Rainfall Figures Over Whole Gujarat 28th August To 1st September 2017 & Daily Rainfall Over Whole Gujarat & Its Dams & Its Storage

1st September 2017

Rainfall Figures Over Whole Gujarat 28th August To 1st September 2017 is a four page document here under. The first page is visible and it shows Rainfall for Kutch & North Gujarat. Second page shows Rainfall for East Central Gujarat, the Third page shows Rainfall for Saurashtra & Fourth page shows Rainfall for South Gujarat And State Average. The PDF document can be maneuvered by clicking page up or page down arrows at the bottom left corner of the page. Also Zoom facility is available.

દૈનિક વરસાદ

સમગ્ર ગુજરાત માં તારીખ 28 ઓગસ્ટ થી 1 લી સપ્ટેમ્બર 2017 દરમિયાન પડેલ વરસાદ ના આંકાડા માટે 4 પાના નું PDF ડોક્યુમેન્ટ છે નીચે આપેલ છે. પહેલા પાને કચ્છ અને ઉત્તર ગુજરાત નો વરસાદ છે. બીજુ પાનું મધ્ય પૂર્વ ગુજરાત નો વરસાદ દર્શાવે છે, ત્રીજું પાનું સૌરાષ્ટ્ર નો વરસાદ દર્શાવે છે અને ચોથું પાનું દક્ષિણ ગુજરાત નો વરસાદ દર્શાવે છે. આ PDF ડોકયુમેન્ટ ના પાના ફેરવવા માટે ડાબી બાજુ નીચે ના ખૂણે ‘અપ અને ડાઉન એરો’ છે. ડોકયુમેન્ટ અક્ષર મોટા કરી શકાય છે એટલે કે ઝૂમ કરી શકાય છે.

Rainfall Figures Over Whole Gujarat 28th August To 1st September 2017

Daily Rainfall 28th August To 1st September 2017

Data source: The above is calculated from GSDMA Data. Calculation errors if any are not of GSDMA

IMD Map of Rainfall Departure Over Various Districts Of Gujarat till 01-09-2017

Various links in the Menu are given for convenience :

1. Daily Rainfall

Daily Rainfall over whole Gujarat is a four page document at the link here under. The first page is visible and it shows Daily Rainfall for Kutch & North Gujarat. Second page shows Daily Rainfall for East Central Gujarat, the Third page shows Daily Rainfall for Saurashtra & Fourth page shows Daily Rainfall for South Gujarat And State Average. The PDF document can be maneuvered by clicking page up or page down arrows at the bottom left corner of the page. Also Zoom facility is available.

દૈનિક વરસાદ

સમગ્ર ગુજરાત ના દૈનિક વરસાદ માટે 4 પાના નું PDF ડોક્યુમેન્ટ છે નીચે આપેલ લિન્ક ઉપર જે અહીં મેનું માં છે. પહેલા પાને કચ્છ અને ઉત્તર ગુજરાત નો વરસાદ છે. બીજુ પાનું મધ્ય પૂર્વ ગુજરાત નો વરસાદ દર્શાવે છે, ત્રીજું પાનું સૌરાષ્ટ્ર નો વરસાદ દર્શાવે છે અને ચોથું પાનું દક્ષિણ ગુજરાત નો વરસાદ દર્શાવે છે. આ PDF ડોકયુમેન્ટ ના પાના ફેરવવા માટે ડાબી બાજુ નીચે ના ખૂણે ‘અપ અને ડાઉન એરો’ છે. ડોકયુમેન્ટ અક્ષર મોટા કરી શકાય છે એટલે કે ઝૂમ કરી શકાય છે.

http://www.gujaratweather.com/wordpress/?page_id=14577

2. Dams Daily Rainfall

Daily Rainfall over Dams of Gujarat is a four page document at the link here under. The first page is visible and it shows highest Daily Rainfall over Dams of Gujarat. Rest of the pages also shows the Daily Rainfall over Dams of Gujarat in decreasing amounts. The PDF document can be maneuvered by clicking page up or page down arrows at the bottom left corner of the page. Also Zoom facility is available.

