Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021

12th October 2021

Monsoon withdrawn from whole Gujarat – સમગ્ર ગુજરાત માંથી ચોમાસા ની વિદાય

 

Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું.

Current Weather Conditions on 6th October 2021

In view of the establishment of an anti-cyclonic circulation in the lower tropospheric levels over western parts of northwest India and substantial reduction in moisture content & rainfall, the withdrawal of  southwest monsoon has commenced today against normal date of 17th September. Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and some parts of adjoining Gujarat today, the 6th October, 2021. The withdrawal line passes through 28.5°N/ Long.72.5°E, Bikaner, Jodhpur, Jalore, Bhuj and Lat. 23°N/Long. 68°E.

Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from some more parts of Gujarat, entire Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi, Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh and some parts of Madhya Pradesh during next 3-4 days.

A cyclonic circulation lies over Tamilnadu coast & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height and a trough in easterlies runs from this cyclonic circulation over Tamilnadu coast to north Konkan across central parts of Tamilnadu, north Kerala and Coastal Karnataka in lower levels.

A Low Pressure Area is very likely to form over north Andaman Sea around 10th of October, 2021. It is likely to become more marked and move west-northwestwards towards south Odisha & north Coastal Andhra Pradesh coast during subsequent 4-5 days.

પરિસ્થિતિ:

6 ઓક્ટોબર 2021: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું. વિદાય માટે ના પરિબળો યોગ્ય હોય આવતા 4 દિવસ માં સમગ્ર નોર્થ ઇન્ડિયા માંથી તેમજ મધ્ય પ્રદેશ ના ભાગો અને ગુજરાત ના થોડા વધુ ભાગો માંથી ચોમાસુ વિદાય લેશે.

નોર્થ આંદામાન ના દરિયા માં લો પ્રેસર ની શક્યતા છે જે મજબૂત થઇ વેલ માર્કંડ થશે અને આગાહી સમય ની આખર માં સિસ્ટમ ઓડિશા આંધ્ર કિનારા તરફ ગતિ કરતી હશે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 17 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 17 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 6th to 12th October 2021

South Saurashtra:

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas of South Saurashtra being Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar and adjoining parts of Rajkot & Dev Bhumi Dwarka Districts possibility of total 15 mm to 25 mm rainfall during the Forecast period while 40% of these areas of South Saurashtra can get scattered showers light rain during the forecast period.

North Gujarat, Kutch & North Saurashtra :

Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.

East Central Gujarat :

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas possibility of total rainfall 15 mm to 25 mm while 40% areas of East Central Gujarat can get scattered showers light rain during the forecast period.

South Gujarat:

Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period. Total rainfall during the forecast period 25mm to 50 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 ઓક્ટોબર 2021

દક્ષિણ સૌરાષ્ટ્ર:

દક્ષિણ સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર જે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ડીસ્ટ્રીકટ્સ અને લાગુ રાજકોટ અને દેવ ભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ્સ માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm, જયારે બાકી ના દક્ષિણ સૌરાષ્ટ્ર ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ આગાહી સમય દરમિયાન. દક્ષિણ સૌરાષ્ટ્ર માં ક્યાં વિસ્તાર આવે તે ઉપર મુજબ સમજવા.

નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્ર:

મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકલ દોકલ ઝાપટા ની શક્યતા.

મધ્ય પૂર્વ ગુજરાત:

મધ્ય ગુજરાત ના 60% વિસ્તાર માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm આગાહી સમય દરમિયાન મધ્ય ગુજરાત ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ.

દક્ષિણ ગુજરાત:

છૂટો છવાયો હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય માં અલગ અલગ દિવસે જેની વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm આગાહી સમય દરમિયાન.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 6th October 2021

આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 6th October 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

0 0 votes
Article Rating
1K Add your comment here
Inline Feedbacks
View all comments
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
17/10/2021 7:33 am

આજે વહેલી સવારે 7 વાગ્યે ઝાકળ જોવા મળી,,, મેઘરવો નહિ ઝાકળ હતી,,,, માણાવદર

Place/ગામ
Manavadar
Shubham zala
Shubham zala
17/10/2021 2:16 am

Sir avta 2 diwas ma utrakhand ma bhaare varsaad btave che Himalayas howa thi vadal fatvana samachar mali ske che utrakhand na loko sachveti rkhe toh saru.

