Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021

12th October 2021

Monsoon withdrawn from whole Gujarat – સમગ્ર ગુજરાત માંથી ચોમાસા ની વિદાય

 

Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું.

Current Weather Conditions on 6th October 2021

In view of the establishment of an anti-cyclonic circulation in the lower tropospheric levels over western parts of northwest India and substantial reduction in moisture content & rainfall, the withdrawal of  southwest monsoon has commenced today against normal date of 17th September. Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and some parts of adjoining Gujarat today, the 6th October, 2021. The withdrawal line passes through 28.5°N/ Long.72.5°E, Bikaner, Jodhpur, Jalore, Bhuj and Lat. 23°N/Long. 68°E.

Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from some more parts of Gujarat, entire Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi, Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh and some parts of Madhya Pradesh during next 3-4 days.

A cyclonic circulation lies over Tamilnadu coast & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height and a trough in easterlies runs from this cyclonic circulation over Tamilnadu coast to north Konkan across central parts of Tamilnadu, north Kerala and Coastal Karnataka in lower levels.

A Low Pressure Area is very likely to form over north Andaman Sea around 10th of October, 2021. It is likely to become more marked and move west-northwestwards towards south Odisha & north Coastal Andhra Pradesh coast during subsequent 4-5 days.

પરિસ્થિતિ:

6 ઓક્ટોબર 2021: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું. વિદાય માટે ના પરિબળો યોગ્ય હોય આવતા 4 દિવસ માં સમગ્ર નોર્થ ઇન્ડિયા માંથી તેમજ મધ્ય પ્રદેશ ના ભાગો અને ગુજરાત ના થોડા વધુ ભાગો માંથી ચોમાસુ વિદાય લેશે.

નોર્થ આંદામાન ના દરિયા માં લો પ્રેસર ની શક્યતા છે જે મજબૂત થઇ વેલ માર્કંડ થશે અને આગાહી સમય ની આખર માં સિસ્ટમ ઓડિશા આંધ્ર કિનારા તરફ ગતિ કરતી હશે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 17 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 17 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 6th to 12th October 2021

South Saurashtra:

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas of South Saurashtra being Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar and adjoining parts of Rajkot & Dev Bhumi Dwarka Districts possibility of total 15 mm to 25 mm rainfall during the Forecast period while 40% of these areas of South Saurashtra can get scattered showers light rain during the forecast period.

North Gujarat, Kutch & North Saurashtra :

Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.

East Central Gujarat :

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas possibility of total rainfall 15 mm to 25 mm while 40% areas of East Central Gujarat can get scattered showers light rain during the forecast period.

South Gujarat:

Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period. Total rainfall during the forecast period 25mm to 50 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 ઓક્ટોબર 2021

દક્ષિણ સૌરાષ્ટ્ર:

દક્ષિણ સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર જે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ડીસ્ટ્રીકટ્સ અને લાગુ રાજકોટ અને દેવ ભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ્સ માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm, જયારે બાકી ના દક્ષિણ સૌરાષ્ટ્ર ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ આગાહી સમય દરમિયાન. દક્ષિણ સૌરાષ્ટ્ર માં ક્યાં વિસ્તાર આવે તે ઉપર મુજબ સમજવા.

નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્ર:

મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકલ દોકલ ઝાપટા ની શક્યતા.

મધ્ય પૂર્વ ગુજરાત:

મધ્ય ગુજરાત ના 60% વિસ્તાર માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm આગાહી સમય દરમિયાન મધ્ય ગુજરાત ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ.

દક્ષિણ ગુજરાત:

છૂટો છવાયો હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય માં અલગ અલગ દિવસે જેની વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm આગાહી સમય દરમિયાન.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 6th October 2021

આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 6th October 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

0 0 votes
Article Rating
1K Add your comment here
Inline Feedbacks
View all comments
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
10/10/2021 9:17 pm

Supedi ma 4 inch aasre varsad full thunderstorms sathe dhoy nakya pathara ane kapas nu bov nuksan

Place/ગામ
Supedi ta. Dhoraji
Pratik Rajdev
Pratik Rajdev
10/10/2021 9:03 pm

Sir aa Rajkot ni dakshine thunderstorm ekdam choti gyu chhe , satellite ma to thunder cloud bav thick chhe to pan Kem aatli badhi var thi chalu j chhe ?

