Southwest Monsoon Withdraws From Some Parts Of West Rajasthan & Punjab On 28th September 2020

Southwest Monsoon Withdraws From Some Parts Of West Rajasthan & Punjab On 28th September 2020

આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

Current Weather Conditions on 28th September 2020

In view of the establishment of an anticyclonic circulation in the lower levels over western parts of northwest India and substantial reduction in moisture content and rainfall, the Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and Punjab today the 28th September, 2020. The withdrawal line passes through Amritsar, Bhatinda, Hanumangarh, Bikaner, Jaisalmer and Lat. 26°N/ Long.70°E.

Also, conditions are becoming favorable for further withdrawal of Southwest-Monsoon from some more parts of Rajasthan and Punjab and some parts of Haryana, Chandigarh & Delhi, Uttar Pradesh and Madhya Pradesh during next 2-3 days.

 

28 સપ્ટેમ્બર 2020: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી. ચોમાસા ની વિદાય માટે ના પરિબળો સારા હોય, આવતા 2 થી 3 દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન અને પંજાબ ના થોડા વધુ ભાગો માંથી તેમજ હરિયાણા, યુ.પી. અને એમ.પી. ના થોડા ભાગો માંથી તેમજ ચંદીગઢ અને દિલ્હી માંથી વિદાય લેશે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC over North Bay of Bengal and Arabian Sea off Maharashtra Coast on different days.

IMD 700 hPa Chart valid for 11.30 am. of 1st October 2020

IMD 700 hPa Chart valid for 11.30 am. of 2nd October 2020

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંને બાજુ યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસે લોકેશન દર્શાવે છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 28th to 5th October 2020

South Gujarat:

Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period.

East Central Gujarat :

Possibility of Light/Medium rain over Isolated areas on few days at different locations during the Forecast period.

North Gujarat :

Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.

Saurashtra:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations of Coastal Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar during the Forecast period while rest of Saurashtra will not get any significant rain but will remain dry with rare showers at some locations during the forecast period.
Note: Forecast for Saurashtra has included Coastal District of Porbandar on 29th September 2020.

Kutch:

Kutch will be mainly dry.


Monsoon Withdrawal: Southwest Monsoon withdrawal has started from North West India (Rajasthan/Punjab) and subsequently from other parts and then Kutch & North Gujarat followed by Saurashtra and rest of Gujarat.

ચોમાસા ની વિદાય: દેશ માં સૌથી પહેલા ચોમાસા ની વિદાય નોર્થ વેસ્ટ ઇન્ડિયા (રાજસ્થાન/પંજાબ) બાજુથી આજે ચાલુ થઇ છે. પછી ક્રમશ બીજા ભાગો માંથી પછી કચ્છ, નોર્થ ગુજરાત એન્ડ ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને બાકી ગુજરાત માંથી.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 28th September 2020

આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 28th September 2020

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

0 0 votes
Article Rating
256 Add your comment here
Inline Feedbacks
View all comments
Lagdhir kandoriya
Lagdhir kandoriya
29/09/2020 6:02 pm

A vaat sachi sarji pan krisna vina Arjun nu mahatv su.

Place/ગામ
satapar.kalyanpur
Kiritpatel
Kiritpatel
29/09/2020 5:57 pm

sir date 8,9,10 ma kai thai shke ans aapjo

Place/ગામ
Modasa(umedpur)arvalli
Jayesh Chaudhari
Jayesh Chaudhari
29/09/2020 5:54 pm

આજે બપોર બાદ દાંતા, અંબાજી આસપાસના વિસ્તારમાં હળવા, ભારે વરસાદના ઝાપટાં…

Place/ગામ
સતલાસણા, જીલ્લો- મહેસાણા
Dabhiashok
Dabhiashok
29/09/2020 5:45 pm

સર અમારે ૫:૧૫ થી ૫:૩૬ મા ધોધમાર અડધો ઇંચ જવો વરસાદ પડી ગયો

Place/ગામ
ગીંગણી.તા. જામજોધપુર
Hem bhatiya
Hem bhatiya
29/09/2020 5:35 pm

Aje 10mm jevo varsad che,amuk khedute magfadi upadi hati aje paladi,aaje full adar ma che haji varsad

Place/ગામ
Sutariya
Baraiya bharat
Baraiya bharat
29/09/2020 4:43 pm

Aaje 2 var basi gya amara thi 1.5 km dur khetro bara pani nikli gya amare chata chuti thay atyare pan 3 km dur varsad sharu se gajvij sathe.

Place/ગામ
Bhaguda,mahuva,bhavnagar
Bipinbhai savjani kandivali ( Mumbai)
Bipinbhai savjani kandivali ( Mumbai)
29/09/2020 3:49 pm

Jai Shri Krishna
આખી ચોમાસું સિઝન માં ખેડૂત મિત્રો ને હવામાન & વરસાદ ની બહુ સચોટ આગાહી આપી .અમારા જેવા ને તમારી માહિતી થી ઘણું શીખવાનું મળ્યું.
ખરેખર આપની નિસ્વાર્થ સેવા પ્રશંશનીય છે.
ભગવાન આપ ને & પરિવાર ને ખુશ રાખે.
બધા મિત્રો ને જય સીયારામ

Place/ગામ
Mumbai
Rønâk Pâtêl
Rønâk Pâtêl
29/09/2020 3:37 pm

Windy ECMWF mujab Date-30 Bob ma weak Low pressur batave che jyare Imd mujab Uac suthi j rahese.

