Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022

21st June 2022
ગુજરાત રાજ્ય ના 87 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 33 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 87 Talukas of State received rainfall. 33 Talukas received 10 mm or more rainfall.





Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થ અરબી સમુદ્ર માં દાખલ થયું, દક્ષિણ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો, દીવ અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં પહોંચ્યું આજે 13 જૂન 2022



Source IMD
Advancement of Southwest Monsoon:

Southwest Monsoon has further advanced into some more parts of Arabian Sea, some parts of Gujarat state, entire Konkan, most parts of Madhya Maharashtra, most parts of Marathwada and Karnataka, Some parts of Telangana and Rayalaseema, some more parts of Tamil Nadu, most parts of Sub-Himalayan West Bengal, some parts of Bihar today, the 13th June, 2022.

The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 70°E, Diu, Nandurbar, Jalgaon, Parbhani, Bidar, Tirupati, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Balurghat and Supaul, 26.50°N/86°E.

Conditions are favorable for further advance of monsoon into some more parts of north Arabian sea, some more parts of Gujarat state, some parts of south Madhya Pradesh, entire Madhya Maharashtra, Marathwada, Karnataka and Tamil Nadu, some parts Vidarbha and Telengana, some more parts of Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.

Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of Telengana, Andhra Pradesh, Bay of Bengal, some parts of Odisha, Gangetic West Bengal, Jharakhand, entire Sub-Himalayan West Bengal and some more parts of Bihar during subsequent 2 days.

The off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.

A cyclonic circulation lies over East Central Arabian Sea between 3.1 km & 7.6 km above mean sea level tilting southwestwards with height.

A trough runs from above cyclonic circulation over East Central Arabian sea to Northeast Madhya Pradesh across Maharashtra between 3.1 km & 4.5 km above mean sea level. The trough from north Madhya Maharashtra to central parts of Arabian Sea has merged with the above trough.

Current weather Conditions:
Pre-monsoon activity expected over parts of Saurashtra, Kutch & Gujarat. Monsoon has set in over South Coastal Saurashtra, Diu, parts of South Gujarat.

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th to 17th June 2022

Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.

Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.

Possibility of Monsoon onset over more parts of Saurashtra and Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon including Kutch during the forecast period.

ચોમાસા ની ગતિવિધિ: 
તારીખ 17 જૂન સુધી નું તારણ : નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે તેમજ ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ માં પણ ચોમાસુ દાખલ થશે.

પરિસ્થિતિ:
સી લેવલ પર એક ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી છવાયેલ છે.

એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ના ઉપરોક્ત યુએસી થી મહારાષ્ટ્ર થઇ ને નોર્થ એમપી સુધી એક ટ્રફ લંબાય છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 17 જૂન  2022

આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.

આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગો માં, સૌરાષ્ટ્ર ના ભાગો માં તેમજ ગુજરાત ના થોડા વધુ ભાગો માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. ગુજરાત રાજ્ય ના જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

.   

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th June 2022

Forecast In Sanj Samachar Daily Dated 13th June 2022

 

4.1 307 votes
Article Rating
912 Add your comment here
Inline Feedbacks
View all comments
Amit undhad
Amit undhad
23/06/2022 10:46 am

Mitro plz help

Maru email Aavu che kya sudharo karvano che keso.

Amitundhad604@email. Com

Place/ગામ
Ramod
Fevin Sojitra
Fevin Sojitra
Reply to  Amit undhad
23/06/2022 12:37 pm

amitundhad604@gmail.com

આવું લખીને અપડેટ કરો. ક્યાંય વચ્ચે જગ્યા મુકશો નહિ. તમે email લખ્યું ત્યાં gmail લખો અને “.” પછી જગ્યા મુક્યાં વગર com લખો

Place/ગામ
ઉપલેટા
Fevin Sojitra
Fevin Sojitra
Reply to  Ashok Patel
23/06/2022 1:13 pm

gmail માં જઈને compose માં આપડે amitundhad604@gmail.com લખીને સર્ચ કરીએ એટલે આ એડ્રેસ મુજબ id બનેલું હોય તો gmail આપણને તરત જ suggest કરે કે આ રહ્યું જે તમે ગોતો છો એ ઈમેલ એડ્રેસ.
.
એટલે મેં gmail માં જઈને તપાસ કર્યા બાદ જ આ ભાઈને એમનું ઈમેલ એડ્રેસ લખતા શીખવ્યું છે

Place/ગામ
ઉપલેટા
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
Reply to  Amit undhad
23/06/2022 12:39 pm

