Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch

24th September 2021

Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા

 

Update 24th September 2021 @ 09.30 pm. (2130 hours) IST

Click for
Depression over Bay of Bengal

Well marked low pressure area over east-central Bay of Bengal & likely
intensification into a Depression during next 12 hours.
Click below link:
IMD Special Bulletin Dated 24th September @ 1630 hours IST

Current Weather Conditions:

The overall Monsoon performance till date is -2% for whole India, -14% for Gujarat State, 4% surplus for Saurashtra & Kutch and -14% for Gujarat Region. There are 7 Districts in Gujarat State with rain deficiency of around 35%. Six districts from Gujarat Region are Ahmedabad, Gandhinagar, Aravalli, Dahod, Vadodara & Tapi. Only Surendranagar district from Saurashtra has rain deficiency of 35%. The scattered rain have occurred over many parts of Saurashtra, Gujarat & Kutch. Kutch got a good round during last two days. 

Under the influence of the cyclonic circulation over Eastcentral Bay of Bengal & neighborhood extending up to mid-tropospheric levels, a Low Pressure Area has formed over the same region and the associated Cyclonic Circulation extends up to mid-tropospheric levels tilting southwestwards with height. It is very likely to become more marked during next 12 hours. It is likely to move west-northwestwards towards Odisha coast during next 48 hours.

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Nowgong, Daltonganj, Jamshedpur, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

The Cyclonic Circulation over South Chhattisgarh & neighborhood now lies over Northeast Madhya Pradesh & adjoining South Uttar Pradesh and extends up to 4.5 km above mean sea level.

The Cyclonic Circulation over Southwest Rajasthan & neighborhood now lies over Saurashtra & neighborhood and extends up to 4.5 km above mean sea level tilting Southwestwards with height.


પરિસ્થિતિ:
દેશ લેવલ માં અત્યાર સુધી નું ચોમાસુ માં 2% ઘટ છે, ગુજરાત રાજ્ય માટે 12% ની ઘટ છે, સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન 4% વધારો થઇ ગયો જયારે ગુજરાત રિજિયન માં 14% ઘટ છે. ગુજરાત રાજ્ય માં 7 જિલ્લા માં 35% આસપાસ વરસાદ ની ઘટ છે તેમાં છ જિલ્લા ગુજરાત રિજિયન ના છે અમદવાદ, ગાંધીનગર, વડોદરા, અરાવલી, દાહોદ, અને તાપી. સૌરાષ્ટ્ર માં એક જ જિલ્લો સુરેન્દ્રનગર છે જ્યાં વરસાદ ની ઘટ હજુ 35% છે. 

ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે છે. ચોમાસુ ધરી જેસલમેર, અજમેર, દલોતગંજ, જમશેદપુર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

રાજસ્થાન વાળું યુએસી હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર હતું તે હવે સૌરાષ્ટ્ર અને આસપાસ છે.

બીજું યુએસી છત્તીશગઢ અને આસપાસ હતું તે 5.8 કિમિ ની ઊંચાઈ સુધી. આ યુએસી હવે નોર્થઇસ્ટ એમપી પર છે.

નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી અને આસપાસ ના વિસ્તાર માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ ના લેવલ ની અસર થી એક લો પ્રેસર તે વિસ્તાર માં થયું છે. તે હવે વેલમાર્કડ લો પ્રેસર થઇ ગયું છે અને 12 કલાક માં ડિપ્રેસન થઇ શકે છે. જે આવતા 2 દિવસ ઓડિશા તરફ ગતિ કરશે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 24th to 30th September 2021

Saurashtra, Gujarat and Kutch : Rainy weather will continue during the forecast period. The current deficit in Gujarat Region will reduce during the forecast period. Gujarat State expected to receive 35 mm to 75 mm rainfall with extreme rainfall areas exceeding 125 mm. during the forecast period. Withdrawal of Southwest Monsoon not expected to start during the forecast period.

Advance Indication: Bay of Bengal expected to be active after the Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 30 સપ્ટેમ્બર 2021 સુધી

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદી માહોલ સપ્ટેમ્બર આખર સુધી જળવાશે.વરસાદ ની ઘટ ઓછી થશે તારીખ 30 સપ્ટેમ્બર સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 35 mm. થી 75 mm. તેમજ વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો 125 mm. થી વધુ રહેવાની શક્યતા. આગાહી સમય માં રાજસ્થાન માંથી ચોમાસુ વિદાય ની શરૂવાત થાય તેવા સંજોગો નથી.

