Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 5th To 12th October 2020

Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 5th To 12th October 2020

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે મોટા ભાગ માં સૂકું વાતાવરણ રહેશે 5 થી 12 ઓક્ટોબર 2020

Current Weather Conditions on 5th October 2020

The withdrawal line of the Southwest Monsoon continues to pass through Lat. 28°N/ Long.82°E, Bahraich, Gwalior, Sawai Madhopur, Jawai dam and Lat. 25°N/ Long.70°E.

Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from entire Rajasthan, some more parts of Uttar Pradesh & Madhya Pradesh and parts of Kutch & North Gujarat during next 24 hours.

The Low Pressure Area over northwest Bay of Bengal & adjoining Odisha coast with associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A fresh Low Pressure area is very likely to from over North Andaman Sea and adjoining Eastcentral Bay of Bengal around 9th October 2020.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 24 કલાક માં કચ્છ અને નોર્થ ગુજરાત ના ભાગો માંથી વિદાય લે તેવી સંભાવના.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC on different days associated with prospective Low Pressure Expected around 9th/10th October over East Centre Bay of Bengal.

IMD 700 hPa Chart valid for 05.30 am. of 10th October 2020

IMD 700 hPa Chart valid for 05.30 am. of 11th October 2020

IMD 700 hPa Chart valid for 05.30 am. of 12th October 2020

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે. મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં 9/10 ઓક્ટોબર માં લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસનું લોકેશન દર્શાવે છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 5th to 12th October 2020

The current Low Pressure in the Bay of Bengal is not expected to affect Gujarat State and the expected Low Pressure around 9th/10th October is also not expected to affect Gujarat State during the forecast period. The New Low Pressure is expected to track West Northwest and strengthen during 2-3 day after forming and will remain over the Bay of Bengal and adjoining Andhra/Odisha Coast

Mainly dry weather with sun shine and partly cloudy weather. Possibility of Isolated showers some times at few locations during the Forecast period.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 05th October 2020

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 05th October 2020

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

0 0 votes
Article Rating
307 Add your comment here
Inline Feedbacks
View all comments
Hatdevsinh gohil
Hatdevsinh gohil
11/10/2020 5:58 pm

આખા સૌરાષ્ટ્રને લાગુ પડે છે તમે કીધુ જોખમ છે તારીખ 15 થી તારીખ 17

Place/ગામ
Dhrol
nik raichada
nik raichada
11/10/2020 3:47 pm

Model Jota depression Mumbai pase pochta nabdu padi ne UAC thai jase Ane Arabian Sea ma jai ne fari majbut thase.

Place/ગામ
Porbandar City
Haresh Patel
Haresh Patel
11/10/2020 3:18 pm

15 thi 20 sudhima to khub vadhare shakyta dekhay che….ramkada jota. 20 tarikh pachi pan sakyata che sir ke tena pachi nathi???

Place/ગામ
Shergadh. Ta Keshod
Mayurpatel
Mayurpatel
11/10/2020 3:09 pm

સર મારા જેટલી મગફળીમાં ધૂળ આખા ગામમાં કોઈને નથી આવી, પણ જ્યારે ઉપરવાળો આપે ત્યારે છપ્પર ફાળીને આપે 15 વિધાની 400 મણ મગફળી થઈ

Place/ગામ
છાપરા
Alpesh Pidhadia
Alpesh Pidhadia
Reply to  Mayurpatel
11/10/2020 11:56 pm

Magfali nu veraity Kay se Mayur Bhai?

Kiritpatel
Kiritpatel
11/10/2020 12:51 pm

Sir have tamara par aadhar che tame kai kaho shistam to gote chdave che amare n.g ma asar thse k nai?magfari upadvani bandh kari che jo asar thay evi na hoy to ame magfari upadvani chalu kari daiye

Place/ગામ
Modasa(umedpur)
Raju dhaduk
Raju dhaduk
11/10/2020 11:52 am

Cola week 1 ma color purano.

Place/ગામ
Surat
Rønâk Pâtêl
Rønâk Pâtêl
11/10/2020 10:21 am

Windy ECMWF kyarek Bob ma cyclone batave toe kyarek Arabi ma cyclone batave che lage che e gotade chadyu che!

