Rainfall Activity Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch Next Week – Update 23rd August 2019

અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.

Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.

Current Weather Conditions on 23rd August 2019

Some weather features from IMD :

The Cyclonic Circulation over North­east Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.

Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now  passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-­West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.

The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.

The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.

The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.

 

 

Forecast: 26th August to 1st September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.

Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.

East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.

North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.

Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August:  Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.

 

23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:

નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.  

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.

દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે  26 ઓગસ્ટ ના થશે ) 

અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.  

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 23rd August 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Chirag Mer ,thebachada (Rajkot)
Chirag Mer ,thebachada (Rajkot)
02/09/2019 1:39 am

Sir, heavy rain Chalu Kadaka bhadaka sathe

Devjibhai gadara pipartoda
Devjibhai gadara pipartoda
02/09/2019 1:06 am

સર અમારે ધોલ તાલુકા ના પીપરટોડા ગામમાં ખુબજ સારો વરસાદ પડયો ખેતર બારા પાણી નીકળી ગયા ખુબ ખુબ આભાર

Kaushal chauhan
Kaushal chauhan
02/09/2019 1:01 am

નમસ્કાર સર જી
સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત મા આ રાઉન્ડ 11/12 તારીખ સુધી હાલશે એવુ અનુમાન છે

Sachin araniya
Sachin araniya
02/09/2019 12:41 am

Bov j saro varsad avyo 8 inch padyo ak j divas ma ..kutiyana porbandar.tmara upadate ni wait krye .tnx ashok patel

Baiju Joshi...
Baiju Joshi...
02/09/2019 12:39 am

હળવો / મધ્યમ વરસાદ ચાલુ થયો…
યૂનિવર્સિટી રોડ, રાજકોટ… 12.30

યશપાલસિંહ હરેન્દ્રસિંહ પરમાર
યશપાલસિંહ હરેન્દ્રસિંહ પરમાર
02/09/2019 12:27 am

સર અમારા ગામમાં 10 વાગે થી વરસાદ ચાલુ છે
બે થી ત્રણ ઈંચ અંદાજે હશે
ગામ તમાચણ
જી ૰તા૰ જામનગર

મનીષ રવિયા
મનીષ રવિયા
01/09/2019 11:42 pm

સર સપ્ટેમ્બર એન્ડ માં વરસાદ લગભગ વિદાય લઈ લેતો હોય તો અમુક વરસાદ ના નક્ષત્રો બાકી રહેતા હોય તો ઓક્ટોમ્બર માં પણ વરસાદ ની શક્યતા રહે કે નહીં દાખલા તરીકે આ વખતે હાથિયો જ નવરાત્રિ આસપાસ બેસશે તો લગભગ દિવાળી સુધી લંબાઈ જાય ને જોકે તેમાં લગભગ પાછા ફરતા મોસમી પવનો ભુર વા હિસાબે વરસાદ આવે ને

R. C. Patel(rajkot)
R. C. Patel(rajkot)
01/09/2019 11:16 pm

Sr. Nmste .mitro Gujarat ne ane khaskrine “Saurastar “ma technology na madhyam thi kheduto ne 100% vatavarn ni sachhi mahiti aapva bdal “Ashok Patel “no jetlo upkar maniye tetlo ochho chhe. Bhagvan Dwarkadhish na charnno ma dirdh aayusy Mate parthna

Bhavin Dudhatra
Bhavin Dudhatra
Reply to  R. C. Patel(rajkot)
02/09/2019 2:19 am

200% agree.
May god bless Ashokbhai.

Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
01/09/2019 11:16 pm

Jay mataji sir…aaje varsad no bijo round chalu thyo amare gajvij Sathe 20 miniut thi dhimi dhare varsad chalu…. village-bokarvada dist-mehsana

Sandeep patel palanpur
Sandeep patel palanpur
01/09/2019 11:10 pm

સીઝન નો પહેલો ભારે વરસાદ થયો લગભગ 50mmજેવો હશે પાલનપુર માં સ્ટીલ કોન્ટીન્યુ છે…….ગાજવીજ બહુ છે. સર

Sanjay r
Sanjay r
01/09/2019 11:07 pm

Sir .Amare aje 2inch padyo at :bhalvav jamnagar.Cheli ghadiyde 25kalak baki rahi hate ema.

patel mayur
patel mayur
01/09/2019 10:58 pm

north gujrat vijapur purv and utar baju gaj vij chalu che 9 vagya no dhimi dhare chalu che

Jayesh, satlasana, mahesana
Jayesh, satlasana, mahesana
01/09/2019 10:45 pm

10.20 વાગ્યે થી ભારે કડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ છે…

Tabish Mashhadi
Tabish Mashhadi
01/09/2019 10:30 pm

Amdavad ma 20 min jordar zhaptu hatu aje
Per hme hji nathi dharaya
Garmi bau pde che
Vadhare varsad ni asha che?