આગોતરું એંધાણ : આગાહી સમય પછી પણ બંગાળ ની ખાડી શક્રિય રહેશે.



 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 24th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
229 Add your comment here
Inline Feedbacks
View all comments
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
26/09/2021 10:09 am

Jay mataji sir…. Aaje to savar savar ma vijdi
na kadaka bhadaka sathe dhodhmar varsad chalu…..

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Madhav Chaudhary
Madhav Chaudhary
26/09/2021 10:09 am

Good Rain in Deesa and sorroundning vilaages since last 3-4 hrs

Place/ગામ
Deesa
Pankaj sojitra
Pankaj sojitra
26/09/2021 9:38 am

Sir gulab nahi to gulab ni pankhudi gujrat ne malse khara
Track babate haju modalo ma 200 km no fer che(total Bob thi guj sudhima) to lendfool thya pachi ni upadet ma track final thase evu lage che
Jtwc no track final ganay k

Place/ગામ
Rajkot
Nagrajbhai khuman
Nagrajbhai khuman
26/09/2021 9:32 am

Sir,avnari system Bob ni gujrat Na dariya ma jay NE majbut bane tevu banne modal btave se ecm ane gsf..to sir system yaman ka Oman baju Jay to bhej Saurashtra ma ghate ane pasi varsad nu praman ocu thay?
Please answer..

Place/ગામ
Krankach ta Liliya di Amreli
મયુર
મયુર
26/09/2021 8:28 am

સર,
Imd ની અપડેટ પ્રમાણે આજે રાત્રે 11:30 સુધી વાવાઝોડું રહેશે ત્યાર બાદ નબળું પડશે
મારો સવાલ એ છે કે વાવાઝોડું નબળું પડ્યા પછી dd ની માત્રા થાય પણ imd માં સીધું ડિપ્રેશન જ બતાવે છે તો શું હજી આમાં ફેરફાર થાય?

Place/ગામ
છાપરા
Mayur Desai
Mayur Desai
26/09/2021 8:10 am

Sir
Mara mapiya pramane mara village ma gai kale 6 inch aaspas varsad padyo.

Place/ગામ
Jethi, Taluka. Amirghadh, Banaskantha
Leo
Leo
26/09/2021 8:06 am

Sir, any scope for Gandhinagar in this round ?

Place/ગામ
Gandhinagar
Baraiya bharat
Baraiya bharat
26/09/2021 7:02 am

Tropical tidbits nathi khultu… Koi ne khultu hoy to kaho.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
Reply to  Baraiya bharat
26/09/2021 8:23 am

Barabar khule che

Place/ગામ
Supedi ta. Dhoraji
Vipul patel
Vipul patel
26/09/2021 12:22 am

Sir.
Imd 10day forcast and windy and weather radar am tranay model jota dt. 29 ma
to jamnagar jila ni dholay to bijivar
Kari nakh se evu lagechhe.

Place/ગામ
Bhadukiya, kalavad (jamnagar)
Dharmesh sojitra
Dharmesh sojitra
25/09/2021 11:53 pm

સર વાવાઝોડા નુ નામ ગુલાબ છે પણ કામ ગુલાબ જેવુજ હોય એવુલાગેછે બોવકાય ખાસ વાવાઝોડું લાગતુ નથી

Place/ગામ
Kotda sangani rajkot
parva
parva
Reply to  Dharmesh sojitra
26/09/2021 8:57 am

Monsoon ma koik j vakhat cyclone bane chhe, ane te pan etla strong nathi thata

Place/ગામ
RAJKOT
Dharmesh sojitra
Dharmesh sojitra
25/09/2021 10:59 pm

સર gaf મોડલ જોતા એવુ લાગે છે સીસ્ટમ અરબી મા જાય છે તો દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૈરાષ્ટ ને વધુ લાભ મલીશકે

Place/ગામ
Kotda sangani rajkot
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Dharmesh sojitra
26/09/2021 7:24 am

Labh nahi nukshan

Place/ગામ
Nadala Babra amreli
Suresh bhai
Suresh bhai
25/09/2021 10:49 pm

આ ગુલાબ નુ શુ છે અશોક ભાઈ?

Place/ગામ
Rajkot
Rajbha
Rajbha
25/09/2021 10:13 pm

મારા મતે સિસ્ટમ નો વધુ વરસાદ સૌરાષ્ટ્ર કોસ્ટલ એરિયામાં રહેશે..

