Deep Depression Over Southeast Bay of Bengal: Pre-cyclone Watch For Andhra Pradesh Coast

Deep Depression over southeast Bay of Bengal: Pre-cyclone watch for Andhra Pradesh Coast 

દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી માં ડીપ ડિપ્રેશન : આંધ્ર દરિયાપટ્ટી માટે પ્રિ-સાયક્લોન વૉચ (તકેદારી).

IMD BULLETIN NO. : 06 (BOB/10/2018)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 14.12.2018

નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.


indian_1544780237 


JTWC issues Tropical Cyclone Alert (94B.INVEST) 
Dated 14th December 0300 UTC (08.30 am. IST)




JTWC issues Tropical Cyclone Alert (94B) Dated 14th December 0300 UTC (08.30 am. IST)

 


NRL IR Satellite Image 94B.INVEST Dated 14th December 2018 @ 0500 UTC


NRL IR Satellite Image 94B.INVEST Dated 14th December 2018 @ 0500 UTC



Forecast: Saurashtra, Gujarat & Kutch 14th To 19th December 2018


The Minimum Temperature is expected to be below normal or near normal for most days of forecast period. Windy till 16th December. Refer to 12-12-2018 Forecast about colder weather here http://www.gujaratweather.com/wordpress/?p=17924

અપડેટ:

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 14 થી 19 ડિસેમ્બર 2018

ન્યુનતમ તાપમાન આગાહી ના વધુ દિવસો નોર્મલ થી નીચે કે નજીક રહેશે અને પવન 16 મી સુધી વધુ રહેશે. ઠંડી ની આગાહી માટે તારીખ 12-12-2018 ની અપડેટ વાંચો 
 http://www.gujaratweather.com/wordpress/?p=17924

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

0 0 votes
Article Rating
61 Add your comment here
Inline Feedbacks
View all comments