One More Spell Of Unseasonal Isolated Showers/Rain Over Saurashtra, Gujarat & Kutch – Update 28th March 2023

One More Spell Of Unseasonal Isolated Showers/Rain Over Saurashtra, Gujarat & Kutch – Update 28th March 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક છુટા છવાયા માવઠા ની શક્યતા 29/31 માર્ચ 2023 – અપડેટ 28 માર્ચ 2023

IMD Mid-Day Bulletin few pages dated 28th March 2023:

IMD_280323

Current Weather Conditions on 28th March 2023

Gujarat Observations:

The Maximum is around 2°C To 3°C below normal over most parts of Gujarat State.

Maximum Temperature on 27th March 2023 was as under:

Ahmedabad 36.4°C which is 2°C below normal

Rajkot  36.3°C which is 2°C below normal

Bhuj 35.5°C which is 2°C below normal

Vadodara 35.4°C which is 3°C below normal

Deesa 34.6°C which is 3°C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 28th March to 3rd April 2023

The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour. Scattered clouds 29th/31st March with chances of scattered showers/rain with higher wind speed during 29/31 March at different places over Saurashtra, Kutch & Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 38°C. Maximum Temperature is expected to remain lower than normal on most days over most places of Saurashtra, Gujarat & Kutch.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 28 માર્ચ થી 3 એપ્રિલ 2023

આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/15 કિમિ. તારીખ 29/31 દરમિયાન છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા વધશે, પવન ફર્યા રાખે તેમજ વધે. 29/31 તારીખ દરમિયાન છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 38°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ નોર્મલ થી 2°C થી 3°C ઓછું છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન વધુ દિવસો નોર્મલ થી નીચું રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 28th March 2023

Forecast In Sanj Samachar Daily Dated 28th March 2023

 

4.5 25 votes
Article Rating
138 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
01/04/2023 1:55 pm

તારીખ 1 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. જો કે તેનો ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 25°N ઉત્તર તરફ છે. ♦એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને લાગુ હરિયાણા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક UAC પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC પૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
28/03/2023 2:35 pm

તારીખ 28 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 85°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦ અન્ય એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. ની ઊંચાઈ એ આશરે 52°E અને 30°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ મરાઠાવાડાથી તેલંગાણા અને કર્ણાટક… Read more »

Place/ગામ
Rajkot
Retd Dhiren patel
Retd Dhiren patel
09/04/2023 6:42 pm

Jsk sir, WOL CFS images open nathi thati. Pl

Place/ગામ
Bhayavadar
Ramesh hadiya
Ramesh hadiya
09/04/2023 1:50 pm

Sir, have date:13, 14,15, mavthu final ke?

Place/ગામ
Goradka, tal, s, kundla
Ramesh hadiya
Ramesh hadiya
Reply to  Ashok Patel
09/04/2023 3:36 pm

Thank for answer sir.

Place/ગામ
Goradka, tal, s, kundla
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
09/04/2023 1:31 pm

તારીખ 9-4-2023,
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.

♦️પૂર્વીય પ્રવાહો મા ટ્રફ હવે કેરળ થી આંતરીક કર્ણાટક અને મરાઠવાડા થયને વિદર્ભ સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

♦️પૂર્વોત્તર બાંગ્લાદેશ અને લાગુ ભાગો પર સાઈક્લોનીક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર યથાવત છે.

♦️એક સાઈક્લોનીક સર્ક્યુલેશન દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ ભાગો પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Javid patta
Javid patta
09/04/2023 12:53 pm

Sir 14 and 15 date vatavaran ma asthirta lage6

Place/ગામ
Paneli
Krutarth Mehta
Krutarth Mehta
09/04/2023 12:50 am

Sir aa vakhate April mahina ma rate atli badhi gharmi Kem lage che? Diwas nu taapmaan to barobar che atlu hoy j 38 degree ni aaspass pan raat nu taapman Mane lage che normal karta 2 ke 3 degree vadhare rahe che, rate pan bahu vadhare gharmi lage che enu su reason hoi sake?

Place/ગામ
Vadodara
Odedara karubhai
Odedara karubhai
08/04/2023 8:30 pm

Sir IMD kyare purvanuman Apshe?

