Fairly Wide Spread Rainfall Round Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021

4th September 2021

Fairly Wide Spread Rainfall Round Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021

7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે.

Current Weather Conditions:


The monsoon trough at mean sea level now passes through Ganganagar, Hissar, Hamirpur, Gaya, Kolkata and thence southeastwards to Northeast Bay of Bengal. The monsoon trough currently runs along its normal position. Its eastern end is likely to shift south of its normal position during next 24 hours and persists there for subsequent 3-4 days.

The cyclonic circulation over northwest Rajasthan & neighborhood now lies over northwest
Rajasthan & adjoining Punjab and extends up to 3.1 km above mean sea level.

The cyclonic circulation over Northeast Arabian Sea & adjoining Saurashtra now lies over Kutch & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height.

The cyclonic circulation lies over Northeast & adjoining Eastcentral Bay of Bengal and extends up to 4.5 km above mean sea level, tilting southwestwards with height. Under its influence, a Low Pressure Area is likely to form over North & adjoining Central Bay of Bengal during next 48 hours.

The shear zone now runs roughly along Latitude 12°N between 5.8 km & 7.6 km above mean sea level. It is very likely to persist over Peninsular India during next 4 days.

The shear zone is expected to shift Northwards towards Maharashtra as the System tracks Northwest towards Madhya Pradesh. When the System reaches Madhya Pradesh a broad Circulation at 3.1 km level will form from the System to Gujarat and nearby Northeast Arabian Sea. 

For details see some pages of  IMD Mid-Day Bulletin Dated 4th September 2021 

Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021


Saurashtra, Gujarat and Kutch : Possibility of Fairly widespread rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 6th September 2021.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં 
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 6 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.

નોર્થ અને લાગુ મધ્ય બંગાળ ની ખાડી માં તારીખ 6 સપ્ટેમ્બર આસપાસ એક લો પ્રેસર છવાશે. આ સિસ્ટમ નોર્થ વેસ્ટ તરફ ટ્રેક કરશે એટલે કે એમ પી બાજુ જશે. 3.1 કિમિ તેમજ 5.8 કિમિ ના લેવલ માં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન અરબી સમુદ્ર થી દક્ષિણ ના રાજ્યો અને લો પ્રેસર સિસ્ટમ સુધી હશે. આ શિયર ઝોન બાદ માં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, છતીશગઢ અને લો સિસ્ટમ સુધી રહેશે. જયારે એમપી બાજુ સિસ્ટમ આવશે ત્યારે 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમ થી ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર સુધી ફેલાશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 4th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 4th September 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
533 Add your comment here
Inline Feedbacks
View all comments
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
05/09/2021 7:27 pm

ગુજરાત ના ખેડુતો ના સાચા રાહબર ને
ખુબ ખુબ અભિનંદન,
જય શ્રી ક્રિષ્ના,
જય જય ગરવી ગુજરાત,
વંદેમાતરમ્

Place/ગામ
ગામ:કેશિયા,તાલુકો:જોડિયા,જામનગર
Vijay Lagariya
Vijay Lagariya
05/09/2021 7:25 pm

સર અમે કોમેંટ વાંચવા આવીયે એ તમારે ત્યાં બતાવે અમે આખા દિવસ માં ગુજરાત વેધર એપ માં વિઝીટ કરીયે એ??????

Place/ગામ
Bhanvad (verad)
hardik
hardik
05/09/2021 7:24 pm

bhavnagar city ma saro varsad saru che last 15 min thi

Place/ગામ
bhavnagar
Hiteshbhai sojitra
Hiteshbhai sojitra
05/09/2021 7:13 pm

Congratulations

Place/ગામ
Amreli
Dhaval Aghera
Dhaval Aghera
05/09/2021 7:08 pm

Jamjodhpur ma 2 kalak thi dhimi dhare varsad chalu Che.

