Good Round Of Rainfall Expected Over Saurashtra, Gujarat & Kutch – Update 26th July 2019

 

Current Weather Conditions on 26th July 2019

Some weather features from IMD :

The Monsoon Trough at mean sea level now passes through Phalodi, Alwar, Agra, Banda, Churk, Gaya, Purulia and the Center of Low Pressure Area over Northwest Bay of Bengal & adjoining Coastal West Bengal and then Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.

The feeble off-­shore trough at mean sea level from north Maharashtra coast to Karnataka coast has become less marked.

Under the influence of Cyclonic Circulation over Northern parts of West Bengal & neighborhood a Low Pressure Area has formed over Northwest Bay of Bengal & adjoining Coastal areas of West Bengal. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level, tilting Southwestwards with height.

A trough runs from the above Cyclonic Circulation to Haryana across Jharkhand, north Chhattisgarh, Cyclonic Circulation over South Uttar Pradesh & neighborhood and Northeast Rajasthan between 3.1 & 7.6 km above mean sea level tilting Southwards with height.

The Cyclonic Circulation over South Haryana & neighborhood between 5.8 & 7.6 km above mean sea level has merged with the above trough.

The Cyclonic Circulation over Northeast Uttar Pradesh & neighborhood now lies over south Uttar Pradesh & neighborhood extending up to 5.8 km above mean sea level.

The Western Disturbance as a cyclonic circulation between 4.5 & 5.8 km above mean sea level over Afghanistan & neighborhood persists.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a shortfall of 54% rain till 25th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 32% Deficit till 25th July 2019. Kutch is a 82% shortfall from normal till 25th July 2019.

 

Forecast: 26th July to 31st July 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)

Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat. The Western end of Monsoon trough is expected to slide Southwards towards South Rajasthan/Gujarat around 28th-30th July.

South Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall areas could reach total of  200 mm Rainfall during the forecast period.

North Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. Mainly during 28th-30th July. High rainfall areas could reach total of 200 mm Rainfall during the forecast period.

East Central Gujarat could receive Medium/Heavy Rainfall with Isolated places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall areas could reach total of 150 mm Rainfall during the forecast period.

Kutch could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. Mainly during 28th-31st July. High rainfall areas could reach total of 150 mm Rainfall during the forecast period.

Saurashtra Districts of Surendranagar, Rajkot, Morbi, Jamnagar, Dev Bhumi Dwarka could receive Medium/Heavy Rainfall with Isolated places receiving Very Heavy Rainfall on some days of the forecast period. Mainly during 28th-31st July.

Rest of Saurashtra Districts could receive Light/Medium/Heavy rainfall on some days of the Forecast period.

 

Advance Indication: 1st to 5th August 2019

After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh System over Bay of Bengal around 31st July. This System along with other weather conditions would give beneficial rain to many parts of Saurashtra, Kutch & Gujarat during this period.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 જુલાઈ થી 31 જુલાઈ 2019

નોર્થવેસ્ટ પશ્ચિમ બંગાળ અને આસપાસ ના વિસ્તાર માં એક અપર એર સાયક્લોનિક સક્યુલેશન (યુએસી) ગઈ કાલે થયું હતું. તેની અસર તળે આજે નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળ ના કોસ્ટલ વિસ્તાર માં લો પ્રેસર થયું છે. તેને આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાય સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

બંગાળ ની ખાડી ની સિસ્ટમ ના આનુસંગિક આ યુએસી થી એક ટ્રફ હરિયાણા સુધી લંબાય છે, વાયા ઝારખંડ , નોર્થ છતીશગઢ, દક્ષિણ યુપી અને આસપાસ ના યુએસી માંથી. જે 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉચાયે છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

ચોમાસુ ધરી મજબૂત થઇ ને 1.5 કિમિ ની ઉંચાય સુધી છે જે ફલોદી, અલવર, બંદા, ગયા, પુરુલિયા, અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર પછી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

ઓફ શોર ટ્રફ નોર્થ મહારાષ્ટ્ર થી કેરળ સુધી હતો તે નબળો પડ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4.5 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈએ યુએસી તરીકે છે જે અફઘાનિસ્તાન અને આસપાસ ના વિસ્તાર પર છે.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 25 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 32% ઘટ રહી છે. એકલા કચ્છ માં 82% ઘટ છે.