Place/ગામ
Chibhda(Lodhika),Dist-Rajkot
Lagdhir kandoriya
Lagdhir kandoriya
11/10/2020 9:18 am

Aato bhare Kari ho a sistam to vavajodu thay se. Sarji aa sakyta khari?

Place/ગામ
satapar.kalyanpur
M k kothiya
M k kothiya
11/10/2020 9:04 am

Jokham 6 ?

Place/ગામ
Dhturiya
Rughabhai Karmur
Rughabhai Karmur
11/10/2020 6:54 am

Sir atyare cola MA color ocho thai gayo che. Sir cola vadha ghat bahuj thay che

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
Rajesh ponkiya
Rajesh ponkiya
11/10/2020 5:48 am

સર અત્યારે ચોમાસુ ધરી કર્યાં છે

Place/ગામ
પાટણવાવ તા: ધોરાજી / જી: રાજકોટ
Rajesh ponkiya
Rajesh ponkiya
Reply to  Ashok Patel
11/10/2020 10:38 am

ઓકે’ થેંક્યુ સર તમારી પાસેથી ઘણું બધું જાણવા મળ્યું સર રમકડા અને તમારા જવાબ વાંચીને ઘણું જ જાણવા મળે છે હુ ચોમાસામાં તમારા જવાબ જરૂર વાંચુ છુ તમારી પાસેથી ઘણું શિખવા મળ્યુ ખુબ ખુબ આભાર

જગદીશદાન કે ગઢવી.
જગદીશદાન કે ગઢવી.
10/10/2020 10:45 pm

જોખમ : જે નજર સામે છે એને જો (સમજ)
અને છતી આન્ખેય ન દેખાતું હોય તો પછી ..ખમ (ખમી ખાવાની તૈયારી રાખ) હું સરના જોખમ શબ્દનો આવો અર્થ કરું છું.

Place/ગામ
સુરેન્દ્રનગર
Mayurpatel
Mayurpatel
10/10/2020 10:36 pm

સર 15 તારીખથી તાપમાન ઘટતું હોય એવું દેખાય છે 2 થી 4 ડિગ્રી

Place/ગામ
છાપરા
Jayesh Lalani (bhayavadar)
Jayesh Lalani (bhayavadar)
10/10/2020 9:32 pm

Chomasu viday lay lidhu hoy tya sistem avi saka

Place/ગામ
Bhayavadar
Karmur
Karmur
10/10/2020 8:47 pm

Sir 15 pasi haju amare 50℅ jevi ganavi sakyata????

Place/ગામ
Kothavistori jamkhabhaliy dwarka
Dheeraj karamata
Dheeraj karamata
10/10/2020 7:24 pm

સર તમે એક કૉમેન્ટ નો જવાબ આપતા જણાવ્યું કે 15 થી જોખમ છે સર મગફળી પાથરે પડી છે અમારે દરિયા પટ્ટી વિસ્તાર માં લગભગ અને આ ઘાર જેવું વાતાવરણ હોવાથી બપોર સુધી ઓપનર કે થરેસર ચાલતા નથી તો 15 થી કેટલા દિવસો સુધી જોખમ રહેશે અને જો શક્ય હોય તો પ્લઝ્ જણાવજો કે કેવોક વરસાદ આવી શકે અમારે જેથી જે હાથ આવે તે ભેગુ કરવામાં સહેલાય રહે plzz જવાબ આપજો સર

Place/ગામ
ઇન્દ્રના(ઘેડ) કેશોદ
Pradip Rathod
Pradip Rathod
Reply to  Dheeraj karamata
10/10/2020 9:23 pm

ધીરજ ભાઈ. સરે કહ્યું જ છે કે 14 સુધી મા બધા કામ આટોપી લેવા. પછી આઠ દશ દિવસ મેળ નહીં પડે.

