Isolated Unseasonal Showers Expected Over Saurashtra, Kutch & Gujarat First Two Days Of March – Hot Weather Till Tomorrow Then Cold Spell Expected 3rd/4th March 2024

Isolated Unseasonal Showers Expected Over Saurashtra, Kutch & Gujarat First Two Days Of March – Hot Weather Till Tomorrow Then Cold Spell Expected 3rd/4th March 2024

માર્ચ ના પહેલા બે દિવસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં અલગ-અલગ સ્થળોએ માવઠા ની શક્યતા – આવતી કાલ સુધી ગરમી પછી તારીખ 3/4 માર્ચ ના ઠંડી નો ચમકારો શક્યતા

 

 

 

 

Current Weather Conditions on 29th February 2024

From IMD Morning Bulletin Dated 29th February 2024:

The Western Disturbance as a cyclonic circulation over northwest Iran & neighborhood now lies over Iran & neighborhood extends up to 9.6 km above mean sea level

Gujarat Observations:

The Maximum Temperature is about 1 to 4 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 28th February 2024 was as under:

Ahmedabad 33.6 C is 1 C above normal

Rajkot  36.6 C which is 4 C above normal

Amreli 36.0 C which is 2 C above normal

Deesa 34.6 C which is 3 C above normal

Vadodara 34.4 C is 1 C above normal

Bhuj  33.7 C which is 1 C above normal

 

The Minimum Temperature is near normal to 2 C to 4 C above normal over most parts of Gujarat.

Minimum Temperature on 29th February 2024 was as under:

Ahmedabad 20.5 C which is 4 C above normal

Rajkot  18.7 C which is 2 C above normal

Amreli 18.0 C which is 2 C above normal

Deesa 17.6 C which is 3 C above normal

Vadodara 19.4 C which is 3 C above normal

Bhuj  18.0 C which is 3 C above normal

North India:
Moderate to heavy Snowfall and/or Rainfall over Hilly regions of North India (Jammu & Kashmir, Uttarakhand, Himachal Pradesh) and Rainfall over the plains of North India (Punjab, Haryana, Rajasthan, U.P.& M.P.) mainly during 1st-3rd March.

Forecast: Saurashtra, Gujarat & Kutch: 29th February to 7th March 2024

Variable winds on 29th February. Winds will be mainly from Westerly 1st to 3rd March and 4th/5th from Northerly direction (Northwest, North & Northeast) and West & Northwest on 6th/7th March. Wind speed 10 to 20 kms/hour speed during the forecast period with occasional gusts of 20-30 kms/hour on two to three days during the forecast period. Scattered clouds expected first two days of March due to passing of Western Disturbance (passes from West to East direction). There is a possibility of Isolated showers over some parts of Saurashtra, Gujarat & Kutch on one of the days during 1st/2nd March.

Hot weather expected till tomorrow. Currently the Normal Minimum Temperature is 15 C to 17 C for most parts of Gujarat. The Minimum Temperatures are expected to be decrease  to below normal 3rd/4th March when the cold spell range could reach 11 C -14 C and subsequently from 5th again increase towards normal.

Hot weather expected till tomorrow. Maximum Temperature expected to also decrease to below normal 2nd-4th March will feel like pleasant days with Maximum Temperature range 29 C to 32 C, and subsequently again increase towards normal during the rest of the forecast period. Current normal Maximum Temperature of 33 C to 34 C.

ઉત્તર ભારત: 1 થી 3 માર્ચ 2024
આવતી કાલ થી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઇન્ડિયા ને અસર કરશે. ઉત્તર ભારત ના પર્વતીય વિસ્તારોમાં ( જમ્મુ & કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ) મધ્ય ભારે હિમવર્ષા અને/અથવા વરસાદ તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો માં (પંજાબ, રાજસ્થાન, હરિયાણા, યુ.પી., એમ.પી. ) વરસાદ મુખ્યત્વે 1 થી 3 માર્ચ દરમિયાન.

પરિસ્થિતિ:
તારીખ 28 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 1 C થી 4 C સુધી વધુ હતું.