Divyesh ahir
Divyesh ahir
01/09/2019 10:25 pm

Sir akhare aliyabada ma pan jevo varsad aviyo

Divyesh ahir
Divyesh ahir
01/09/2019 10:23 pm

Sir aliyabada ma pan jevo varsad.aa round no pratham varsad chhe.

Odedara karubhai
Odedara karubhai
01/09/2019 10:21 pm

Sir daily rainfall Kyare update thay ?

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
01/09/2019 10:14 pm

Varasad chuto chavayo chhe amuk gamma hju ochho chhe.

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
01/09/2019 10:12 pm

Arb garam chhe,ne toeye BOB back to back system aapye j jaay chhe.

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
Reply to  Umesh Ribadiya@Visavadar
01/09/2019 10:34 pm

Correct

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
01/09/2019 10:12 pm

Sir daxin rajasthan lagu north Gujarat tharad vav ta-27thi alag alag jagyae varsad pade chhe.amara gamma ta28na 58mm ,ta31na 34mm Ane aaje atyare gajvij Sathe dhimidhare chalu chhe.

masani faruk
masani faruk
01/09/2019 10:11 pm

patel sir Daxin gujarat maa cola week 1 and week 2 laal chattak color full batave chhe to daxin gujarat ma aavta divaso ma varsad na sara sanjogo chhe em samji shakay.

Mitrajsinh
Mitrajsinh
01/09/2019 10:03 pm

Akhre varo avyo aaje chhele chhele.. Palanpur,deesa,dhanera,tharad,vav ma bhare gajvij Sathe varsad nu aagman..

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
01/09/2019 10:02 pm

Very true Sir Ji

Sumat gagiya, modpar lalpur jamnagar
Sumat gagiya, modpar lalpur jamnagar
01/09/2019 9:47 pm

Sir, aakhre atyare 9:30pm saru zaptu aavi gayu

Surpalsinh r Parmar
Surpalsinh r Parmar
01/09/2019 9:46 pm

Berja(psaya)8pmthi9 30sudhi asre 3 inch varsad padiyo ji.ta.jamnsgar

Jignesh kotadiya
Jignesh kotadiya
01/09/2019 9:43 pm

Vadodara ma 1 kalak ma 2 inch varsad padyo

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
01/09/2019 9:42 pm

દક્ષિણ રાજસ્થાન લાગુ ગુજરાત ના સમાચાર કેમ હજુ આવતા નથી??

Jayesh, satlasana, mahesana
Jayesh, satlasana, mahesana
Reply to  Ashok Patel
01/09/2019 10:21 pm

હા…હા… ના સાહેબ, 25 ઈંચ થયો છે 50 થાય ત્યારે સંતોષ થાય, આજે 3 દીવસ ના વિરામ બાદ ફરી અમારે સતલાસણા, દાંતા વિસ્તારમાં 9.30 વાગ્યે થી ધીમીધારે વરસાદ ચાલુ થયો છે, આજે સવાર થી ભારે ઉકળાટ અને બફારા વચ્ચે સાંજે 7 વાગ્યે થી ઉતર દિશામાં ભારે ગાજવીજ થઈ હતી, હાલ 10 વાગ્યે ચારે દિશામાં ભારે વિજળી થાય છે, વરસાદ ખાસ નથી, હાઈ કોલ્ડ હોય તેવું લાગે છે, દક્ષિણ રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો હોવો જોઇએ…

Mayur Desai
Mayur Desai
Reply to  Ashok Patel
01/09/2019 10:25 pm

Last 3 divas thi roj dhimidhare zapta aave che , bhare varsad aave to nadio ma vadhare pani ave to ame sir sara samachar aapiye hji Dantivada dam ma fakat 17 foot pani avyu che aa chomasa ma and biji nadi o ma haji rela pan nathi aavya, joiae have aa chomasa na 15 divas baki che aema shu thay che

રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
Reply to  Ashok Patel
01/09/2019 10:27 pm

Ame nathi dharaya haju amara talav nala khali j che aav va di bhare kevu che amare have ?

Kanji patel
Kanji patel
Reply to  Ashok Patel
02/09/2019 7:06 am

Sir…..
Saro varsad droj aave chhe…

Darsh(Nadiad)
Darsh(Nadiad)
01/09/2019 9:21 pm

Sir,aaje savare 8 vagye hu Nadiad thi Jambughoda java nikdyo hato via Savli..rasta ma kyay varsad nhoto..Jambughoda ma bhayankar bafaro hato ane cloudy atmosphere hatu..
Sanje a j route par return thayo,Savli sanje 5 vagye pahochyo tyare atmosphere change thai gayu ane vachhe light rain Nadiad sudhi hato..
Aaje ratre second inning ma su thay a joiye have…

