17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Septmber North Gujarat saro ghano Shakyat se? Please??
Hu LGAKN
Shu Lgakn??
Vadhu vigat ahi chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Hu lamba gala ni aagahi karto nathi
September dt 4 thi 12 swm sakriy thase ️️️️️
Sir. Weather ma ts na samuh jova hoy to ky website ma thi jovanu rahese.
windy ma
Wunderground mujab kalavad ma dt. 22 to 25 samanya 8 thi 10 mm varsad ni sakyata batave chhe abhyash barobar chhe sir.
Evu anubhavel chhe ke wunderground te fakt andaj ke varsad avashe em samjo.
સર દીવ થી કોડીનાર દરિયાપટી માં આવશે કે ?
Sir, Mahuva , rajula,s,kundla,talukama ratrina 2:am 8:am continue dhimidhare varsad chalu Che ratre vadhare hato andaje 1″ to 1.5″
સુરત મા સાંજ નો ઝરમર વરસાદ આવે
Amreli 70% ave
Etle ?
aagahi vancho farithi and samjo…
7:45 thi 8:10 sudhi ma medium speed ma varsad…. Hal dhimo dhimo sharu che.
12.15am thi 8.00.am 1.5 inch jevo varsad
Ahmedabad 1.5 inch rain in Sarkhej at midnight
No models showing
Thanks to God!!
Waiting for more to come
અહી એટલો આવી જાય તો જીવ માં જીવ આવી જાય ખેળતો ના
September dt 4 thi 12 swm sakriy thase
Good news bro mja aavi aa aakdo joi ne. Amare japtu j htu 🙂 Modelo aa varshe gote j chdya che bdha 🙂 haha
Sir aje bob ma 27dt ak uac batave che pan bov agtoru kevay ane biju ak maldip pase pan batave che 700hpa ma
Sir kutiyana baju kevik shkyata chhe? please reply karjo amare to kuva ma pan pani nathi lagya Please please.
https://www.wunderground.com/forecast/in/kutiyana
50 દિવસ બાદ ફાઈનલી પાણ વરસાદ આવી ગયો રાતના 1 વાગ્યે..
ગઈરાત્રે સાબરકાંઠા ના વડાલી શહેર આસપાસ સીમીત વિસ્તાર મા હળવો વરસાદ થયો…..
સર તમારા મત પ્રમાણે પશ્ચિમ સૌરાષ્ટ્ર મા કેવું રહેશે ? મને તો લાગે છે અમે રહી જાશું.
1 inch andaje haju salu.
Sir, thanks for new update
Sir jamkandorana 30 % ma aave ke 70 % ma please jawab aapjo
આખા સૌરાષ્ટ્ર નું કહ્યું છે એટલે આગાહી પુરી થાય પછી નક્કી કરી લેવાનું કે આપણે કેટલી ટકાવારી માં હતા.
Dholka ahmedabad ..atyare Pawan sathe …megharaja nu aagaman…lagbhag 25 diwas baad varad ni entry…haal to 5 minit thi dhodhmar che ..ketlo chale ….bhagwan kre khub varse..
It is raining in ahmedabad since half an hour at medium pace
Are wah….
Thanks for update
Sir, Hdvu japtu j aaivu 🙁
Vij chmkara powerful thay che gaj bhi saro thay che pn varsad 🙁
Chalo pn kaik to thyu aaje ghna divse 🙂
Bhai tmej rahi gya kale lago cho
Baki Sarkhej ma to bhukka kadhi majhya che
Kalak ma 1.5 inch
Nikol ma 2 inch nu anuman che
Oh wow great bro aa news sambhdi ne mja aavi gai 🙂
Thanks bro 🙂
અમદાવાદમાં 20-25 મિનિટ થી પવન સાથે સારો એવો વરસાદ, હજુ વીજળી ના કડાકા ભડાકા સાથે ધીમો ધીમો ચાલુ છે
Sir g…midnight medium to little heavy rain with thunderbolt after three weeks …in ahmedabad…is this rain or reddas only
Ahmedabad ma dodhmar varsad
Heavy rain in Ahmedabad east..
Ahmedabad ma dhodhmar
સર ગામ ગોંડલ થઈ વાછરા વચ્ચે રોડ પલળે એવા છાંટા હતા 8 વાગે..
કલ થી થનડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલુ થઈ શકે?
Sir, Gajvij pavan ane hdvo hdvo chalu thyo che 🙂 bhgvan kare bdhe chalu thay aaje aakha gujarat ma 🙂
Ahmedabad nikol ma dhodhmar varsad chalu se 11 vagya no Ratna haji dhodh Mar chalu j se andaje 2 inch
Thanks for new update sir
Ahmedabad ma saro varsad chalu thayo
Sir,tame aagahi karo ena 24 thi 48 kalak ma varsad aavi j jay chhe.
Ek kalak thi zarmar chalu chhe.
Jambusar ma chanta saru thaya
Jay mataji sir…..hve north – purv Disha ma dhima dhima vijdi na chamkara chalu thya 6e….bhu divas bad vijdi jova mdi
Thenkyou sir. Mane lage chhe k atli badhi prathana sabhali ne maro valo jarur thi kripa karde.
ધોધમાર ચાલુ 15 મિનિટથી
Ashok sir, Hve hdva vij chmaka thay che pn vaddo thoda ghtya che ane vaddo ni direction bhi change thai che joi kai mja karave che k nai 🙂
️⛈️️️
Rain ☔️ Statrt in
Bhavnagar
bhavnagar city ma vijli sathe saro varsad saru che
આભાર સાહેબ થોડી નિરાંત થઈ એક પાણનો લાભ થાય તો પછી આગે આગે દેખા જાયેગા
લોકલ uac કામ કરી જાશે સૌરાષ્ટ્રમાં….. Tuku ne tach
અત્યાર સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને તળ ગુજરાત બધા જ વરસાદ બાબતે કમ નસીબ હતા પણ હવે ગુજરાત રીજિયન ના ભાગ્ય ખુલ્યા છે. ભગવાન કરે ને સૌરાષ્ટ્ર કચ્છ નાં ભાગ્ય ય ખુલી જાય
સર ભાવનગર માં ધીમી ગતિએ વરસાદ ચાલુ થયો
તળાજા ના અમુક ગામડા માં પણ ઝાપટાં છે
Bhavnagar na varsad chalu thayo.
Saheb tame Kai rite aagahi jovo so ?
Mobile ma k pasi koi bija sadhano se ?
Laptop and Internet
Aagahi kevi rite karo cho em.
Vividh forecast model na hisabe
Ok saheb khub khub aabhar javabo aapva badal.
Ahmedabad nikol dodhmar varsad 15 Minit thi Haji chalu
સરજી લીમડાના ઝાડમા તો ફુલ છે પરંતુ મારા ગામમાં ગરમાડા ના ઝાડ મા અત્યારે ફુલ આવ્યા છે, એ જોઇને ખરેખર નવાઇ લાગે છે.
Sumat bhai garmada ma aa varse be var fal aaviyo. Ful aave pachi 40 divashe Varsad pade. Jul last week ma bijo fal aaviyo to. Have Varsad ni hisab Kari lyo.
sir 30% ma morbi wankaner aave?
Thenks sar nvi apdate.sakaikto aav6 amare k nail ….? ??
Tnx. Sir. New update