ઝાકળ ની સમજ
ગુજરાત અને નજીક ના રિજિયન માં ઝાકળ ની શક્યતા માટે ફોરકાસ્ટ અનિમેશન મેપ
DPD = તાપમાન – ભેજ બિંદુ તાપમાન
DPD < 3°C: ધુમ્મસની સંભાવના (DPD જેટલું ઓછું, જોખમ વધુ).
નકશો વહેલી સવારે મળતી ન્યૂનતમ DPD પર આધારિત.
વરસાદ/ઉંચી ભેજ/પવનથી DPD ઓછું દેખાય તો પણ ધુમ્મસ ન બને.
સ્થાનિક પરિસ્થિતિ મુજબ નકશો સમજવો.