Place/ગામ
Chibhda(Lodhika),Dist-Rajkot
Chauhan Arvind
Chauhan Arvind
29/09/2020 3:17 pm

ભાવનગર ના પીથલપૂર માં આજે બીજા દિવસે જોરદાર જા પટું

Place/ગામ
પીથલપુર કુકડ
Baraiya bharat
Baraiya bharat
29/09/2020 2:06 pm

Aaje fari vadalo na gota chadiya se bhagvan basavi ley to saru have.

Place/ગામ
Bhaguda,mahuva,bhavnagar
Lagdhir kandoriya
Lagdhir kandoriya
29/09/2020 1:19 pm

Chuni bhai aa varse nahi sarji ni darek sal ni mahiti 100 taka shachi hoy se

Place/ગામ
satapar.kalyanpur
ચુની ભાઈ ભીમાણી 9374555657
ચુની ભાઈ ભીમાણી 9374555657
29/09/2020 10:21 am

અશોકભાઈ પટેલ તમારી વરસાદ ની માહીતી મુજબ આ વર્ષે વરસાદ નોંધાયો છે તો અશોક ભાઈ તમે ગુજરાત ના ખેડૂતો ના સચોટ આગાહી કાર તરીકે તમને દરેક ખેડૂતો તરફથી તમને ખુબ ખુબ અભિનંદન

Place/ગામ
આલીધ્રા. તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ
D. K. Nandaniya
D. K. Nandaniya
29/09/2020 9:44 am

Jsk sir jevi rite somasu aagal vadhe evi rite viday pan rivrs ma sale ke pachi kay alag hoy

Place/ગામ
Kutiyana gam baloch
rayka gigan
rayka gigan
29/09/2020 8:33 am

મિત્રો એવુ ન હોય કે ચોમાસુ વિદાય લઇ લ્યે પછી વરસાદ ન થાય. પછી વરસાદ થાય એ માવઠા મા ગણાય. જેવી રીતે ચોમાસુ બેસી જાય એટલે વરસાદ હોય જ. એવુ ના હોય

Place/ગામ
motimarad
parth chhaiya ahir bhindora
parth chhaiya ahir bhindora
29/09/2020 8:21 am

Thanks for new apdet

Place/ગામ
Bhindora
Digesh Rajgor
Digesh Rajgor
29/09/2020 7:15 am

धन्यवाद सर तमारो.. 2020 नी गणी बधि अपडेट आपि अने अमारु मार्गदर्शन कर्यु.. सचोट आगाहीओ आपि.. हवे फरी 2021 मा नवी माहितीओ साथे फरी मड़ीशु..प्रणाम सर.. बधा ज मित्रो ने जय श्री कृष्ण..

Place/ગામ
मांडवी( कच्छ )
Vejanand Chudasama
Vejanand Chudasama
28/09/2020 11:16 pm

Western disterbance ane anticyclon bannema su tafavat?

Place/ગામ
at.Laluka ta. Khambhalia
Kalpesh sojitra
Kalpesh sojitra
28/09/2020 10:43 pm

Thanks for new update sir

Place/ગામ
Rajkot
Ankur sapariya
Ankur sapariya
28/09/2020 10:33 pm

Sir aaj na news ma jammu-kashmir ma session ni paheli baraf varsha thay AA siyada Na aagman mate Na Sara sanket kevay k su?

Place/ગામ
Jamjodhpur jillo- Jamnagar
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
28/09/2020 10:23 pm

તા જી અમરેલી
ગામ મોટા માચીયાળા
અડધી કલાક થીં પવન સાથે ધોધ માર વરસાદ સાલું લગભગ એક ઈંચ ઉપર ગયો હસે હાલ સાલું છે

Place/ગામ
મોટા માચીયાળા
Kd patel
Kd patel
28/09/2020 10:00 pm

Thanks sir
Bey bey monsoon 2020

Place/ગામ
Makhiyala junagadh
Rughabhai Karmur
Rughabhai Karmur
28/09/2020 9:55 pm

Sara samachar

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
Alpesh Pidhadia
Alpesh Pidhadia
28/09/2020 9:27 pm

Hello sir 20mm varshi gayo hal dhimidhare chalu

Place/ગામ
At. Nadala TA. Babra Amreli
vikram maadam
vikram maadam
28/09/2020 9:24 pm

thenx for updat sir….ji
by by monsoon of twenty twenty ..

aa varshe ..T.twenty jevi ining test ma rmi gyo vrsad khas devbhumi dwarka ane ema pan dwarka mate pan …koidivas na joyelo vrsad …chella ghna varshi thi avo vrsad nahoto ..pani na level ghati gya hta ..sav ..amare je ava vrsad ma j uncha ave ane ayva …..nukshani pan ghni chhe vdhu vrsad na hisabe … pan thenkx god ..ke pani nu sakh thy gyu …

Place/ગામ
Tupani Dwarka
Raju shingala - at. Borvav(gir)
Raju shingala - at. Borvav(gir)
28/09/2020 9:15 pm

આજે તાલાલા ગીર પંથકના ત્રણ ચાર ગામોમાં નુકશાન કારક વરસાદ છે.