Place/ગામ
Jamnagar
manish virani
manish virani
Reply to  Rajbha
26/09/2021 9:32 am

હવે ધરાઈ ગયા છી બાપુ

Place/ગામ
દલદેવળિયા તા. જામજોધપુર જી.જામનગર
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
25/09/2021 9:55 pm

સર 700hpa માં તારીખ ૧-૨ થી એન્ટી સાયક્લોન રાજસ્થાન પાકિસ્તાન પાસે બને છે ecmwf અને gfs બને મોડેલ માં સ્થાન બાબતે થોડો ફરક છે અને ત્યાર થી જ 700 hpa અને 500hpa બને માં ભેજ પણ વધારે ઘટી જાય છે તો શું આને ચોમાસું વિદાય ની તૈયારી થાય છે તેમ સમજી સકાય?

Place/ગામ
લાલપુર - જામ
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
25/09/2021 9:18 pm

1 KT = ketala km wind sirjee

Place/ગામ
Morbi
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
Reply to  Ashok Patel
26/09/2021 9:30 am

Sirjee badhuj vachu chhu pan bhulay gayutu have skrinshot lay lidho thankyou

Place/ગામ
Lakhadhir nagar
Tabish Mashhadi
Tabish Mashhadi
25/09/2021 9:13 pm

Ahmedabad ma khadaka bhadaka jode
7:30-9pm vagya sudhi
Dodhmar varsyo
Haji ave to saru

Place/ગામ
Ahmedabad
Ajayrajsinh Zala
Ajayrajsinh Zala
25/09/2021 9:09 pm

45 minute Surendranagar full varsad padyo atyare dhimo dhimo chalu che

Place/ગામ
Surendranagar
Vinod
Vinod
25/09/2021 9:07 pm

Sar amare aje mast vrap akho divas rhi have na Ave to saru

Place/ગામ
Goladhar ta junagadh
sanjay rajput
sanjay rajput
25/09/2021 9:06 pm

sir akha india rainfull deta jova ma kaya jovay

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
zala dharmendrasinh
zala dharmendrasinh
25/09/2021 8:55 pm

Aaje Akho divas vrap rahi

Place/ગામ
chudva .manavdar .junagdh
Dilip
Dilip
25/09/2021 8:53 pm

Thank you sir for new uupdate…jay shree radhe krishna ji ki jay jay jay ho…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
25/09/2021 8:47 pm

Ghunada s. Ma sanj no 15 mm mast mast very good

Place/ગામ
Morbi
Arjanbhai parmar
Arjanbhai parmar
25/09/2021 8:37 pm

Aagai samay ma chotila taluka ma kevu rhese sir aamare talav Khali se

Place/ગામ
Chotila
Nilesh amrutiya
Nilesh amrutiya
Reply to  Ashok Patel
25/09/2021 10:35 pm

Sachu varo aavigyo

Place/ગામ
Morbi
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
25/09/2021 8:27 pm

જય કૃષ્ણ સર…….
આજે વરાપ રહી છે વરસાદ બંધ થતાં રેચના પાણી કૂવામાંથી ઉલેચવાનુ ચાલુ કર્યું છે આજથી કૂવા આખેઆખા ભરાય ગયા છે ગામમાં તળાવ બધા ભરાય ગયા છે હવે વરસાદ આવશે એ પાણી દરિયામાં જશે હવે

આ વર્ષનો ટોટલ વરસાદ….ગય કાલે…33… ઈંચ પૂરો….

Place/ગામ
At Datrana Jam Khambhaliya Devbhumi Dwarka
Mahesh Dalsaniya
Mahesh Dalsaniya
25/09/2021 8:13 pm

Sir 15 minute thi dhodhamar varasad saru thayo, kheti pak ma nuksan thay se pan varshiya bhala

Place/ગામ
Surendranagar
Mayur Desai
Mayur Desai
25/09/2021 8:12 pm

Sir
Aaje Danta , Amirghadh , Dantivada taluka na amuk gamada o ma varsad ae bhukka bolavi dhidha.