Ashok patel
Ashok patel
Reply to  Pradip Rathod
10/10/2020 11:33 pm

8 divash

Dheeraj karamata
Dheeraj karamata
Reply to  Pradip Rathod
11/10/2020 7:02 am

પણ રાઠોડ ભાઈ મગફળી કાઢવાનું ચાલુ કર્યું એના 2 દિવસ થયા છે 25 વીઘા ની પાથરે પડી છે અને હજી એટલી કાઢવાની બાકી છે સ્થિતિ એવી છે કે વાતાવરણ યોગ્ય ન હોવાથી ઓપનર માં નીકળે એમ નથી એનું સુ અને જે હજી લીલી છે એટલે કે રાપલી નથી તે જમીન માં રહે તેમ નથી તો શું કરવું એવું છે માંડવી તો ભાઈ ભલે જાય પણ ટેન્શન તો ભૂકો(પાલો) નું છે ભાઈ ગયા વરસે પણ પલળી ગયો હતો અને આ વખતે પણ કંઇક એવું જ થશે તેવું દેખાય રહ્યું છે હું પણ શિકાર થય ગયો you tube વાળા નો એટલે પૂછ્યું… Read more »

Lagdhir kandoriya
Lagdhir kandoriya
10/10/2020 5:58 pm

Sarji pachim saurastra ma kevik sakyta palesce ans.?

Place/ગામ
Kalyanpur,satapar
Sunil pansuriya
Sunil pansuriya
10/10/2020 4:58 pm

સાહેબ શક્ય હોય તો અપડેટ વેલી આપજો જેથી ખેડૂતો ને ફાયદારૂપ થાય તમારી અપડેટ ની રાહ જોવાય છે

Place/ગામ
Mendarda
nagrajbhai khuman
nagrajbhai khuman
10/10/2020 4:25 pm

Sir,and Friends me 22number mangfali nu paheli vakhat vavetar Karel Tena 130 day thyel ,have mangfali avti kale kadhvani se to ketla day sukkva rakhi sakay??
Kem ke 15octomber aspas varsad pade tevi shambhavna se ..

Place/ગામ
Krankach
Kasundra paresh
Kasundra paresh
Reply to  nagrajbhai khuman
11/10/2020 3:07 pm

6thi 7 divas

Gopesh n odedara
Gopesh n odedara
10/10/2020 3:56 pm

Sir.16.17.18 માં વરસાદ નું કેમ લાગે 2 દિવસ માં મગફળી ઉપાડવી એટલે સાલું કરાય કે નય

Place/ગામ
રાણાવાવ
Rutvik
Rutvik
10/10/2020 2:52 pm

સર ૧૪-૧૫-૧૬ તારીખે વરસાદ આવશે કે નય???

Place/ગામ
Atkot
Ashok patel
Ashok patel
10/10/2020 2:28 pm

Sar 15 thi 17 ma kevuk rese aapde

Place/ગામ
Pipardi
Ashok patel
Ashok patel
Reply to  Ashok Patel
10/10/2020 11:31 pm

Thank sar

Amit pokiya
Amit pokiya
10/10/2020 2:14 pm

સર કોલા વીક બે જો કલર પુરાયો વોય અને તે વીક આવતા આવતા કલર ગાયબ થય જાય એવું બન્યું ખરૂં ક્યારેય

Place/ગામ
આંબલીયા તા-જુનાગઢ
Karmur
Karmur
10/10/2020 1:53 pm

Sir aje treshar chalu kariyu mandvima
Katokatima nikre to bhale 15 to 16 ma

Place/ગામ
Kothavistori jamkhabhaliy dwarka
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
10/10/2020 1:39 pm

તમારી FB ની પોસ્ટ પર મારી પ્રતિક્રિયા…
સર, યુટ્યુબ પર તમારા નામે બીજા આગાહીઓ ઝીંકે છે,ને ઘણા ખેડૂતોને એમ થાય છે કે આગાહી અશોકભાઈની છે.કારણ કે ઓછુ ભણેલા ખેડૂતોને website/app કરતા YouTube સહેલુ લાગતુ હોય છે.YouTube પર સજાવટ એવી હોય છે કે આ વિડીયો અશોક પટેલે જ અપલોડ કર્યો હશે.શું તમે આવા બની બેઠેલા આગાહીકારો પર કોઈ કાર્યવાહી ન કરી શકો?

Place/ગામ
Visavadar
Chirag Mer
Chirag Mer
10/10/2020 1:19 pm

Aaje mandavi Upadi chhe 14 15 na Ghar bhegi Kari devi chhe ….

Place/ગામ
Rajkot, Thebachada
Ahir devshi (મહાદેવીયા)
Ahir devshi (મહાદેવીયા)
10/10/2020 12:26 pm

આજે ઉપાડવી ચાલુ કરી છે
કોય છુટકોજ નથી

Place/ગામ
મહાદેવીયા
nik raichada
nik raichada
10/10/2020 12:21 pm

Porbandar Jilla na gamdao ma chella 3 divas thi Roj Bhukamp Ave che 1 to 3 sudhi ni tivrtao .

navi foltline Skriya thyi porbandar thi 30 kimi dur Bhomiyavadar pase.