Place/ગામ
Jamjodhpur
Rajbha
Rajbha
05/09/2021 7:07 pm

Ecmwf નો ટ્રેક યોગ્ય લાગે છે બાકી gfs તારીખ 8/9 માં પાણીમાં બેસી જાસે , અત્યારે gfs જે આંબા આંબલી બતાવે એ 1-2 દિવસ માં ફરી જાસે સૌરાષ્ટ્ર કચ્છ માટે, ecmwf મુજબ 12-13 તારીખ માં સાર્વત્રિક વરસાદ થાશે આપની આગાહી મુજબ…..
અભિનંદન સર જી

Place/ગામ
Jamnagar
Ashok
Ashok
05/09/2021 7:05 pm

Baley baley jai ho

Place/ગામ
Mandva mota
Baraiya bharat
Baraiya bharat
05/09/2021 7:01 pm

અણધાર્યો વરસાદ પડી પડી ગયો સર મોજ કરાવી દીધી આજે તો…. 5.5 ઈંચ ટુંકા વિસ્તારમાં.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Nirmal Thummar
Nirmal Thummar
05/09/2021 6:58 pm

Abhinandan sr.very good

Place/ગામ
Kalavad
Sanjay thanki
Sanjay thanki
05/09/2021 6:40 pm

Very good sir

Place/ગામ
Modhvada
Tabish Mashhadi
Tabish Mashhadi
05/09/2021 6:39 pm

Last time no system track ma tafavat hato
Ecmwf na hisabei chlyu pachi
GFS no zhukav pachad thi thay che ane ae divas varsad ni matra mate GFS was good
Abhyas barabar hto??

Place/ગામ
Ahmedabad
Vipul
Vipul
05/09/2021 6:29 pm

Excellent sir khub khub abhindan.

Place/ગામ
Devgam ta. Lodhika dis. Rajkot
Paresh Chaudhary
Paresh Chaudhary
05/09/2021 6:26 pm

Sar avnara raund ma pavan Ni gati ketli rahese

Place/ગામ
Paldi ta Visnagar
Narendra
Narendra
05/09/2021 6:23 pm

Good sir

Place/ગામ
Darsali
Ramesh savaliya motadadva
Ramesh savaliya motadadva
05/09/2021 6:21 pm

શિક્ષક દિન નિમિત્તે કોટિ કોટિ વંદન.

Place/ગામ
મોટાદડવા તા.-ગોંડલ
Aashutosh
Aashutosh
05/09/2021 6:17 pm

પાટડી તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસ મા સામાન્ય વરસાદ. ખેતી તો ચોક્કસ બચી ગઇ પરંતુ નદી, તળાવમાં પાણી ન આવ્યું. શિક્ષક દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર.

Place/ગામ
પાટડી જી: સુરેન્દ્રનગર
Palabhai
Palabhai
05/09/2021 6:11 pm

151002
Congratulations

Place/ગામ
Manavadar
Ashok j katariya
Ashok j katariya
05/09/2021 6:05 pm

Bharat bhai ne Lotri lagi gay anando.

Place/ગામ
Chikhali savar kundla Amreli
રમેશ ઓડેદરા
રમેશ ઓડેદરા
Reply to  Ashok Patel
05/09/2021 5:58 pm

વાહ

Place/ગામ
નવાગામ તા. ભાણવડ
Dinesh Patel
Dinesh Patel
Reply to  Ashok Patel
05/09/2021 6:06 pm

Very good sir, અભિનંદન,

Place/ગામ
Dhrol
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
Reply to  Ashok Patel
05/09/2021 6:13 pm

Wah… Excellent sir

Place/ગામ
Mundra
Ramshibhai D Khodbhaya
Ramshibhai D Khodbhaya
Reply to  Ashok Patel
05/09/2021 6:22 pm

વાહ ખુબ સરસ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ

Place/ગામ
Vekri
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
Reply to  Ashok Patel
05/09/2021 6:25 pm

Jay ho

Place/ગામ
Village Tunda-Mundra
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  Ashok Patel
05/09/2021 6:27 pm

Wah guru

Place/ગામ
Paldi ta Visnagar
Pratik
Pratik
Reply to  Ashok Patel
05/09/2021 6:31 pm

ખુબ ખુબ અભિનંદન

Place/ગામ
Rajkot
Hemji Patel.
Hemji Patel.
Reply to  Ashok Patel
05/09/2021 6:44 pm

Good info…. Sir

Place/ગામ
Tharad
ભુપત ધમસાણીયા
ભુપત ધમસાણીયા
Reply to  Ashok Patel
05/09/2021 6:44 pm

Its your Highness and due to free teaching about weather awarness to every one. I appreciate you service and give your golden time to us. Very very thanks you sir

Place/ગામ
Falla
Pradip Rathod
Pradip Rathod
Reply to  Ashok Patel
05/09/2021 6:46 pm

Many many congratulations Sir

Place/ગામ
Rajkot
ભરત કે ઠક્કર
ભરત કે ઠક્કર
Reply to  Ashok Patel
05/09/2021 6:49 pm

અભિનંદન સાહેબ..

