના આગોતરા એંધાણ માં માવઠા નું જોખમ હતું તેમાં શક્યતા ઘટી ગયેલ છે.

Current Weather Conditions on 1st November 2021

The Low Pressure Area over Sri Lanka off Tamilnadu coast now lies over Comorin area & adjoining North Sri Lanka coast. Associated cyclonic circulation extends up to 3.1 km above mean sea level. It is likely to emerge into Southeast Arabian Sea during next 48 hours. Thereafter it is likely to move North Northwestwards and become more marked during the subsequent 48 hours.

A trough at mean sea level runs from Low Pressure Area over Comorin area & adjoining North Sri Lanka coast to Westcentral Bay of Bengal off south Andhra Pradesh coast across Gulf of Mannar and Tamilnadu coast.

 

Gujarat Observations:

The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.

Minimum Temperature on 1st November was as under:

Ahmedabad 14.6 C which is 4 C below normal

Rajkot  17.3 C which is 4 C below normal

Amreli 14.8 C which is 4 C below normal

Veraval 20.0 C which is 2 C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 1st To 7th November 2021

The winds will be mostly from East and some times from Northeast during most days of forecast period. The weather is currently clear skies, but cloudy weather is expected around 3rd/4th November till the end of the Forecast period. The Minimum Temperature is expected to be near normal from 3rd November onwards.

The Low pressure System expected to enter over Southeast Arabian Sea from Comorin and adjoining area and subsequently track towards Central Arabian Sea next 3/4 days.

Advance Indication: Possibility of unseasonal showers/Rain over Saurashtra, Gujarat & Kutch around 8th to 10 November 2021 due to the potential Arabian Sea System.

 

અપડેટ:

તામિલનાડુ ના કિનારા નજીક નું લો પ્રેસર હવે કોમૉરીન અને નોર્થ શ્રીલંકા નજીક છે, આનુસંગિક યુએસી 3.1 કિમિ ના લેવલ સુધી છે. સિસ્ટમ આવતા બે દિવસ માં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવશે. સિસ્ટમ નોર્થ નોર્થવેસ્ટ તરફ ગતિ કરશે અને બીજા બે દિવસ માં મજબૂત બનશે.

આ લો પ્રેસર થી એક ટ્રફ દક્ષિણ આંધ્ર કિનારા સુધી લંબાય છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. જે નોર્મલ થી 2 C થી 4 Cનીચું છે. હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન 19 થી 21 C ગણાય. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 7 નવેમ્બર 2021

આગાહી સમય માં પવન મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર પૂર્વ ના ફૂંકાશે આગાહી સમય ના વધુ દિવસો. તારીખ 3/4 ના વાદળ છવાશે જે આગાહી સમય ના અંત સુધી રહેશે.
ન્યુનતમ તાપમાન તારીખ 3 થી નોર્મલ નજીક આવી જશે અને આગાહી સમય માં નોર્મલ નજીક રહેશે.

આગોતરું એંધાણ: અરબી સમુદ્ર માં આવનારી સિસ્ટમ મધ્ય અરબી સમુદ્ર તરફ ગતિ કરતી હોય, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને તારીખ 8 થી 10 નવેમ્બર આસપાસ માવઠાની શક્યતા છે. વધુ વિગત થોડા દિવસ માં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st November 2021

Forecast In Sanj Samachar Daily Dated 1st November 2021

 

0 0 votes
Article Rating
306 Add your comment here
Inline Feedbacks
View all comments
ભાયાભાઇ
ભાયાભાઇ
05/11/2021 1:12 pm

સર ત્થા તમામ મિત્રોને બેસતા વર્ષ ના જાજા ભાવથી જયશ્રીકૃષ્ણ

Place/ગામ
આંબલીયા ઘેડ
જાડેજા મયુરસિંહ
જાડેજા મયુરસિંહ
05/11/2021 1:11 pm

નવા વર્ષ ના રામ રામ જય માતાજી બધાને.

Place/ગામ
હાડાટોડા
Bharat Jasoliya
Bharat Jasoliya
05/11/2021 1:10 pm

Happy new year sir

Place/ગામ
Game Kamathiya ta gondal
Rayka gigan
Rayka gigan
05/11/2021 1:01 pm

સર અને મિત્રો ને નવા વર્ષની શુભકામના

Place/ગામ
Motimarad
Jayesh Chaudhari
Jayesh Chaudhari
05/11/2021 1:00 pm

*નુતન વર્ષાભીનંદન..*

*બેસતું વર્ષ આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારૂ સ્વાસ્થય આપે એવી શુભેચ્છા..સૌને નવ વર્ષની શુભકામનાઓ…*

*નવા વર્ષના રામ રામ*
*Happy new year*

Place/ગામ
Satlasana
Khushal-makvana
Khushal-makvana
05/11/2021 12:56 pm

Sir.happy new year ane tamari aa sevane pan khub khub abhinandan

Place/ગામ
Rajkot
Bhikha Bhai Chauhan
Bhikha Bhai Chauhan
05/11/2021 12:49 pm

Happy new year All friends & ashok sir

Place/ગામ
Makrani sanosara. Taluko KALAVAD
Hiren Kotadiya
Hiren Kotadiya
05/11/2021 12:42 pm

