17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
good news sir
amare atyare10:25pm thi dhimidhare varsad chalu
Sir dar vakhat GFS Ane Ecmwf system Banya pac AK raste avta hoy chhe pan aa vakhate aatli visangatta Kem Rahi gy hashe…
Varsad ni mattra ma GFS bov chiknay kare chhe..,.!!!!
આભાર સર
આભાર સર નવી અપડેટ આપવા બદલ.
Thank you for forcast..
Dwarka dist ma aavase varshad ke nay
Vaddo chvata jay che ashok sir rate 8ek vaga thi 🙂
Bye bye kutch આ શબ્દો હમણાં કચ્છ ને આ વર્ષે વર્ષ્યા વગર જ જશે ઈ નકી થયી ગયું છે હવે કોઈ આશા નથી દુષ્કાળ ના ડાકલા વાગી ગયા કચ્છ મા બધું જ વાવેલું નષ્ટ નથી ગયું bob મા સિસ્ટમ બની તો આશા જાગી પણ આગાહી સાંભળી ને ઓરતા ઈ પણ ઓસરી ગયા આભાર સાહેબ upadte આપવા બદલ
Thank you for new update sirjeee….
Sir keshod ma kevok raheshe varsad 15mm ke 30 mm?
Thanks…. For new update….sir
Chek profile pictur
Haju na med padyo !
Email address toe sachu chhe ne !
Sachu j che sir. 1kalak pela me coment kairi e kachra petima vaigai ne a profile pictur ni coment dekhani avu km thyu hase
Kaink na lakhvanu lakhay gayu hoy… aaje dhabdhabati bolti hoy update and comment na jawab… !
Thanks for new update sir
સર તમારી જ આગાહી ની કાગડોળે રાહ જોવ છું આપનુ અનુમાન સાચું હોય છે.
Email address khotu chhe
Vadodara ma atyare dhodhmar varsad chalu che pawan sathe very pleasant weather..
tamey toe kaink moraa padi gaya hata ne aaje ?
🙂 haha moje moj mehta ji ne
Evuj lagtu hatu sanjh sudhi pan 5 vagya pachi ekdam vatavaran badlai gayu hatu bafaro khub vadhi gayo hato sanjhe aakash ekdam red & orange thai gayu hatu ane east direction ma kala vadla dekhata hata ane rate 9 vagya pachi pehla to dhimi dhare varsad chalu thayo ane 9.30 pachi jor pakadyu etle dhodhmar padyo te chek 11.30 vage bandh thayo.
thank sir. new update sir amare wadhvan (surendranagar) ne ketla 15 mm sudhi no chance ganay ne
આભાર સાહેબ… આજે ઘણા દિવસો પછી વીજળી ના ચમકારા દેખાયા.
Kaink vandha varu lakhel hoy !
આભાર સર હવે આશાતો બંધાણી તમારી આગાહી ઉપરજ આધાર રાખુછુ તમારી આગાહી પરફેક્ટ હોયછે સર જય દ્વારકાધીશ
Sir windy ma ecmwf and gsf ketla time updet thay… Means k dar roj ketli vaar
GFS 4 var
ECMWF 2 var
Saurastr ma duskad padse
No
sir jamnagar thi morbi sudhi na vistar ma kevi sakyata 6e?
Thankyou sir
30% ma morbi surendranagar
Vadodara sama vistaar ma saro avo varsaad chalu thyo che pavan sathe 5min thi vadhaare ave evi icha.
B+ prabhu ne prarthna
Thanks for new update sirji. Hari ichchha balvan b+
Thanks for new update
Ttxxxx new update
સર આજે પૂર્વ સૌરાષ્ટ્ર માં ઘણા વિસ્તારોમાં વરસાદ નો રાઉન્ડ સાલુ થઈ ગયો
સર.. નવી અપડેટ માટે આભાર.. બંગાળ ની ખાડી સક્રિય થઈ તે સકારાત્મક સમાચાર છે.. અપડેટ મુજબ સૌરાષ્ટ્ર કચ્છ માં વરસાદ નું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે.. મિત્રો.. આપણે બધા દાદા સોમનાથ/ કાળિયા ઠાકોર ને પ્રાર્થના કરી એ કે અરબી સમુદ્ર ના પવનો દ્વારા વરસાદ નું સૌરાષ્ટ્ર કચ્છ માં વરસાદ નું પ્રમાણ વધારે.. 2 થી 3 ઇન્ચ જેટલો વરસાદ થઇ જાય તો મુરઝાતી મોલાત ને જીવતદાન મળી જાય..
bhai kutch vada ni halat bahu khrab these jo varshad nai pade to
Navi update mate aabhar sir…jay shree radhe krishna ji…
Thnk you sir for new updates
સર મે imd ની કોપી મારી હતી તમારા સતત માર્ગદર્શન નીચે થોડું ઘણું શીખ્યો છો અમારા ગામમાં કોઈ પણ વરસાદ વિશે પૂછે એટલે અમે અમારી રીતે માહિતી આપવી પચી તે પૂછે અશોકભાઈ ની આગાહી છે તમારી અપડેટ હજી આવી ન હોય અમે ના કહેવી એટલે તરત જ કહે તો ન ચાલે અને અમને પણ ગમે ત્યાંથી ગમે તેવી વરસાદ વિશે માહિતી મળે પણ તમારી મ્હોર વિના ગળે ન ઉતરે
નોટરી ની માન્યતા ન મળી હોય
Thanks sar
Morbi ma 15 mm. Ne asha finally ganvi sar
Thakns for new update ,sir….. મિત્રો,”આશા અમર છે”& હરી કરે ખરી.
15mm to 15mm ave ene pochay.
Ok sir …..
Sir . 500 hpa ma date 18 thi 22 sudhi saurashtra ma 90 + bhej batave chhe pavan purv pachhim na chhe ( Bob mathi Aave chhe) to teno kay labh male ?
Maley
જેવો આવે એવો પણ ખેતી જીવાડે એવો તો આવશે ને?
Thanks for new update
Thanx for new update sir
Chomasu dhari normal thay jay to koy system vina varsad varsi sake gujrat ma..?
Saurashtra kayam UAC ke bahodu circulation na Varsad par aadhar hoy chhe.
Sir thenks for new update
Jay mataji sir…. thanks for new update…..
Thanks Sir
સર જે આપે તે ફાઇનલ હોય છે. સર મેં કાલે પૂછ્યું હતું કે સૌરાષ્ટ્ર નું છું. તો તેવીજ આગાહી આવી જેવી કે મોડેલ સૌરાષ્ટ્ર કચ્છ માટે નરમ પડતાં જતા હતા..બાકી કુદરત કરે એ ખરું…આ રાઉંડ માં ના આવે એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે…..આભાર સર…
સર કરછ નો ઉલ્લેખ કેમ નથી કયૉ
ઉતર ગૂ.અને સોરાષટૃ સાથે?
Gujarati ma kari apyu chhe. 70% sathe Kutch chhe
Thanks sir notifications aave se
Thank you
ગૂડ અપડેટ સર જેવી શ્રી નાથજી ની ઈશા.