Place/ગામ
આમરણ (મોરબી)
Parth chhaiya
Parth chhaiya
Reply to  Ashok Patel
05/09/2021 6:53 pm

Good luck

Place/ગામ
Bhindora ta manavdar
patelchetan
patelchetan
Reply to  Ashok Patel
05/09/2021 7:01 pm

Sir congratulations for achievement Apdu family motu thyu che…

Place/ગામ
Himatnagar
Ashvin sherathiya
Ashvin sherathiya
Reply to  Ashok Patel
05/09/2021 7:02 pm

Very good sir
Khub khub aabhar kheduto ne maragdarsan aapva badal ane aa akada pachhad haji be (2) minda (00) lage aevi shubh kamna
Amare aa round ma 110 mm bhagma avi gayo pan tadav kuva haji khali chhe pan puro vishwas chhe 20 tarikh ma bharay jase ane amara guru ne koti koti pranam

Place/ગામ
Kalana Ta dhoraji Dis Rajkot
Paras
Paras
Reply to  Ashok Patel
05/09/2021 7:03 pm

Very good sir

Place/ગામ
Jamnagar, vavberaja
Charolashitalkumar
Charolashitalkumar
Reply to  Ashok Patel
05/09/2021 7:12 pm

Congratulations sir

Place/ગામ
કેરાળા મોરબી
Jeet chhayani
Jeet chhayani
Reply to  Ashok Patel
05/09/2021 7:16 pm

ખુબ ખુબ અભિનંદન સર.

Place/ગામ
જસદણ
Navghan makwana
Navghan makwana
Reply to  Ashok Patel
05/09/2021 7:21 pm

Congratulations sir

Place/ગામ
Aliyabada taluka jamnagar
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
Reply to  Ashok Patel
05/09/2021 7:23 pm

ગુજરાત ના ખેડુત ના સાચા રાહબર ને ખુબ ખુબ ખુબ અભિનંદન,
જય શ્રી ક્રિષ્ના,
જય જય ગરવી ગુજરાત,
વંદેમાતરમ,

Place/ગામ
ગામ:કેશિયા,તાલુકો:જોડિયા,જામનગર
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
Reply to  Ashok Patel
05/09/2021 7:40 pm

Paheli update Kay sal ma kariti sirjee

Place/ગામ
Lakhadhir nagar
Bhupatpaghadar. Jetpur
Bhupatpaghadar. Jetpur
Reply to  Ashok Patel
05/09/2021 11:55 pm

ખુબ ખુબ અભિનંદન મારા ગુરુ ને. Sir me paheli koment kayare kari a ave . ટાઇમ મળે to keyjo….

Place/ગામ
Bordi shamdhiyala
sagar bhalodi
sagar bhalodi
Reply to  Ashok Patel
05/09/2021 11:56 pm

hu tamari sathe pela thi jodayel 6u to

Place/ગામ
moviya
Mukesh kanara
Mukesh kanara
Reply to  Ashok Patel
05/09/2021 7:47 pm

Wah sir

Place/ગામ
Jamkhambhalia
Digvijaysinh Tuvar
Digvijaysinh Tuvar
Reply to  Ashok Patel
05/09/2021 7:51 pm

This is true tribute to Askoknhai on the Teacher day occasion such a great news and youngistan are more interested in scientific forecast thats all because of your vision that all Met.learner can have acceleration .
Congratulations once again

Place/ગામ
Rajkot
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Ashok Patel
05/09/2021 7:53 pm

Very good sir..

Place/ગામ
Nadala Babra amreli
Jogal deva
Jogal deva
Reply to  Ashok Patel
05/09/2021 7:55 pm

Jsk sir….wah sir aata tamara nishvarth seva bhav nu result se baki ahi ta ghana ne bije padto varsad joy ne pan ahak ( k 1prakar ni irchha) thay se..ane tame badha ne prem thi vyvasthit javab aaposo.

