Southwest Monsoon Covers Entire Saurashtra; Most Parts of Kutch & Gujarat Region – NLM Passes Through 24N in Arabian Sea, Deesa, Indore and Onwards Today 17th June 2025

Southwest Monsoon Covers Entire Saurashtra; Most Parts of Kutch & Gujarat Region – NLM Passes Through 24N in Arabian Sea, Deesa, Indore and Onwards Today 17th June 2025
દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર સૌરાષ્ટ્ર; કચ્છ તેમજ ગુજરાત ના મોટા ભાગો માં આગળ વધ્યું – ચોમાસાની ઉત્તરી સીમા આજે 17 જૂન 2025ના રોજ અરબી સમુદ્રમાં 24°N Lat., ડીસા, ઇન્દોર અને આગળના વિસ્તારોમાંથી પસાર થાય છે

 


Current Weather Conditions – 17th June 2025

The Southwest Monsoon has further advanced over:

  • Some more parts of the North Arabian Sea

  • Entire Saurashtra, most parts of Kutch & Gujarat Region,

  • Remaining parts of Vidarbha,

  • Some more parts of Madhya Pradesh,

  • Most parts of Chhattisgarh,

  • Remaining parts of Odisha,

  • Some parts of Jharkhand,

  • Entire Gangetic West Bengal,

  • Remaining parts of Sub-Himalayan West Bengal, and

  • Some parts of Bihar.

  • Note: The Northern Limit of Monsoon has crossed through Deesa (~24.4°N), covering most of Kutch. Only a very small pocket in extreme northern Kutch, near 24.7°N, may still await monsoon onset

Northern Limit of Monsoon (NLM)

As of today, the NLM passes through: 24.0°N/60.0°E, 24.0°N/65.0°E, Deesa, Indore, Pachmarhi, Mandla, Ambikapur, Hazaribagh, Supaul, and 29.0°N/84.0°E.


Forecast Outlook

Favorable conditions are likely to support further advancement of the Southwest Monsoon over the following areas during the next 2 days:

  • Remaining parts of North Arabian Sea and Gujarat,

  • Some parts of Rajasthan,

  • Some more parts of Madhya Pradesh,

  • Remaining parts of Chhattisgarh, Jharkhand, and Bihar,

  • Some parts of East Uttar Pradesh.

  • Monsoon expected to remain active over Saurashtra, Gujarat & Kutch next few days.

Synoptic Features

  • A low pressure area over Southwest Bangladesh and adjoining Gangetic West Bengal persists as of 0830 IST on 17th June 2025.

    • It is likely to move slowly west-northwestwards and intensify further over Gangetic West Bengal and adjoining areas in the next 24 hours.

  • Another low pressure area lies over the Gujarat region and neighborhood, also persisting as of 0830 IST today.

    • It is expected to move nearly northwards during the next 24 hours.

Refer to the forecast update dated 14th June 2025 for additional context

Also refer to the forecast update dated 16th June 2025 for additional context

 


 

 



દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર સૌરાષ્ટ્ર; કચ્છ તેમજ ગુજરાત ના મોટા ભાગો માં આગળ વધ્યું – ચોમાસાની ઉત્તરી સીમા આજે 17 જૂન 2025ના રોજ અરબી સમુદ્રમાં 24°N Lat., ડીસા, ઇન્દોર અને આગળના વિસ્તારોમાંથી પસાર થાય છે

 


હાલના હવામાનની સ્થિતિ – 17 જૂન 2025

દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધ્યું છે:

  • ઉત્તર અરબી સમુદ્રના વધુ વિસ્તારોમાં
  • સમગ્ર સૌરાષ્ટ્ર, મોટાભાગના કચ્છ અને ગુજરાત રિજિયનમાં
  • વિદર્ભના બાકી વિસ્તારોમાં
  • મધ્ય પ્રદેશના વધુ કેટલાંક વિસ્તારોમાં
  • છત્તીસગઢના મોટાભાગના વિસ્તારોમાં
  • ઓડિશાના બાકી વિસ્તારોમાં
  • ઝારખંડના કેટલાક વિસ્તારોમાં
  • સમગ્ર ગેંગેટિક પશ્ચિમ બંગાળમાં
  • સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકી વિસ્તારોમાં
  • બિહારના કેટલાક વિસ્તારોમાં

નોંધ: ચોમાસાની ઉત્તરી સીમા હવે ડીસા (~24.4°N) પાસેથી પસાર થઈ રહી છે, જે કચ્છના મોટાભાગના ભાગને આવરી લે છે. કચ્છના અતિ ઉત્તર ભાગમાં લગભગ 24.7°N નજીક એક નાનો ખૂણો હજુ પણ ચોમાસાની પ્રવેશની રાહ જોઈ રહ્યો હોય શકે.


ચોમાસાની ઉત્તરી સીમા (NLM)

આજે 17 જૂન 2025ના રોજ NLM નીચેના સ્થળોથી પસાર થાય છે:
24.0°N / 60.0°E, 24.0°N / 65.0°E, ડીસા, ઇન્દોર, પંચમઢી, મંડલા, અંબિકાપુર, હઝારીબાગ, સુપૌલ, અને 29.0°N / 84.0°E


હવામાન અનુમાન

આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું નીચેના વિસ્તારોમાં આગળ વધવાની સંભાવના છે:

  • ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના બાકી વિસ્તારો
  • રાજસ્થાનના કેટલાક ભાગો
  • મધ્ય પ્રદેશના વધુ કેટલાંક ભાગો
  • છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકી વિસ્તારો
  • પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો
  • સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં ચોમાસુ હજુ  શક્રિય રહેશે


મુખ્ય હવામાન પેરામીટર

  • દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ અને ગેંગેટિક પશ્ચિમ બંગાળના પડોશમાં આવેલું લો પ્રેસર ક્ષેત્ર આજે 17 જૂન 2025ના રોજ સવારે 08:30 IST સુધી ત્યાં જ છે.
    → તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમે ધીમે ખસે અને આગામી 24 કલાકમાં વધુ પ્રબળ (WMLP) થવાની સંભાવના છે.
  • બીજું લો પ્રેસર ક્ષેત્ર ગુજરાત રિજિયન અને આસપાસના વિસ્તારોમાં પણ આજે સવારે 08:30 IST સુધી અસ્તિત્વમાં છે.
    → તે આગામી 24 કલાકમાં લગભગ ઉત્તર દિશામાં ખસે તેવી શક્યતા છે.

સંદર્ભ: વધુ વિગત માટે 14 જૂન 2025ના અનુમાન અપડેટ