Place/ગામ
Vadodara
Kishan
Kishan
16/10/2021 7:57 pm

Have season Puri thay pasi nirate besine ghau,chana,dhana, k jiru ma Pani varta varta kadkadti thandi ma Ashok Bhai ni thandi ni aagahi vanchya karvani.ane ek cup chano pyalo pase rakhvano.ane munsi premchand ni kahaniya pustak mobile ma Pani varta varta vanchaya karvanu.biju joi pan su Zindagi ma.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
sanjay rajput
sanjay rajput
16/10/2021 7:05 pm

sir 17 tarikhe sistam gujarat najik batave che windy bane modals

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Paresh Chaudhary
Paresh Chaudhary
16/10/2021 6:41 pm

sar uttar gujarat ma atyar thi surya athamta ni sathej thandi chalu thai jayse to a vakhate thandi sari rahese tevu lagese sachu sar

Place/ગામ
Paldi ta visangar
Dilip jadav
Dilip jadav
16/10/2021 5:34 pm

Sir date 17 madhya gujarat vadodara ma kevu rahshe pls ans

Place/ગામ
Padra vadodara
Dilip jadav
Dilip jadav
Reply to  Ashok Patel
17/10/2021 11:51 am

Thanks sir

Place/ગામ
Padra vadodara
Piprotar pravin
Piprotar pravin
16/10/2021 12:12 pm

Sir,noaa modal avta divso ma varsad batave chhe. Any reason?.

Place/ગામ
Bhanvad
gol kalpesh
gol kalpesh
15/10/2021 10:22 pm

Sir have idi sach6

Place/ગામ
Derdi ku
Vimal Kalkani
Vimal Kalkani
15/10/2021 5:17 pm

Sir.mari comment kem nathi dekhati

Place/ગામ
Chavand.t.lathi. d.amreli
Masani faruk
Masani faruk
15/10/2021 4:23 pm

Jambusar dist.bharuch aaje ek dam thi vatavaran badlai gayu chhe.dhimi thandi and suka pavan no ehsas thay chhe. Tunk ma winter ni saruvat.

Place/ગામ
Jambusar
Kishan
Kishan
15/10/2021 4:03 pm

Sir shiyalo Nov,Dec,Jan,Feb aa char mahina j hoy ne ? Jyare main month Dec and Jan barobarr ne ?

Place/ગામ
Manavadar dist.junagadh
Savan suva
Savan suva
15/10/2021 11:23 am

https://www.wunderground.com/forecast/in/upleta. સાહેબ સૌરાષ્ટ્રમાં આવતા દિવસોમાં વરસાદ કે ઝાપટાની શક્યતા ખરી ઉપરની લીંક પ્રમાણે તો ક્લિયર બતાવે છે પણ બીજા કોઈ ફેક્ટર ખરા

Place/ગામ
Upleta
Paras
Paras
15/10/2021 11:16 am

Sir normally siyada ni saruvat kyar thi thati hoy 6e Saurashtra ma?

Place/ગામ
Jamnagar, vavberaja
Dhaduk paresh
Dhaduk paresh
15/10/2021 10:34 am

Aaje Bafaro ocho 6

Place/ગામ
Gondal khandadhar
Shailesh patel
Shailesh patel
15/10/2021 10:13 am

Sar 17 18 19 ma

Place/ગામ
Sar 17 18 ma North gujarat ma shakyata khari
Shailesh patel
Shailesh patel
Reply to  Ashok Patel
15/10/2021 1:48 pm

Sorry sar

Place/ગામ
Jumsar sabarkantha
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
15/10/2021 9:41 am

આજે વાતાવરણ ખુશનુમા છે બપોરે 3 થી 4 વાગે સામાન્ય ગરમીને બાદ કરતા આખો દિવસ ખુશનુમા વાતાવરણ છે

Place/ગામ
Manavadar
Bhavesh Parmar
Bhavesh Parmar
15/10/2021 7:55 am

Aaje savare thodi thandi ni sharuaat thai che …thandi pdwanu chalu hve. Diwase garmi ane savare thandi. Bafaro ocho thayo che …

Place/ગામ
AHMEDABAD
Bhavesh Dangar
Bhavesh Dangar
15/10/2021 7:20 am

સર WD ક્યાં લેવલ અને કેવી રીતે જોવાય ?