Happy diwali
Happy new year

Place/ગામ
Dhoraji
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
05/11/2021 12:32 pm

Happy New year Sir End All Friends

Place/ગામ
Junagadh
Hitesh pedhadiya
Hitesh pedhadiya
05/11/2021 12:32 pm

નવા વર્ષ ના બધા મિત્રો ને રામ રામ

Place/ગામ
Rajkot.. Paddhari... Thoriyali
Devraj jadav
Devraj jadav
05/11/2021 12:29 pm

nava varshna ram ram

Place/ગામ
kalmad
anil samani
anil samani
05/11/2021 12:18 pm

jay shree krishna sir nava varas na

Place/ગામ
Rajkot
Jadeja yuvrajsinh
Jadeja yuvrajsinh
05/11/2021 12:13 pm

Happy new year sar

Place/ગામ
Dedakdad ta dhrol dis Jamnagar
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
05/11/2021 11:38 am

નુતન વર્ષાભિનંદન, નવું વર્ષ બધાને ફળદાયી નીવડે એવી શુભકામના સહ જય શ્રી કૃષ્ણ

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
H. A. Surani
H. A. Surani
05/11/2021 11:23 am

સર તથા તમામ મિત્રો ને નવા વર્ષ ના રામ રામ

Place/ગામ
Dhrangadhra
અશોક વાળા(કેશોદ)
અશોક વાળા(કેશોદ)
05/11/2021 11:22 am

નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છા

Place/ગામ
બડોદર
Jitendra karmur
Jitendra karmur
05/11/2021 11:10 am

*!!નૂતન વષાઁભિનંદન!!*

આપને તેમજ આપના પરિવારજનોને મારા નૂતન વર્ષાભિનંદન.
આપ સૌના જીવનમાં ખુશીના દીવા સદાય ને માટે પ્રજ્વલિત રહે. આવનારા નવા વર્ષમાં ઇશ્વર આપને સુખ, શાંતિ, સંપતિ, સફળતા, સદ્બુદ્ધિ, સમૃદ્ધિ, શક્તિ, સ્વાસ્થ્ય અને ખુશીઓ બક્ષે ઉપરાંત આપના દુઃખ, દર્દો, મુશ્કેલીઓ, ચિંતાઓ,વિઘ્નો અને બીમારીઓ દૂર થાય એવી અભ્યર્થના.

Place/ગામ
Katkola
Jaydipshin vadher
Jaydipshin vadher
05/11/2021 10:48 am

Happy New year Sir and all friends

Place/ગામ
Manavadar
Rajesh patel
Rajesh patel
05/11/2021 10:29 am

Nutan varsha abhinandan sir sahit badha mitro ne

Place/ગામ
Morbi
Bharat Borad
Bharat Borad
05/11/2021 10:24 am

Ser.nava varash na Ram Ram.

Place/ગામ
Derdi
Devendrasinh Jadeja
Devendrasinh Jadeja
05/11/2021 10:10 am

*નૂતન વર્ષાભિનંદન*

Place/ગામ
Moti lakhani. Dist.jamnagar
Alpesh
Alpesh
05/11/2021 10:04 am

Happy New year

Place/ગામ
Mota Dadva
Khimaniya Pravin
Khimaniya Pravin
05/11/2021 10:04 am

Happy New year sir&allfrinds

Place/ગામ
Beraja falla
Kalpesh v sojitra
Kalpesh v sojitra
05/11/2021 10:02 am

સર અને બધા મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા,નવા વર્ષ ના રામ રામ

Place/ગામ
Rajkot
Ramesh savaliya motadadva
Ramesh savaliya motadadva
05/11/2021 9:57 am

શ્રી અશોક સર
તથા બધા મિત્રો ને નવા વર્ષ ના રામ રામ તથા જય માતાજી

Place/ગામ
Motadadva ta-gondal
Pola bhai Antroliya
Pola bhai Antroliya
05/11/2021 9:44 am

Murbishree ashok bhai ane badha mitro ne Nava Varas na ram ram

Place/ગામ
Manekvada (Malbapa nu)
Sumatbhai Gagiya
Sumatbhai Gagiya
05/11/2021 9:43 am

ગુજરાત વેધર ના ગુરુ એવા અશોકભાઈ તેમજ તમામ ગુ્પ મેમ્બરોને નવા વર્ષની શુભેચ્છાઓ.

Place/ગામ
મોડપર લાલપુર જામનગર
Ranjit vanani
Ranjit vanani
05/11/2021 9:36 am

સાહેબ તથા બધા મિત્રો ને નવા વર્ષના રામ રામ

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Solanki paresh
Solanki paresh
05/11/2021 9:29 am

Happy New year sar

Place/ગામ
Kerala junagadh
Muru muchhar
Muru muchhar
05/11/2021 9:28 am

!! ॐ !!

