Remnant Of Cyclonic Storm ‘GULAB’ Tracked Over Saurshtra As A Well Marked Low Pressure Yesterday – Today Remnant WMLP Concentrated Into A Depression Now Over Northeast Arabian Sea – Update 30th September 2021

30th September 2021 Morning:


Remnant Of Cyclonic Storm ‘GULAB’ Tracked Over Saurashtra As A Well Marked Low Pressure Yesterday – Today Remnant WMLP Concentrated Into A Depression Now Over Northeast Arabian Sea – Update 30th September 2021

‘ગુલાબ’ વાવાઝોડા ના અવશેષો તરીકે ગઈ કાલે સૌરાષ્ટ્ર પર વેલમાર્કડ લો પ્રેસર આવેલ – આજે આ સિસ્ટમ અરબી સમુદ્ર માં સરકી મજબૂત થઇ ડિપ્રેસન થયું -અપડેટ 30 સપ્ટેમ્બર 2021 

 

Main points from IMD Mid-Day Bulletin:
The Depression over Northeast Arabian Sea & adjoining Kutch moved nearly Westwards with a speed about 28 kmph during past 03 hours and lay Centered at 0830 hours IST of today, the 30th September 2021, over Northeast Arabian Sea off Gujarat coast, near Lat. 22.7° N and Long. 68.6° E, about 60 km West-northwest of Devbhoomi Dwarka (Gujarat), 280 km East-southeast of Karachi (Pakistan) and 860 km West-southeast of Chabahar Port (Iran). It is very likely to move West-northwestwards and intensify into Deep Depression over Northeast Arabian Sea off North Gujarat coast during next 12 hours. Then it is very likely to move further West-northwestwards and intensify into a Cyclonic Storm during the subsequent 24 hours. Thereafter, it is likely to continue to move West-northwestwards close to Pakistan-Makran coasts, moving away from the the Indian coast.

With Westward movement of the Depression over northeast Arabian Sea, away from Indian Coast, Numerical Weather Prediction models consensus indicate, establishment of Westerly & Northwesterly winds at lower & middle tropospheric levels over Northwest India and development of lower level anti-cyclonic circulation over the region from 5th Oct 2021. Under its influence, drastic reduction in moisture and absence of rainfall over extreme northwestern parts of India is very likely. Thus conditions are very likely to be favorable for commencement of withdrawal of Southwest Monsoon from some parts of Northwest India from around 6th October 2021.

બંગાળ ની ખાડી વાળું વાવાઝોડું ‘ગુલાબ’ આંધ્ર/ઓડિશા, તેલંગાણા, છતીશગઢ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર પર ગઈ કાલે આવેલ ત્યારે સિસ્ટમ વેલમાર્કડ લો પ્રેસર હતી. ગઈ રાત્રે આ સિસ્ટમ કચ્છ ના આખાત માં સરકી. આજે મજબૂત બની ડિપ્રેસન થયું અને નોર્થઇસ્ટ અરબી સમુદ્ર માં દાખલ થઇ. સિસ્ટમ હજુ મજબૂત થશે ડીપ ડિપ્રેસન થશે અને ત્યાર બાદ વાવાઝોડા માં પરિવર્તિત થશે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ટ્રેક કરે છે જે પાકિસ્તાન અને ઈરાન તરફ. એટલે ગુજરાત રાજ્ય થી દૂર જાય છે.

આ સિસ્ટમ ભારત થી દૂર જતી હોય આવતા દિવસો માં નોર્થવેસ્ટ ઇન્ડિયા પર એન્ટિસાયક્લોનીક પવનો સેટ થશે એટલે તારીખ 6 ઓક્ટોબર આસપાસ નોર્થવેસ્ટ ઇન્ડિયા ના અમુક ભાગો માંથી ચોમાસુ વિદાય માટે સાનુકૂળ પરિબળો સ્થપાશે.