તારીખ 29 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી 2 C થી 4 C સુધી વધુ હતું.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 29 ફેબ્રુઆરી 7 માર્ચ 2024

આજે ફરતા પવનો રહેશે. તારીખ 1 થી 3 માર્ચ સુધી પવન મુખ્યત્વે પશ્ચિમી અને તારીખ 4 થી 5 માર્ચ ના ઉત્તરાદો (નોર્થવેસ્ટ, નોર્થ, નોર્થઇસ્ટ ) અને તારીખ 6-7 માર્ચ ના પશ્ચિમ & નોર્થવેસ્ટ. આગાહી સમય માં પવન 10 થી 20 કિમિ/કલાક અને બે થી ત્રણ દિવસ ક્યારેક ઝાટકા ના પવન 20-30 કિમિ/કલાક ની ઝડપ ની શક્ત્યતા. માર્ચ ના પહેલા બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (જે પશ્ચિમ થી પૂર્વ તરફ ચાલતું હોય છે) હિસાબે વાતાવરણ માં અસ્થિરતા સાથે છુટા છવાયા વાદળ જેથી તારીખ 1 અને 2 માર્ચ દરમિયાન અલગ અલગ સ્થળો એ એકાદ દિવસ માવઠાની શક્યતા.

આજે અને આવતી કાલે ગરમી નો માહોલ યથાવત રહેશે. ગુજરાત રાજ્ય ના મોટા ભાગો માં હાલ નોર્મલ ન્યુનત્તમ તાપમાન 15 C થી 17 C ગણાય. ન્યુનત્તમ તાપમાન તારીખ 3-4 માર્ચના સારું એવું ઘટશે અને સવાર સવાર ના ઠંડી નો ચમકારો જોવા મળશે અને અમુક સેન્ટરો માં તાપમાન ની રેન્જ 11 C થી 14 C માં આવશે. ત્યાર બાદ 5 તારીખ થી તાપમાન નોર્મલ તરફ વધશે.

 

ગુજરાત રાજ્ય માં હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33 C થી 34 C ગણાય. પરંતુ આજે અને આવતી કાલે ગરમી નો માહોલ યથાવત રહેશે. તારીખ 2 થી 4 માર્ચ માં મહત્તમ તાપમાન સારું એવું ઘટશે અને નોર્મલ થી નીચું થશે તેમજ દિવસના ખુશનુમા વાતાવરણ થશે જે 29 C થી 32 C ની રેન્જ માં આવશે. ત્યાર બાદ 5 તારીખ થી તાપમાન નોર્મલ તરફ વધશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 29th February 2024

Forecast In Sanj Samachar Daily Dated 29th February 2024

 

4.6 20 votes
Article Rating
106 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
05/03/2024 2:11 pm

તારીખ 5 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 56°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઓડિશાના આંતરિક ભાગોમાં અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Tushar
Tushar
02/03/2024 4:28 pm

Sir panchmahal mate shu શક્યતા છે

Place/ગામ
Godhra
Tushar
Tushar
Reply to  Ashok Patel
02/03/2024 7:07 pm

લગભગ 150 km….

Place/ગામ
Godhra
Kirit patel
Kirit patel
Reply to  Ashok Patel
02/03/2024 7:23 pm

Amare gam bara pani kadhi nakhya ,amuk kara pan padya

Place/ગામ
Arvalli
Kaushal
Kaushal
02/03/2024 3:18 pm

Kadakao chalu Thai che Ashok sir 🙂 hahahaChatta chalu thya che :)Thndi bhi aavvani che to mja che 🙂

Place/ગામ
Amdavad
Last edited 2 months ago by Kaushal
Kaushal
Kaushal
Reply to  Kaushal
02/03/2024 4:10 pm

Saru evu japtu nakhi ne hal vatavaran clearing pr che 🙂 haha
Bdhu Northeast baju jay che 🙂

Place/ગામ
Ahmedabad
Kishan
Kishan
Reply to  Kaushal
02/03/2024 8:32 pm

Ha Bhai tame saher ma moj Kari sako mavthani

Pan amare to amari chaar mahina ni mehnat no saval se.