Place/ગામ
Kutiyana
Hasmukh
Hasmukh
Reply to  Ashok Patel
10/04/2023 3:11 pm

Just In

SKYMET EXPECT MONSOON BELOW NORMAL TO THE TUNE OF 94%

Place/ગામ
Sarapdad/ Rajkot
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
08/04/2023 7:24 pm

આજે 5 વાગ્યા આસપાસ ૧૫-૨૦ મીનીટ સુધી હળવા મધ્યમ ઝાપટાં રૂપે કમોસમી વરસાદ

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Javid patta
Javid patta
08/04/2023 7:15 pm

Kharasiya Hariyasan ma varsad6

Place/ગામ
Paneli moti
Dabhi ashok
Dabhi ashok
08/04/2023 4:54 pm

સર અમારે ગાજવીજ સાથે એક સારૂ એવું ઝાપટું પડી ગયું રોડ પરથી પાણી હાલતા થઈ ગયા

Place/ગામ
Gingani
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
08/04/2023 3:05 pm

તારીખ 8-4-2023,
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.

♦️પૂર્વિય પ્રવાહો મા એક ટ્રફ રેખા કેરળથી કર્ણાટકના આંતરિક ભાગમાં થયને મધ્ય મહારાષ્ટ્ર સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કીમી ની ઊંચાઈ એ વીસ્તરેલ છે.

♦️એક સાઈક્લોનીક સર્ક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર છે.

♦️અન્ય એક સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર આવેલું છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Haresh Zampadiya
Haresh Zampadiya
08/04/2023 10:28 am

૧૨ એપ્રિલ ૨૦૨૩ થી ૧૬ એપ્રિલ -૨૦૨૩ અસ્થિરતા જોવા મળશે માવઠાની શક્યતા દેખાઈ રહી છે …..

Place/ગામ
Gundala (jas) vinchhiya
Javid patta
Javid patta
08/04/2023 8:52 am

Sar iod positive July and August me

Place/ગામ
Paneli moti
Kalaniya sarjan
Kalaniya sarjan
08/04/2023 7:25 am

Sar imd gsf 5 day thi 13.14.15 date mavthu dekhde to have ketla % pakhu ganvu

Place/ગામ
To bhoringada dist amreli
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
07/04/2023 2:32 pm

તારીખ 7-4-2023,
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.

♦️દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે જોવા મળે છે.

♦️ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે મધ્ય મધ્યપ્રદેશથી સમગ્ર વિદર્ભ, મરાઠાવાડા, આંતરિક કર્ણાટક થયને દક્ષિણ તામીલનાડુ સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
પ્રભુલાલ રાણીપા
પ્રભુલાલ રાણીપા
07/04/2023 12:39 pm

સર આ વખતે અલનીનો ની શક્યતા કેટલી છે ચોમાસા ઉપર ચોમાસા ઉપર તેની શક્યતા કેટલી છે

Place/ગામ
બાદનપર જોડીયા
Dilip jadav
Dilip jadav
07/04/2023 12:14 pm

સર, માર્ચ અને એપ્રિલ માં મારી લાઈફ માં પહેલીવાર આટલાં માવઠા જોયા અને હજી આગાહી કરે છે.તો સર આનુ કારણ સું હોય શકે?તમારા મત મુજબ .

Place/ગામ
પાદરા વડોદરા
Pinal Patel
Pinal Patel
07/04/2023 10:18 am

સર, તમને સુ લાગે આ વખતે ઉનાળો તપાસે કે આમ ને આમ રહેશે…

Place/ગામ
Jamvadi
Last edited 1 year ago by Pinal Patel
Pratik Rajdev
Pratik Rajdev
07/04/2023 8:42 am

Rajkot ma veli savare saru evu zaptu aavyu lage chhe

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
07/04/2023 7:15 am

આજે સવાર સવાર મા છાટા ચાલુ થયા

Place/ગામ
અરવલ્લી
Rameshboda
Rameshboda
07/04/2023 6:22 am

સવારે છ વાગે પતરાના નેવાધાર ઝાપટું આવીયુ

Place/ગામ
ગામ સરપદડ તા. પડધરી
Amit s manavadariya
Amit s manavadariya
07/04/2023 1:51 am

આગોતરું એંધાણ તારીખ ૨૨.૪.૨૦૨૩ આસપાસ ફરી થી માવઠું દેખાય રહ્યું છે

Place/ગામ
ભણગોર
nik raichada
nik raichada
07/04/2023 1:30 am

Porbandar City ma Bapor thi stt vadadao vache chatta padya.

Place/ગામ
Porbandar City
Last edited 1 year ago by nik raichada
Tabish Mashhadi
Tabish Mashhadi
06/04/2023 11:30 pm

Completely ☁️ cloudy with drizzles in abad

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
07/04/2023 9:35 am

Cloud no symbol saro muiko baki 🙂 hahaha

Place/ગામ
Amdavad
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Tabish Mashhadi
07/04/2023 10:07 am

Gujrati ma lakhi etale badha mitro vanchi sake

Place/ગામ
Keshod
Dipak parmar
Dipak parmar
06/04/2023 10:21 pm

ગીર વિસ્તાર માળિયા હાટીના ના ગામડાંઓ મા વરસાદ ચાલુ થયો છે.