Place/ગામ
Borvav gir somnath
Jignesh Ruparelia
Jignesh Ruparelia
28/09/2020 9:11 pm

Bye Bye 2020 monsoon

Place/ગામ
Rajkot
Kodiyatar hira
Kodiyatar hira
28/09/2020 8:57 pm

Thanks

Place/ગામ
Gam pastardi ta bhanvad
Jaskubhai vank (kharchiya vankna)
Jaskubhai vank (kharchiya vankna)
28/09/2020 8:32 pm

Khub sara samachar

Place/ગામ
Kharchiya vankna
Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
28/09/2020 8:31 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Sanjay Patel unjha
Sanjay Patel unjha
28/09/2020 8:31 pm

Sir thanks for new update

Place/ગામ
Vi.unjha Di.mahesana
Nachiket ehta
Nachiket ehta
28/09/2020 8:27 pm

મધ્ય ગુજરાત માંથી ચોમાસા ની વિદાય કઈ તારીખ સુધી માં થઈ શકે ?

Place/ગામ
Nadiad
Lagdhir kandoriya
Lagdhir kandoriya
28/09/2020 8:19 pm

Sarji to pachim surastra ma to Ave avu se j nahi ne

Place/ગામ
satapar.kalyanpur
Hardik
Hardik
28/09/2020 8:18 pm

Sir,
Anticyclone ક્યાં જોવાય?

Place/ગામ
Bhayavadar
રાકેશ ફળદુ જIમ જોધપુર
રાકેશ ફળદુ જIમ જોધપુર
28/09/2020 8:14 pm

તો સર હવે સોરાષ્ટ કચ્છ મા કેદી વીદાય લેશે જવાબ આપવા વીનંતી

Place/ગામ
જIમ જોધપુર
K K bera
K K bera
28/09/2020 7:51 pm

Thanks sir

Place/ગામ
Keshod
Lalit.Sutariya
Lalit.Sutariya
28/09/2020 7:48 pm

Thanks

Place/ગામ
Dhank(upleta)
Ashok patel
Ashok patel
28/09/2020 7:47 pm

Thanks

Place/ગામ
Lxmanpurakmpa Dansura Arvle
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
28/09/2020 7:42 pm

Thanks sir

Place/ગામ
Dhasa jn (Botad)
vipul chauhan
vipul chauhan
28/09/2020 7:33 pm

congratulations sir, dakshin guj ma varsad ni matra vadhu rese?

Place/ગામ
shihor bvn
Chiman Vora (Dhoraji)
Chiman Vora (Dhoraji)
28/09/2020 7:28 pm

Thanks for new update sir

Place/ગામ
Dhoraji (Rajkot)
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
28/09/2020 7:19 pm

સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ
આભાર ખુબ ખુબ અભિનંદન……..જય જય ગરવી ગુજરાત ……..

Place/ગામ
જામજોધપુર
Bhagvan gajera
Bhagvan gajera
28/09/2020 7:16 pm

Thanks sar

Place/ગામ
Keshod
Vinodbhai vachhani
Vinodbhai vachhani
28/09/2020 7:14 pm

આભાર સર નવી અપડેટ આપવા બદલ જયશ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta junagadh
Neel vyas
Neel vyas
28/09/2020 7:00 pm

14 Oct. બંગાળ ની ખાડી માં વાવાઝોડું દેખાણું.

Place/ગામ
Palitana
Ashvin dholariya
Ashvin dholariya
28/09/2020 6:54 pm

સર અપડેટ તો આવી ગઇ પણ અમારે તો ગય કાલ સાંજે બોવ સારો વરસાદ પડી ગયો માંડવી ઉપાડેલી પડી સે.

Place/ગામ
જસાપર તા. જસદણ
Suresh pada (junavadar :gadhada: botad)
Suresh pada (junavadar :gadhada: botad)
28/09/2020 6:51 pm

Thanks for new updet sir

Place/ગામ
Junavadar
Pradip Rathod
Pradip Rathod
28/09/2020 6:47 pm

પહેલા અકિલા મા આનંદો શબ્દ ની રાહ જોવાતી અને હવે બાય બાય મોનસુન 2020 ની રાહ જોવાતી હતી તે ઘઙી આવી પહોંચી.

Place/ગામ
રાજકોટ
Paresh patel
Paresh patel
28/09/2020 6:41 pm

Thanks

Place/ગામ
Devda
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
28/09/2020 6:41 pm

Thanks for new update sir

Place/ગામ
Mundra(kutch)
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
Reply to  Siddhrajsinh Vaghela
28/09/2020 7:56 pm

Thanks for new updates

1 2 3 4