Pan ha tya enjoy Karo,mavthani maja mano,
Ane ame bachi jaai evi aasha rakho.
Enjo enjoy
Hahahaha

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Pratik
Pratik
02/03/2024 2:03 pm

તારીખ 2 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે મધ્ય અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 12.6 કિમી વચ્ચે છે. આ UAC થી ઉત્તર અરબી સમુદ્ર તરફ એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 12.6 કિમીની વચ્ચે છે.   ❖ પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર ઈન્ડ્યુઝ લો પ્રેશર હવે ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC મેઘાલય અને… Read more »

Place/ગામ
Rajkot
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
02/03/2024 1:55 pm

જામજોધપુર લાલપુર કાલાવડ ના ત્રિભેટે થી (રક્કા ખટીયા સમાણા એરફોર્સ સ્ટેશન બાવડીદળ નાના મોટા પાંચ દેવડા છતર બોડી ભગેડી વાવડી કાલાવડ) સુધી ઘણા વીસ્તાર માં ખેતરોમાં પછાટે પાણી પહોંચી ગયા એટલો કમોસમી વરસાદ પડ્યો સવારે 10 વાગ્યા બાદ અમારે પણ દોઢ આંગળ જમીન પલરી જાય એવું ઝાપટું હતું.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
02/03/2024 12:25 pm

તમારે સાહેબ જીરૂ, મરચી નુ કામ પુરુ થઇ ગયુ કે બાકી છે?

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Kirit patel
Kirit patel
02/03/2024 12:12 pm

Sir amari baju aavse ke tyaj sametai jase?

Place/ગામ
Arvalli
Kirit patel
Kirit patel
Reply to  Ashok Patel
02/03/2024 12:31 pm

To bapor pachi number aavi jase em sir

Place/ગામ
Arvalli
Sivali
Sivali
Reply to  Ashok Patel
02/03/2024 12:41 pm

Aasha

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
02/03/2024 3:30 pm

lage che k fari gadio tayar thay che dwarka ,khamadiya baju thi ,ones more tha che sanj sudhima

Place/ગામ
Rajkot
parva
parva
02/03/2024 12:10 pm

Rajkot ma 10-15 minutes maate varsad padyo

Place/ગામ
RAJKOT
ભરત આરદેશણા
ભરત આરદેશણા
02/03/2024 11:57 am

ભારે પવન સાથે ધીંગી ધારે વરસાદ શરૂ નાના મવા રોડ રાજકોટ

Place/ગામ
રાજકોટ
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
02/03/2024 11:47 am

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા રોડ ભીના થયા એવુ ઝાપટું પડી ગયું

Place/ગામ
જામજોધપુર
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
02/03/2024 11:30 am

Sir aa khel ketla vagya sudhi chalu rahese? ૨૫ vigha nu jiru upadelu che. Answer please.

Place/ગામ
Motimard
Kuldipsinh rajput
Kuldipsinh rajput
02/03/2024 10:48 am

Jay mataji sir…aaje 10 minit hadvo varsad aavyo atare gajvij sathe road bhina thaya…atare paso tadko nikdyo…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Sivali
Sivali
Reply to  Kuldipsinh rajput
02/03/2024 12:42 pm

gajvij to tamare hoy j

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Kuldipsinh rajput
Kuldipsinh rajput
Reply to  Sivali
02/03/2024 2:23 pm

Ha Bhai atare bijo pan round aavyo gajvij vado savar karta thodo vadhare aavyo varsad..

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Devendra Parmar
Devendra Parmar
02/03/2024 10:28 am

ધ્રોલ માં જોરદાર ઝાપટું

Place/ગામ
Dhrol jamnagar
Mahesh bhimani
Mahesh bhimani
Reply to  Ashok Patel
02/03/2024 10:33 am

Amare soyal ma hadva zapta savare thi chalu j che

Place/ગામ
Soyal dhrol jamnagar
Kishan
Kishan
02/03/2024 10:21 am

આજે વાદળછાયું વાતાવરણ

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Pankaj sojitra
Pankaj sojitra
02/03/2024 9:47 am

wd na ghat vadad no samuh pachim saurastr &katch par thi pasar thay gayo ,have navo mal banse k bachi gaya samji