Dangar parbat
Dangar parbat
01/09/2019 9:19 pm

Sar makanne vij thi bachava su karvu joy vadhe vij kiya pade

Bharat Jasoliya
Bharat Jasoliya
01/09/2019 9:09 pm

Sir aa roundma ame kora rahi gaya Kamathiya ta gondal

Tholiya Kalpesh
Tholiya Kalpesh
01/09/2019 9:06 pm

Haju varsad nathi kukavav

દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
01/09/2019 9:05 pm

sir naliya taluka na gamda ma bahu varsad pade se bitta tera baju to gam khali krvanu kahe chhe to tya varsad chalu rese ke bandh thase .. hamara bhai nokri kare tene evu kahyu

ramkrishna
ramkrishna

Kutch ma game etlo varsad pade pan 2 divas khulla mali jaay to paani osri jaay…Chinta na karo…

Shital bhatt
Shital bhatt
01/09/2019 9:04 pm

Sir amdavad ma koi hevy rain nathi. Chanta padya garmi j 6

Jadeja mahendrasinh
Jadeja mahendrasinh
01/09/2019 9:01 pm

Sir, amare 23 August thi aaj sudhi na 2 round kora gya chhe ek chhanto y nathi padel ane aa aagahi round puro thava ma have ganatari na kalako j baki rya chhe tatha satellite image ma saurashtra upar bov vadala chhe to raat na aasha rakhi shakay ?
Gaam Bhavabhi khijadiya
Taluko kalavad

Vinod bhimani
Vinod bhimani
01/09/2019 9:01 pm

Sir,
Gujarat ma chomasu kiyare viday letu hoy chhe

Dev ahir
Dev ahir
01/09/2019 9:00 pm

Sar jamnagar ni ajubaju garmiya vistar ma bovj Saro varsda che

Ramji Bhai Ghodashara
Ramji Bhai Ghodashara
01/09/2019 8:51 pm

Sir amare haju panjevo nathi thiyo
Devliya. Tankara

D. K. Nandaniya
D. K. Nandaniya
01/09/2019 8:49 pm

Sir kharo bharano pan over flo nathi thayo batva no maru kutiyana

D. K. Nandaniya
D. K. Nandaniya
01/09/2019 8:48 pm

Sir kharo bharano pan over flo nathi thayo

Sanjay ajadiya
Sanjay ajadiya
01/09/2019 8:40 pm

Sar amreli ma kyare varsad ni asha rese

Vatsal
Vatsal
Reply to  Sanjay ajadiya
02/09/2019 12:11 am

Gai kale forward circle pase hato

Malde modhawadia
Malde modhawadia
01/09/2019 8:40 pm

At modhawada city porbander
Received 6 inch rain still light rain …….hope tomo will get more heavy rain…..

Hardashbhai ahir
Hardashbhai ahir
01/09/2019 8:32 pm

Sir aaje amare saro varsad che gam:-datrana ta. Khambhaliya

Lalji gojariya
Lalji gojariya
01/09/2019 8:30 pm

Sir Bob ma 1low7dt Ane 2low 10dt bane che to Anu su Karan ke AK pachi AK low nikda j kare che Bob mathi atlu jaldi mane che pan bov majbot Nathi Banta tenu su Karan che

Ketan gadhavi
Ketan gadhavi
01/09/2019 8:30 pm

મીત્રો કાલે ઘણાય લોકો પ્રશનાથ કરતા, સરે જવાબ આપેલ કે મારી આગાહી માં ૨૫ કલાક બાકી છે, મિત્રો ૨૫ કલાક નો અનુભવ આપણે કરો, મિત્રો સર નો હદયપૂર્વક આભાર માનજો

Shubham zala
Shubham zala
01/09/2019 8:24 pm

Vadodara bhu ocha time ma 3 inch jevo varsaad speed bau heavy hti.

Kishor nakum
Kishor nakum
01/09/2019 8:15 pm

Sir .at.khakhrda.ta.jam kalyanpur
Aaje amare pan jog varsad chhe.

Lakhman Khodbhaya
Lakhman Khodbhaya
01/09/2019 8:14 pm

સર… અમારે આજે સવારે ૯:૩૦ થી ૪:૦૦ વાગ્યા સુધીમાં ૩ થી ૪ ઇંચ વરસાદ વરસ્યો છે જેથી મગફળી, કપાસ, જુવાર વગેરે પાકમાં સારી એવી રાહત મળી છે આગળ હવે કેવાક ચાન્સ રહેશે..? ગામ વેકરી તા માણાવદર જી જુનાગઢ…

Ajit
Ajit
01/09/2019 8:07 pm

At-modadar, ta-kutiyana, dis-porbandar.
Aaj savar 9 thi sanj na 5 sudhi ma 100 hi 125 mm varsad.
Sir, akha year varsad=today.
But- Bhadar nadi haju kori…..

Arjun chhatrola
Arjun chhatrola
01/09/2019 8:02 pm

નમસ્તે તા. 28/8/2019 થી 1/9/2019 ની તમારી અપડેટ વરસાદ ના બે રાઉન્ડ 100% ✅
વરસાદ ની મત્રા 100% ✅
Thanks

1 23 24 25 26 27 29