BULLETIN NUMBER: 02 (AS/02/2021)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 30.09.2021

IMD બુલેટિન નંબર 02: 1145 કલાક IST તારીખ 30-09-2021 મુજબ

IMD બુલેટિન માં પાના નંબર 3 અને 4 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા

1_aa5909_2. National_Bulletin_20210930_0300UTC

Forecast For Saurashtra, Gujarat & Kutch Dated 30th September 2021


Gujarat Region the rain quantum and coverage will reduce from today. South Eastern Saurashtra and parts of Northeast Saurashtra will also have reduced rainfall activity. Western Saurashtra & Kutch can get Cloud bands passing over off and on giving some rainy spells for today. As the Arabian Sea System is tracking away from Gujarat, the rain and coverage will stand reduced from tomorrow over most parts of Gujarat State due to this System.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : તારીખ 30 સપ્ટેમ્બર 2021

ગુજરાત રિજિયન માં આજથી વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પૂર્વ સૌરાષ્ટ્ર માં પણ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માં સિસ્ટમ દરિયામાં હજુ નજીક હોવાથી ઘૂમરી વાદળો આ વિસ્તાર માંથી પાસ થતા હોય ચાલુ બંધ વરસાદ. આ સિસ્ટમ અંગે આવતી કાલ થી સમગ્ર રાજ્ય માં વરસાદ ની માત્રા અને વિસ્તાર નોંધપાત્ર ઘટાડો.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

 

Forecast In Akila Daily Dated 30th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 30th September 2021

How to Upload Profile Picture – પ્રોફાઈલ પિક્ચર રાખવા માટે માર્ગદર્શન

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
495 Add your comment here
Inline Feedbacks
View all comments
Kaushal
Kaushal
06/10/2021 5:35 pm

Hi Ashok Sir, Achanak kadakao sathe hdvu japtu

Place/ગામ
Amdavad
Dhaval Aghera
Dhaval Aghera
06/10/2021 5:31 pm

Sir dakshin savrastra ma kya jila Aave

Place/ગામ
Jamjodhpur
ભરત વાળા
ભરત વાળા
06/10/2021 5:05 pm

સર
વરસાદ ના વિદાય ની અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
મુળીયાસા તા.કેશોદ
Piyush Prajapati
Piyush Prajapati
06/10/2021 4:55 pm

Heavy rain in Ahmedabad

Place/ગામ
Ahmedabad-East
B.j.dhadhal
B.j.dhadhal
06/10/2021 4:46 pm
Kirit chaudhary
Kirit chaudhary
06/10/2021 4:22 pm

Are sir m.p baju thi to bau vadad chdya che amare arvalli baju pahuchi jase k su,ame aaje magfari upadvanu murat kari didhu che

Place/ગામ
Arvalli
Tabish Mashhadi
Tabish Mashhadi
06/10/2021 4:14 pm

Choota udaipur jilla ma dodhmar varsad
Mp thi avta

Place/ગામ
Ahmedabad
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
06/10/2021 3:22 pm

Sir monsoon withdrawal kya pahochyu chhe tem kem ane kya jovay

Place/ગામ
Mundra
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
06/10/2021 2:37 pm

સર
ઢસા વિસ્તારમાં આજે ફુલ સ્પીડ ભુર ના લેરખા આવે છે

Place/ગામ
Dhasa j( botad )
Zala ramsinh Virabhai
Zala ramsinh Virabhai
06/10/2021 2:01 pm

Sir diu verava koi skyta khari aagami 7 divash ? magfali upadvi varsad aave em hoi to 7 divash jalvi jaye .. Kem ke haju 10 divash magfali ubhi sake em she

Place/ગામ
Kaj kodinar gir somnath
Darshan Patel
Darshan Patel
06/10/2021 1:24 pm

(Deleted by Moderator)
Ramokda jota nath aavadtu

Place/ગામ
Amreli
Haresh patel
Haresh patel
06/10/2021 12:50 pm

Sir bhur pawan etle su thodo prakas pado

Place/ગામ
Morbi
મિલન સભાયા
મિલન સભાયા
06/10/2021 12:44 pm

IR1 cloud animation Avyu to weather website kadhi naykhi saheb tame to

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Krutarth Mehta
Krutarth Mehta
06/10/2021 12:21 pm

Sir there is a drastic reduction in moisture, humidity & clouds from today. Pawan ni direction pan aajthi change thai gai che & winds are blowing from North north west direction, so now conditions are very favourable for withdrawal of monsoon in Gujarat within 1 or 2 days. Have gharmi mate taiyar rehvu padse thoda diwas!!