Amitundhad604@gmail.com
Aam aave

Place/ગામ
Mundra
Naresh thakor
Naresh thakor
Reply to  Amit undhad
23/06/2022 1:01 pm

Amitundhad604@gmail.com …spesh na muko atle Reddy

Place/ગામ
Dhari
રણજીત વનાણી
રણજીત વનાણી
Reply to  Amit undhad
23/06/2022 1:26 pm

અમીતભાઈ… તમારુ ઈમેલ પહેલા રજીસ્ટર કરેલુ હોવું જોઈએ જો તમે Gmail મા તમારુ અકાઉન્ટ બનાવેલું હોય તો જ તમે ગુજરાત વેધર મા નિયમ મુજબ કમેન્ટ કરી શકો….
જેમ પ્લે સ્ટોર મા કોઈ પણ એપ ડાઉનલોડ કરવા માટે ઇમેઇલ ની જરૂર પડે છે… તેવી રીતે તે ઇમેઇલ નો ઉપયોગ કરો….
નો બનાવલુ હોય તો મિત્રો ની મદદથી નવુ ઈમેઈલ બનાવો…

Place/ગામ
કુડલા. ચુડા.
Fevin Sojitra
Fevin Sojitra
Reply to  રણજીત વનાણી
23/06/2022 1:58 pm

અમિતભાઈનું ઇમેલ આઈડી gmail માં બનેલું જ છે…..અને ચાલુ હાલતમાં જ છે…..એમને માત્ર ઈમેલ આઇડીનું એડ્રેસ વ્યવસ્થિત રીતે લખતા નથી આવડતું….તકલીફ માત્ર આટલી જ છે….

Place/ગામ
ઉપલેટા
Neel vyas
Neel vyas
23/06/2022 10:15 am

Please help me to attach an image

Right side button not working.

Place/ગામ
ABD
Neel vyas
Neel vyas
Reply to  Ashok Patel
23/06/2022 11:53 am

બ્રાઉઝર માં ઇમેજ એટેચ થાય છે મોબાઈલ એપ માં ઇમેજ એટેચ થતી નથી.

Place/ગામ
ABD
Ahir Rameshbhai Haribhai
Ahir Rameshbhai Haribhai
Reply to  Neel vyas
23/06/2022 10:53 am

Jovo aa fota ma

Place/ગામ
Banga kalavad
Screenshot_2022-06-23-10-51-33-63.jpg
આહિર દેવશી
આહિર દેવશી
Reply to  Neel vyas
23/06/2022 11:40 am

મારે પણ એપ પર એમજ છે બ્રાઉઝર પર ખોલ્યું ત્યાં આવી જાય છે

Place/ગામ
મહાદેવીયા
Sanjay virani damnagar
Sanjay virani damnagar
23/06/2022 10:09 am

Sir.aaje amara aju baju na vistarma 1 thi 4inch varsad thayo.but amara bed luck.kaik hint apo.

Place/ગામ
Bhalvav
Tulshi Shingadia
Tulshi Shingadia
23/06/2022 9:59 am

Porbandar City ma kyare Avse sir? Kantali gya bafara thi

Place/ગામ
Porbandar
Fevin Sojitra
Fevin Sojitra
Reply to  Tulshi Shingadia
23/06/2022 12:39 pm

પોરબંદર થી રાણાવાવ, કુતિયાણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, વીરપુર સુધીનો નેશનલ હાઇવે કોરો ધાકોડ છે

Place/ગામ
ઉપલેટા
Rayka gigan
Rayka gigan
23/06/2022 9:03 am

અત્યારે જોરદાર ઝાપટું પડી ગયુ

Place/ગામ
Motimarad
Krutarth Mehta
Krutarth Mehta
23/06/2022 9:02 am

Vadodara ma rate 2.30 thi 3 vagya sudhi dhodhmar varsad padyo pawan sathe pan lightening thoduk j hatu ane atyare pan chaanta chaluj che

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
Reply to  Krutarth Mehta
23/06/2022 10:03 am

3mm as per imd

Place/ગામ
Vadodara
Vinod
Vinod
23/06/2022 8:59 am

Sar amare 8.30 a.m varsad 1 ench thayo Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Girish chhaiya ahir
Girish chhaiya ahir
Reply to  Vinod
23/06/2022 11:50 am

Good luck

Place/ગામ
Bhindora
Kd patel
Kd patel
23/06/2022 8:58 am

Makhiyala junagadh andaje 15mm avi gayo atayare

Place/ગામ
Makhiyala
Dhaduk paresh
Dhaduk paresh
23/06/2022 8:57 am

Aaje ak japtu ayvu 6:45am thi 7:00am

Place/ગામ
Gondal khandadhar
Kandoriya bhimashi
Kandoriya bhimashi
23/06/2022 8:50 am

Sir aaje hu kora ma magafali vavava jav chhu baki hari ichha

Place/ગામ
Chauta kutiyana
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Kandoriya bhimashi
23/06/2022 12:43 pm

Vavi Devay ho

Place/ગામ
Nadala babra Amreli
Maheshsinh Parmar
Maheshsinh Parmar
23/06/2022 8:40 am

Sir amara ajubaaju na gamdao ma bavndar hatu te pheli var joyu.su aa phela avu banyu se gujrat ma?