Place/ગામ
Hadmatiya Dhoraji Rajkot
Pradip Rathod
Pradip Rathod
Reply to  Ashok Patel
15/10/2021 8:21 am

ગુડ મોર્નિંગ સર. સર તમે પૂર્વ ની જગ્યાએ પશ્વિમ અને પશ્વિમ ની જગ્યાએ પૂર્વ લખી નાખ્યું છે.

Place/ગામ
રાજકોટ
Bhavesh Dangar
Bhavesh Dangar
Reply to  Ashok Patel
16/10/2021 6:52 am

Thanks

Place/ગામ
Hadmatiya Dhoraji Rajkot
Yogesh chaudhary
Yogesh chaudhary
14/10/2021 11:11 pm

Sir 17 18ma ketli shakyata North Gujarat ma

Place/ગામ
Himatnagar
Dangar Govind
Dangar Govind
14/10/2021 9:08 pm

Sir હજુ ગરમી ખૂબ પડી રહી છે તો હવે કેટલા દિવસ ગરમી બફારા માંથી રાહત મળશે?

Place/ગામ
જામ ખંભાળીયા viramdad
ફેવિન સોજીત્રા
ફેવિન સોજીત્રા
14/10/2021 8:19 pm

ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ 39 નંબર મગફળી 25 મણ થી લઈને 34 મણ સુધી થઈ છે….જે ખૂબ સારી કેવાય…

Place/ગામ
ઉપલેટા
J.k.vamja
J.k.vamja
14/10/2021 7:29 pm

સર કૉમેન્ટ જોતાં એવું લાગે છે કે તમારી ની જરૂરિયાત પૂરી થઈ ગઈ તમારું સુ કેવું

Place/ગામ
Matirala lathi amreli
Kishan
Kishan
Reply to  J.k.vamja
15/10/2021 12:04 pm

Saheb be avu Kai nathi,baki saheb have free rehse to te weather ni potani skiilo vadhu beteer banavse,parivar ne samay aapse,rangila Rajkot ma farva Jase,vadiye moj karva ,kam karva Jase.

Aabhar

Place/ગામ
માણાવદર
Vimal Kalkani
Vimal Kalkani
14/10/2021 6:09 pm

Sir aa 18 thi 22 tarikh kevu raheshe

Place/ગામ
ગામ :ચાંવડ તા.લાઠી .અમરેલી
Jitendra dhorajiya
Jitendra dhorajiya
14/10/2021 3:51 pm

ગુજરાત ના તાલુકા અને જિલ્લા વાઈઝ વરસાદ માહિતી આંકડાકીય હોય તો આપવા વિનંતી

Place/ગામ
Hathigadh Liliya Amreli
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Jitendra dhorajiya
14/10/2021 4:23 pm

અહીં મેનુ માં ઉપલબ્ધ હશે

Place/ગામ
સાણથલી. તા. જસદણ
Jitendra dhorajiya
Jitendra dhorajiya
14/10/2021 3:47 pm

2021 ના ચોમાસામાં ગુજરાત મા કુલ કેટલો વરસાદ થયો કોઈ માહિતી કે લિંક હોય તો આપો

Place/ગામ
હાથિગઢ લીલીયા અમરેલી
Baraiya bharat
Baraiya bharat
Reply to  Jitendra dhorajiya
14/10/2021 6:59 pm

Kutch = 495.80mm..112.09%

North Gujarat = 515.65mm..71.96%

East central = 681.78mm..84.56%

Saurashtra = 812.91mm..116.03%

South Gujarat = 1388.30mm..94.98%

Gujarat state = 811.89mm..96.65%

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Iakhu Kuchhadiya
Iakhu Kuchhadiya
14/10/2021 11:37 am

સર હવે તમે કામમાં થી નવરા થયા હસો એટલે એક પ્રશ્ર્ન પુછવો છે સર વેધર લાઈટીગ માં જે વિજ બતાવે છે તેમા પ્લસ માઈનેસ. બતાવે છે’ પ્લસ એટલે શું થાય ને માઈનસ એટલે શું થાય

Place/ગામ
પોરબંદર કુછડી
Hemat ahir
Hemat ahir
Reply to  Ashok Patel
15/10/2021 7:32 pm

Sir tema alag alag colors hoy te su batave

Place/ગામ
Devliya
Devendra Parmar
Devendra Parmar
14/10/2021 10:46 am

ડુંગળીના ૨૦ કિલો ના ભાવ ની માહિતી કોઈ મિત્રો પાસે હોય તો આપજો તથા આવતા એક થી બે મહિના માં ભાવ ઉપર જસે કે નીચે જસે એવી માહિતી હોય તો જણાવવા વિનંતી

Place/ગામ
Dhrol Jamnagar
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Devendra Parmar
14/10/2021 1:48 pm

Hal na pak ni vat che..juni dungri na bhav 600 aaspass che navi dungrai na bhav 100thi 200 na che jo dungri sari hoy to thodo time rakhva ma aave to navi dunri na bhav 400 thi 700 shudhi na thay shake..