આગાહી: 26 જુલાઈ થી 31 જુલાઈ 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

આગાહી ના લગભગ દિવસો માં વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે.
ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો 28-30 જુલાઈ દરમિયાન દક્ષિણ તરફ સરકશે જેથી તે દક્ષિણ રાજસ્થાન/ગુજરાત પર આવશે.

દક્ષિણ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા.  આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.

નોર્થ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા.  મુખ્ય વરસાદ 28 થી 30 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.

મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા.  આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.

કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા.  મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.

સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવ ભૂમિ દ્વારકા જિલ્લા માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા.  મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન.

સૌરાષ્ટ્ર ના બાકી ના જિલ્લાઓ માં આગાહી ના અમુક દિવસો હળવા/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા.

27 જુલાઈ સુધારો: બ્રેકેટ વાળું (અમુક)

આગોતરું એંધાણ: 1 થી 5 ઓગસ્ટ 2019

હાલ ની બંગાળ ની ખાડી બાજુ થી એક સિસ્ટમ આવવાની છે તે સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક નવી સિસ્ટમ થશે જેની તેમજ બીજા પરિબળો ની અસર થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ માટે ઉજળી તક છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 27th July 2019

Read Forecast in Sanj Samachar Daily Dated 26th July 2019

Read Forecast In Akila Daily Dated 26th July 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
730 Add your comment here
Inline Feedbacks
View all comments
Olakiyavipul
Olakiyavipul
27/07/2019 7:54 pm

Sir namaskard det26/27 apadet no abhar
Sir det28/29 na low preser rajasthan uper
,ane Dareno pasem sedo Gujarat upar
,avese ane 700hpa “don” ne hajare ne
,Karane Tamara 2 apadet mujab 101 taka
,verasad avase

Sagar
Sagar
27/07/2019 7:49 pm

Sir system ma kai fer padelo che badha ni coment evi aave che

Meram kuvadiya morbi
Meram kuvadiya morbi
27/07/2019 7:46 pm

Sir system ma kay ferfar thyo se

Ashvin J sherathiya Kalana
Ashvin J sherathiya Kalana
27/07/2019 7:46 pm

Fer 6e dosto 1 divas vadhare 6e right sir ?

Hashamukh patel
Hashamukh patel
27/07/2019 7:46 pm

Sir agahi ni tarikh chenj thay chhe

Rakesh modhavadiya
Rakesh modhavadiya
27/07/2019 7:46 pm

Dimag ki Batti Buj gay Phir bhi kush Samaj Nahi Aaya Sub Kush Same 2 Same dikh Raha he
Aab sir Aap hi batayye na kya fark he..?

patel mayur
patel mayur
27/07/2019 7:46 pm

sir aj ni update ma tane north guharat ma amuk center ma atibhare kidho che
ane saurasht ma kyak kyak atibhare
bas tame aj samjava mango cho ke badha ne likely ,very likely ,few places isolated abadha ma maat khai jay che

Shailesh patel
Shailesh patel
27/07/2019 7:44 pm

Sar.kashod ma Katla taka varsad padvani sambhavna ?

Sandip donga
Sandip donga
27/07/2019 7:41 pm

Aaj ni update ma varsad Ni matra aapel Che….

Alpesh Pidhadiya
Alpesh Pidhadiya
27/07/2019 7:41 pm

Sir aajna akila ma upbeat ma su farak che mane to chomasu dhari Gujarat par aavese a farak dekhai che jethi Karine Gujarat ne varsad no saro labh male.

Mukesh patel
Mukesh patel
27/07/2019 7:40 pm

Jay ho jay ho

દિપક પરમાર
દિપક પરમાર
27/07/2019 7:40 pm

પવનની ગતિ વિશે વાત કરી હોય તેવુ મને લાગે આજની અપડેટ મા…આગાહી દિવસો મા ૨૫ થી ૫૦ કિમી ઝડપ રહેશે ..

Bhavesh Parmar
Bhavesh Parmar
27/07/2019 7:35 pm

Akila ma aaj Ni update ma Fark ae Che ke Uttar na vistaro ma varsad Saro rahese ….baki na vistar ma varsad tena thi ocho …. right sir …

Pradip Rathod
Pradip Rathod
27/07/2019 7:33 pm

Not found any difference

Kaushal chauhan
Kaushal chauhan
27/07/2019 7:32 pm

સર
અકિલા વારા બધા ને રમાડે છે
અને તમે બધા મિત્રો ની મજા લીયો છો

Sanjay r
Sanjay r
27/07/2019 7:26 pm

Fark malto nathi.