Place/ગામ
Jethi, Taluko,Amirghadh, Banaskantha
Devraj jadav
Devraj jadav
25/09/2021 8:11 pm

si amare aaje varsad bhukka kadhi nakhiya lighting bhayankar thay se

Place/ગામ
kalmad muli
Divyarajsinh zala
Divyarajsinh zala
25/09/2021 8:01 pm

Dhrangadhra taluka na kondh ane aaju baju na gramy vistar ma khub saro varsad chalu che ek kalak the . dhrangadhra ma pn 15 min the bhare varsad saru

Place/ગામ
Dhrangadhra
H. A. Surani
H. A. Surani
25/09/2021 8:00 pm

સર સેલ્લા 30 મિનિટ થી જોરદાર ગાજ વીજ સાથે મધ્યમ વરસાદ ચાલુ છે હવે જે થાય તે બધો નુકસાની મા છે કપાસ મા વીણી ચાલુ છે માંગફડી પણ ઉગાવાનું ચાલુ છે

Place/ગામ
ગામ બાવળી તા ધ્રાંગધ્રા
H. A. Surani
H. A. Surani
Reply to  H. A. Surani
25/09/2021 8:59 pm

40 mm વરસાદ નોંધાયો

Place/ગામ
ગામ બાવળી તા ધ્રાંગધ્રા
Shailesh paresha
Shailesh paresha
25/09/2021 7:59 pm

સર અમારે ધાંગધ્રા તાલુકામાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ચાલુ છે એક કલાક થી અંદાજે બે ઈંચ

Place/ગામ
ગામ ગુજરવદી તા ધાંગધ્રા
Kuldisin rajput
Kuldisin rajput
25/09/2021 7:51 pm

Jay mataji sir….aaje amare 7 pm thi 7 -35 pm sudhi dhimi dahre varsad padyo….atare vijdi thay 6e….

Place/ગામ
Village-bokarvada dist-mehsana
Odedara karubhai
Odedara karubhai
25/09/2021 7:44 pm

Sir, Vavazodana vavad chhe. Satark revu pade k nai ?

Place/ગામ
Kutiyana
Rajubhai patel
Rajubhai patel
25/09/2021 7:40 pm

ખૂબ ગાજ વીજ પણ વરસાદ નહીં

Place/ગામ
Halvad
Naresh chaudhari
Naresh chaudhari
25/09/2021 6:20 pm

Viday ketla divas raheshe

Place/ગામ
Harij
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Naresh chaudhari
26/09/2021 7:26 am

8 month

Place/ગામ
Nadala Babra amreli
Mahes bhil
Mahes bhil
25/09/2021 6:14 pm

Sara varsad. Aajno 45 mm to pako hasej. ..

Place/ગામ
Gokulpur padhari Rajkot
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
25/09/2021 6:12 pm

આજે અમારે 3-50 થી 4-45 સુધી આ સીઝનનો ધોધમાર વરસાદ પડયો ખેતર બાર પાણી આજે નીકળ્યા..
એક કલાક વધુ પડયો હોતતો વાંઘા નાળા મા પાણી આવી ગયા હોત…

Place/ગામ
કાવા,ઈડર ,સાબરકાંઠા.
મિલન સભાયા
મિલન સભાયા
Reply to  Chauhan Ramesh Chandra
25/09/2021 7:50 pm

હજુ ૨૮ તો આવી નથી યાદ છે ને

Place/ગામ
ગામ.. હડમતીયા (મતવા)તા.જી.જામનગર
manish virani
manish virani
Reply to  મિલન સભાયા
25/09/2021 10:20 pm

apna vistar ma have jarur nathi.
jya jarur hoy tya jay to saru.
apne dharay gya

Place/ગામ
દલદેવળિયા તા. જામજોધપુર જી.જામનગર
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
Reply to  manish virani
26/09/2021 1:33 am

ભાગે પડતો લેવો જ પડે,ભલે હવે સહન નથી થતું છતાં પણ.

Place/ગામ
,નરમાણા જામજોધપુર જામનગર
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
Reply to  મિલન સભાયા
26/09/2021 7:40 am

28 એ શુ છે વળી ? અમારે તો એકસાથે 10 ઈંચ પડી જાય તોય વાંધો નહિ આવે !

Place/ગામ
કાવા ,ઈડર, સાબરકાંઠા
આલાભાઈ નંદાણીયા
આલાભાઈ નંદાણીયા
25/09/2021 5:48 pm

આભાર સર

Place/ગામ
કોલવા :જામખંભાળીયા
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
25/09/2021 5:16 pm

Jay mataji sir…. 4-15 pm thi North disha ma gajvij chalu thai gai 6e….hju varsad nthi….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
આલાભાઈ નંદાણીયા
આલાભાઈ નંદાણીયા
25/09/2021 4:52 pm