Place/ગામ
Nadala babra Amreli
Devendra Parmar
Devendra Parmar
Reply to  Alpesh pidhadiya
14/10/2021 4:41 pm

આભાર મિત્ર..

Place/ગામ
Dhrol Jamnagar
Julian ghodasara
Julian ghodasara
Reply to  Devendra Parmar
14/10/2021 10:42 pm

નીરાત રાખો ભાઇ જેમ વરસાદે ઓગસ્ટ મહીના પછી લીલાલેર કયૉ તેમ ડુંગળી પણ ખેડુતો ને ભાવ સારા મડશે.
ટુકમા દીવાળી આવવા દો

Place/ગામ
ભાયાવદર
Devendra Parmar
Devendra Parmar
Reply to  Julian ghodasara
15/10/2021 2:12 pm

આભાર મિત્રો માહિતી આપવા બદલ..

Place/ગામ
Dhrol Jamnagar
Kirit chaudhary
Kirit chaudhary
14/10/2021 9:47 am

Sir date 17,18,19 ma amare mavthani koi shkyata khri ?sir 7 divas andar ni vat che etale tamare janavu padse…

Place/ગામ
Arvalli
મયુર
મયુર
14/10/2021 8:07 am

અમારે આખી સિઝનનો વરસાદ 228.99%
બીજા નંબરે કાલાવડ 217%

Place/ગામ
છાપરા
Lagdhir kandoriya
Lagdhir kandoriya
14/10/2021 7:32 am

Mitro aje magfali ma Pani chalu kariyu. Aam to paki gai se pan Pani kadhiya vagar pade tem Nathi. Kuva nu Pani kadhvathi Jamin chutti padi jay atla mate
Pani kadhvu se.

Place/ગામ
Satapar kalyanpur
Baraiya bharat
Baraiya bharat
14/10/2021 7:27 am

પેલો વરસાદ 10 જુન છેલ્લો વરસાદ 10 ઓક્ટોબર…છેલ્લા બે ચોમાસા જોરદાર રહ્યા… આવતુ વર્ષ પણ જોરદાર રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના… બાય બાય 2021 monsoon…

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
parva
parva
13/10/2021 10:54 pm

Satat 3rd year normal to above-normal monsoon rahyu

Place/ગામ
RAJKOT
Javiya Mukesh
Javiya Mukesh
13/10/2021 10:52 pm

Sir arbi smudra ma windi ma kerla baju ghumri batave se to su vavajodu bani sake to Gujrat skyta please javab apjo sir

Place/ગામ
AMRELI
Kalpesh gol
Kalpesh gol
13/10/2021 9:35 pm

Bay Bay moonsun 2021

Place/ગામ
Derdi ku
Bhimshi khodbhaya
Bhimshi khodbhaya
13/10/2021 8:01 pm

અમારે માણાવદર તાલુકા માં 846 મી.મી. એવરેજ સામે 1138 મી.મી. વરસાદ પડ્યો 134% થાય પણ અમારા ગામ વેકરી માં આનાથી ઘણો વધારે વરસાદ પડ્યો સર ની 7 થી12 તારીખ ની આ આગાહી માં અમારે 8 ઇંચ વરસાદ પડ્યો.

Place/ગામ
Vekri ta.manavadar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
13/10/2021 7:34 pm

Atyare 7PM thi veraval baju bahu vijdi thai chhe

Place/ગામ
Visavadar
Rohit godhani
Rohit godhani
Reply to  Umesh Ribadiya @Visavadar
14/10/2021 2:12 pm

Have ny thay..ho bhai

Place/ગામ
Bagasara
Paresh Chaudhary
Paresh Chaudhary
13/10/2021 7:31 pm

sar mahesana ma 96 taka Ni gat rahi gai Amaro dharoi dem Khali se have avta varse hari vahela sambhar le avi asha se

Place/ગામ
Paldi ta Visnagar
ફેવિન સોજીત્રા
ફેવિન સોજીત્રા
13/10/2021 6:37 pm

આજે વાતાવરણ ચોખ્ખું છે તો હવાઈ જહાજો આમ થી તેમ ઘુમરા મારે છે અને એના અવાજના લીધે વરસાદ ગાજતો હોય એવા ભણકારા વાગે છે….