Piyush ahir
Piyush ahir
27/07/2019 7:25 pm

Sir aajey apdet aapi?

Jaysukh R Bhimani Vankiya
Jaysukh R Bhimani Vankiya
27/07/2019 7:22 pm

આગાહી ના અમુક દિવસે વરસાદ થશે એવું સર નું કહેવું છે માટે અધીરા ન થાવ ઓકે સર

Rasiklal Vadalia
Rasiklal Vadalia
27/07/2019 7:18 pm

અને મુખ્ય વરસાદ ૨૮ થી ૩૦ જુલાઈ પડશે એવુ ગઈ કાલની અકિલા અપડેટ મા હતુ , તેમા આજે ૨૮ થી ૩૧ જુલાઈ પડશે . ઈ પણ ફેરફાર કરેલ છે.

Ravindra
Ravindra
27/07/2019 7:18 pm

ગઈ કાલે અને આજે આપેલી આગાહીમાં તફાવત

ગઈ કાલે આપેલી આગાહીમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની વાત હતી.

આજે આપેલી આગાહીમાં ઉપર દર્શાવેલ જિલ્લાઓમાં અમુક દિવસે મધ્યમ-ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. (મુખ્ય વરસાદ ૨૮ થી ૩૧ જુલાઈ)

Kirit patel
Kirit patel
27/07/2019 7:17 pm

Sir arvalli ma Aaje rate varsad chalu Thai shke? Plz javab

R. C. Patel(rajkot)
R. C. Patel(rajkot)
27/07/2019 7:12 pm

Sr nmste. Ferfar. Sistam vdhhu mjbut thay chhe. Ne pavnnu jo Aagahi na divso ma vddhse.

Fatehsinh Rajput. Chuda
Fatehsinh Rajput. Chuda
27/07/2019 7:09 pm

Farak Sarvtrik varsad

Rajendra
Rajendra
27/07/2019 7:03 pm

Sir tame kahya che te ekdam sachu che che.pan sir varsad ni matra 28 to 31 ma ghat thai che em lage che snagar ma.pls sir reply aaapjo

Shital bhatt
Shital bhatt
27/07/2019 7:01 pm

Sir amdavad ma pavan ni. Speed bahu 6 pan varsad to jarmariyo 6 to Saro varsad kale aavse pli ans

Vipul patel
Vipul patel
27/07/2019 7:00 pm

Sar. Aajni akila news ma kal na updet thi kay fark nathi sachu ne maru ?

Dr Rakesh Thesia
Dr Rakesh Thesia
27/07/2019 7:00 pm

*બ્રહ્માંડ નું અંકબંધ રહસ્ય…✍* મનોચિકિત્સકો દ્વારા હાથ ધરવામાં આવેલા કેલિફોર્નિયામાં થયેલા એક સંશોધનથી સાબિત થયું કે આપણું ધ્યાન જ્યાં જાય છે ત્યાં ઉર્જા વહે છે. ⚡ આપણા બ્રહ્માંડમાં દરેક વસ્તુ ઊર્જા છે…⚡ જ્યારે તમે કહો છો, “હું યુદ્ધ ઇચ્છતો નથી.” ત્યારે તમે તમારું ધ્યાન યુદ્ધ તરફ દોરી રહ્યા છો અને તમે જ્યાં ધ્યાન આપશો ત્યાં તમારી ઊર્જા ત્યાં વહેશે… *આકર્ષણ નો નિયમ* સાથે તમારી ઊર્જા સાથે મેળ ખાય છે અને તેને તમારી *ત્રણ પરિમાણીય વાસ્તવિકતા (3D reality) માં લાવશે… તેથી, “હું યુદ્ધ ઇચ્છતો નથી” એમ કહેવાને બદલે, તમારે *”શાંતિ જોઈએ છે.”* કહેવું જોઈએ… પછી તમારું ધ્યાન શાંતિ પર છે, તેથી… Read more »

Jadav kamlesh
Jadav kamlesh
Reply to  Dr Rakesh Thesia
28/07/2019 9:50 am

Vah sir
Saras mahiti aapi shira ni jem gle utari gai
Tmare koi whatsapp grup hoy to mne add karjo

Sanjay
Sanjay
27/07/2019 6:59 pm

In todays update you have not mentioned second system from BOB. Means its benifits to saurashtra and gujarat

Mahesh Dalsaniya
Mahesh Dalsaniya
27/07/2019 6:57 pm

Sir imd ma 28 this chomasu dhari niche ave se je apa ni update ma sej atale 28 na roj badha modal ma positive thava lagse abhyas sacho se ?

