Very Severe Cyclonic Storm “KYARR” Over Eastcentral Arabian Sea – Update 26th October 2019 @1200 UTC

26th October 2019 @ 5.30 pm IST

INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 15 (ARB/03/2019)
TIME OF ISSUE: 1430 HOURS IST DATED: 26.10.2019

નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

indian_1572082576

From the above Bulletin: Forecast track as well as Forecast intensity is given.

આ ડોક્યુમેન્ટ માં ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે. 



Very Severe Cyclonic Storm “KYARR” Over Eastcentral Arabian Sea

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ઘણું તીવ્ર વાવાઝોડું “ક્યાર” 

 

Very Severe Cyclonic Storm “KYARR” Over East Central Arabian Sea has re-curved and is expected to track West Northwestwards next 3 to 5 days. Location of the VSCS at noon was Lat. 16.7N & Long. 69.9E  about 450 km. South of Veraval and about 325 km West of South Konkan Coast at noon of 26th October 2019.

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ઘણું ત્રીવ્ર વાવાઝોડું ક્યાર હવે તારણ મારીને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. લોકેશન Lat. 16.7N & Long. 69.9E, જે વેરાવળ થી 450 કિમિ દક્ષિણે છે અને દક્ષિણ કોંકણ કિનારા થી 325 કિમિ પશ્ચિમે છે. પવન 135-145 કિમિ ના હતા અને ઝટકા ના પવન 160 કિમિ ના.

 JTWC Tropical Cyclone Warning Number 7
Dated 26th October 2019 @ 0900 UTC (26th October 02.30 pm IST)

 

NRL IR Satellite Image 04A.KYARR (IMD: VSCS)
Dated 26th October 2019 @  1100 UTC (1630 IST)

 

 

 

 

 

Forecast: Saurashtra, Gujarat & Kutch 26th October To 31st October 2019

Based on current forecast track, there would be clouding over Saurashtra, Gujarat & Kutch on most days during the forecast period. Clouding associated with the System will pass over different places of the whole State many times. Due to this likely hood of un-seasonal rain continues during the forecast period. Weather is expected to be unstable even after the end of Forecast period till 3rd November 2019. 

અપડેટ:

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 થી 31 ઓક્ટોબર 2019

 

હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ રહેશે. સિસ્ટમ આનુસંગિક વાદળ તેમજ સિસ્ટમ ના પૂછડિયા વાદળ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ પર થી પસાર થશે. તેની અસર થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો માં માવઠા ના સંજોગો યાથવત છે. આગાહી સમય પછી પણ 3 નવેમ્બર 2019 સુધી વાતાવરણ અસ્થિર રહેશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું 

Forecast In Akila Daily Dated 26th October 2019   

Forecast In Sanj Samachar Daily Dated 26th October 2019   


 

 

 

 

0 0 votes
Article Rating
228 Add your comment here
Inline Feedbacks
View all comments
Odedara karubhai
Odedara karubhai
28/10/2019 8:46 am

sir na charan ma Nava varsh na Pranam temaj gujarat weather na tamam mitro ne Ram Ram.

Chetan harpal Dhoraji
Chetan harpal Dhoraji
28/10/2019 8:42 am

Nava varsh na ram ram badhane Jay shri Krishna

bansipatel
bansipatel
28/10/2019 8:36 am

nava varsh na ram ram

patelchetan
patelchetan
28/10/2019 8:26 am

Happy New Year sir New Year ma Avij seva apta rehjo thanx

Dilip vadodara
Dilip vadodara
28/10/2019 8:22 am

સર તથા ગુજરાત વેધર ના તમામ મિત્રો ને નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ

vipul chauhan
vipul chauhan
28/10/2019 8:05 am

sir new year jsk. sir vavajoda oman ane yeman side vadhare jay c.everytime koi karan?

Keyur bhoraniya
Keyur bhoraniya
28/10/2019 8:04 am

Vikram savant 2076 na sir tatha sarve mitro ne nutan varsh na abhinandan

Patelpravinbhai
Patelpravinbhai
28/10/2019 7:58 am

Happy new year sar

Ahir arjan
Ahir arjan
28/10/2019 7:53 am

Nutan varsha abhinandan badha mitro tatha sar ne.

Malde
Malde
28/10/2019 7:51 am

Happy new year sir and mitro

Rambhai
Rambhai
28/10/2019 7:39 am

Sir heppi New years

Haresh Zampadiya
Haresh Zampadiya
28/10/2019 7:37 am

Happy new year sir and all dear friend

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
28/10/2019 7:28 am

સર તથા બધા મિત્રોને નવા વર્ષના રામ રામ.
Sir imd vavazodu Oman taraf lai jay chhe to tena das divasna chartma kachchh upper system kyathi lave chhe?