Place/ગામ
Rajkot
nimlesh.makadiya
nimlesh.makadiya
10/10/2021 8:56 pm

Sar varsad ketla. Divas. Rese.

Place/ગામ
Bhayavadar
Kodiyatar hira
Kodiyatar hira
10/10/2021 8:37 pm

Sar haji 2 divas amare btave to ketla tka sans gnai. ?

Place/ગામ
Gam pastardi ta bhanvad
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
10/10/2021 8:31 pm

Junagadh Ma Satat Cho Tha Divase Kadaka Bhadaka Sathe 8:10pm Thi Varsad Chalu

Place/ગામ
Junagadh
Kalpesh makwana
Kalpesh makwana
10/10/2021 8:10 pm

સર અમારે અત્યારે ફુલ ગાજ્ વીજ સાથે વરસાદઃ છે ગામ સુપેડી તા ધોરાજી 7,45 pm થી

Place/ગામ
Supedi
નિલેશ પટેલ
નિલેશ પટેલ
10/10/2021 7:53 pm

7.30pm થી ધોધમાર વરસાદ ચાલુ છે. ગાજવીજ સાથે

Place/ગામ
ઝાંઝમેર તા. ધોરાજી
Hem,bhatiya
Hem,bhatiya
10/10/2021 7:50 pm

aaj no dhodhmar 2inch ,have cheli kaloti ma avi gaya,thaki gaya hve varsad thi

Place/ગામ
sutariya,khambhalia,dwarka
Domadiya chintan
Domadiya chintan
10/10/2021 7:43 pm

Junagadh jilla nu vadal gam ma 3.5 thi 4 I inch varshad padyo 7 vagye thi 8 vagya sudhi ma

Place/ગામ
Vadal
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
10/10/2021 7:32 pm

My village Jetalvad ta.visavadar ma 60mm varasad. Between 6:30 to 7:15

Place/ગામ
Visavadar
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
10/10/2021 7:30 pm

Aaje Rajkot ma hath tali dai halyo gyo. Kadaka bhadaka thaya amuk 6 PM aaspas.

Place/ગામ
Rajkot
Dilip
Dilip
Reply to  Er. Shivam@Kutch
10/10/2021 10:15 pm

Er bhai kyarek Fr thav to khabar pade have hathtali aapi gayo na kahevay have varsad naa aave ema j bhagyshali kahevay khedut ni drashtie…jay shree radhe krishna ji ki jay jay ho…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Rajgor jaydeep
Rajgor jaydeep
Reply to  Ashok Patel
11/10/2021 3:42 pm

Thank you sir

Place/ગામ
Mandvi kutch
Vinod
Vinod
10/10/2021 7:23 pm

સર તમારી આગાહી ના હવે આવતા બે દિવસ છે તો હવે કંઈ થોડુ આગોતરૂ અંદાજ આપજો ને પ્લીજ હવે અમારે બધાને ખેડૂતો ને મગફદી પાકી ગીય છે તો સિઝન લેવામાં અંદાજ આવે

Place/ગામ
Goladhar ta junagadh
ફેવિન સોજીત્રા
ફેવિન સોજીત્રા
Reply to  Vinod
10/10/2021 8:41 pm

ભાઈ હવે તો ખેડૂતો ય પાકી ગયા છે……..આ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો….

Place/ગામ
ઉપલેટા
Paresh patel
Paresh patel
10/10/2021 7:21 pm

6.40 to continue full varsad ashre 2 inch

Place/ગામ
At.devla ta.gondal
Pankaj sojitra
Pankaj sojitra
10/10/2021 6:49 pm

All gujrat ma Malpara, Mahuva na kheduto ni sahan sakti vadhare che
Aakhi sijan ma roj comments hoy varsad ni
Baki to badhay ni sahan sakti puri thay gay che have
Etlej koy comments nathi kartu have
Atyare rajkot ma saro varsad chalu

Place/ગામ
Rajkot
manish virani
manish virani
Reply to  Ashok Patel
10/10/2021 7:17 pm

gondal chowkdi bov saro varsi gyo

Place/ગામ
RAJKOT
Ramesh hadiya
Ramesh hadiya
Reply to  Pankaj sojitra
10/10/2021 7:27 pm

Ha bhai hu mahuvaj Rahu Chu,Mahuva talukama , talgajrda ( morari bapunu),konjalji,malpara vagare gamdama Janmashtami pachi khubaj varsad Che genrali badha karta.kapas Lal thai Gaya Ane magfalima geru.khetroma 2 fit khad ubha Che, nindva Nathi didhu.