Place/ગામ
Jashapar lalpur jamnagar
Drashishbhai
Drashishbhai
Reply to  Ashok Patel
05/09/2021 8:10 pm

ના સર , આ ફક્ત કોમેન્ટ નો આંકડો નથી
મારા જેવા અનેક સ્ટુડન્ટ ને તૈયાર કરવા બદલ તમે કરેલ મહેનત નો આકડો છે

Place/ગામ
જૂનાગઢ
B.M.Patel
B.M.Patel
Reply to  Ashok Patel
05/09/2021 8:12 pm

Very Great…

Place/ગામ
Moti Banugar. Ta. Dist. Jamnagar
Parbat Chudasama
Parbat Chudasama
Reply to  Ashok Patel
05/09/2021 8:59 pm

Aa 1 varsh no k atyar sudhi no sir

Place/ગામ
Khambhaliya
Nikunj bhai kansagra
Nikunj bhai kansagra
Reply to  Ashok Patel
05/09/2021 9:00 pm

Very good Very good sir

Place/ગામ
DHRANGDA
Jayesh Chaudhari
Jayesh Chaudhari
Reply to  Ashok Patel
05/09/2021 9:09 pm

સેલ્યુટ સર… ખૂબ ખૂબ અભિનંદન…

Place/ગામ
સતલાસણા
Digesh Rajgor
Digesh Rajgor
Reply to  Ashok Patel
05/09/2021 9:32 pm

Ohooo…. Jordar sir.. Waahh

Place/ગામ
Mandvi - कच्छ
Kamlesh chudasama
Kamlesh chudasama
Reply to  Ashok Patel
05/09/2021 9:40 pm

Good luck

Place/ગામ
Chorvad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Ashok Patel
05/09/2021 9:46 pm

Congratulations sir

Place/ગામ
Ahmedabad
Paresh bhai Bhensdadia
Paresh bhai Bhensdadia
Reply to  Ashok Patel
05/09/2021 9:47 pm

Very good sir

Place/ગામ
Rajkot
DINESH DETROJA
DINESH DETROJA
Reply to  Ashok Patel
05/09/2021 10:02 pm

વેરી ગુડ સર

Place/ગામ
MORBI
Malde Gojiya
Malde Gojiya
Reply to  Ashok Patel
05/09/2021 10:05 pm

Khub khub Abhinandan Ashokbhai, Lucky Aankdo
Chhe.

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
Reply to  Ashok Patel
05/09/2021 10:06 pm

ખૂબ ખૂબ અભિનંદન સાહેબ

Place/ગામ
At Datrana Jam Khambhaliya Devbhumi Dwarka
Ilmudeen kadivar
Ilmudeen kadivar
Reply to  Ashok Patel
05/09/2021 10:29 pm

ખૂબ ખૂબ અભિનંદન.
આપ ખેડૂત ની સેવા અવિરત રીતે કરી રહ્યા છો.અને તે પણ નિસ્વાર્થ.
” The mediocare teacher tells, The good teacher explains, The superior teacher demonstrates and The great teacher inspires. ”
– William Arthur Ward

” સાધારણ શિક્ષક માત્ર વાતો કરે છે, સારો શિક્ષક સમજણ આપે છે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે. ”
– વિલિયમ આર્થર વૉર્ડ

*Happy Teachers Day*

Place/ગામ
Valasan, wankaner,morbi
Kalpesh v sojitra
Kalpesh v sojitra
Reply to  Ashok Patel
05/09/2021 10:36 pm

Congratulations sir

Place/ગામ
Rajkot
Chetan Tarpara
Chetan Tarpara
Reply to  Ashok Patel
05/09/2021 10:36 pm

Good work sir

Place/ગામ
Nana vadala kalavad jamnagar
DEEPAK J. DAVE * ADVOCATE
DEEPAK J. DAVE * ADVOCATE
Reply to  Ashok Patel
05/09/2021 10:38 pm

Wah …. Saheb

Place/ગામ
RAJKOT
Ashvin Vora
Ashvin Vora
Reply to  Ashok Patel
05/09/2021 11:03 pm

Congratulations Sir

Place/ગામ
Gir Gadhada
Ahir Rameshbhai Haribhai
Ahir Rameshbhai Haribhai
Reply to  Ashok Patel
05/09/2021 11:19 pm

Congratulations

Place/ગામ
Banga,kalawad
Piprotar pravin
Piprotar pravin
Reply to  Ashok Patel
05/09/2021 11:25 pm

