Southwest Monsoon Withdraws From Entire North India, Some Parts Of East India & Some More Parts Of Central India Along With Parts Of Kutch, Saurashtra & Gujarat Region On 11th October 2019

Latest SW Monsoon Withdrawal Map on 13th October 2019

13 ઓક્ટોબર 2019 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય નો નકશો

 

 

Current Weather Conditions on 11th October 2019

SW Monsoon Withdrawal details based on India Meteorological Department Bulletin:

Southwest monsoon has further withdrawn from entire Jammu & Kashmir, Himachal Pradesh, Uttarakhand, Punjab, Uttar Pradesh, some parts of Bihar, Jharkhand, Chhattisgarh and East Madhya Pradesh and some more parts of West Madhya Pradesh, entire Rajasthan and some parts of Saurashtra & Kutch and Gujarat region.

The Withdrawal Line of Monsoon now passes through Lat. 26.5°N/Long. 87.5°E, Forbesganj, Daltonganj, Jabalpur, Ujjain, Ahmedabad, Naliya and Lat. 23.2°N/Long. 68.5°E.

Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from most parts of central India and some more parts of West and East India during next 2 days.

 

 

11 ઓક્ટોબર 2019:

દક્ષિણ પશ્ચિમ ચોમાસા એ આજે સમગ્ર જમ્મુ & કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, યુપી, તેમજ બિહાર, ઝારખંડ, છતીશગઢ અને પૂર્વ એમપી ના થોડા ભાગો માંથી, અને પશ્ચિમ એમપી ના થોડા વધુ ભાગો માંથી, સમગ્ર રાજસ્થાન, અને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયન ના થોડા ભાગો માંથી વિદાય લીધી.

ચોમાસુ વિદાય રેખા હવે Lat. 26.5°N/Long. 87.5°E, ફોર્બસગંજ, દલોતગંજ, જબલપુર, ઉજ્જૈન, અમદવાદ, નલિયા, Lat. 23.2°N/Long. 68.5°E. માંથી પસાર થાય છે.

આવતા બે દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સેન્ટ્રલ ઇન્ડિયા ના લગભગ ભાગો માંથી, તેમજ પૂર્વ અને પશ્ચિમ ઇન્ડિયા ના થોડા વધુ ભાગો માંથી વિદાય લેશે.

 

 

 

207 Replies to “Southwest Monsoon Withdraws From Entire North India, Some Parts Of East India & Some More Parts Of Central India Along With Parts Of Kutch, Saurashtra & Gujarat Region On 11th October 2019”

  1. બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા)) says:

    મિત્રો કપાસ પાણી પાવું વય તો સાલું કરી દેવાય તડકો વધારે પડે ને પાણી પાવી તો ઈયળ નાં આવવા ઓસા સાસ સે નેં ઠંડી માં પાડી 15. 10દીવસે પાવા નું જો ઈયળ થી બસવુ વય તો નેં એનાથી એક ઉપાય ફુલ ત્રીજા સોથા દિવસે ખેસીને બહાર ફેકો આમાં બોવ ફાયદો ફુલ ખેસીલો એટલે ઈયળ અદર નો જાય સકે નેં ફુલ એસો એટલે જે ફુલ ખેસો તે100% જીડવુ પાકું. આવો માંરો ડોઢ વર્ષ નો અનુભવ છે

    નેં સર હમણાં ઠંડી હજી નય પંડે નેં??

    જો ઠંડી નો રાવુડ આવતો વય તો અગાવ જાણ કરજો સર. તમારો ખુબ ખુબ આભાર

  2. 18, 19 થી દક્ષિણ ભારતમાં શિયાળુ ચોમાસુ ગણી શકાય?

  3. Sir aaje sambgalyu news ma k ..Denver ma 2 divas pehla 83 degree tapman hatu..ane aaj aaj 13 degree thy gyu…shaky se aavu ? 2 divas ma aatlo deference ? & Ha 2 divas pehla 83 degree ? I can’t believe

    1. Aa Degree F ma chhe Cemtigrade ma nahi.

      Yes evu thayu chhe. Exact Taapmaan na aakada nu rakholu nathi. PAn 50 F ghatvani forecast hati.

  4. sir aje saurastra na 90 percent bhag mathi chomsa e vidai lidhi che to 19,20 ni sakyta ochhi thai jai ne

  5. Sar profile pic rkhvani ni link moklo athva email par mail moklo aa gravatar ma kai tapo nthi padto

  6. Namste sir , amara gam ma (Manekwada malbapa nu) ma a season no 140 cm. Vatsad. Kudarate asim maherbani kari.

  7. sir.. amari dwarka baju aje .. bpor pachhi .. vrsad na katra(garbh) bandhano hoy tevu hvamaan chhe .. pavan northeast mathi chhe

  8. Update :
    Kutch and Saurashtra
    As the monsoon withdraw to the region. The sky will be clear, with bright sunshine. Northwesternly
    Warm and dry winds will replace humid wind.

  9. નમસ્કાર સર આજે સમગ્ર
    સૌરાષ્ટ્ર માથી ચોમાસું વિદાય લીધી હવે ગરમી
    નો પારો 38 થી 40 ડિગ્રી સુધી જવાની સકયતા છે બરાબર ને

  10. Nmaste sir….windy ecmwf model jota avu lage se k…….19.20.21 daxin sovrastra ma varsad nu thodu ghanu hvaman bnse..
    Sir thodu Lamba gala nu to se pn tmaro andaj aapva nmr vinanti…..

    1. Range bahar chhe… etle abhyas chalu rakho.

      Shakyata Junagadh, Gir Somnath, Amreli District ma chhe… haju bek divas pachhi nakki karo.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *