IMD Infra-Red

Infrared Satellite Image – Indian Meteorological Department

 

IMD IR image

IMD_UTC_time

 

4.5 2 votes
Article Rating
364 Add your comment here
Inline Feedbacks
View all comments
pradip
pradip
12/06/2013 9:25 am

એ વરસાદ આજે કેવો આવશે

hemendra.r.solanki
hemendra.r.solanki
12/06/2013 8:41 am

sir surendranagar dist. ma kyare saro varsad thase.

બીપીન ડઢાનિયા
બીપીન ડઢાનિયા
12/06/2013 12:00 am

માનનીય અશોકભાઇ

તારીખ ૧૫.૦૬.૨૦૧૩ સુધીમાં કેવો વરસાદ પડશે તે લખશો

K. C. Patel
K. C. Patel
11/06/2013 7:36 pm

રાજકોટ જીલ્લામાં કાલે વરસાદ આવશે? અને કેવો રહેશે ?

Vijay Rawal
Vijay Rawal
11/06/2013 5:02 pm

હવે પછીના દિવસો માં વરસાદ સારો આવશે ? આ વખત નું આપણુ ચોમાસું કેવું રહેશે? રાજકોટ

himanshu jagani
himanshu jagani
11/06/2013 2:18 pm

Sir what is the reason behind last night’s heavy rain?

Rajendra Vala
Rajendra Vala
11/06/2013 10:52 am

Dear Mr. Ashok Patel, I am surfing your website since long. Its having good information. please add page having daily rainfall of saurastra and kutch Taluka and cummulative for months.
Also I can’t paste your weather sticker on my desktop, will it updates automatically?
thanks
Rajendra

hasmukh patel
11/06/2013 10:27 am

રાજકોટ માં આજે રાત્રે ખુબ સરસ વરસાદ પડ્યો

Aslam Khatri
Aslam Khatri
11/06/2013 10:18 am

heavy rain in mundra-kutch….

ashvin patel (JASDAN)
ashvin patel (JASDAN)
11/06/2013 10:10 am

જ્સદણ મા સારો વરસાદ લોકો ખુશ

HARDY PATEL
HARDY PATEL
11/06/2013 9:38 am

VARSAD KEM BOU PADTO NATHI…

Kartik thakar
Kartik thakar
11/06/2013 9:19 am

Dear ashok sir

AJE AMRELI NA VISTARO MA KETLA MM VARSAD THAVANI SHAKYATA CHE PLS REPLY…

Nilesh Godvani
Nilesh Godvani
11/06/2013 8:21 am

Thank You very much Ashok Sir for valuable guidance.
Sir I want to know that- Is any geographic or atmospheric difference in Jodiya taluka area in Jamnagar district and remaining part of Saurashstra. B Coz since last few years i felt that the monsoon activity of JODIYA taluka is much more similar with KUTCH area. Second point is that heavy rains in JODIYA Taluka are fall early in the morning i.e. very opposite condition than remaining part of Saurashtra. So i want to know what is the affecting factor behind this. Please reply.
Thanks

Nilesh Godvani
Nilesh Godvani
11/06/2013 7:41 am

Very good rain over KESHIYA in Jodiya taluka…….

godvani milan
godvani milan
Reply to  Nilesh Godvani
11/06/2013 12:46 pm

va saheb

Dr Nishith Vyas
Dr Nishith Vyas
10/06/2013 8:27 pm

Which system is good for us , BOB OR ARABIAN SYSTEM

DR. NISHITH VYAS

Dhiren M Voralia
Dhiren M Voralia
10/06/2013 5:50 pm

thx Sir,
Rain @ 1..45 p.m. to 3.40 in Jamnagar

Vishal Kansagra
Vishal Kansagra
10/06/2013 3:47 pm

વરસાદ ને આવા ના પેહલા થતા અસહ્ય બફારા નું કારણ શું છે. અને લોકો ના કેહવા મુજબ ગરમી વધુ પડે તો વરસાદ પણ વધુ થાય છે. આ વાત સાચી?.

Manoj Godhani
Manoj Godhani
10/06/2013 2:06 pm

મોરબી માં વરસાદ ચાલુ થયો……

hitesh desai
hitesh desai
Reply to  Manoj Godhani
10/06/2013 9:52 pm

ખુબ સરસ….

કરશનભાઈ ઘેટીયા (રાજકોટ)
કરશનભાઈ ઘેટીયા (રાજકોટ)
10/06/2013 10:31 am

વરસાદ આવવામાટેનાં પેરામીટર જેવાકે હુમિદીટી, બેરોમીટર, ડુપોઇંટ વિગેરે આશરે કેટલા (કેવા) હોવા જોઈયે જે વરસાદ માટે સાનુકૂળ ગણાય ?

jignesh
jignesh
10/06/2013 10:30 am

તમારી બ્લોગ ગૂડ અબાઉટ રૈન

niraj jivani
10/06/2013 10:14 am

મોરબી ટંકારા માં વરસાદ ની સુ પરિસ્થિતિ છે

saurin vora
saurin vora
09/06/2013 11:54 pm

sir
bej nu praman ketlu hoy tyare varsadi vatavaran bandhay?

RAJESH V.RAMOLIA
RAJESH V.RAMOLIA
09/06/2013 11:31 pm

Thanks , we hop good news about heavy rain.

kalariya parth,ardoi
kalariya parth,ardoi
09/06/2013 7:05 pm

અશોકસર રાજકોટ ના વિસ્તારમાં કેટલા સમયમાં સારો વરસાદ આવશે ?
તમારો જવાબ વહેલો જણાવવો સર.

k m ghetiya
k m ghetiya
Reply to  kalariya parth,ardoi
09/06/2013 9:52 pm

bhanvad ane khambhaliya vachhena gamma (jampar) varsad kyare thase ?
korama kapas nu vavetar kari sakay ?

ashok
ashok
09/06/2013 5:30 pm

सर.

माँगरोल तथा केशोद मा वरसाद क्यारे थशे?.

virjibhai
virjibhai
09/06/2013 3:36 pm

જામનગર માં ક્યારે વરસાદ આવશે ?

Virjibhai
Virjibhai
09/06/2013 3:35 pm

tame pahela je aagahi karata e kem badh kari didhi

Ajay
Ajay
09/06/2013 3:18 pm

Sir saurashtra ma varsad kyare start thase…

manish
manish
09/06/2013 10:48 am

થેંક’સ સર તમારી વેબસાઈટ પર થી ઘણી બધી માહિતી મળી રહે છે આભાર …..
તમારા મોબાઈલ નુંમ્બેર મારા એમિલ પર સેન્ડ કરી આપસો …….

sanjay manvar from Ardoi
sanjay manvar from Ardoi
09/06/2013 9:56 am

અશોકભાઈ
દસ દિવસ માં બીજું હવા નું હલકું દબાણ ઓમાન તરફ ફંટાઈ ગયું જે સૌરાષ્ટ્ર ઉપર આવતું હતું .હવે જે મુંબઈ ના દક્ષીણે વાદળો દેખાય છે તે સૌરાષ્ટ્ર ઉપર આવી શકે કે કેમ ? કે પછી તે પણ ઓમાન તરફ ફંટાઈ જશે ?
આગળ ના પ્રશ્ન નો જવાબ આપવા બદલ અભાર .

Ashvin
Ashvin
09/06/2013 12:44 am

Thank you sir.realy great work

umesh manvar
umesh manvar
08/06/2013 10:35 pm

અશોકભાઈ તમારી માહિતી ખરેખર બહુ ઉપ્યોગી છે. હવે તો SETELAITE જોયને ખબર પડીજાય છે. તમારો ખુબ આભાર.

Ashvin
Ashvin
08/06/2013 9:12 pm

Sir u gave me a link to see bt there is no any link so pls give me the link as i can see it.thank you sir

Ashvin
Ashvin
08/06/2013 8:27 pm

Sir,monsoon mumbai pochyu k nahi ane porbandar district ma andaje kyare monsoon start thase.

Jigar Modi
Jigar Modi
08/06/2013 4:21 pm

Ashokbhai I appreciate your work..Nowadays People are getting awareness of weather information from your blog. Nice Job.
મને એક પ્રશ્ન છે, પ્લીસ ખોટું ના લગાડ્સો પણ અપણા દેશ માં વેધર ની જે જાણકારી મળે છે એ સાચી નથી પડતી.. શું કોઈ સટીક માહિતી ના આપી શકે ? બીજા દેશો માં એવી માહિતી મળતી હોય છે.

Jigar Modi
Jigar Modi
Reply to  Jigar Modi
10/06/2013 1:26 pm

Why you not replying?

aakash
aakash
08/06/2013 12:07 pm

૧૫ જુલાઈ સુધી ગુજરાત માં ચોમાસું બેસી જશે ?

Ankit Sakhareliya
Ankit Sakhareliya
08/06/2013 10:40 am

સર મને જનવ્સો કે આ વર્સે મોન્સૂન કેવુ રહેસે ?

rahul patel
rahul patel
08/06/2013 9:49 am

sir, halna divasoma maunt abu nu vatavaran kevu raheshe

chirag pachani
chirag pachani
08/06/2013 1:25 am

અશોક ભાઈ અત્યારે વાવની કરી દય ક નય એ વિષે તમારું સુ કેવું છે…..?
ફ્રોમ : પાનેલી મોટી તાલુકો :ઉપલેટા: જીલ્લો :રાજકોટ

APPU
APPU
07/06/2013 4:37 pm

જસદણ માં વરસાદ ક્યારે આવવાનો છે ?

aakash
aakash
07/06/2013 4:20 pm

અશોક સર આજે તો અમદાવાદ માં વરસાદ આવવો જ જોઈએ ખરૂ ને ?

sanjay manvar from Ardoi
sanjay manvar from Ardoi
07/06/2013 3:03 pm

સૌરાષ્ટ્ર ના દક્ષીણે અરબી સમુદ્ર માં જે વાદળ સમૂહ દેખાય છે તે સૌરાષ્ટ્ર માં વરસાદ લાવી શકે કે કેમ ? રૈન ફોલ એસટીમેટ શું ?

Kartik thakar
Kartik thakar
07/06/2013 2:29 pm

Dear ashok sir
maru vatan amreli che ane hu liliya taluka mathak ke rahu chu gayi kale amra gam ma 1″ inch varsad padi gayo hato ane tamari site par setelite image par jova male che ke most cloud are under saurastra to su gai kal ni jem aje pan saro varsad thase? karan ke garami ane bafaro asahya che. dear sir amra gam na lagbhag badha farmers tamara blogs ne j follow kare che to pls replay,,

mitul raiyani
mitul raiyani
07/06/2013 12:16 pm

સૌરાષ્ટ્ર ની નીચે દરિયા માં વાદળો નો સમૂહ દેખાય છે તે સૌરાષ્ટ્ર માં વરસાદ લાવી શકે che

aakash
aakash
07/06/2013 10:19 am

Yes I got it

Rajendra Arora
Rajendra Arora
07/06/2013 9:28 am

આપ મને ઇગ્નોર કેમ કરી રહ્યા છો

Gajjar Bharat
Gajjar Bharat
07/06/2013 8:26 am

અશોક ભાઈ ચોમાંશું મુંબઈ પહોચી ગયું ?

jayesh
jayesh
05/06/2013 7:02 pm

સિદસર થી જય ઉમિયાજી

niraj jivani
05/06/2013 6:09 pm

હા માં ચોમાસાની સુ સ્થિતિ છે.

Rajendra Arora
Rajendra Arora
05/06/2013 6:05 pm

સર આપને મારા પ્રશ્નો ના જવાબ આપવા માં વાંધો આવે છે એવું લાગે છે. આ તો બ્લોગ છે. દરેક વ્યક્તિ પોતાના મનનની વાત પૂછી શકે છે ને. આપ કહો છો કે ગરમી વધી નથી. પણ પ્રદૂષણ ને કારને ફેર પડ્યો છે. ગ્લોબલ વાર્મિંગ દરેક દેશ ને આભડી ગયો છે. ભારત પણ બાકાત નથી. તેથી વાતાવરણ માં પણ શુદ્ધિ નથી.