Fatehsinh Rajput. Chuda
Fatehsinh Rajput. Chuda
28/10/2019 7:28 am

A. A. A saheb end guru ne nva varas na Ram Ram.end badha mitro ne pan Ram Ram.

Bharat Jasoliya
Bharat Jasoliya
28/10/2019 7:23 am

Nava varas na ram ram sir

નરેન્દ્ર બારૈયા, રિલાયન્સ , મોટી ખાવડી
નરેન્દ્ર બારૈયા, રિલાયન્સ , મોટી ખાવડી
28/10/2019 7:23 am

Good morning sir
Nava varsh na aapne tatha sahu mitro ne Jai Shri Krishna tatha Nutan Varshabhinandan.

Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
28/10/2019 7:11 am

સર અને બધા મિત્રોને જય શ્રીકૃષ્ણ નવા વષઁ ના બધા ને રામ રામ ……..

Harshadbhai K Kanetiya Botad
Harshadbhai K Kanetiya Botad
28/10/2019 6:29 am

sir happy new year and all my freind and kyar no khatro gujarat upr hal ochho thy gyo chhe evu ghana model jota lage chhe khas imd gfs

Olakiyavipul
Olakiyavipul
28/10/2019 6:14 am

Serve Mitro ne nutan Varesa na “ram ram”
“guru saran ma tan man thee vanden”

Rasik patadiya.at sogthi ta.jam jodhpur
Rasik patadiya.at sogthi ta.jam jodhpur
28/10/2019 5:34 am

Sir & badha mitro ne happy New year. New year ma good news hoy evu lage chhe Modelo jota lage chhe k cyclone “kyare” have final Oman baju jase

વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
28/10/2019 5:28 am

શુભ સવાર સર તથા ગુજરાત વેધર એપ ના તમામ મુલાકાતીઓ અને સહપાઠીઓ ને,જય શ્રી કૃષ્ણ”નુતન વર્ષાભિનંદન”.

રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
28/10/2019 4:43 am

Happy new year all friends

ajay bhai
ajay bhai
28/10/2019 4:13 am

Happy new year sir

Nik Raichada
Nik Raichada
28/10/2019 3:24 am

Dwarka Vasio e Pavan/Varsad Ane Diwali Sathe Ujavni Kari.

Happy Diwali & Happy New Year Sir & All Jsk.

Vala Ajit
Vala Ajit
28/10/2019 12:02 am

sir nava VARAH na ram ram.
sir gfs ni navi upadate ma te ecmwf na raste hale evu batavi rahyu se.ane bija ek,be modelo pan sahamat thava mandya se.to badhay khedut nu navu varah sudharatu hoy evu janay rahyu se.

જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
27/10/2019 11:45 pm

સર રાત્રે આકાશ એકદમ ક્લીન થઈ જાય છે દિવસે ખૂબ વાદળ હોય છે એનું કારણ શું,?

Tabish Mashhadi
Tabish Mashhadi
27/10/2019 11:41 pm

Amdavad chantta chlu thya che

Hetan
Hetan
27/10/2019 11:19 pm

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને *દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.*
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી તમામ ખેડુતો વતી શુભકામના…

પીઠાભાઇ વસરા --નિવૃત્ત શિક્ષક -- રાણા કંડોરણા
પીઠાભાઇ વસરા --નિવૃત્ત શિક્ષક -- રાણા કંડોરણા
27/10/2019 10:56 pm

આપને તથા સૌ મિત્રોને નૂતન વર્ષા ભિનંદન

Mayur patel
Mayur patel
27/10/2019 10:52 pm

સર અત્યારે નોર્મલ તાપમાન કેટલું ગણાય

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
27/10/2019 10:40 pm

ગુડ ઈવનીંગ સર. આવતી કાલે નવુ વર્ષ છે. નવા વર્ષની આપને તથા આપના પરિવાર ને મારિ શુભકામનાઓ. વધુ લખવાની ઈચ્છા હતી પરંતુ આજે ખેડુત મિત્રો તરફથી નુકશાની ના સમાચાર મળી રહ્યા છે એટલે માંડી વાળ્યું.

rayka gigan
rayka gigan
27/10/2019 10:32 pm

જવાબ આપવા બદલ થેક્સ.

rayka gigan
rayka gigan
27/10/2019 10:01 pm

દિવાલી અને કાલ ના નવા વર્ષ ની સર અને તમામ મિત્રો ને શુભ કામના # સર આ ફટાકટા ના ધુમાડા થી કાંઇ વરસાદ મા ફરક(વધે કે ઘટે) પડી શકે ?

Thummarchhaganbhai
Thummarchhaganbhai
27/10/2019 9:35 pm

સુરત વરાછા જોન યોગીચો વિસ્તારમાં 8:30 p. m.થી 9:20 સુધીમાં વરસાદના સારા ઝાપટાં પડી ગયા ફટાકડા ફૂટવાના અડધો કલાક બન્ધ થઈ ગયા હતા ફરી શરુ થઇ ગયા

Nitin (sardhar)di.Rajkot
Nitin (sardhar)di.Rajkot
27/10/2019 9:34 pm

Happy diwali
સર, વાવાઝોડામાં ચારે બાજુથી હવા વચ્ચે એકત્રીત હોય છે, તો વચ્ચે આવીને હવા ઊપરની તરફ ગતી કરતી હોય કે ધીમી પડી જતી હોય?

