How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

26th June 2017

How to get user profile picture to show in your comments.

Register with http://en.gravatar.com/ with a valid email address.
You will receive a confirmation of your account in your mail box.
Click the link to confirm the account that you created on http://en.gravatar.com/
upload your profile picture on http://en.gravatar.com/

Now when you visit http://www.gujaratweather.com/wordpress/?page_id=830 and post comment, your profile picture will be displayed.

If anyone thinks some changes should be done to this post do point out.

પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

પહેલા http://en.gravatar.com/ વેબસાઈટ ની મુલાકાત લ્યો અને ત્યાં રજીસ્ટર કરો તમારું અકાઉન્ટ તમારા સાચા ઇ મેઇલ એડ્રેસ થી.
તમોને http://en.gravatar.com મા તમારુ અકાઉન્ટ થઇ ગયા ની ખાતરી કરતો ઇ મેઇલ આવશે તમારા મેલ બોક્સ માં.
તે ઇ મેઇલ માં દર્શાવેલ લિંક ને ક્લિક કરવાની. એટલે તે ફરી http://en.gravatar.com માં જશે.
પછી http://en.gravatar.com મા તમારું પ્રોફાઈલ પિક્ચર અપલોડ કરો

હવે જયારે તમો http://www.gujaratweather.com/wordpress/?page_id=830 વેબસાઈટ ની મુલાકાત લેશો અને કમેન્ટ કરશો ત્યારે તમારું પ્રોફાઈલ પિક્ચર દેખાશે.

આ પદ્ધતિ માં કોઈ મિત્રો ને ફરક લાગતો હોય જણાવશો.

 

0 0 votes
Article Rating
165 Add your comment here
Inline Feedbacks
View all comments