Place/ગામ
Savar kundla/ mahuva
Baraiya bharat
Baraiya bharat
Reply to  Pankaj sojitra
10/10/2021 10:09 pm

Have sahan shakti nathi ray… Kyu kam karvu khabar nathi padti… Varsad se k jawanu nam nathi leto.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Ashu patel
Ashu patel
10/10/2021 6:45 pm

સર ભુર પવનો કેદીવસ થી શરૂ થશે ?

Place/ગામ
મોરબી
Ashu patel
Ashu patel
Reply to  Ashok Patel
10/10/2021 8:18 pm

Ene siyadu pavan kevay sir ?

Place/ગામ
Morbi
Kishan
Kishan
Reply to  Ashok Patel
10/10/2021 9:14 pm

Sachi vat saheb 12 pasi varsad nai pade amuk Modelo jota.

Place/ગામ
Manavadar dist.junagadh
Kalpesh Tholiya
Kalpesh Tholiya
10/10/2021 6:06 pm

2.5ins 45minit ma dhodh mar varshad 4.00to4.45

Place/ગામ
Surya pratapgath ta kukavav. Amreli
Kishan
Kishan
10/10/2021 6:00 pm

કડાકા ભડાકા સાથે મધ્યમ ગતિએ વરસાદ ચાલુ છે.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Baraiya bharat
Baraiya bharat
10/10/2021 5:49 pm

55 minutes ma full pavan sathe 57mm dhodhmar varsad.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
અમિત ઠક્કર
અમિત ઠક્કર
10/10/2021 5:07 pm

ફરી પાછો આજે ધોધમાર વરસાદ અડધી કલાક માં પાણી પાણી કરી નાયખું એક થી દોઢ ઇંચ હશે,,,

Place/ગામ
વડિયા દેવળી,, જિલ્લો અમરેલી
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
10/10/2021 5:06 pm

સર
ઢસા વિસ્તારમાં ઢસા ગામ ભંડારીયા માંડવા જલાલપુર ગાજવીજ સાથે વરસાદ

Place/ગામ
Dhasa j( botad )
Rajesh takodara
Rajesh takodara
10/10/2021 4:28 pm

Upleta ma tadke tadke varsad chalu thayo

Place/ગામ
Upleta
Hiren Kotadiya
Hiren Kotadiya
10/10/2021 3:46 pm

925 hpa ma je 17_18 tarikh ma gujrat taraf low batavtu htu te mara anuman mujab WD hisabe Uttar taraf gati kre se joi su thy te

Place/ગામ
Dhoraji
Alpesh pidhadiya
Alpesh pidhadiya
10/10/2021 3:42 pm

Kadaka bhadaka sathe madhyam thi dhodhmar varsad chalu 30 minit thi hal speed ma vadharo….

Place/ગામ
Nadala babra Amreli
Baraiya bharat
Baraiya bharat
10/10/2021 3:33 pm

45 minutes thi dhodhmar varsad full pavan sathe kapas thay gya undha… Khetro ma pani pani.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Anil odedara
Anil odedara
10/10/2021 2:32 pm

હવે મિત્રો બહુ થયુ આ વર્ષ ઘણો વરસાદ થયો છે.હવે 17,18,કે 20,નુ રહેવા દિયો કઈજ નથી આવવા નુ કારણ કે ઈન્દ્ર ભગવાન ની ટિકિટ લેવાય ગઈ છે તા 12 સાંજે 7 વાગ્યા ની બસ છે,ટિકિટ કનફમ છે.એટલે આગળ ની ચિંતા ના કરો આવતા વર્ષ મળશે. બધા મિત્રો ખુશી ખુશી વિદાય કરો.