Place/ગામ
Rajkot
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
02/03/2024 12:16 pm

ane e bhej rajkot ma thalvano lyo

Place/ગામ
Rajkot
Keshur Ahir
Keshur Ahir
02/03/2024 9:19 am

Jay Dwarkadhis
Amrae savar savar ma mavthani jordar ashar chalu se

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Vikram maadam
Vikram maadam
02/03/2024 8:13 am

ટુંપણી દ્વારકા સવારે ૬ વાગ્યે જોરદાર ગાજવીજ સાથે અંદાજે અડધા ઇંચ જેવું માવઠા નો વરસાદ આવ્યો …હજુય અત્યારે ચોમાસા જેવો માહોલ છે

Place/ગામ
ટુપણી દ્વારકા
Anand Raval
Anand Raval
02/03/2024 7:00 am

Good morning sir..sir aa mavatha ma kyu model lagu pade.. please answer and morbi side sakyata.. sir

Place/ગામ
Morbi
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Anand Raval
02/03/2024 9:53 am

બે ત્રણ મોડેલ નો અભ્યાસ કરો, એમાં ક્યાં સત્ય નજીક રહ્યુ એ નૉટ કરો.આવુ દર વખત અભ્યાસ કરતા રહેવુ, ટાઢ. તડકો, વરસાદ. ઝાકળ, દરેક વખતે. બાકી કોઇ મોડેલ સાવ સત્ય નજીક ન હોય મોડેક ફક્ત અંદાજ માટે હોય.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
02/03/2024 6:47 am

Dhodhmar varsaad chalu thayo chhe gajvij sathe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Haresh
Haresh
01/03/2024 9:42 pm

Sir. Morbi baju kevik sakyta mavdha ni..

Place/ગામ
Biliya
મયુરસિંહ જાડેજા
મયુરસિંહ જાડેજા
01/03/2024 6:11 pm

જય માતાજી
સર
આજની રાત અને કાલનો દિવસ કેટલીક શક્યતા ગણવી છાંટા છૂટી વરસાદ ની

Place/ગામ
હાડાટોડા. ધ્રોલ.
Kishan
Kishan
01/03/2024 4:48 pm

Vadie khetini ane havamanni vato+ chani chuski + Gujarat weather website+ Pak ma jatu Pani = moj j moj

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Pratik Rajdev
Pratik Rajdev
01/03/2024 3:10 pm

Sir matra and vistar ni sakyta vadhati jay chhe ? Badha model jota evu lage chhe

Place/ગામ
Rajkot
Pratik
Pratik
01/03/2024 3:03 pm

તારીખ 1 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરપૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 12.6 કિમી વચ્ચે છે. આ UAC થી ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર તરફ એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે.   ❖ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તરપૂર્વ બિહાર… Read more »

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
01/03/2024 11:51 am

Sir arvalli baju kevi matra rahse mavtha ni?

Place/ગામ
Arvalli
Nirmal
Nirmal
Reply to  Kirit patel
02/03/2024 1:00 am

Mara mat mujab Mavtha ma location ane matra no andaj karvo thodu agru chhe.( mavthu jackpot jevu 6 kone labh male chhe te jovanu)

Place/ગામ
Himatnagar
Last edited 2 months ago by Nirmal
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
Reply to  Ashok Patel
02/03/2024 12:04 pm

અત્યારે વરસાદ ગાજવીજ સાથે ચાલુ થયો છે

Place/ગામ
Vatan,diyodar, banaskantha
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
01/03/2024 10:50 am

Thanks for new update sir

Place/ગામ
Chandli
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
01/03/2024 6:50 am

આજે અતિશય ઘાટ ઝાકળ ગાઢ ઝાકળ બોલીને ટાઈપ કરવું છે એટલે માણાવદર આજે શુક્રવારે વહેલી સવારથીજ ગાંઠ જાકડ આવેલી છે

Place/ગામ
Manavadar
Dilip
Dilip
01/03/2024 12:08 am

Thank you sir…Jai shree Radhe Krishna Ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
29/02/2024 9:06 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
જામજોધપુર
Gami praful
Gami praful
29/02/2024 7:33 pm

Thank you sir for new update,aaje tampreture vadhava sathe thodo ghano bafara no anubhav thayo.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
29/02/2024 6:33 pm

2nd March e amuk vistaro ma mavtha ni shakyata mainly Kutch vistar & central Gujarat na ekal dokal vistar ma ane pachi 3rd & 4th March e thandi no nano round avse 2 diwas mate. 5th March thi paachu taapmaan vadhva mandse.