 

બધા ડેમ ઉપર વરસાદ

બધા ડેમ ઉપર દૈનિક વરસાદ 4 પાના નું PDF ડોક્યુમેન્ટ છે નીચે આપેલ લિન્ક ઉપર જે અહીં મેનું માં છે. પહેલું પાનું વધુ માં વધુ વરસાદ વાળા ડેમ છે. બાકી ના પાના ઘટતા ક્રમ માં વરસાદ દર્શાવે છે. આ PDF ડોકયુમેન્ટ ના પાના ફેરવવા માટે ડાબી બાજુ નીચે ના ખૂણે ‘અપ અને ડાઉન એરો’ છે. ડોકયુમેન્ટ અક્ષર મોટા કરી શકાય છે એટલે કે ઝૂમ કરી શકાય છે.

http://www.gujaratweather.com/wordpress/?page_id=14972

3. Dams Storage

Storage percentage of Dams of Gujarat is a four page document at the link here under. The first page is visible which shows highest storage percentages over Dams of Gujarat. Rest of the pages also shows storage over Dams of Gujarat in decreasing amounts. The PDF document can be maneuvered by clicking page up or page down arrows at the bottom left corner of the page. Also Zoom facility is available.

ડેમ માં સ્ટોરેજ ટકાવારી

ડેમ માં સ્ટોરેજ ની ટકાવારી દર્શાવતું PDF ડોકયુમેન્ટ 4 પાના નું છે. પહેલે પાને સૌથી વધુ સ્ટોરેજ માત્રા અને ત્યાર બાદ ના પાના ઘટતા ક્રમ માં સ્ટોરેજ દર્શાવે છે. આ PDF ડોકયુમેન્ટ ના પાના ફેરવવા માટે ડાબી બાજુ નીચે ના ખૂણે ‘અપ અને ડાઉન એરો’ છે. ડોકયુમેન્ટ અક્ષર મોટા કરી શકાય છે એટલે કે ઝૂમ કરી શકાય છે.

http://www.gujaratweather.com/wordpress/?page_id=14688

0 0 votes
Article Rating
90 Add your comment here
Inline Feedbacks
View all comments
nik raichada
nik raichada
02/09/2017 2:47 pm

Sir Porbandar City Ma Zaapta Chalu Kal Night Thi.

Sandip tada nikava
Sandip tada nikava
02/09/2017 12:28 pm

Nikava ma dhimi dhare varsad chalu
12:00 pm thi

Divu patel
Divu patel
02/09/2017 12:27 pm

Sar koi varsad ni sakiyata che

Divu patel
Divu patel
02/09/2017 12:26 pm

Sar Bov saro thayo varsad

Ajit Vala (keshod. Muliyasha.)
Ajit Vala (keshod. Muliyasha.)
02/09/2017 12:01 pm

sir aaje savar thij kala vadaro aavi gaya&halvo varsad padi rahyo se.
ane saur.na ghana center ma wg ma aaje varsad batave se.

દેવશી ભાદરકા (at-થેપડા તા,કુતિયાણા જી,પોરબંદર)
દેવશી ભાદરકા (at-થેપડા તા,કુતિયાણા જી,પોરબંદર)
02/09/2017 11:55 am

Nullschool ma overlay ma-wind.tem.RH.mslp.3HPA aa badhano matlab samjay se but WPD.cape TPW.TCW.MI Aa badha no matalab su thay ans. Please

Bhavesh talpada
Bhavesh talpada
02/09/2017 11:41 am

Paddhri ma aje savar no 1 inch and stil cantinue

Dilip k patel
Dilip k patel
02/09/2017 11:39 am

Sir Tankara ma japta chalky chhe aje

mukesh mokani
mukesh mokani
02/09/2017 10:52 am

જુનાગઢ મા સવાર થી ઝાપટા છે.

Devraj jadav
Devraj jadav
02/09/2017 10:40 am

sir commet tamne male se

karad chelabhai savpura
karad chelabhai savpura
02/09/2017 10:22 am

sir banaskantha tharad vav vistar rajstan bodar vistar ma ratre 3:00am 10:00am sudhi midiyam varsad chhe pavan pan chhe to varap kyare aapse plz sir ans

Arjan karmur
Arjan karmur
02/09/2017 10:20 am

Sir bhanvad taluka na kalyanpar ma jordar varsadi zapta.
Vaheli savare.
1. 5:35am to 5:45am
2. 6:35am to 6:55am

Kuldilsinh
Kuldilsinh
02/09/2017 9:36 am

Sir hu dwarka darshnr jav 6u

Padadhri thi zapta chalu 6e