South Gujarat, Central Gujarat & Coastal Saurashtra Medium/Heavy Rainfall 20th To 23rd September – Rest Of Gujarat State Light/Medium Rainfall Activity – Update 20th September 2019

Current Weather Conditions on 22nd September 2019

IMD મુજબ:
અરબી સમુદ્ર નું વેલ માર્ક લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેસન માં પરિવર્તિત થયેલ છે અને મુખ્યત્વે પશ્ચિમ તરફ ગતિ કરશે એટલે કે સૌરાષ્ટ્ર થી દૂર. આવતા 12 કલાક માં મજબૂત બની ડીપ ડિપ્રેસન થશે અને ત્યાર બાદ ના 24 કલાક માં વધુ આગળ જતા વાવાઝોડા માં પરિવર્તિત થશે. સિસ્ટમ આવતા ત્રણ દિવસ ઓમાન તરફ ગતિ કરશે.

BULLETIN NO. : 01 (ARB/02/2019)
TIME OF ISSUE: 1115 HOURS IST
DATED: 22.09.2019

Sub: Depression over East Central and adjoining Northeast Arabian Sea off Gujarat coast

નીચે આપેલ 3 પાના નું ડોક્યુમેન્ટ IMD New Delhi નું છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 3 page Document from IMD New Delhi. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

indian_1569131981

Current Weather Conditions on 20th September 2019

Some weather features from IMD :

The Low Pressure area over East Central Arabian Sea off North Maharashtra coast with the Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height persists. It is likely to move West Northwestwards and become More Marked and Concentrate into a Depression during next 48 hours.

The East-­West Shear Zone now runs roughly along Latitude 18°N across Central parts of peninsular India between 0.9 km & 5.8 km above mean sea level tilting Southwards with height.

A Western Disturbance as a Cyclonic Circulation at 5.8 km above mean sea level lies over North Pakistan & neighborhood.

Some More Weather features:
At Noon the Arabian Sea Low Pressure was 130 km. South of Southern Saurashtra Coast and about 225 km. West of North Konkan Coast. SInce the System is in proximity to Saurashtra Coast, apart from the Clouding near the System, there would be Clouds also associated with this System passing over various parts of Gujarat State during the next few days.

Saurashtra, Gujarat & Kutch:

Forecast: 20th to 23rd September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

Cloudy and Sunshine mixed weather during the forecast period. Thunder storms can be expected due to the System and wind directions will be erratic at times. When the System reaches Depression strength the winds would be 40 to 55 km. speed near the System.

South Gujarat: Expected to receive Scattered Medium Rainfall with Isolated Heavy Rainfall on few days during the forecast period.

East Central Gujarat : Expected to receive Scattered Light/Medium Rainfall on few days with Isolated Heavy Rainfall during the forecast period.

North Gujarat:  Expected to get Scattered Light Rainfall with Isolated Medium Rainfall on few days during the forecast period..

Coastal Saurashtra: Coastal Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli & Bhavnagar and adjoining areas Expected to get Scattered Light/Medium Rainfall with Isolated heavy Rainfall on few days of the forecast period.

Rest of Saurashtra: Scattered Showers/Light Rainfall with Isolated Medium Rainfall expected on few days during the forecast period.

Kutch: Expected to get Scattered showers/Light Rainfall with Isolated Medium Rainfall some time during the forecast period.

20 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:

નોર્થ કોંકણ થી નજીક મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક લો પ્રેસર થયું છે. આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. સિસ્ટમ ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં WMLP અને ત્યાર બાદ ડિપ્રેસન માં પરિવર્તિત થશે.

ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન 18 N Lat. માંથી પાસ થાય છે જે નોર્થ કોંકણ થી પૂર્વ ભારત બાજુ સુધી છે અને 0.9 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી તરીકે નોર્થ પાકિસ્તાન અને આસપાસ ના વિસ્તાર માં 5.8 કિમિ ની ઉંચાઈએ છે.

થોડા વધુ પરિબળો:
આજે બપોરે 12 વાગ્યે લો પ્રેસર નોર્થ કોંકણ થી 225 કિમિ પશ્ચિમે અને સૌરાષ્ટ્ર ના દક્ષિણ કિનારા થી 130 કિમિ દક્ષિણે હતું।. સિસ્ટમ સૌરાષ્ટ્ર નજીક હોય સિસ્ટમ ના વાદળો સિવાય તેના આનુસંગિક વાદળો અવાર નવાર ગુજરાત રાજ્ય ઉપર થી પસાર થતા રહેશે આવત થોડા દિવસ,

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 20 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. સિસ્ટમ આધારિત વરસાદ માં ગાજ વીજ ની શક્યતા હોય. પવન પણ અચાનક ફેર ફાર થાય. ડિપ્રેસન થાય ત્યારે 40-55 કિમિ ની ઝડપ સિસ્ટમ નજીક હોય.

