Super Cyclonic Storm ‘AMPHAN’ Over West Central Bay Of Bengal: Cyclone Warning For West Bengal And North Odisha Coasts: Orange Message

18th May 2020 @ 8.30 pm Update

Super Cyclonic Storm ‘AMPHAN’ (pronounced as UM-PUN) over Westcentral Bay of
Bengal: Cyclone Warning for West Bengal and north Odisha coasts: Orange Message.

FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 21 (BAY OF BENGAL 01/2020)
TIME OF ISSUE: 2030 HOURS IST DATED: 18.05.2020

IMD બુલેટિન નંબર 21: 2030 કલાક IST તારીખ 18-05-2020 મુજબ

‘સુપર સાયક્લોન’ ‘AMPHAN’ (‘અમ-પન’) મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર : પશ્ચિમ બંગાળ અને નોર્થ ઓડિશા કિનારા માટે સાયક્લોન ની ચેતવણી : ઓરેન્જ મેસેજ

 

indian_1589817902

Status:
The Super Cyclonic Storm ‘AMPHAN’ is located at 14.6N, 86.4E. The winds blowing 230-240 kms/hour and gusting up to 265 kms/hour. The System is expected to track Northerly and then North Northeastwards towards West Bengal next two days. JTWC has issued Tropical Cyclone Warning No. 10. The wind speed on International scales is 145 knots ( 268 kms/hour on 1 minute average wind speeds basis. IMD has a 3 minutes average basis). NRL has 901 Millibar Central Pressure.

JTWC Tropical Cyclone 01B (AMPHAN) Warning No. 10 ( Super Cyclonic Storm “AMPHAN”)
Dated 18th May 2020 @ 1500 UTC ( 08.30 pm IST)

 

 

NRL IR Satellite Image of Super Cyclonic Storm ‘AMPHAN’
Dated 18-05-2020 @ 1400 UTC ( 07.30 pm. IST)



 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 14th May 2020

Read Forecast in Sanj Samachar Daily Dated 14th May 2020

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

487 Replies to “Super Cyclonic Storm ‘AMPHAN’ Over West Central Bay Of Bengal: Cyclone Warning For West Bengal And North Odisha Coasts: Orange Message”

  1. મારા અંદાજ પ્રમાણે કેરળ માં 28/29 માં ચોમાસું બેસી જશે.

  2. નમસ્તે સાહેબ ,

    દર વર્ષે ચોમાસું ક્યારે અને ક્યાંથી શરૂ થાય અને ગુજરાત માં કેટલા દિવસે પહોંચે ? શરૂ આત થી ગુજરાત સુધી પહોચવા દરમિયાન વચમાં આવતા સ્થળો ની માહિતી પણ આપશો. ગુજરાતમાં તાલુકા પ્રમાણે કેટલો વરસાદ પડ્યો એના છેલ્લા ૫૦ વર્ષના ડેટા જોઈતા હોય તો કોઈ વેબસાઈટ ઉપલબ્ધ હોય તો જણાવશો.

    આભાર

  3. Sir am I right or wrong plz correct
    Average Gujarati Calander
    January-પોષ
    February-મહા
    March-ફાગણ
    April-ચેત્ર
    May-વેશાખ
    June-જેઠ
    July-અષાઢ
    August-શ્રાવણ
    September-ભાદરવો
    October-આશો
    November-કારતક
    December-માગશર
    Sir plz mention average date of અષાઢી બીજ

  4. Dear sir. અમ્ફાન્ નામ કોને આપેલું

  5. Su Amphan na lidhe pre monsoon activity start thava ma time lagse ?
    Particular to related Western part of India

  6. સવારે ધાબા પર સુતા હોઈએ તો રીતસર પાથરણા,,, સાલ ભીના થઇ જાય છે એ પણ સવાર પડતા એટલે કે 3 થી 5:45 વચ્ચે,,,, કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આટલો ભેજ હશે અને હોય તો બીજા વિસ્તારોમાં આવુ નથી થતુ,,, ભીનાશ,,, ઝાકળ,,, ભેજ જે કયો તે તેને ભૌગોલિક પરિસ્થિતિ સાથે શુ સબંધ હોઈ શકે,,,, ઉપર મુજબની પરિસ્થિતિ જે માણાવદર સાઈડ નથી બનતી,,,,, તમારો શુ મત છે આ બાબતે?????

    1. Manavadar ma Ginning udhyog sharu thayo tenu karan j bhej chhe.

      Ratre Agashi par gadala nakhi ne suta hoy toe gadala vaheli savare bhina thata hoy… je Megharvo kaho evu

    2. sir …aje 2 divas thi bhej khub vadhyo surface ma …. kantha vistar gujrat ma ..ane thar zakal pan ave chhe . arabian sea ma kaynk thase halchal ..

      .ek bhai paramparik jota em kahe chhe .. ke varsad .. raah jovravse ..

    3. મેઘરવો ચોમાસુ કે ચોમાસુ ઉતરતા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવતો હોય છે અત્યારે જે છે તેને ઝાકળ અથવા ઠાર કહિ શકાય,,,, વૃધ્ધો આવા શબ્દો વાપરતા હોય છે,,,,

  7. Cyclone “Amphan ” Sundarvan ( bangal ) Ma 180 Ni wind Speed sathe hit thyu 4 kalak Process Chalse ane eye Jyare pasar thase tyare sky clear thase ane fari varsad ane vavazodu -IMD

  8. Minimum temperature of Rajkot is staying around 25°C only.

    Aa varse j aavu chhe ke dar varshe aatlu j normally reh chhe ?

    For us Amdavadis, it’s quite low! 3 to 4°C lower compared to us.

    1. Hi Shreyansh bhai, Rajkot 1k khub j ahladak city che 🙂 Roj sanje 5 vagya thi jordar pavan nikde che. J 6.30 7 vagta thodo thndo thai jay che because Rajkot is near by sea compared to Ahmedabad. Ane night temperature hmesha khushnuma rahe che. Pn ha humid ahiya amdavad krta thodu vdhu rahe che atle j chella thoda varso thi varsad tya vdhyo che.

  9. Kolkata ,Howrah ane orrissa na ghana jillao ma “Amphan ” ne Karne bhayankar Varsad chalu Che .

    sir varsad ketlo thai sake te jillao ma 20-25 inch thi vadhu ???

Comments are closed.