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Ashok Patel
06/10/2021 2:56 pm

Ok etle have North Gujarat no vaaro avse vidaay mate pachi Central Gujarat, Saurashtra ane chelle South Gujarat etle avta 3 diwas ma akha Gujarat mathi vidaay lai lese.

Place/ગામ
Vadodara
Rajesh patel
Rajesh patel
06/10/2021 12:05 pm

Sir 500hpa 700hpa na pavno date 10sudhi antycayclone vay chge tyar pachhi sambhavit bob vali sistem na pavan vay chhe gujrat ma chomasu viday gujrat mathi var lagse sir

Place/ગામ
Morbi
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Rajesh patel
06/10/2021 3:00 pm

Rajeshbhai, chomasu vidaay pachi pan BOB ma system banti hoy che ane e Gujarat sudhi pahochti hoy che.

Place/ગામ
Vadodara
Ramesh hadiya
Ramesh hadiya
06/10/2021 10:54 am

Sir,daxin Saurashtrama varsad babate thodo Prakash padva vinanti kheduto tamari update Ni rah joyne betha Che darod call Karine puche Che.khas Karine ,07-10 to 12-10-21 sudhinu.aje full bhur pavan ude Che.

Place/ગામ
Savar kundla/ mahuva
Harshadbhai K Kanetiya
Harshadbhai K Kanetiya
06/10/2021 10:05 am

Sir Gujarat dam and rainfall update kro please

Place/ગામ
Botad
Harshadbhai K Kanetiya
Harshadbhai K Kanetiya
Reply to  Ashok Patel
06/10/2021 10:33 am

Ok thx

Place/ગામ
Botad
જયદેવ હૂંબલ
જયદેવ હૂંબલ
06/10/2021 9:22 am

ફૂલ ભુર ભરેડે છે.

Place/ગામ
જાર.તા.ઉપલેટા
Kishan
Kishan
Reply to  જયદેવ હૂંબલ
06/10/2021 9:46 am

અમારે પણ આજે ભુર પવન વાય છે.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Janak ramani
Janak ramani
05/10/2021 11:11 pm

Sir . Thodak divas pahela varsadni upadhi have magfali upadvani chhe to dabal upadhi .

Place/ગામ
Jasdan .
Raju bhuva
Raju bhuva
05/10/2021 9:40 pm

Ashok sir have cola nathi favtu; pepsi joye pan uparthi cola strong thaine avya rakhe chhe.

Place/ગામ
Ranavav
M j dhadhal
M j dhadhal
05/10/2021 9:30 pm

Sr arb ma bnti sistam thi tmne su lage che vrsad aavse ke nhi plese riplay sir yes ,no

Place/ગામ
Jasdan
Dinesh
Dinesh
05/10/2021 8:24 pm

સર જાકલ કેટલાએક દિવસ રેશે

Place/ગામ
Kamlapur jasdan
Bhavesh patel
Bhavesh patel
05/10/2021 8:20 pm

Hello sir dt.17 Oct bob ma vavajodu banse ke kem? Te gujarat ma varsad api sake ? Ahi na ramkada ma jota nathi avdtu

Place/ગામ
Dhoraji
Umesh patel
Umesh patel
05/10/2021 7:39 pm

Hi Sar Hathiya no chelo payo varsad aave awulageche

Place/ગામ
Rajkot ratanpar
Kishan
Kishan
05/10/2021 7:35 pm

સાહેબ ૨ દિવસ પહેલા વૃક્ષો વિશે ચર્ચા થઈ હતી. તે કોમેન્ટ મેં આજે વાંચી. સાહેબ ક્યાં એવા વૃક્ષો છે જે પર્યાવરણ માટે અને માનવજાત માટે ફાયદારૂપ છે ? અને ક્યાં એવા વૃક્ષો છે, છે વરસાદ લાવવામાં મદદરૂપ છે?