Kale Advana ane ajubaju ma Bhedi dhadakao thya ta .

Place/ગામ
Porbandar City
vijaypatel
vijaypatel
10/10/2020 10:03 am

sir …15 to 20 ma simit vistarma chhata chhuti thay sake chhe kem sir ..?

Place/ગામ
rajkot
Vipul patel
Vipul patel
09/10/2020 11:54 pm

Sir dt 18 .19 ma varasad chance vadhu Lage 6e.
Badha modelo batave 6e.

Place/ગામ
Vi-Neshda suraji. Ta-tankara
Janak ramani jasdan .
Janak ramani jasdan .
09/10/2020 11:13 pm

Sir . Imd gsf nu soda lemon jota 925 hpa , 850 hpa , 700 hpa traney ma date 16 , 17 ma South gujrat najik batave chhe system thodu thodu location ma ferfar chhe barabar ne saheb . Ketla % sachu ganvu .

Place/ગામ
Jasdan .
Ketan gadhavi
Ketan gadhavi
09/10/2020 7:39 pm

Sir Ecmwf sathe gfs Garba leva taiyar thayu che

Place/ગામ
Lunagari (jetpur)
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
09/10/2020 7:04 pm

સર મગફળી ઉપાડી તમે? કે વાર છે હજી.

Place/ગામ
Motimard
રામજીભાઈ કચ્છી at. સાણથલી મોટી ta. જસદણ જી. રાજકોટ
રામજીભાઈ કચ્છી at. સાણથલી મોટી ta. જસદણ જી. રાજકોટ
Reply to  Ashok Patel
09/10/2020 9:17 pm

રાહ જોવી છે તે કેટલો ટાઈમ ઉભી રહેશે? બધી પાક ઉપર નથી આવી ગઈ

Alpesh Pidhadia
Alpesh Pidhadia
Reply to  Ashok Patel
10/10/2020 1:00 pm

Sir aaje sanje 18vigha ni magfali nu kam pati jase sukavava mate khalama rakhi se baki talpatri ni vyavastha se…

Ketan Bhai Kanara Gokran Ta Kutiyana
Ketan Bhai Kanara Gokran Ta Kutiyana
09/10/2020 7:03 pm

Sir comment vayavastha bandha che ?

Place/ગામ
GOKRAN TA KUTIYANA DIST PORBANDAR
Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
09/10/2020 5:53 pm

Dt.16 thi 20 ma samagra gujrat ma varsad thase kyak japta to kyak hadvo varsad to banne etlu jaldi mal ghar bhego karvo. Thodu lamba gada nu chhe .abhyas barobar ne sir.

Place/ગામ
Rajkot
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
09/10/2020 5:46 pm

મિત્રો, સરની ટકોર ‘નિદંર ના કરતા’ હવે રમકડામા સ્પષ્ટ દેખાય છે.

Place/ગામ
Visavadar
Suresh pada (junavadar :gadhada: botad)
Suresh pada (junavadar :gadhada: botad)
Reply to  Umesh Ribadiya @Visavadar
09/10/2020 7:37 pm

સાચી વાત છે ભાઈ

Vala Ajit (keshod)
Vala Ajit (keshod)
Reply to  Umesh Ribadiya @Visavadar
09/10/2020 10:41 pm

takor to bov veli kari didhi hati bhai jyare ek coment aavi hati “Bay Bay monsoon” tyare j kahyu hatu ke Bay Bay karoma baki Bay of Bengal jagi jahe.

Kd patel
Kd patel
09/10/2020 3:04 pm

Mitro cola week 2 ma Ghana divasathi colar avese mate varasad avase ae paku se week 1 ma collar ave to 100% sachu j pade mate vichar kariya vagar magafali paki gai hoi to kadhavaj manday haji 5/7 divasano samay se atale nikali javay

Place/ગામ
Makhiyala junagadh
Kiritpatel
Kiritpatel
Reply to  Kd patel
09/10/2020 7:21 pm

Bhai weeck 1 ma kale color purai jase….

jignesh kotadiya
jignesh kotadiya
09/10/2020 10:57 am

sir date.16 thi 24 ma cola image na bov saru batave saurastra ma?