Place/ગામ
Vadodara
Bhabin Mankad
Bhabin Mankad
29/02/2024 6:26 pm

Thank you Sir

Place/ગામ
Jamnagar
Last edited 2 months ago by Bhabin Mankad
Ashokbhai kanani
Ashokbhai kanani
29/02/2024 4:31 pm

Thank you sir

Place/ગામ
Hadiyana.ta jodiya.dist.jamnagar
Devendra Parmar
Devendra Parmar
29/02/2024 4:09 pm

Thanks for update sir. અમારી બાજુ શક્યતા ઓછી દેખાડે છે, પણ જોઈએ શું થાય છે?

Place/ગામ
Dhrol jamnagar
Dhaduk paresh
Dhaduk paresh
29/02/2024 3:56 pm

Thnx sir ji

Place/ગામ
Gondal khandadhar
Bhagvan Gajera
Bhagvan Gajera
29/02/2024 3:36 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Mayur ranpariya
Mayur ranpariya
29/02/2024 2:51 pm

Thank you sir for update

Place/ગામ
Dhoraji
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
29/02/2024 2:49 pm

આભાર.અપડેટ.બદલ.સર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Pratik
Pratik
29/02/2024 1:44 pm

તારીખ 29 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે ઉત્તરપૂર્વ ઈરાન પર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.6 કિમીની વચ્ચે છે.   ❖ દક્ષિણ આંતરિક કર્ણાટકથી મધ્ય મહારાષ્ટ્ર સુધીનો ટ્રફ હવે ઉત્તર કેરળથી કોંકણ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ… Read more »

Place/ગામ
Rajkot
Narshibhai Limbashiya
Narshibhai Limbashiya
29/02/2024 1:18 pm

Sir rajkot jilama kevu rese

Place/ગામ
Sanosara
Hardevsinh gohil
Hardevsinh gohil
29/02/2024 12:40 pm

સર સૌરાષ્ટ્રના વધારે કિયા જિલ્લામાં વધુ અસર કરશે માવઠાની

Place/ગામ
Dhrol
Pravin khimaniya
Pravin khimaniya
29/02/2024 12:36 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Ravi faldu
Ravi faldu
29/02/2024 12:23 pm

Thanks for new update sir

Place/ગામ
At jashapar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
29/02/2024 11:55 am

સરસ માહિતી. અત્યારે શિયાળુ મોસમ અને લગ્ન ની સીઝન છે એટલે માહિતી ઘણી ઉપયોગી થશે… આભાર સાહેબ.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Bhavesh Patel
Bhavesh Patel
29/02/2024 11:50 am

Thank you sir

Place/ગામ
Upleta
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
29/02/2024 11:21 am

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
J.k.vamja
J.k.vamja
29/02/2024 11:12 am

તો સર ધવ નું શું કરવું હજી 7,8 દિવસ ની વાર લાગે તેવું છે

Place/ગામ
Matirala Lathi Amreli
Niral makhanasa
Niral makhanasa
Reply to  J.k.vamja
29/02/2024 1:22 pm

Amreli side ochi sakyata chePachi to hari kare e thik biju to su thay aapda thi

Place/ગામ
Fareni
Last edited 2 months ago by Niral makhanasa
Nirmal Thummar
Nirmal Thummar
29/02/2024 11:07 am

Theks sr apdet mate

Place/ગામ
Motabhadukiya
Kuldipsinh rajput
Kuldipsinh rajput
29/02/2024 11:02 am

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Vijay lagariya
Vijay lagariya
29/02/2024 10:59 am

Thank you update apva badal sir

Place/ગામ
Bhanvad