સર્વે સુખિનઃ સંતુ
સર્વે સંતુ નિરામયા
સર્વે ભદ્રાણી પશ્યન્તુ
મા કશ્ચિદ દુખમાપ્નુંયાત…

નવા વર્ષના રામ રામ

ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી મારા અને મારા પરિવાર તરફ થી શુભકામના સાથે નવું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા.

નૂતન વર્ષાભિનંદન
જય શ્રીકૃષ્ણ

Place/ગામ
Devdaa ta.kutiyana pbr.
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
05/11/2021 9:24 am

Happy new year

Place/ગામ
Chandli
Harshadbhai K Kanetiya
Harshadbhai K Kanetiya
05/11/2021 9:14 am

Happy New year sir and all freinds

Place/ગામ
Botad
Ravi faldu
Ravi faldu
05/11/2021 9:13 am

જે શ્રી કૃષ્ણ સર નવા વર્ષના રામ રામ

Place/ગામ
Jashapar
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
05/11/2021 9:12 am

Happy New years sir

Place/ગામ
Aamblgdh
Ashok Sheladiya...
Ashok Sheladiya...
05/11/2021 9:10 am

E….badhane nava varhana ram ram…sir and friends….

Place/ગામ
Rajkot
ramde gojiya
ramde gojiya
05/11/2021 9:00 am

Happy New year. ગુજરાત વેધર ના તમામ પરીવારને

Place/ગામ
Dwarka kalyanpur gaga
Janak ramani
Janak ramani
05/11/2021 8:27 am

” Happy new year ” Guruji ne.
Badha mitro ne

Place/ગામ
Jasdan .
Vijay jotva
Vijay jotva
05/11/2021 8:21 am

*નૂતન વર્ષાભિનંદન*

Place/ગામ
Deda
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
05/11/2021 8:16 am

સર જય શ્રીકૃષ્ણ નવા વષઁ ના રામ રામ બધાને……

Place/ગામ
જામજોધપુર
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
05/11/2021 8:14 am

સર તથા બધા મિત્રો ને નવા વરસ ના ….રામ. રામ……..

Place/ગામ
Chuda .Surendranagar.
Vikram solanki
Vikram solanki
05/11/2021 7:31 am

નુતન વર્ષાભિનંદન

Place/ગામ
શાંતિપરા . માળીયા હાટીના
Odedara karubhai
Odedara karubhai
05/11/2021 6:44 am

Sir tatha badha mitro ne nava varsh na Jay shree Krishna ane Ram Ram

Place/ગામ
Kutiyana
Vanraj keshwala
Vanraj keshwala
05/11/2021 6:34 am

Badhay ni nava varah na ram ram

Place/ગામ
Visavada
Pradip Rathod
Pradip Rathod
05/11/2021 6:04 am

અશોક સર અને પરીવારજનો તેમજ ગુજરાત વેધર ના તમામ મિત્રો ને વિક્રમ સંવત 2078 નુ વર્ષ તન મન ધન થી સુખદાયી મંગલકારી નિવડે એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ.

Place/ગામ
રાજકોટ
Dilip Ramani
Dilip Ramani
04/11/2021 11:57 pm

Happy Diwali and happy new year sir ji

Place/ગામ
Rajkot
Manish patel
Manish patel
04/11/2021 11:03 pm

જય શ્રી કૃષ્ણ સર તથા બધા મિત્રો ને દીવાળી અને નવા વર્ષની શુભેચ્છા

Place/ગામ
રામોદ
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
04/11/2021 10:57 pm

Happy Diwali all of you

Place/ગામ
Lakhadhir nagar
Yogesh busa
Yogesh busa
04/11/2021 9:20 pm

Sir arab sagar ma well mark lo presar nabadu pade to Gujarat mate mavatha ni sakyata nahi vat ganay?

Place/ગામ
Visamam.ta pàddhari
Khimaniya Pravin
Khimaniya Pravin
04/11/2021 8:40 pm

Sir 600hpa ane 500hpa levalma bhej haju vadhubatave che.

Place/ગામ
Beraja falla
Ajit
Ajit
04/11/2021 8:22 pm

સર તથા બધા ખેડૂત મિત્રો ને દિવળી ની હાર્દિક શુભકામના
સર અત્યારે સૌરાષ્ટ્ર ના મોટા ભાગ ના વિસ્તાર માં મગફળી નું કામ ચાલુ છે. તમારી ઉપડૅટ થી ઘણો બધો ફાયદો થઈ છે. કામ કાજ કરવામાં માં આયોજન માં મદદ મળે છે.
સર, આ સિસ્ટમ થી સૌરાષ્ટ્ર માં વરસાદ ની શક્યતા કેટલી અને કઈ તારીખ થી શક્યતા સે તે જણાવવા વિનંતી

Place/ગામ
મોડદર, કુતિયાણા