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Kishan
Kishan
Reply to  Ashok Patel
06/10/2021 12:10 am

Pan vadhu vruksho thi paryavaran to saru rahe n ?

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Kishan
Kishan
Reply to  Ashok Patel
06/10/2021 9:48 am

Ok

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Ashok Patel
06/10/2021 1:57 pm

અશોકભાઈ જય માતાજી
તમારી વાત સાચી છે કે વધુ વૃક્ષો હોય તો ત્યાં વધુ વરસાદ નો પણ થાય કેમકે મારું ગામ કચ્છ ના રણ ના કાંઠે આવેલું છે હું વર્ષો થી જોવું છું કે અમારા કરતા ઘણીવાર રણ માં વરસાદ વધુ હોય છે, ત્યાં કોઈ ઝાડ કે ઘાસ નું તણખલું પણ ઊગતું નથી.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Aashutosh J Desai
Aashutosh J Desai
Reply to  Kishan
06/10/2021 1:55 pm

સર સાથે ૧૦૦% સંમત, વાતાવરણ માથી કાબઁન ડાયોક્સાઇડ ઓછો કરવામાં સમુદ્ર ની એક પ્રકારની શેવાળ નો સિંહફાળો છે વૃક્ષો નો ખૂબ જ ઓછો. આપણા શરીરની સંરચના મા કાબઁનનુ ખૂબ મહત્વ છે.

Place/ગામ
પાટડી
Lagdhir kandoriya
Lagdhir kandoriya
05/10/2021 6:47 pm

Kirit bhai 10 thi 20 March shudhi vavetar chalu hatu. Kemke mare 70 vigha na dhana hata te Pak lai ne mag vaviya hata ane 10 may na roj mag tiyar thay Gaya hata ane kapni nu kam chalu kariyu.

Place/ગામ
Satapar kalyanpur
J.k.vamja
J.k.vamja
05/10/2021 6:05 pm

આજથી થોડા દિવસ પહેલાં સર ને પુસ્તા અમારા ગામમાં કેવું રહેશે ને કેટલા દિવસ રહેશે અને હવે બધા સુઈ ગયા હવે બધા એક સાથે સર ને કહો કે આખા વર્ષ દરમ્યાન માર્ક દર્શન આપવા બદલ આભાર વ્યક્ત કરો

Place/ગામ
Matirala lathi amreli
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  J.k.vamja
06/10/2021 12:46 pm

Bhai amare uttar gujarat ma badha de khali kham se have avta varse osa piyat vara pak vavine aram karvano se

Place/ગામ
Paldi ta visangar
Praful gami
Praful gami
05/10/2021 6:04 pm

Mitro,gaya varshe ame 4 acre na G-4 mung 8 September na roj vavetar karel,25 November kapani karel ,acre 40 man,1 vighe 16 man thya hata ,kheti ma aa amaro navo sahas hato.

Place/ગામ
Gingani, Jamjodhpur, Dist : jamnagar
Vachhani nilesh m
Vachhani nilesh m
Reply to  Praful gami
05/10/2021 8:01 pm

બરાબર છે અળદ અને મગ જેમ મોળા વાવે તેમ સારુ ઉત્પાદન થાય છે પણ વરસાદ થય જાય એટલે કોય રહિ નથી શક્તુ

Place/ગામ
મોટીમારડ(ધોરાજી)
Dilip Dalsaniya
Dilip Dalsaniya
05/10/2021 4:42 pm

નમસ્તે સર સર હવે ખેડુતને ખુશ થાઈ એવા સમાચાર આપો સર (Baaki Deleted by Moderator)

Place/ગામ
ભાયાવદર
1 4 5 6