R. C. Patel(rajkot)
R. C. Patel(rajkot)
27/07/2019 6:56 pm

Sr farak by aetlo ke “aaje sistam “vdhhu mjbut bni chhe. You are right sr

Ramde gojiya
Ramde gojiya
27/07/2019 6:56 pm

Ashok sir no photo Badlayo te farak

Prakash khachar
Prakash khachar
27/07/2019 6:55 pm

Haju sir sarvatrik varsad Nathi

Prakash khachar
Prakash khachar
27/07/2019 6:55 pm

Sir sarvatrik varsad thashe kharo

Shreemarutishreemaruti
Shreemarutishreemaruti
27/07/2019 6:54 pm

સર કાલ ની અને આજ ની અપડેટ માં
આગાહી સમય ના અમુક દિવસો અને આગાહી સમય ના અમુક દિવસે નો ફરક છે

Raju AHIR (VISAVADAR)
Raju AHIR (VISAVADAR)
27/07/2019 6:54 pm

Sir Navi akila update application ma upload karo ne to amney khabar pade
Amey Ema sudharo gotiye

jaydip@manavadar
jaydip@manavadar
27/07/2019 6:54 pm

ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો ૨૮-૩૦ જુલાઈ દરમિયાન દક્ષિણ તરફ સરકશે જેથી તે દક્ષિણ રાજસ્થાન/ ગુજરાત પર આવશે. આ ફેરફાર છે આજ ની અપડેટ માં.

Nilesh
Nilesh
27/07/2019 6:54 pm

Navi updet ma aagahi na amuk divse lakhel chhe

Kaushal
Kaushal
27/07/2019 6:51 pm

Hi Ashok Sir,

Amdavad ma bapore 12rek vagya thi 2 3 kalake japta chalu che…japta sara che….vatavaran ma vadado bhi jordar gherata jay che. Fingers crossed 🙂

Rakesh vasoya
Rakesh vasoya
27/07/2019 6:51 pm

આજની અપડેટ માં સૌરાષ્ટ્ર ના जिला માં જ્યાં મધ્યમ થી ભારે હતુ તેમાં એકલ दोकल atibhare umerel છે.

Vala Ajit(keshod. Muliyasa)
Vala Ajit(keshod. Muliyasa)
27/07/2019 6:51 pm

Amare to aiya gamde nay aavtu. Koy to kaho, su se difference

CA Pratik Rajdev
CA Pratik Rajdev
27/07/2019 6:50 pm

I think difference is

Saurashtra ma dist surndranagar…

Ma ekal dokal jagyae amuk center ma

Laxman ahir
Laxman ahir
27/07/2019 6:48 pm

Agotru edhan Nathi akila no post ma

Alkesh ishverbhai virsodiya
Alkesh ishverbhai virsodiya
27/07/2019 6:47 pm

Akila ni aaj ni agahi ma date nathi

Hitesh thacker
Hitesh thacker
27/07/2019 6:43 pm

Date ma farak 6 .. 28.to31

Chintan patel
Chintan patel
27/07/2019 6:42 pm

અેક દિવસ લબાવેલ છે બસ અેજ ફેરછે

ViRendra
ViRendra
27/07/2019 6:41 pm

And pavan na gati ni spasta

Krutarth Mehta
Krutarth Mehta
27/07/2019 6:41 pm

Farak etlo Che ke aje evu lakhayu Che ke Gujarat bhar ma madhyam thi bhare varsad padse during the forecast period. Am i right Sir?

Rasiklal Vadalia
Rasiklal Vadalia
27/07/2019 6:37 pm

Ahi aapel update ma lagu Rajakot nhotu . Khali Rajakot lakhel hatu.

Paresh bhai Bhensdadia
Paresh bhai Bhensdadia
27/07/2019 6:35 pm

અકીલા એ ધદે લગાયવા

Ajit Makwana
Ajit Makwana
27/07/2019 6:35 pm

Aaj ni akila ni updet jovi hoy to kya jovi?

1 5 6 7 8 9 11