Place/ગામ
સુત્રાપાડા
Ajaybhai
Ajaybhai
06/04/2023 9:47 pm

સર આ વર્ષે આટલા બધા માવઠા અને તાપમાન નીચુ હોવાથી આવતા ચોમાસા પર અસર થઈ શકે ??

Place/ગામ
Junagadh
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
06/04/2023 2:53 pm

તારીખ 6-4-2023, આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડલ અને ઉપલા લેવલ ના પશ્ચિમી પ્રવાહોમાં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ હવે 71°E. અને 28°N. ની ઉતરે છે. ♦️એક સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તરીય કર્ણાટક અને પડોશમાં આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તરીય આંતરિક કર્ણાટક પરના સાઈક્લોનીક સર્ક્યુલેશન થી દક્ષિણ આંતરીક કર્ણાટક માં થયને દક્ષિણ તમિલનાડુ સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦️દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને અડીને આવેલા પાકિસ્તાન પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
05/04/2023 2:31 pm

તારીખ 5-4-2023, આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપરના લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા એક ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8કીમી ની ઊંચાઈ એ હવે 64°E. અને 30°N.ની ઉતરે છે. ♦️ઝારખંડથી દક્ષિણ આંતરીક તમિલનાડુ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે છત્તીસગઢના મધ્ય ભાગોથી વિદર્ભ, તેલંગાણા, અને આંતરિક કર્ણાટકમાં થયને દક્ષિણ આંતરીક તામીલનાડુ સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર વિસ્તરેલ છે. ♦️દક્ષિણ આસામ અને પડોશમાં આવેલું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦️સિક્કિમથી દક્ષિણ બાંગ્લાદેશ સુધીની ટ્રફ રેખા હવે ઉપરોક્ત સાઈક્લોનીક સર્ક્યુલેશન… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Bhagvan Gajera
Bhagvan Gajera
04/04/2023 10:51 pm

D,12,13,14, ma daxin saurastra ma mavtha ni sakyata se

Place/ગામ
Keshod
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Bhagvan Gajera
05/04/2023 9:46 am

7 દિવસ પછીનું આગોતરું સમજવું હાલ 50 ટકા જેવી શક્યતા ગણીને ચાલો . આવતા દિવસોમાં પણ તે જ સ્થિતિ બતાવે તો શક્યતા વધતી જાય છે એમ સમજવું અને ચાર કે પાંચ ની વાર હોય અને બતાવે તો વિસ્તારો માં ફેરફાર થાય પણ ફાઈનલ ગણવું કે માવઠું કે વરસાદ આવશે .

Place/ગામ
Gundala (jas) vinchhiya
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Haresh Zampadiya
05/04/2023 2:14 pm

Ok

Place/ગામ
Keshod
Dhaduk paresh
Dhaduk paresh
04/04/2023 7:17 pm

Gaj vij sathe hadvo varsad

Place/ગામ
Gondal khandadhar
Yashvant gondal
Yashvant gondal
04/04/2023 4:25 pm

10 minit varsad. Have tadko!

Place/ગામ
Gondal
Yashvant gondal
Yashvant gondal
04/04/2023 3:59 pm

Gondal ma dhodhamar varsad chalu. Gajvij sathe.

Place/ગામ
Gondal
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
04/04/2023 2:20 pm

આઈએમડી એ તેમની વેબસાઈટ પર આજથી નવા રંગરોગાન કર્યા.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
04/04/2023 2:02 pm

તારીખ 4-4-2023, આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️પૂર્વી ઈરાન અને પડોશ પરનું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે હવે મધ્ય અને ઉપલા લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા એક ટ્રફ તરીકે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી પર 60°E. અને 32°N.ની ઉતરે સ્થિત છે. ♦️ ઉત્તર-દક્ષિણ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઝારખંડથી આંતરીક ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમા માં થયને દક્ષિણ આંતરીક તામીલનાડુ સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦️ઉત્તરપૂર્વીય બાંગ્લાદેશ અને પડોશ પરનુ સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે દક્ષિણ આસામ અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦️પશ્ચિમ રાજસ્થાન અને પડોશ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
04/04/2023 1:09 pm

Khedut bhaio dt. 13,14,ma varsad batave che imd ma savchet revu kheti kam nu ayojan e rite karvu baki sir ni mohar lage etle final

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
04/04/2023 1:08 pm

Week 2મા ચોમાસા ની જેમ કલર પુરાણો છે શક્યતા કેટલી ગણવી સાવચેત રહેવાની જરૂરી છે કે નહીં તે જણાવશો

Place/ગામ
માલવણ તા,અમરેલી
Krutarth Mehta
Krutarth Mehta

Cola 2nd week aagotru kehvay. 2nd week valu jyare 1st week ma ave tyarej sachu samajvu. Haji dar 6 kallake changes thaya karse etle joya rakhvanu.