દક્ષિણ ગુજરાત: આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.

મધ્ય પૂર્વ ગુજરાત : આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.

નોર્થ ગુજરાત: આગાહી સમય માં બે ત્રણ દિવસ છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા.

કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લાઓ : પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા અને આસપાસ ના વિસ્તાર માં આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.

બાકી સૌરાષ્ટ્ર: આગાહી સમય માં બે ત્રણ દિવસ છુટા છવાયો ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા.

કચ્છ:  આગાહી સમય માં બે ત્રણ દિવસ છુટા છવાયો ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 20th September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 20th September 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
566 Add your comment here
Inline Feedbacks
View all comments
Rsgagiya
Rsgagiya
24/09/2019 6:33 pm

Good

Dinesh patel sayla s.nagar
Dinesh patel sayla s.nagar
24/09/2019 5:46 pm

સર અમારે સાયલા માં આજે 4:00થી 5:00સુધી માં ગાજવીજ સાથે જોરદાર લગભગ દોઢ ઇંચ જેવો વરસાદ.

Jignesh surani. Bhimdad .Botad
Jignesh surani. Bhimdad .Botad
24/09/2019 5:43 pm

Sir Botad na bhimdad ma 2.30 Thi 3.20 sudhi ma 3.5 inc jetlo dhodhamar padi gayo.20 20 !!!

Zala dipesh
Zala dipesh
24/09/2019 5:20 pm

Sir amare veraval baju 2 divas thi full varap 6 to su have varsad gyo samjvo

Rakesh modhavadiya
Rakesh modhavadiya
24/09/2019 5:17 pm

sir next sistem Ma Osi matra ma varsad batave tenu karan 700 hpa no bhej thodo oso se te hoy sakey..
?

Krutarth Mehta
Krutarth Mehta
24/09/2019 5:14 pm

Aje Vadodara ma varsad e viraam lidho Che bapore 1 vagya pachi full tadko nikalyo Che. Aakash Ekdam clear blue Che with some few clouds being seen. Winds are blowing from East North East direction at 10 kms/hr. But atyare South East direction thoda thunderstorm clouds form thai rahya Che joie rate su thay Che…

Mayur patel
Mayur patel
24/09/2019 5:01 pm

સર વરસાદ હંમેશા સિસ્ટમ ની દક્ષિણ પશ્ચિમે જ કેમ હોય?

DRASHISHBHAI RADADIA
DRASHISHBHAI RADADIA
Reply to  Ashok Patel
24/09/2019 7:37 pm

સર
તો પછી બીજા રાજ્ય માં વરસાદ સીસ્ટમ ની દક્ષિણે ન હોય તેવું પણ બનતું હશેને ?

Bharat Jasoliya
Bharat Jasoliya
24/09/2019 4:45 pm

Sir amare varsad no varo avshe Kamathiya ta gondal

madhav solanki
madhav solanki
24/09/2019 4:33 pm

Jasdan vistar na ghna gaam ma jordar varsad salu 4 pm thi

Haresh Zampadiya
Haresh Zampadiya
24/09/2019 4:32 pm

Vinchhiya na amuk gamo ma saro varsad padi gayo haju saru j se

jay makwana(gondal)
jay makwana(gondal)
24/09/2019 4:23 pm

gondal ma 30mins thi bhare varsad pavan ane gajvij sathe..

Kalpesh
Kalpesh
24/09/2019 4:20 pm

Gondal ma gajvij sathe varsad chalu

Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
24/09/2019 4:11 pm

Aaje 10 miniut samany gajvij Sathe varsadi zaptu… village-bokarvada dist-mehsana

Rasik patadiya.at sogthi ta.jam jodhpur
Rasik patadiya.at sogthi ta.jam jodhpur
24/09/2019 3:43 pm

Sir atyare 3 pm thi kadaka bhadaka sathe 30 minute to sambeladhar varsad padyo 2″ jevo padi gyo haju chalu chhe

Pankaj sojitra -pipar kalavad
Pankaj sojitra -pipar kalavad
24/09/2019 3:42 pm

Sir arbi samundra ma koy pan sistam k vavajoda jamin upar pacha u turn mare Jem k koy passport bhulay gayo hoy ghani vakhat joy chi k arbi samudr
Ma kukdi gandi vadhare thay che track badlva ma var Nathi lagti
To any koy karan hoy to janavjo
Kay andaj hoy to kejo

Jadeja Narendra sinh mundra kutchh
Jadeja Narendra sinh mundra kutchh
24/09/2019 3:36 pm

Mundra 30 mint thi bhare varsad chalu 6e gajvij sathe

વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
24/09/2019 3:36 pm

ભારે ગાજવીજ સાથે ૧/૨ ઈન્ચ વરસાદ, ગાજવીજ બોવ ભયંકર થાય છે.

વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.

૩pm થી ચાલુ છે,૫મીનીટ બ્રેક મારી ફરી પાછી ધડબડાટી ચાલુ.

Maheshbhai zalavadiya
Maheshbhai zalavadiya

Dhrol talukana latipur gam ma moklo bhai khas jaaruriyaat che

વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.

બે-ચાર દિવસમાં આવી જશે વારો.

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
24/09/2019 3:29 pm

Varsad picho nathi mukto aaj no 2 inch aspas dhodhmar varsad amare

Punabhai Varsat Bhiloda
Punabhai Varsat Bhiloda
24/09/2019 2:43 pm

Ambaji MA rain start at 2-43 p. M.

Nilang Upadhyay
Nilang Upadhyay
24/09/2019 2:42 pm

Trikonbaugh Dharmendra road bju saro varsad chlu continuously 15 minit thi dhodhmar…area vise varsad che etle bije kalavad road bju k kyai no pn hoi

vipul chauhan
vipul chauhan
24/09/2019 2:39 pm

sir amre shihor ta ma thander aje skya c?

Sanjay rajput
Sanjay rajput
24/09/2019 2:38 pm

Sir aje gujarat ma ghani jagay varshad chalu wothar.us liting ma jota

vikram maadam
vikram maadam
24/09/2019 2:11 pm

bfaro atyant hto .amare pan TUPANI ma .. vrsyo … 8…10mm jevo dwarka na chhutachhvaya vistar ma … kyank chhe to kyank nathi…

Thumar jitu
Thumar jitu
24/09/2019 2:11 pm

Wankaner bujana gramy ma gajvij Sathe varsad

Sanjay rajput
Sanjay rajput
24/09/2019 1:46 pm

Sir banaskata ma gaj vij chalu japtu padayu 1.30pm

Meram kuvadiya morbi
Meram kuvadiya morbi
24/09/2019 1:41 pm

Morbi sity ma sir aje chuta chavaya japta padya

Jayesh, satlasana, mahesana
Jayesh, satlasana, mahesana
24/09/2019 1:36 pm

સતલાસણા, દાંતા, વડગામ તાલુકાના વિસ્તારમાં 1 વાગ્યે થી છૂટા છવાયા વરસાદી ઝાપટા…

Rajesh neshdiya
Rajesh neshdiya
24/09/2019 12:53 pm

Sir.. વાદળ ના તાપમાન થી શું ફેર પડે?

Jadeja shaktisinh
Jadeja shaktisinh
24/09/2019 12:26 pm

Sir lage chhe evu ke fay pachad bhatri ji Pan tya j jase

Maheshbhai zalavadiya
Maheshbhai zalavadiya
24/09/2019 12:25 pm

Dear sir
Jamanagar na dhrol taluka na aajubaju na gamda o ma varsad aavava na koi chans che khara??

vikram maadam
vikram maadam
24/09/2019 12:17 pm

sir… ekdam bfaro … atyar ma j vadlo mynda bndhava… .. ane vrsava .. dwarka vistar ma

Kamleshpalsana
Kamleshpalsana
24/09/2019 12:13 pm

સર હવે નવી સીસટમ ગુજરાત માઆવસે કે નઈ પલીજ સર જવાબ દે જો

Jaydeep patel
Jaydeep patel
Reply to  Ashok Patel
24/09/2019 1:36 pm

Agotru jovu hoy to

Sanjay rajput
Sanjay rajput
24/09/2019 12:11 pm

Sir nath gujarat have kevu vatavaran che tandarstarm sabhavana che

ભરત સોમૈયા આમરણ (મોરબી)
ભરત સોમૈયા આમરણ (મોરબી)
24/09/2019 12:02 pm

સર/મિત્રો.. ગુરુ પિતા તુલ્ય હોય છે.. દરેક પિતા ની ઇચ્છા પોતાનો પુત્ર પોતાના થી સવાયો થાય તેવો હોય છે.. અશોક સરે પોતાના વિધાર્થી પોતાના થી સવાયા થાય તે રીતે ધીરજ થી બધા ને શિખવાડ્યું છે.. ગુરુ દ્રોણાચાર્ય એ બધાને બધું શિખડાવ્યુ.. અર્જુન બધું શિખ્યો.. કોઈ ઓછું શિખ્યા..

ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ,
ગુરુ બિન સંશય ના મિટે, ચાહે બાંચલો ચારો વેદ

અર્થાતઃ ગુરુ વગર જીવનમાં જ્ઞાન ન ઉપજે, ગુરુ વગર જીવનના કોઈપણ ભેદ ન મટે, ગુરુ વગર જીવનના કોઈપણ પ્રકારના પ્રશ્નો અથવા શંકાઓ ન મટે, પછી ભલેને વાંચીલો ચારેય વેદ..

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
24/09/2019 11:52 am

Sar aaje atyant bafaro che aa vars no sav thi vadhu garmi che aaj,

Raju patel
Raju patel
24/09/2019 11:35 am

Sar pachim kutch aetle ke lakhpat abdasa vistar ma have varsad na koi chance khara aek be divas ma

Sharad thakar
Sharad thakar
24/09/2019 10:55 am

Sir 29 30 dt kevu rhaese varshad mate

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
24/09/2019 10:51 am

Sir 20N Ane 25N tatha 70E ane 75E vachche Jamin par ketla km antar hoy?

Mahendra bhadarka
Mahendra bhadarka
24/09/2019 10:45 am

Sir news ma haji pavan sathe varasad ni aagahi aave che have to oman na kinare pahochava aavyu che cyclon to sir aatala door this asar Kari sake?

pankaj busa(to.jilariya.tal paddhri)
pankaj busa(to.jilariya.tal paddhri)
24/09/2019 9:52 am

sir vavajodu aapda thi ghanu dur se to aano pavan ketla ni speed ma se

Zala Ajayrajsinh
Zala Ajayrajsinh
24/09/2019 9:24 am

Sir amare limbdi ma varsad na ankda khota hoy evu lage che 13 mm to noto j padyo e thi vadhare j hato amne complaint kari sakay khari.

Dinesh Bhalodiya
Dinesh Bhalodiya
24/09/2019 9:24 am

જયશ્રી કૃષ્ણ સર…..
સોરી નિતેષભાઈ આપણને આ બધું શીખવાડવા નું સરેજ હાથમાં લીધું છે સરે અબધી લિંકુ અને આ ગુજરાત વેધર વેબ દ્વારા બહુ શીખવાડ્યું છે હું 2013 થી સર ની વેબ અને અકિલા મા આવતી આગાહી વસુશું આ વેબ માં હું ખાલી સર ના જવાબ વાંચી વાંચી ને ઘણું બધું ચિખીયું છે સર તમારો ખૂબ ખૂબ આભાર….

Rughabhai Karmur
Rughabhai Karmur
24/09/2019 9:19 am

Sir have bhur kyare chalu thase javab aapva vinnti

Rughabhai Karmur
Rughabhai Karmur
24/09/2019 9:18 am

Sir aaje jordar zakar aavi che Gaga jamkalyanpur

Lagdhir kandoriya
Lagdhir kandoriya
24/09/2019 9:09 am

Sarji Mari coment Kem na dekhani

Piyush patel
Piyush patel
24/09/2019 8:43 am

Sir gm 850 hpa ma paschim rajasthan par 4 thi5 divas anticyclone rahe toj chomasa ni viday mate anukul paribad gani sakay ke nahi?

Rakesh modhavadiya
Rakesh modhavadiya
24/09/2019 8:20 am

સીર આવનારી સીસ્ટંમ સૈરાસ્ટ્ર નજીક થી અરબી સાગર માં પસાર થાછે બંન્ને મોડલ ઈમ બતાવે.!
તો સીસ્ટંમ સેન્ટર થી દક્ષીણ અંને patchim માં વધુ વરસાદ હોઈ છે તો વધુ પુરતો હેવી વરસાદ તો દરીયા માંજ પડ છે ને…..?

Ramesh jatiya
Ramesh jatiya
24/09/2019 8:04 am

થેંક્યું રાજભા થેંક્યું નિતેશ વડાવીયા તમે શ્રેય અશોકસરને આપ્યો છે તમારી મહાનતાને સલામ કરવાનું મન થાય છે તમારા જેવા વડીલો પાસેથી અમે ઘણીબધી માહિતી મેળવી છે તો તમારો આભાર અને માહિતી આપતા રિયો તેવી વિનંતી કરી રહ્યા છીએ

Khodu vank
Khodu vank
24/09/2019 7:57 am

Sir.
Aaje savar ma Amare bov j jakar se tenu su karan atyar ma jakar. Baliyavad ta junagadh.

Lalji gojariya
Lalji gojariya
24/09/2019 7:50 am

Sir aj thi Gujarat ma threndarstom banse pavan Ni gati pan ochi che aje Ane bhur pavan pan Ave che