Place/ગામ
ઉપલેટા
Kishan
Kishan
Reply to  ફેવિન સોજીત્રા
13/10/2021 8:34 pm

Ha ahiya pan niklel.

Place/ગામ
Manavadar dist.junagadh
Jatin Patel
Jatin Patel
Reply to  ફેવિન સોજીત્રા
14/10/2021 8:25 am

Aa vakhte bov gajyo to ne etle bhankara vage ray ray ne

Place/ગામ
Rajkot
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
13/10/2021 5:57 pm

અમારે જસદણ તા. માં એવરેજ 581mm. સામે આ વર્ષ 496 mm.વરસાદ થયો જે અંદાજે 85.42% જેવું ગણાય. શરૂઆત માં થોડીક ખેંચ રહી પાછી જન્માષ્ટમી પછી ઘટ્ટ પુરી કરી

Place/ગામ
ગામ સાણથલી તા. જસદણ
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
13/10/2021 5:53 pm

Good by monsoon 2021,
Aavu ne aavu varstu reje

Place/ગામ
Nathuvadla, Dhrol.
Dhaduk paresh
Dhaduk paresh
13/10/2021 5:34 pm

Bay bay Monsoon 2021

Place/ગામ
Gondal khandadhar
Dhaduk paresh
Dhaduk paresh
Reply to  Ashok Patel
13/10/2021 9:10 pm

Ok

Place/ગામ
Gondal khandadhar
Ashvin sherathiya
Ashvin sherathiya
13/10/2021 4:02 pm

Thanks sir
Monsoon 21 bay bay amare aa round ma 4 divas khai zapta rupi varsad hato aaju baju 20 mm thi 40 mm sudhi chhe aaj thi 128 mandvi upadvanu chhalu karel chhe manvi tokte ma vavel hati tene aaj 147 divash ubhi rahi thanks wait for 22 monsoon

Place/ગામ
Kalana Ta dhoraji Dis Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
13/10/2021 1:34 pm

Good Bye monsoon 2021..

Place/ગામ
Vadodara
Alpesh Viroja
Alpesh Viroja
13/10/2021 1:26 pm

Sir, I think winter monsoon is more unpredictable than southwest monsoon. As per various models. Is it true?

Place/ગામ
Manavadar
Jaskubhai vank
Jaskubhai vank
13/10/2021 11:55 am

Ajthi thantarstrong thavani sakyata osi thay jase mara mat pramane

Place/ગામ
Kharchiya vankna
Kishan
Kishan
13/10/2021 11:36 am

Mare kul 16 vigha ni mandavi se,jema 6 vighani orvel se.orvel aaje sanje 4 vage padvani se.ane biji Diwali aavi Jase tya sudhi ubhi rese.

Place/ગામ
Manavadar dist.junagadh
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
13/10/2021 10:40 am

Sirjeee 6…12 Oct. 2021 na raund ma 10….25 mm Thayo baki mojedariya thank you.

Place/ગામ
Lakhadhir nagar
Kishan
Kishan
13/10/2021 9:28 am

Aaje saru vatavaran se.aakash chokhu,pavan pan se.good morning

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Lagdhir kandoriya
Lagdhir kandoriya
13/10/2021 8:08 am

Abhar sarji. tarikh 6 thi 12 ni tamari agahi ma amare 7 Oct. Na roj 25 mm varsad aviyo hato. Have chomasu puru Tay gayu. Mate kedut mitro ne thodi Rahat thase. Baki mitro suka same kiyarek lilu badtu hoy se. Pan oovroll 2021 saru rahiyu.

Place/ગામ
Satapar kalyanpur
Praful gami
Praful gami
12/10/2021 9:56 pm

Thank you sir for new information, sir aa chomasa e potana niti niymo bhuline ghare java mate aandhli dot muki chhe ,kem khabar kone aatlu badhu pressure karyu hase ?

Place/ગામ
Gingani, Jamjodhpur, Dist : jamnagar
1 9 10 11 12 13 15