Place/ગામ
Vadodara
Kirit patel
Kirit patel
04/04/2023 11:40 am

Sir cola second weeck ma gajab che

Place/ગામ
Arvalli
Dilip
Dilip
04/04/2023 10:40 am

meteologix ma satelight image no data for this time evu kem aave chhe?

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
03/04/2023 1:53 pm

તારીખ 3 એપ્રીલ2023, આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ♦ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ ઈરાન અને પડોશ ના ભાગો પર uac તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે વિસ્તરેલ યથાવત છે. ◆ એક ટ્રફ લોઅર અને મીડ લેવલના પશ્ચિમી પ્રવાહોમાં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કીમી પર 89°E.અને 25°N. ની ઉતરે સ્થિત છે. ♦ પશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં એક સાઈક્લોનીક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ઉત્તર-દક્ષિણ અસ્તવ્યસ્ત પવનો તરીકે રહેલ ટ્રફ હવે વિદર્ભથી સમગ્ર મરાઠાવાડા અને આંતરિક કર્ણાટકામાં થયને દક્ષિણ તામીલનાડુ સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ◆ ઉત્તરપૂર્વીય… Read more »

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Er. Shivam
Er. Shivam
02/04/2023 3:46 pm

News Vada pase dhandho nathi(Link aapel hati te Deleted by Moderator)

Place/ગામ
Village Tunda - Mundra
Pratik
Pratik
02/04/2023 1:31 pm

તારીખ 2 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે જોવામાં આવે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ♦એક ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 85°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ નોર્થ-સાઉથ અસ્તવ્યસ્ત પવનનો ટ્રફ હવે ઉત્તર છત્તીસગઢથી સમગ્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશ માં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી… Read more »

Place/ગામ
Rajkot
Vijay lagariya
Vijay lagariya
02/04/2023 12:17 pm

Australia ni baju ma cyclone chene ??? Category 3 ma hatu pan turn Mari ne khali 55 km thay gyu Anu su karan

Place/ગામ
Bhanvad (ambardi)
Pratik Rajdev
Pratik Rajdev
01/04/2023 11:09 pm

Sir haju 4-5 ma sakyata chhe?

Place/ગામ
Rajkot
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Pratik Rajdev
02/04/2023 11:35 am

અસ્થિરતા જેવું છે કદાચ ક્યાંક ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે છૂટા છવાયા વિસ્તારમાં…. હાલ પૂરતું એવું લાગે ….

Place/ગામ
Gundala (jas) vinchhiya
Paresh
Paresh
01/04/2023 10:39 pm

sar garmi no raund kya re avse

Place/ગામ
Paldi ta visangar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Paresh
01/04/2023 11:29 pm

https://city.imd.gov.in/citywx/localwx.php

આમા અંદાજ કરો..
અત્યારે નોર્મલ કેટલુ છે. અને નોર્મલ થી વધઘટ કેટલુ છે. તેમજ આવતા દિવસો માં નોર્મલ થી વધઘટ કેટલું રહેશે

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Nagrajbhai khuman
Nagrajbhai khuman
01/04/2023 8:44 pm

Sir,Avta week ma 4to11April ame Himachal Pradesh javee sea to tya kevu vatavaran rehse?? please ans..

Place/ગામ
Krankach ta LiLiya Di Amreli
Pratik
Pratik
31/03/2023 2:20 pm

તારીખ 31 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. તથા મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ હવે ઉત્તર પાકિસ્તાન પર ના UAC થી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર ચાલે છે. ♦એક UAC ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC મધ્ય ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
31/03/2023 1:20 am

Sir have Garmi no round kyare avshe ??

Place/ગામ
Junagadh
Milan patel
Milan patel
30/03/2023 11:18 pm

Kem chho

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
30/03/2023 9:09 pm

Ashok Sir, Sanje 7ek vage gajvij sathe jordar japtu pani pani kari nakhyu

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
30/03/2023 7:22 pm

Ahmedabad ma dodhmar varsadi zhaptu

Place/ગામ
Ahmedabad
Firozkhan
Firozkhan
30/03/2023 7:22 pm

Juhapura Ahmedabad ma gajvij sathe varsadi japtu

Place/ગામ
Ahmedabad