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
Chirag.Bhut
Chirag.Bhut
09/10/2020 10:03 am

JSK.good morning sir.
Sir windy ma banne model alg alg batave chhe to halni pristhiti ma kayu model vadhu vishvsniy ganay ?

Place/ગામ
Manavadar
Arun Nimbel, Jamnagar
Arun Nimbel, Jamnagar
09/10/2020 9:09 am

Extended range outlook for 9.10 to 22.10.2020

http://www.rsmcnewdelhi.imd.gov.in/images/bulletin/eroc.pdf

Place/ગામ
Jamnagar
Janak ramani jasdan .
Janak ramani jasdan .
09/10/2020 8:37 am

Sir .Aavnara sambhavit jokham ma gsf k Ecmwf kyu model vadhare sachot raheshe .pls thodo Prakash Aapjo.

Place/ગામ
Jasdan .
Baraiya bharat
Baraiya bharat
09/10/2020 8:30 am

Aaje to varsadi vatavarn jevu thay gyu.

Place/ગામ
Bhaguda,mahuva,bhavnagar
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
09/10/2020 8:23 am

અશોક સર પરફેક્ટ કેલક્યુલેશન કરી આગાહી આપે છે એટલે અતીયારે કેવું બોવ વેલું લાગે છે કારણ કે બોવ મોટા ફેરફાર જોવા મળે છે ખાસ ચોમાસું વિદાય લીધું છે તેને પણ ધ્યાન માં રાખવું પડે સૌરાષ્ટ્રમાં કેટલિ અસર થશે તે કેવું મુશ્કેલ છે અતીયારે…..

Place/ગામ
ઉપલેટા
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
09/10/2020 8:16 am

17,18 tarikh nu jokham Atiyare jota lage che ..costal arear khas saurashtra na…

Place/ગામ
ઉપલેટા
Mayurpatel
Mayurpatel
08/10/2020 8:55 pm

સર મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ વખતે 12 તારીખે જ અપડેટ આપી દેજો!

Place/ગામ
છાપરા
Mayurpatel
Mayurpatel
Reply to  Ashok Patel
08/10/2020 10:00 pm

નિતેશભાઈ સાથે તો હું ફોન પર પણ વાત કરી લઉં છું,
કેવાનો મતલબ બધા ખેડૂતોને જાણકારી મળે એટલા માટે.

Kiritpatel
Kiritpatel
08/10/2020 8:30 pm

Sir date 14,15 ma amare varsad mate kevu rahse? Aa saval etale mate karyo k date 14,15 tamara mate lamba gadama aavto nathi karan k aaje date 8 che..etale 7 divas nuj puchu chu….

Place/ગામ
Modasa(umedpur) Arvalli
Kiritpatel
Kiritpatel
Reply to  Ashok Patel
08/10/2020 8:52 pm

varsad to aavsej sir nai? Tame saras javab aapyo…ame all redy magfari upadvanu kam bandh karuyu che je upadeli che te gar bhegi karvanu chalu karidi didhu che………

Nirmal
Nirmal
Reply to  Kiritpatel
08/10/2020 11:03 pm

Kiritbhai 14 sudhima bane etlu khetikam puru kari levu..pa6i varsad nu jokham hal na anda mujab vadhatu jay 6..

Kiritpatel
Kiritpatel
Reply to  Nirmal
09/10/2020 5:45 am

Ha bhai

સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
08/10/2020 7:22 pm

સર રમકડા જોય તમને શું અંદાજ આવે છે..

Place/ગામ
ઉપલેટા
nik raichada
nik raichada
08/10/2020 6:46 pm

Sir ek question che Depression Odisha k Andhra pradesh ma Cross krse to Tya kem extremely heavy Varsad nu alert nathi ane apde Gujarat upr system ave to Extremely bhare Varsad Pade che ??

Place/ગામ
Porbandar City
Baraiya bharat
Baraiya bharat
08/10/2020 6:35 pm

Aaje aakho diwas bhur pavan udayo.

Place/ગામ
Bhaguda,mahuva,bhavnagar
Jeth bhai kapur
Jeth bhai kapur
08/10/2020 6:20 pm

Ashok sir viday nu map nathi batavtu

Place/ગામ
Mangrol