સર તમે ભડલી શાસ્ત્ર નો અભ્યાસ કર્યો હું ચાર પાંચ વર્ષ થી થોડો ઘણો અભ્યાસ કરૂં છું પણ સમય નથી મળતો ખેડૂતો માટે આ સારું છે પણ તેમાં આખા વર્ષ નું હોય છે 11/સપટેમબરે કોમેન્ટ કરી હતી કે30/સપટેમબરે સૌરાષ્ટ્ર કચછ માં વરસાદ આવશે પણ તિથિ ભાદરવા વદ ૯ના દિવસે વરસાદ આવે એટલે29/સપટેમબર આવે છે જોઈએ શું થાય

Place/ગામ
કોલવા :જામખંભાળીયા
Jayesh Chaudhari
Jayesh Chaudhari
25/09/2021 3:36 pm

ધરોઈ ડેમ અને સતલાસણા આસપાસના વિસ્તારોમાં 3.15 થી વરસાદ ચાલુ છે.

Place/ગામ
સતલાસણા
Jayesh Chaudhari
Jayesh Chaudhari
25/09/2021 2:56 pm

અમીરગઢ અને દાંતા વચ્ચે ના વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ છે…

Place/ગામ
સતલાસણા
parva
parva
25/09/2021 2:39 pm

BOB na DD/Cyclone nu sauthi accurate prediction ECMWF e karyu. Baki na models ma system sarkhi dekhati pan nathi.

Place/ગામ
RAJKOT
Baraiya bharat
Baraiya bharat
Reply to  parva
25/09/2021 3:32 pm

ECMWF system babte sachot hoy se ane varsad babte GFS.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Baraiya bharat
25/09/2021 5:24 pm

Imd. Gfs.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
25/09/2021 2:07 pm

BOB nu DD cyclone ni Matra ye hoy evu satellite image parthi dekhay chhe.because system center ma ‘eye’ dekhay chhe.

Place/ગામ
Visavadar
પોપટ થાપાલિયા
પોપટ થાપાલિયા
25/09/2021 2:06 pm

સર imd મુજબ હાલ ડીપડીપ્રેશન સે અને સાંજ સુધીમાં વવાજોડું બની જશે.પણ સેટેલાઈટ ઇમેજ માં તો આંખ પણ દેખાવા લાગી.તો સુ હકીકત માં સિસ્ટમ વધારે મજબૂત હશે

Place/ગામ
સુતરેજ ઘેડ તા કેશોદ
Lagdhir kandoriya
Lagdhir kandoriya
25/09/2021 1:44 pm

Mitro badha modals jota avu lagi Rahu se ke surastra ma 30 tarikh shudhi varsad avse. Aa cheloo raund hase 2021 no. Tiyar bad daxin gujrat baju varsad avse. Pan surastra ma jor ochu thay jase. Avu lagi rahiyu se .

Place/ગામ
Satapar kalyanpur
Rohit patel
Rohit patel
25/09/2021 1:14 pm

Sir gulab vavazodu Gujarat ne ketalu asar karata rahese ?

Place/ગામ
Sajjanpure
Kishan
Kishan
25/09/2021 12:43 pm

Amare aaje sari varap se.joiye have aagad shu thay.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Chintan Patel
Chintan Patel
25/09/2021 12:10 pm

અત્યારે સર સારો ઉધાડછે ભગવાન કરે આવતા દિવસો મા આવુ રહે

Place/ગામ
Moviya gondal
Dharmesh sojitra
Dharmesh sojitra
25/09/2021 12:05 pm

સર તમારી આગાહી પ્રમાણે રાજકોટ જીલ્લામાં નવી માલાગાડી આવવાનુ ચાલુ થયગયુ છે જોય સાંજ સુધીમાં શુ થાય

Place/ગામ
Kotda sangani rajkot
Kaushal
Kaushal
25/09/2021 11:50 am

Hi Ashok Sir, Aaje savare 9:30 vage South Southwest ma vaddo ni harmala rachai jordar mst scene hto….parvat jeva ane sharp clouds….a aakho samuh umti aavyo….khas kai thyu nai chatta j pdya pn aa thodo ghno samay j jova mlyu ema mja pdi 🙂 … kaik alag j thyu hoy am lagyu

Place/ગામ
Amdavad
Kishan
Kishan
Reply to  Kaushal
25/09/2021 12:34 pm

Vah

Place/ગામ
Manavadar
Jignesh
Jignesh
Reply to  Kaushal
25/09/2021 2:07 pm

New Naroda 1 kalakthi varsad chalu 1 inch jevo thai gayo Haji chalu che

Place/ગામ
New naroda