Khub saras

Place/ગામ
Bhanvad
Chirag viramgama
Chirag viramgama
Reply to  Ashok Patel
06/09/2021 12:58 am

Congratulations sirji

Place/ગામ
Rajkot
Anil Vadaliya
Anil Vadaliya
Reply to  Ashok Patel
06/09/2021 1:55 pm

Res Ashokbhai

congratulations

Place/ગામ
Junagadh
Hardik radhod
Hardik radhod
05/09/2021 5:48 pm

આપને આજે શિક્ષક દિન નિમિતે વંદન તથા પ્રભુ ને પ્રાર્થના કે તમને તદુંરસ્તી સાથે દીર્ધાયુ આપે જેથી આપ સૌરાષ્ટ્ર ગુજરાત ના ધરતીપુત્રો ને આવી ને આવી અવિરત સેવા દ્વારા અમૂલ્ય યોગદાન આપી શકો.
આભાર સહ

Place/ગામ
Tarsai .taluko jamjodhpur
Praful gami
Praful gami
05/09/2021 5:46 pm

Teacher day nimite weather Guru , Ashok Patel sir ne vandan,aakha divas na viram bad 5:15pm thi meghraja ni hajri, dhimi dhare .

Place/ગામ
Gingani, Jamjodhpur, Dist : jamnagar
Herbha danabhai
Herbha danabhai
05/09/2021 5:41 pm

Sar mane lage se ke avnari sistam thi varsad saro thase

Place/ગામ
Dervan
Baraiya bharat
Baraiya bharat
05/09/2021 5:41 pm

ફરી પાછો ધોધમાર વરસાદ શરૂ

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
અંકુર સાપરિયા
અંકુર સાપરિયા
05/09/2021 5:35 pm

અમારે 30 મિનિટ થયા ધીમીધારે એક ધારો વરસાદ ચાલુ અડધી કલાક પેલા કાઈ હતું નઈ અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો અમારે આ ગાડી ખંભાળિયા ભાણવડ થઇ ને આયા આયવી

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Baraiya bharat
Baraiya bharat
05/09/2021 5:18 pm

1.5 દોઢ કલાક મા ધોધમાર 5 ઈંચ વરસાદ…. હજુ પણ ભારે વરસાદ આવે તેવું વાતાવરણ છે.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Rohit Godhani
Rohit Godhani
05/09/2021 5:16 pm

Sir..IMD na 5 day rainfall forcast ma bhul hoy aevu lage Che.. Gujarat region pahela Saurashtra Kutch mate ..6-7 ma fws ane 8-9 ma ws key Che.. gujrat rigion ma isol, sct,fws,fws Che..

Place/ગામ
Bagasara
Piprotar pravin
Piprotar pravin
05/09/2021 5:15 pm

Teacher day nimite guru shree ashokbhai Patel ne naman.
Ajno total 15mm aspas varsad.

Place/ગામ
Bhanbad.Devbhoomi dwarka.
parbat
parbat
05/09/2021 4:59 pm

sir gfs and ecmfw ni ajni new upadte ma bov moto tfavat che system na track babat ma. gfs ta system gujrat upar thi sidhi dariya ma lay jay che jyare ecmfw system ne gujrat bordar thi rajsthan baju lay jay che. to am a tafavat ocho thava ma ketlo time lagse??

Place/ગામ
khambhliya
Hem,bhatiya
Hem,bhatiya
05/09/2021 4:56 pm

aje savar na jordar reda avta hata ane hal dhodhar mar varsad pade che khetro bara pani nikdi gaya

Place/ગામ
sutariya,khambhalia,dwarka
રમેશ ઓડેદરા
રમેશ ઓડેદરા
05/09/2021 4:36 pm

આજનો વરસાદ અમારે આશરે 25m.m. જેવો આવી ગ્યો.