Place/ગામ
Virmgam
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
Reply to  Maheshsinh Parmar
23/06/2022 9:13 am

Me ek khub j Motu vantodiyu joyel chhe 2019 summer ma. Kera – baniya vachche. Unala ma normally vantodiya banata hoy chhe pan 20 ek metres uncho vantodiyu pahela kyarey natu joyu.

Place/ગામ
Tunda - Mundra
Ramesh hadiya
Ramesh hadiya
23/06/2022 8:32 am

Sir aje ratre 3 Vagyathi mahuva, s. Kundla talukana goradka ,vijapdi ,ghana badha gamdaoma vavni layak varsad padyo ane haju pan dhimi dhare salu che saurastra costal area.

Place/ગામ
Goradka, tal, s, kundla
Julian ghodasara
Julian ghodasara
23/06/2022 8:07 am

જયશ્રી કૃષ્ણ સાહેબ ગામ ભાયાવદર તા ઉપલેટા કાલ થી એટલેકે અદ્રા નક્ષત્ર બેસતા ની સાથેજ વાતાવરણ મા ધણો ફેરફાર થયો.પાછી આશા બંધાણી બાકી એકવખત કપાસીયા ની આહુતિ આપીદીધી છે.આજ સવાર મા વરસાદ થવાના સારા અણસાર છે.

Place/ગામ
ભાયાવદર તા ઉપલેટા
અમિત ઠક્કર
અમિત ઠક્કર
23/06/2022 8:01 am

સર&મિત્રો અમારે છેલ્લી અડધી કલાક થી સારો વરસાદ ચાલુ છે,,,વાતાવરણ ખૂબ સારું છે,,,વીજળી ના ચમકારા દિવસ છે છતાંય જોરદાર દેખાય છે,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Kalaniya sarjan
Kalaniya sarjan
23/06/2022 7:43 am

Sar sawar kudla na vanda temaj ajju baju na gamo ma saware 5am no jordar varsad andaje 5 thi 6 inch hase

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Kishan dangar
Kishan dangar
23/06/2022 7:37 am

Sir km aa varshad ni koy update n api nhitar nvo round ave atle apni apdet hoy jj

Place/ગામ
Mota dadva
Subhash Lavadiya
Subhash Lavadiya
Reply to  Kishan dangar
23/06/2022 8:01 am

Aaj no varsad che k nai

Place/ગામ
Motadadva
Devendra changela
Devendra changela
23/06/2022 7:29 am

Sir amara Moviya gam ma 20 thi midiyam varsad chalu che haji pan chalu che

Place/ગામ
Moviya Ta.Gondal Jillo.Rajkot
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
23/06/2022 7:21 am

Good morning sir
ઢસા વિસ્તારમાં વહેલી સવારે સારો વરસાદ ખેતર બારા પાણી નિકળ્યા

Place/ગામ
Dhasa j( botad )
વિનોદ સાવલિયા
વિનોદ સાવલિયા
23/06/2022 7:14 am

Rajkot ma dhimi dhare chalu

Place/ગામ
Rajkot
Devendra changela
Devendra changela
23/06/2022 7:01 am

Sir aaj savar thi vatavaran chenng thai gayu che sistam ni asar lage che ?

Place/ગામ
Moviya Ta.Gondal
Anwar
Anwar
23/06/2022 6:54 am

Wankaner ma atyre 5:00 vagye ak avi thandi lager pavan ni aayvi maza aavi gayi ane vijdi thati hati mara andaz paramane mosnon pochigayu lage se mane avu lage se

Place/ગામ
Wankaner.morbi
Kaushal
Kaushal
23/06/2022 12:21 am

Uttar purv ma vij chmkara chalu thya che hdva hdva ane baki nu aakash totally clear che. Garmi full ane pavan sav bndh che 🙂 Moj pdva jai rai che evu lage che 🙂 hahaha