Place/ગામ
ઈશ્વરીયા તા કુતિયાણા
Kodiyatar hira
Kodiyatar hira
Reply to  Anil odedara
10/10/2021 7:41 pm

Gud bai

Place/ગામ
Gam pastardi ta bhanvad
Rambhai
Rambhai
10/10/2021 2:30 pm

Sir ajy avigo 2.30pm

Place/ગામ
Ranavav.bhod
Jitendra dhorajiya
Jitendra dhorajiya
10/10/2021 10:59 am

સર મારા અભ્યાસ પ્રમાણે બંગાળાની ખાડી માં જે ડીપ્રેસન અથવા સાયકલોન બને તેના લીધે ગુજરાતમાં તારીખ 17 થી વાતાવરણમાં સ્થિરતા જોવા મળશે અને અમુક જગ્યાએ વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ બાજુ વધારે શક્યતા વરસાદની રહેલી છે

Place/ગામ
હાથીગઢ ,લીલીયા, અમરેલી
Jitendra dhorajiya
Jitendra dhorajiya
Reply to  Ashok Patel
10/10/2021 12:01 pm

અસ્થિરતા

Place/ગામ
હાથીગઢ ,લીલીયા, અમરેલી
Tushar
Tushar
10/10/2021 5:59 am

Unprecedented heat and humidity faced yday at morva …May i know the reason please

Place/ગામ
Morva hadaf dist panchmahals
jignesh kotadiya
jignesh kotadiya
10/10/2021 1:02 am

Sir amare aaje 4″ Inch jetlo varsad pdi gyo hevi thunderstorm sathe

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
મયુર
મયુર
09/10/2021 9:42 pm

સર, વરસાદની હાજરી હોવા છતાં imd કેમ ચોમાસાની વિદાય જાહેર કરતું હશે?

Place/ગામ
છાપરા
Bhavin bappdra
Bhavin bappdra
09/10/2021 9:40 pm

Hello sir aab monsoon decler kab hoga kiyuki
Mungfali ka harvesting karna he please ans

Place/ગામ
Ranakandorna
Muru kuchdiya
Muru kuchdiya
Reply to  Ashok Patel
10/10/2021 9:51 pm

Sir ame like kariye e tamne khabar pade ke kone kone like kryu? ( Tukma namni)

Place/ગામ
Porbandar kuchhdi
Devraj jadav
Devraj jadav
09/10/2021 9:04 pm

sir amare aaje trijo divas se roj sanje varsad qave se haju aekay divas khali nathi gayo andaje kull 3inch jetlo padi gayo hase

Place/ગામ
kalmad muli
Nilesh Ghoniya
Nilesh Ghoniya
09/10/2021 8:58 pm

Sir, Today about 0.75 inch rain in Atkot

Place/ગામ
Atkot, Ta-Jasdan
Paresh patel
Paresh patel
09/10/2021 8:57 pm

Amre 4.30 to 5.30 sudhi ma 2.5 in bhare Pavan sathe speed ashre 40 .50 km/ h

Place/ગામ
At.devla
Vachhani nilesh m
Vachhani nilesh m
09/10/2021 8:10 pm

મોટીમારડ(ધોરાજી) અંદાજે ચાર ઈંચ જેવો

Place/ગામ
મોટીમારડ(ધોરાજી)
shihora vignesh
shihora vignesh
09/10/2021 8:05 pm

30minute thi vijali na kadaka bhadaka sathe madhyam thi bhare varsad…..
Kapas vinavana baki che,mand sukana tya pacho avi gyo…..