Place/ગામ
નવાગામ તા. ભાણવડ
Hasu patel
Hasu patel
05/09/2021 4:34 pm

Happy teacher day sir

siyar jon vise thodu sikhavanu chhe pan 2 divas pachhi atiyare kay tapo nhi pade Gujarat pase sayar jon felay taye

Place/ગામ
tankara
જાલા અરવિંદસિંહ એસ.
જાલા અરવિંદસિંહ એસ.
05/09/2021 4:33 pm

સોરી સરજી ઉતાવળમાં ટાઈપ કરવામાં ભૂલ થઈ છે સર હું પોતે પ્રાથમિક શિક્ષક છુ

Place/ગામ
લજાઈ તા.ટંકારા હાલ રાજકોટ
Baraiya bharat
Baraiya bharat
05/09/2021 4:24 pm

નદી નાળા રેલમ સેલમ હજુ પણ યથાવત ફુલ સ્પીડ મા ધોધમાર.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Gadara Devji
Gadara Devji
05/09/2021 3:57 pm

ગુરૂ ના ચરણોમાં વંદન હું બઘા ની કોમેન્ટ દરરોજ વાંચું છું હૂં તો તૈયાર ભજીયા ખાવા વારો મને આમાં કાંઈ ટપો પડતો નથી હુંતો ચ ક પ લ બ

Place/ગામ
પીપરટોડા તા.ધોલ જી્જામનઞર
Baraiya bharat
Baraiya bharat
05/09/2021 3:47 pm

Amara thi 1km dur khetro bara pani nikli gya…. Varsad aagal nathi chali shakto…

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Raju vachhani
Raju vachhani
05/09/2021 3:39 pm

Thank you sir

Place/ગામ
Gingani t jamjodhpur d jamnagar
Pratik
Pratik
05/09/2021 3:26 pm

આજના પાવન દિવસે પરમ પૂજ્ય ગુરુદેવને કોટી કોટી વંદન

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
05/09/2021 3:21 pm

Teacher’s Day nimmitte aapne vandan Ashok Sir tme cho to aanand che ane emay tmari aanando vadi aagahi aave to apar aanand che 🙂

Place/ગામ
Amdavad
BAIJU JOSHI...
BAIJU JOSHI...
05/09/2021 3:17 pm

આજ ના શિક્ષકદિન નાં પાવન પર્વે , અશોકસર આપ ને વંદન અને પ્રણામ…

Place/ગામ
RAJKOT CITY-WEST
Savaliya Sanjay
Savaliya Sanjay
05/09/2021 3:15 pm

Thanks new update

Place/ગામ
Np khijdiya
Leo
Leo
05/09/2021 3:06 pm

Happy Teacher’s Day Ashok sir.

Place/ગામ
Gandhinagar
Prakash mokariya
Prakash mokariya
05/09/2021 3:04 pm

30 minutes thi saro varsad pale se atyare sir.

Place/ગામ
Jam khambhalia
નરેન્દ્ર બારૈયા
નરેન્દ્ર બારૈયા
05/09/2021 2:34 pm

આપને આજે શિક્ષક દિન નિમિતે વંદન તથા પ્રભુ ને પ્રાર્થના કે તમને તદુંરસ્તી સાથે દીર્ધાયુ આપે જેથી આપ સૌરાષ્ટ્ર ગુજરાત ના ધરતીપુત્રો ને આવી ને આવી અવિરત સેવા દ્વારા અમૂલ્ય યોગદાન આપી શકો.
આભાર સહ

Place/ગામ
રિલાયન્સ ગ્રીન્સ, મોટી ખાવડી
નરેન્દ્ર બારૈયા
નરેન્દ્ર બારૈયા
05/09/2021 2:31 pm

સર, આપના આ ઉમદા કાર્ય થી આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત લેવલે ઘણા સારા વેધર એનાલિસ્ટ થયા, મોટી સંખ્યા મા યુવકો વરસાદ ના વરતારા ના ચક્કર માંથી બહાર આવી આધુનિક વિજ્ઞાન ના તમારા દ્વારા ઉપલબ્ધ કરાયેલ ઉપકરણોને સારી રીતે જાણતા અને સમજતા થયા, વરસાદ વિષે ની સચોટ માહિતી સામાન્ય અને અભણ ખેડૂતો સુધી ગામડે ગામડે પહોંચાડતા થયા, આજે સૌરાષ્ટ્ર ના મોટા ભાગ ના ગામડા ના ખેડૂતો કોઈ જ્યોતિષકાર કે વરતારા વાળા ને નથી સાંભળતા પણ અશોક ભાઈ ની આગાહી શું ક્યે છે એમ એ યુવાનોને પૂછે છે. આ એક સામાજિક ઢાંચા મા પણ મોટો બદલાવ છે,