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
23/06/2022 10:19 am

Hadvu redu j ayu nasib ma khabar nai kyare avse Ahmedabad ma

Place/ગામ
Ahmedabad
Karan
Karan
22/06/2022 11:35 pm

Gfs , imd gfs, Gem, Ecmwf aa badha model aavti kal mate porbandar ma varsad batave che. joiye su thai aasa rakhi a ke badhijagya a saro varsad thai jai

Place/ગામ
Porbandar
Pradip Rathod
Pradip Rathod
Reply to  Karan
23/06/2022 8:43 am

તમારે 27/28/29

Place/ગામ
રાજકોટ
Tabish Mashhadi
Tabish Mashhadi
22/06/2022 11:22 pm

Bau bafaro che Ahmedabad ma

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
23/06/2022 12:10 am

Aaje rate kdach chance rese Tabish bhai 🙂

Place/ગામ
Amdavad
Vijay dangar
Vijay dangar
22/06/2022 11:12 pm

સર કહ કાતરા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માં હું ફેર હોય?

Place/ગામ
જૂનાગઢ
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Vijay dangar
23/06/2022 2:29 am

Wd.એ એક વરસાદી સિસ્ટમ છે જયારે કસ એક પ્રકાર (હાઈ લેવલ) ના વાદળ છે.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Pinakparmar
Pinakparmar
22/06/2022 11:08 pm

Sir mara abhiyas mujab 23 24 ne 27 thi 30 varsad saro batave chhe gujrat ma have tamari update ni aaturta thi vat joy chhi sir mitaro B positive varsad thase badej

Place/ગામ
Bhayavadar
Harsukh akbari
Harsukh akbari
22/06/2022 10:28 pm

Sir have 23 thi 30 nu kayk bolo

Place/ગામ
Balambhadi kalavad
Zala ramsinh Virabhai
Zala ramsinh Virabhai
22/06/2022 10:20 pm

Sir kodinar ma kale ane pramdiv kevi skyata ?

Place/ગામ
Kaj kodinar gir somnath
Zala ramsinh Virabhai
Zala ramsinh Virabhai
Reply to  Ashok Patel
22/06/2022 10:55 pm

Diu jovanu ke veravl kodinar mate?

Place/ગામ
Kodinar
Zala ramsinh Virabhai
Zala ramsinh Virabhai
Reply to  Ashok Patel
23/06/2022 5:14 am

Thenkyu sir

Place/ગામ
Kaj kodinar gir somnath
Jaspalsinh
Jaspalsinh
Reply to  Ashok Patel
22/06/2022 11:07 pm

Tomorrow 80%

Place/ગામ
Kodinar
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Ashok Patel
23/06/2022 12:46 pm

Sir tamre vavni thay ke su ??

Place/ગામ
Nadala babra Amreli
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Ashok Patel
23/06/2022 12:55 pm

Amare pan amaj se..

Place/ગામ
Nadala babra Amreli
Hemant chavada
Hemant chavada
22/06/2022 10:13 pm

આજ રોજ જામ ખંભાળિયા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તાર માં સારો એવો વરસાદ પડ્યો છે…

Place/ગામ
Samor
DK Nandaniya
DK Nandaniya
22/06/2022 9:49 pm

Surat na kamrej ma aaje jordar varsad padyo 4 inch hevo

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
Neel vyas
Neel vyas
Reply to  DK Nandaniya
22/06/2022 10:33 pm

Kamrej 85 mm

Place/ગામ
ABD
Rajendra sinh jadeja
Rajendra sinh jadeja
22/06/2022 9:19 pm

Sir jamnagar taluka no varo avse 25 thi 30 ma

Place/ગામ
જામનગર
DINESH DETROJA
DINESH DETROJA
22/06/2022 8:57 pm

સર Wunderground Forecast

માં મોરબી માં રાત્રે 11 p.m માં 2 ઈંચ વરસાદ બતાવે છે

જોઇએ શું થાય છે?

Place/ગામ
MORBI
ASHISH PATEL
ASHISH PATEL
Reply to  DINESH DETROJA
22/06/2022 9:30 pm

nahi aave

Place/ગામ
HALVAD
DINESH DETROJA
DINESH DETROJA
Reply to  ASHISH PATEL
23/06/2022 8:32 am

નો આવીયો વરસાદ

Place/ગામ
MORBI
Tushar
Tushar
22/06/2022 8:08 pm

Expected iod level..