Place/ગામ
Sidhasar(sayla),di-surendranagar
Rajesh Dangar
Rajesh Dangar
09/10/2021 7:38 pm

સર
આ રાઉન્ડ માં ધાર્યા કરતાં પણ વધારે માત્રામાં વરસાદ પડી રહ્યો છે

Place/ગામ
Keshod dist Junagadh
Dilip
Dilip
Reply to  Ashok Patel
09/10/2021 7:57 pm

Pan sir sarkar taraf thi ankada j khota aave chhe

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
09/10/2021 7:35 pm

Sir supedi ma aaje 1 inch hase pako ne motu nukshan

Place/ગામ
Supedi ta. Dhoraji
Hiren Kotadiya
Hiren Kotadiya
09/10/2021 7:32 pm

Dhoraji ma gajvij sathe 2″ dhodhmar

Place/ગામ
Dhoraji
અમિત ઠક્કર
અમિત ઠક્કર
09/10/2021 7:07 pm

સર&મિત્રો આજે અમારે બપોરે 4:15થી1 કલાક સુધી ધોકાવી નાયખા,,, વીજળી ના પ્રચંડ ઝબકારા સાથે ,,,,લગભગ દોઢ ઇંચ આસપાસ પડ્યો હશે,,

Place/ગામ
વડિયા દેવળી,, જિલ્લો અમરેલી
Dhoraliya Bhavesh
Dhoraliya Bhavesh
09/10/2021 6:59 pm

Rajkot malisanma dhodhamar varsad chalu se

Place/ગામ
Chotila
Vinod
Vinod
09/10/2021 6:49 pm

સર અમારે આજે 6 p.m થી દે ધના ધન લગભગ 50 મીલી જેટલો વરસાદ પડ્યો અને હજુ પણ ચાલુ જ છે હવે તો હાથ માં થી ગયું બધું કેમકે અમારે બધા ને માંડવી ને 120 દીવસ પુરા થયા છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta junagadh
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
Reply to  Vinod
09/10/2021 10:18 pm

મારે ૧૨૯ દિવસ થયા મગફળી ના અને હજુ ૮-૧૦ દિવસ ઊભી રાખવી છે g૨૦ હોય તો કાય વાંધો નથી આવતો ગયા વરસે પણ ૧૩૫ દિવસ ઊભી રાખી હતી.

Place/ગામ
લાલપુર - જામ
Nirmal Thummar
Nirmal Thummar
09/10/2021 6:47 pm

1 kalak dhokavi nakhiya kadaka bhadaka shathe mota bhadukiya ta kalavad (shitala)

Place/ગામ
Kalavad
Mahesh bhai
Mahesh bhai
Reply to  Nirmal Thummar
10/10/2021 12:03 am

Mota vadala na patiya aas pas 3 inch

Place/ગામ
Mota vadala
Dhaduk paresh
Dhaduk paresh
09/10/2021 6:46 pm

Dhimi dhare varsad chalu6 5:30pm thi

Place/ગામ
Gondal khandadhar
Julian ghodasara
Julian ghodasara
09/10/2021 6:39 pm

જયશ્રી કૃષ્ણ સાહેબ 3 દિવસ થયા ભાયાવદર પંથક ના ખેડુતો ભાગ્યશાળી છે.કારણ કાઠે આવી પાછો હટી જાય છે પરંતુ હજુ આવા થંડરસ્ટૢઓમ ના વરસાદ ની શક્યતા કેટલા દિવસ છે જરૂર જણાવશો

Place/ગામ
ભાયાવદર,તા ઉપલેટા
Hiren pancholi
Hiren pancholi
09/10/2021 5:59 pm

આટકોટ મા 20 મિનિટ થી ધીમીધારે વરસાદ શરૂ

Place/ગામ
આટકોટ તા જસદણ
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
09/10/2021 5:30 pm

Jay mataji sir…aaje amare atare 10 minutes hadvu zaptu aavyu varsad nu…..

Place/ગામ
Village-bokarvada dist-mehsana
નિલેશ પટેલ
નિલેશ પટેલ
09/10/2021 5:21 pm

Zanzmer ma dhodhmar varsad 30 mm.

Place/ગામ
Zanzmer ta. Dhoraji
S.Ribadiya @visavadar
S.Ribadiya @visavadar
09/10/2021 5:12 pm

Visavadar city & gramy vistarma aaje pan 2 thi lai 5 inch sudhi varsad..3pm thi 5pm

Place/ગામ
Visavadar
Rughabhai Karmur
Rughabhai Karmur
09/10/2021 5:11 pm

Sir aaje Amare 3.55 pm thi 5 pm sudhi ma 1 inch jevo padi gayo

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
1 7 8 9 10 11 15