Place/ગામ
રિલાયન્સ ગ્રીન્સ, મોટી ખાવડી
Ramesh chauhan
Ramesh chauhan
05/09/2021 2:12 pm

સર હાલ mjo ફેઝ 3અને 4 ની લગોલગ આવી ગયો છે આ સાચું છે સર

Place/ગામ
ટીંબડી સુત્રાપાડા સોમનાથ
Vijay dangar junagadh
Vijay dangar junagadh
Reply to  Ashok Patel
05/09/2021 4:06 pm

Ha હા ha

Place/ગામ
જૂનાગઢ
જાલા અરવિંદસિંહ એસ.
જાલા અરવિંદસિંહ એસ.
05/09/2021 2:06 pm

શિક્ષક દિન ની શુભકામના હવામાન ગુરુજી શ્રી અશોકભાઇ પટેલ ને આદરણીય વંદન આપ શ્રી ખૂબ લાંબુ અને આરોગ્ય સાથે આપનું જીવન આનંદમય બની રહે તેવી ભગવાનને પ્રાર્થના………………………………………………………………….

Place/ગામ
લજાઈ તા.ટંકારા હાલ રાજકોટ
Baraiya bharat
Baraiya bharat
05/09/2021 2:02 pm

Amara thi 10km purv ma jordar varsad pade se last 30 minutes thi.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
મિલન સભાયા
મિલન સભાયા
Reply to  Baraiya bharat
05/09/2021 4:48 pm

ભરત ભાઈ તમારે કાયમ ૧૦ કિમી ને ૫ કીમી ને ૩ કિમી ઉત્તર ને દક્ષિણ ને પૂર્વ ને પક્ષિમ માં જ વરસાદ પડે છે તમારે આવતો જ નથી

Place/ગામ
ગામ.. હડમતીયા (મતવા)તા.જી.જામનગર
Haresh bhai patel
Haresh bhai patel
05/09/2021 1:56 pm

Thank’s sir for new update

Place/ગામ
Balel pipriya di . Amreli
manish virani
manish virani
05/09/2021 1:51 pm

sir aa system ma varsad gfs mijab padse k ecmfw mujab.?
gfs mujab pade to akha gujarat ne labh male evu lage chhe

Place/ગામ
rajkot
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
Reply to  manish virani
05/09/2021 2:52 pm

વરસાદ કયા મોડલ પ્રમાણે પડે એ વરસાદ ની માત્રા બાબતે હજુ વહેલુ કહેવાય હા ઈસીએમ ડબલ્યુ એફ ની અત્યારની અપડેટ સુધારા તરફી આવી છે સમગ્ર સૌરાષ્ટ્ર માટે…. વરસાદ સારો જ બધા મોડલ બતાવતા થય ગયા છે હા ફેરફાર તો થતો જ હોય છે દર અપડેટમા બહોળુ સિયરઝોન થશે તો સમગ્ર સૌરાષ્ટ્ર માં ફાયદો આપસે આ રાઉન્ડમાં…….

Place/ગામ
At Datrana Jam Khambhaliya Devbhumi Dwarka
મેદપરા જીતેન્દ્ર
મેદપરા જીતેન્દ્ર
Reply to  Hemant Maadam Aahir
05/09/2021 6:09 pm

Tamari FB id aapo bhai

Place/ગામ
Bangavdi
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir

Hemant maadam aahir સર્ચ કરો એફબી પર

Place/ગામ
At Datrana
ભુપત ધમસાણીયા
ભુપત ધમસાણીયા
05/09/2021 1:49 pm

સર
GSF 700 hpa 8-10 સપ્ટેમ્બર ના ECMWF 11-14 ના જામનગર જિલ્લા માં જ્યાં સૌથી ઓછો વરસાદ છે ત્યાં ભારે થી અતિભારે વરસાદ બતાવે છે જ્યારે cola 8 9 તેમજ 12 14 બને માં 4 થી 6 ઇંચ ની માત્રા બતાવે છે તો તમારા અનુમાન મુજબ કેવું રહેશે 6 થી 13 માં જામનગર માટે કમસે કમ 50% ડેમ ભરાઈ જશે.

Place/ગામ
ફલ્લા
bhimani Pankaj
bhimani Pankaj
Reply to  ભુપત ધમસાણીયા
05/09/2021 2:46 pm

bharaybjay to saru motabhai

Place/ગામ
kunad