Babu j ramavat.nana asota .jamkhamb haliya devbhumi Dwarka.
Babu j ramavat.nana asota .jamkhamb haliya devbhumi Dwarka.
27/10/2019 8:51 pm

Sir happy diwali .sir Jun 1998 ma je vavajodu htu te joyu che.kandla bandar ne khub nuksani kri hti.e vavajodu amare on khubaj nuksan karak htu divse Tara dekhadi didha hta to kudarat kevanu k Tari gati nyari che Tari pase j rakh kudarat pase Manav lachar che jsk.

vikram maadam
vikram maadam
27/10/2019 8:49 pm

sir…ji.. gam tupani .. dwarka taluko .. 20 mnt bhare vrsad .. hve dhimo dhimo … 8:30 thi 8:47

Nik Raichada
Nik Raichada
27/10/2019 8:39 pm

Dwarka City Ma Varsad Chalu Thyo Ratre 8:20 Pm thi .!!!

Rughabhai Karmur
Rughabhai Karmur
27/10/2019 8:34 pm

Sir atyar Amare gaj vij jordar thay che

Rughabhai Karmur
Rughabhai Karmur
27/10/2019 8:31 pm

Sir aaje gaga Tatha aaju baju na Jam Kalyanpur talukana na gamdama 8 pm thi varsad chalu che
Sir khedutne jordar nuksan che

Ramshi ahir
Ramshi ahir
27/10/2019 8:24 pm

Japtu paydu 20 minute nu.dhimudhimu
Gaga
Ta-kalyanpur
Di-devbhoomi

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
27/10/2019 8:17 pm

હૈ ભગવાન ઘણા ખેડુત ની દીવાળી વગડી

તમે ઘણું આગૌરુ આપું હતું પણ એવી પોજીસન હીસાબે નસુટકે એને ખમવુ પંડે એમ હતું
બાકી જે જપટ માં આવાં તેં જાજા ભાગ નાં એવાં ખેડુત છે જે હજી નવ યુવા ટેકનોલોજી આધારી જેમ કે તમે આગાહી આપો એમ કેય સે લગભગ ગામડે ગામડે બે થીં પાંચ જણ સે પણ હજી એવાં ખેડુત છે જે એમ વીસારે સે આ બાજું નો આવે દરીયા વય જાહે પણ પણ એ નથી જોતાં કે માવઠા નું નકી વય.

vikram maadam
vikram maadam

thoduk em pan hoy .. rameshbhai … ane baki kheduto ne magfali jevo pak pake .. pachhi ubhva pan na devay ane .. ane upadi pan na skay ..

Mohad arif
Mohad arif
27/10/2019 8:08 pm

1 jase ne biju pachad avse avu lage che

Lala Gojiya
Lala Gojiya
27/10/2019 7:43 pm

સર
કલ્યાણપુર તાલુકાના (દેવભૂમિ દ્વારકા) ના ગામડા ઓ માં સાંજ ના 7 વાગ્યા થી ધોધમાર વરસાદ ચાલુ…
8 વાગ્યા હજી પણ ચાલુ…અમારી પથારી ફેરવી દીધી.

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Reply to  Lala Gojiya
27/10/2019 8:04 pm

Bhai gam lakho ane ketlok che varsad

Lala Gojiya
Lala Gojiya
Reply to  Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
27/10/2019 8:43 pm

માલેતા , બાંકોડી, ભોંગાત,ભાટિયા, વગેરે ગામડા માં…લગભગ પોણો ઇંચ જેટલો પાક્કો

Hiren patel
Hiren patel
27/10/2019 7:42 pm

Gujrat ma varsad chhe

Hiren patel
Hiren patel
27/10/2019 7:39 pm

happy divali

Akash Kotecha
Akash Kotecha
27/10/2019 7:19 pm

ભાણવડ અને ઘુમલી માં ભારે વરસાદી ઝાપટા

Rajesh neshdiya
Rajesh neshdiya
27/10/2019 7:02 pm

Happy divali sir.
Comment karvano niyam todu chhu.sir.pan chinta thaychhe..
Amara lokesanma gsf. Modal 60mm બતાવે she. Jodiya talukama to chansh ketlo ganvo?

vikram maadam
vikram maadam
27/10/2019 6:53 pm

sir .. aa fere chomasa ma .. gujrat mate .. 27…thi 30..31.. date lagbhg kori nathi gyi … julay..august..sep… ane have oct. .. pan emenem… .. jo aa fere kori nikdi jay to … saru..

Thummarchhaganbhai
Thummarchhaganbhai
27/10/2019 6:05 pm

સુરત વરાછા જોન. મીનીબજાર અને કપોત્રા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે છાંટા છૂટી હળવો વરસાદ 5:30.p. m.થી 5:45.p. m.સુધીમાં