Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022

16th July 2022
ગુજરાત રાજ્ય ના 186 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 126 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 186 Talukas of State received rainfall. 126 Talukas received 10 mm or more rainfall.

Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત – ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ ની શક્યતા 22 જુલાઈ 2022 સુધી – અપડેટ 16 જુલાઈ 2022 

Current Weather Conditions:

IMD BULLETIN NO. 1 (ARB/01/2022)
TIME OF ISSUE:1230 HOURS IST  Dated 16th July 2022

47_aa09e5_1. National Bulletin 20220716_0300

IMD Mid-Day Bulletin some pages:

AIWFB_160922

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 118% excess rain till 15th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 277% from normal, while Gujarat Region has an excess of 64% rainfall than normal till 15th July 2022. Gujarat State has received 86% excess rainfall than normal till 15th July 2022. Yet Gandhinagar District has 32% shortfall and Dahod District has 27% shortfall of rain till 16th July 2022.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 15 જુલાઈ 2022 સુધી માં 118% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 277% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 64% વરસાદ વધુ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધી માં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86% વધારે થયેલ છે. તેમ છતાં સમગ્ર રાજ્ય માં 16 જુલાઈ 2022 સુધી માં ગાંધીનગર ડીસ્ટ્રીકટ માં 32% અને દાહોદ માં ડીસ્ટ્રીકટ માં 27% વરસાદ ની ઘટ રહી ગયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 22nd July 2022



Saurashtra, Kutch :

Saurashtra & Kutch area expected to get scattered showers/light/medium rainfall on some days of the forecast period.

Gujarat Region:
North & East Central Gujarat area expected to
get rainfall on some days with cumulative total between 20 to 40 mm. 
South Gujarat area expected to get various days rainfall with cumulative total between 20 to 60 mm. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 જુલાઈ 2022


સૌરાષ્ટ્ર અને કચ્છ: આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત રહેવાની શક્યતા.

આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા હળવો માધ્યમ વરસાદ ની શક્યતા મ વરસાદ રહેવાની શક્યતા.

ગુજરાત રિજિયન: આગાહી સમય માં ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.

નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 40 mm
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 60 mm

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th July 2022

Forecast In Sanj Samachar Daily Dated 16th July 2022