Place/ગામ
Godhra
Sonal
Sonal
22/06/2022 7:54 pm

Have aavi ja vala bov kari teee

Place/ગામ
Rajda
Pathak damji bhai
Pathak damji bhai
22/06/2022 7:48 pm

ભાણવડ તાલુકો કેદી વાવણી કરી શકે

Place/ગામ
Modapr
Kodiyatar hira
Kodiyatar hira
Reply to  Ashok Patel
22/06/2022 9:58 pm

Sar amare nathi

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Sanjay virani damnagar
Sanjay virani damnagar
22/06/2022 7:39 pm

Sir.amare 15mm ni vavani thay ti kapasiya futi gaya.have gariyadhar_palitana vistar ma kyare varsad thase?

Place/ગામ
Bhalvav
Last edited 1 year ago by Sanjay virani damnagar
Kandoriya bhimashi
Kandoriya bhimashi
22/06/2022 7:37 pm

(Deleted by Moderator) korama vavavani ganatari chhe jo tame kaik prakash pado to

Place/ગામ
Chauta kutiyana
Gami praful
Gami praful
22/06/2022 7:29 pm

Sir, 1983 nu honorat mane yad chhe jema sapur, vanthli ma mota paye jan-mal ni khuvari thayeli aathi tene shapur vanthli honorat khevay chhe, sathe Ghed vistar ma pan khuvari hati.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Mustafa vora
Mustafa vora
22/06/2022 7:28 pm

Amare bharuch city ma 4 vage nanu zaptyu pdyu

Place/ગામ
Bharuch
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
22/06/2022 7:00 pm

લીલાપુર ગામ મા જોરદાર વરસાદ .630.pm

Place/ગામ
લીલાપુર જસદણ
Ashvin Patel
Ashvin Patel
22/06/2022 6:56 pm

ખાંડા- હડમતીયા ( જસદણ ) આજુ બાજુના ગામડામાં 45 મિનિટ થી વરસાદ ચાલુ છે.પવન શાંત છે.વરસાદ ની સ્પીડ પણ સારી છે.

Place/ગામ
Hadmatiya, Jasdan
Ashvin Patel
Ashvin Patel
22/06/2022 6:46 pm

ખાંડા- હડમતીયા, (જસદણ) ગામની આજુ બાજુ 30 મિનિટ થી વરસાદ ચાલુ છે. પવન શાંત હોવાથી વરસાદ સારો વરસી રહીયો છે.

Place/ગામ
Hadmatiya, Jasdan
Last edited 1 year ago by Ashvin Patel
Mustafa vora
Mustafa vora
22/06/2022 6:39 pm

Amare bharuch city ma 4 vage nanuzaptu pdyu

Place/ગામ
Bharuch
Kuldipsinhrajput
Kuldipsinhrajput
22/06/2022 6:16 pm

Jay mataji sir….aaje pan south direction ma gajvij chalu thai 6e varsad nthi hju….bafaro khub 6e….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Shikhaliya vishal
Shikhaliya vishal
22/06/2022 6:00 pm

Sir , aa sachu 6e??

Place/ગામ
Dhutarpar, jamnagar
FB_IMG_16559008204814328.jpg
Bhavesh Parmar
Bhavesh Parmar
Reply to  Ashok Patel
22/06/2022 8:53 pm

Aetle gujrat region mate 23 aetle kal thi saru vatavaran che aem havaman khatu kahe che…south gujrat ma saro varsad thase … shaurast ne thodo faydo malse ..

Place/ગામ
AHMEDABAD
vijaypatel
vijaypatel
22/06/2022 5:44 pm

sir 700 hpa ma humidity sari batave chhe 23 to 30 date sudhi toy saurashtrama varsad nu praman ochhu batave chhe ecmwf mujab anu su karan hase ….?

Place/ગામ
rajkot
Hardik Patel
Hardik Patel
22/06/2022 5:06 pm

Sir arrvalli dist dhansura taluka ma skayata kyare vadhu lage che dhansura ma 3 inch varsad thoda time pahela thayo hato parntu aju baju na gamo ma khub ocho varsad che to kyre varo ave avu lage che?

Place/ગામ
Dhansura
Tushar
Tushar
22/06/2022 4:58 pm

Sir Maru anuman ketlek anse sachu hatu…mjo phase 1 and phase 2 ma majboot thayu aena karne monsoon 2 divas thi agal vadhtu nathi

Place/ગામ
GODHRA
Jeet chhayani
Jeet chhayani
22/06/2022 4:38 pm

️આજે- સુરત ભરૂચ વાપી વલસાડ એ પાટામાં લોટ્રી લાગે તેવું દેખાય છેઃ ️

Place/ગામ
જસદણ
Naresh chaudhari
Naresh chaudhari
22/06/2022 4:21 pm

30 thi 1 tarikh imd Gsf uttar Gujarat thoda ghano aave?? sachu

Place/ગામ
Harij